Fahters Day:જુઓ જાણીતા ગુજરાતી સેલેબ્સના તેમના પપ્પા સાથેની ખાસ મોમેન્ટ્સ

Updated: Jun 16, 2019, 13:12 IST | Bhavin
  • લવની ભવાઈ અને ચાલ જીવી લઈએમાં લોકોના દિલ જીતી લેનારી આરોહી પટેલ પપ્પા સંદીપ પટેલ સાથે. લવની ભવાઈથી ડેબ્યુ કરનાર આરોહીને પિતા સંદીપ પટેલે જ ડિરેક્ટ કરી હતી. 

    લવની ભવાઈ અને ચાલ જીવી લઈએમાં લોકોના દિલ જીતી લેનારી આરોહી પટેલ પપ્પા સંદીપ પટેલ સાથે. લવની ભવાઈથી ડેબ્યુ કરનાર આરોહીને પિતા સંદીપ પટેલે જ ડિરેક્ટ કરી હતી. 

    1/14
  • છેલ્લો દિવસના ધૂલાને તો તમે ઓળખો જ છે. આ છે ધૂલાની રિયલ ફેમિલી. અને પપ્પા મમ્મી સાથેનો ફોટો આર્જવ ત્રિવેદીએ ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

    છેલ્લો દિવસના ધૂલાને તો તમે ઓળખો જ છે. આ છે ધૂલાની રિયલ ફેમિલી. અને પપ્પા મમ્મી સાથેનો ફોટો આર્જવ ત્રિવેદીએ ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

    2/14
  • કચ્છની કોયલ ગીતા રબારીએ પણ પપ્પા સાથેનો ફોટો શૅર કરીને ફાધર્સ ડે વીશ કર્યું હતું. 

    કચ્છની કોયલ ગીતા રબારીએ પણ પપ્પા સાથેનો ફોટો શૅર કરીને ફાધર્સ ડે વીશ કર્યું હતું. 

    3/14
  • સચિન જીગર બેલડીના જિગર સરૈયા પણ પિતાની ખૂબ જ નજીક છે. આ ફોટોમાં જિગર સરૈયા પોતાના પુત્ર અને પિતા સાથે દેખાઈ રહ્યા છે. 

    સચિન જીગર બેલડીના જિગર સરૈયા પણ પિતાની ખૂબ જ નજીક છે. આ ફોટોમાં જિગર સરૈયા પોતાના પુત્ર અને પિતા સાથે દેખાઈ રહ્યા છે. 

    4/14
  • ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવેની કરિયરમાં તેમના પિતાનો મોટો ફાળો છે. કિંજલ હજી પણ પિતા સાથે મસ્તીના મૂડમાં જોવા મળે છે. 

    ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવેની કરિયરમાં તેમના પિતાનો મોટો ફાળો છે. કિંજલ હજી પણ પિતા સાથે મસ્તીના મૂડમાં જોવા મળે છે. 

    5/14
  • એન્ડ ઢોલીવુડની બ્યુટીફુલ બેબ કિંજલ રાજપ્રિયા પણ પપ્પા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનું ભૂલતી નથી. 

    એન્ડ ઢોલીવુડની બ્યુટીફુલ બેબ કિંજલ રાજપ્રિયા પણ પપ્પા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનું ભૂલતી નથી. 

    6/14
  • ગુજરાતમાં સ્ટેન્ડ અપ કોમેડીને હિટ બનાવનાર ધ કોમેડી ફેક્ટરીના મનન દવે પણ તક મળે ત્યારે પપ્પાને થેન્ક્સ કહેવાનું ચૂક્તા નથી. આ ફોટોમાં મનને પોતાની દીકરી સાથે પપ્પાનો અને પોઝ કોપી કરી તેમને થેન્ક્યુ કીધું હતું. 

    ગુજરાતમાં સ્ટેન્ડ અપ કોમેડીને હિટ બનાવનાર ધ કોમેડી ફેક્ટરીના મનન દવે પણ તક મળે ત્યારે પપ્પાને થેન્ક્સ કહેવાનું ચૂક્તા નથી. આ ફોટોમાં મનને પોતાની દીકરી સાથે પપ્પાનો અને પોઝ કોપી કરી તેમને થેન્ક્યુ કીધું હતું. 

    7/14
  • ગુજરાતી ફિલ્મોમાં ખડખડાટ હસાવનાર મૌલિક નાયક પત્ની હેપ્પી ભાવસાર અને પિતા જગદીશ નાયક સાથે. 

    ગુજરાતી ફિલ્મોમાં ખડખડાટ હસાવનાર મૌલિક નાયક પત્ની હેપ્પી ભાવસાર અને પિતા જગદીશ નાયક સાથે. 

    8/14
  • એન્ડ લેટ્સ પ્રેઝન્ટ છેલ્લો દિવસનો લૉય ઉર્ફે મિત્ર ગઢવી. મિત્ર ગઢવી આ ફોટોમાં પિતાનો પોઝ કોપી કરતા દેખાઈ રહ્યા છે. 

    એન્ડ લેટ્સ પ્રેઝન્ટ છેલ્લો દિવસનો લૉય ઉર્ફે મિત્ર ગઢવી. મિત્ર ગઢવી આ ફોટોમાં પિતાનો પોઝ કોપી કરતા દેખાઈ રહ્યા છે. 

    9/14
  • ગુજરાતી ફિલ્મોના સ્ટાર હિતુ કનોડિયા પિતા નરેશ કનોડિયા સાથે. આ ફોટો બંનેની સાથે એક ફિલ્મોમાં છે. જેમાં પિતા પુત્ર બંને પોલીસ ઓફિસરના રોલમાં હતા. 

    ગુજરાતી ફિલ્મોના સ્ટાર હિતુ કનોડિયા પિતા નરેશ કનોડિયા સાથે. આ ફોટો બંનેની સાથે એક ફિલ્મોમાં છે. જેમાં પિતા પુત્ર બંને પોલીસ ઓફિસરના રોલમાં હતા. 

    10/14
  • હાલ ગુજરાતી ફિલ્મોના સૌથી વધુ હિટ સોંગ્સ કમ્પોઝ કરનાર કમ્પોઝર પાર્થ ઠક્કર પિતા ભરત ઠક્કર સાથે આ કોલાજ બનાવીને પાર્થે પપ્પા સાથેની બધી જ બ્યુટીફુલ મોમેન્ટ્સ શૅર કરી છે.

    હાલ ગુજરાતી ફિલ્મોના સૌથી વધુ હિટ સોંગ્સ કમ્પોઝ કરનાર કમ્પોઝર પાર્થ ઠક્કર પિતા ભરત ઠક્કર સાથે આ કોલાજ બનાવીને પાર્થે પપ્પા સાથેની બધી જ બ્યુટીફુલ મોમેન્ટ્સ શૅર કરી છે.

    11/14
  • સિંગર પિતા પુત્રની જોડી પાર્થ ઓઝા અને સંજય ઓઝા. પાર્થ ઓઝા હંમેશા કહેતા આવ્યા છે કે સિંગિંગમાં તેમના પહેલા ગુરુ તો પપ્પા સંજય ઓઝા જ છે. 

    સિંગર પિતા પુત્રની જોડી પાર્થ ઓઝા અને સંજય ઓઝા. પાર્થ ઓઝા હંમેશા કહેતા આવ્યા છે કે સિંગિંગમાં તેમના પહેલા ગુરુ તો પપ્પા સંજય ઓઝા જ છે. 

    12/14
  • અને આ છે આપણા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર પ્રતીક ગાંધી પણ પિતાની ખૂબ નજીક છે. તેમણે પણ આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરીને પિતા માટે એક ભાવુક મેસેજ લખ્યો હતો. 

    અને આ છે આપણા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર પ્રતીક ગાંધી પણ પિતાની ખૂબ નજીક છે. તેમણે પણ આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરીને પિતા માટે એક ભાવુક મેસેજ લખ્યો હતો. 

    13/14
  • પિતા અરવિંદ જોશી સાથે બોલીવુડના સ્ટાર શર્મન જોષી. અરવિંદ જોષી પણ ગુજરાતી નાટકો ક્ષેત્રે ઘણું કામ કરી ચૂક્યા છે. 

    પિતા અરવિંદ જોશી સાથે બોલીવુડના સ્ટાર શર્મન જોષી. અરવિંદ જોષી પણ ગુજરાતી નાટકો ક્ષેત્રે ઘણું કામ કરી ચૂક્યા છે. 

    14/14
  • loading...

ફોટોઝ વિશે

મા ઉપર ખૂબ લખાયું છે, પણ કદાચ પિતા દૂર રહી ગયા છે. ત્યારે ફાધર્સ ડે પર પપ્પાને થેન્ક્યુ કહેવાનો લ્હાવો આપણે બધા લઈએ છીએ અને આપણા ગુજરાતી સ્ટાર્સ પણ તેમાં પાછળ નથી. જુઓ પ્રતીક ગાંધી, શર્મન જોશીથી લઈ કિંજલ દવે સુધીના ગુજરાતી સેલેબ્સના તેમના પપ્પા સાથેના ફોટોઝ (Image Courtesy: Instaram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK