આ સ્ટાર્સની Fat to Fit જર્ની છે પ્રેરણાદાયક

Updated: Sep 05, 2019, 19:38 IST | Falguni Lakhani
 • સારા અલી ખાન આ બે તસવીરોમાં સારા અલી ખાનની વેઈટ લોસ જર્ની જોવા મળી રહી છે. એક સમયે એકદમ ભરાવદાર શરીર ધરાવતી સારા હાલ એકદમ ફિટ છે.

  સારા અલી ખાન

  આ બે તસવીરોમાં સારા અલી ખાનની વેઈટ લોસ જર્ની જોવા મળી રહી છે. એક સમયે એકદમ ભરાવદાર શરીર ધરાવતી સારા હાલ એકદમ ફિટ છે.

  1/14
 • સોનાક્ષી સિન્હા સોનાક્ષી સિન્હાની વેઈટ લોસ જર્નીથી કોઈ અજાણ નથી. દબંગમાં બ્રેક મળતા સોનાક્ષીએ પોતાનું વજન ઘટાડ્યું હતું.

  સોનાક્ષી સિન્હા

  સોનાક્ષી સિન્હાની વેઈટ લોસ જર્નીથી કોઈ અજાણ નથી. દબંગમાં બ્રેક મળતા સોનાક્ષીએ પોતાનું વજન ઘટાડ્યું હતું.

  2/14
 • સોનમ કપૂર સાંવરિયાથી ડેબ્યૂ કરતા પહેલા આ સ્ટાઈલ દિવા પણ એકદમ હેલ્ધી હતી.પરંતુ ત્યારબાદ તે એકદમ ફિટ બની ગઈ.

  સોનમ કપૂર

  સાંવરિયાથી ડેબ્યૂ કરતા પહેલા આ સ્ટાઈલ દિવા પણ એકદમ હેલ્ધી હતી.પરંતુ ત્યારબાદ તે એકદમ ફિટ બની ગઈ.

  3/14
 • ઝરીન ખાન જરા જુઓ ઝરીન ખાનના ટ્રાન્સફોર્મેશનને. કોઈ માની શકે ખરા?

  ઝરીન ખાન

  જરા જુઓ ઝરીન ખાનના ટ્રાન્સફોર્મેશનને. કોઈ માની શકે ખરા?

  4/14
 • ભૂમિ પેડનેકર આ ટેલેન્ટેડ એક્ટ્રેસે પોતાની પહેલી જ ફિલ્મમાં ભરાવદાર શરીર ધરાવતી મહિલાનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ બાદમાં તે એકદમ પાતળી પરમાર બની ગઈ છે.

  ભૂમિ પેડનેકર

  આ ટેલેન્ટેડ એક્ટ્રેસે પોતાની પહેલી જ ફિલ્મમાં ભરાવદાર શરીર ધરાવતી મહિલાનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ બાદમાં તે એકદમ પાતળી પરમાર બની ગઈ છે.

  5/14
 • અદનાના સામી એક સમયે એકદમ હેવી વેઈટ અદનાન સામી હાલ એકદમ ફિટ અને ફાઈન છે.

  અદનાના સામી

  એક સમયે એકદમ હેવી વેઈટ અદનાન સામી હાલ એકદમ ફિટ અને ફાઈન છે.

  6/14
 • આલિયા ભટ્ટ બોલીવુડની બબલી ગર્લ આલિયા ભટ્ટ પહેલા એકદમ ગોલુમોલુ દેખાતી હતી. પણ અત્યારે તો તે એકદમ હોટ દેખાય છે.

  આલિયા ભટ્ટ

  બોલીવુડની બબલી ગર્લ આલિયા ભટ્ટ પહેલા એકદમ ગોલુમોલુ દેખાતી હતી. પણ અત્યારે તો તે એકદમ હોટ દેખાય છે.


  7/14
 • અર્જુન કપૂર કપૂર ખાનદાનના આ ચિરાગે ઈશ્કઝાદેથી ડેબ્યૂ કરતા પહેલા પોતાના શરીર પર ખૂબ જ કામ કર્યું હતું.

  અર્જુન કપૂર

  કપૂર ખાનદાનના આ ચિરાગે ઈશ્કઝાદેથી ડેબ્યૂ કરતા પહેલા પોતાના શરીર પર ખૂબ જ કામ કર્યું હતું.

  8/14
 • ગણેશ હેગડે બોલીવુડના આ ટેલેન્ટેડ કોરિયોગ્રાફરનું વજન પણ પહેલા ખૂબ જ વધારે હતું. પરંતુ હાલ તેઓ એકદમ ફિટ છે.

  ગણેશ હેગડે

  બોલીવુડના આ ટેલેન્ટેડ કોરિયોગ્રાફરનું વજન પણ પહેલા ખૂબ જ વધારે હતું. પરંતુ હાલ તેઓ એકદમ ફિટ છે.

  9/14
 • 10/14
 • 11/14
 • પરિણીતિ ચોપરા પરિએ પણ પોતાના શરીર પર ખૂબ જ મહેનત કરી છે.

  પરિણીતિ ચોપરા

  પરિએ પણ પોતાના શરીર પર ખૂબ જ મહેનત કરી છે.

  12/14
 • રામ કપૂર ટેલિવુડના આ દિગ્ગજ અભિનેતા પોતાના લૂક માટે જાણીતા હતા. જો કે હવે તેમણે ઘણું વજન ઘટાડ્યું છે.

  રામ કપૂર

  ટેલિવુડના આ દિગ્ગજ અભિનેતા પોતાના લૂક માટે જાણીતા હતા. જો કે હવે તેમણે ઘણું વજન ઘટાડ્યું છે.

  13/14
 • રિયા કપૂર સોનમ કપૂરની આ સ્ટાઈલિશ બહેન પણ હવે પહેલા કરતા અલગ દેખાય છે.

  રિયા કપૂર

  સોનમ કપૂરની આ સ્ટાઈલિશ બહેન પણ હવે પહેલા કરતા અલગ દેખાય છે.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

આજકાલ સારા અલી ખાનનો એક જૂનો ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એકદમ ફેટ દેખાઈ રહી છે. અને આજે તે એકદમ ફિટ છે. બોલીવુડમાં આવા અનેક સ્ટાર્સ છે. જેઓ પહેલા ખૂબ જ ભારે શરીર ધરાવતા હતા પરંતુ બાદમાં તેમણે પોતાના શરીર પર કામ કર્યું અને પરિણામ તમારી સામે છે.

તસવીરોઃ મિડ ડે આર્કાઈવ્ઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK