જાણીતાં સિંગર મહાલક્ષ્મી ઐયરે પહેલીવાર ગાયું ગુજરાતી ફિલ્મ માટે ગીત

Updated: 12th February, 2021 20:25 IST | Shilpa Bhanushali
 • જાણીતા ગીતકાર પાર્થ તારપરાએ ફિલ્મ 'એકવીસમું ટિફિન' માટે એક ગીત લખ્યું છે. આ ગીતના ગાયક મહાલક્ષ્મી ઐયર છે. 11 ફેબ્રુઆરીના રોડ આ ગીતનું રેકૉર્ડિંગ કરવામાં આવ્યું છે. 

  જાણીતા ગીતકાર પાર્થ તારપરાએ ફિલ્મ 'એકવીસમું ટિફિન' માટે એક ગીત લખ્યું છે. આ ગીતના ગાયક મહાલક્ષ્મી ઐયર છે. 11 ફેબ્રુઆરીના રોડ આ ગીતનું રેકૉર્ડિંગ કરવામાં આવ્યું છે. 

  1/6
 • મુંબઇમાં સંગીતકાર મેહુલ સુરતી અને ડિરેક્ટર વિજયગીરી બાવા પણ આ રેકૉર્ડિંગ દરમિયાન હાજર રહ્યા હતા. 

  મુંબઇમાં સંગીતકાર મેહુલ સુરતી અને ડિરેક્ટર વિજયગીરી બાવા પણ આ રેકૉર્ડિંગ દરમિયાન હાજર રહ્યા હતા. 

  2/6
 • હતા. અભિનેત્રી નીલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને અભિનેતા રોનક કામદાર આ ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં જોવા મળશે. 

  હતા. અભિનેત્રી નીલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને અભિનેતા રોનક કામદાર આ ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં જોવા મળશે. 

  3/6
 • આ ફિલ્મનું કથાનક નેશનલ અવૉર્ડ વિનર પુસ્તક રામ મોરીની એક વાર્તામાંથી લેવામાં આવ્યું છે. રામ મોરીએ ફિલ્મ 'એકવીસમું ટિફિન' વિજયગીરી બાવા સાથે મળીને લખી છે.

  આ ફિલ્મનું કથાનક નેશનલ અવૉર્ડ વિનર પુસ્તક રામ મોરીની એક વાર્તામાંથી લેવામાં આવ્યું છે. રામ મોરીએ ફિલ્મ 'એકવીસમું ટિફિન' વિજયગીરી બાવા સાથે મળીને લખી છે.

  4/6
 • બોલીવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી સિંગર મહાલક્ષ્મી ઐયરે પહેલીવાર ગુજરાતી ફિલ્મના ગીત માટે પોચાનો સ્વર આપ્યો છે. મહાલક્ષ્મી ઐયર ફિલ્મ વિશે જણાવે છે કે તેમને આ ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ લાગી અને ગીતના લિરિક્સ પણ ખૂબ જ ગમ્યા. ગુજરાતી ફિલ્મોમાં જાણીતા ગીતકાર પાર્થ તારપરાએ સંસ્કૃત સાહિત્યના સંદર્ભ સાથે કંટેમ્પરરી મોમેન્ટસ મિક્સ કરીને એક ફ્યૂઝન ક્રિએટ કર્યું, જેનાથી સિંગર મહાલક્ષ્મી ઐયર ઇમ્પ્રેસ થયાં.

  બોલીવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી સિંગર મહાલક્ષ્મી ઐયરે પહેલીવાર ગુજરાતી ફિલ્મના ગીત માટે પોચાનો સ્વર આપ્યો છે. મહાલક્ષ્મી ઐયર ફિલ્મ વિશે જણાવે છે કે તેમને આ ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ લાગી અને ગીતના લિરિક્સ પણ ખૂબ જ ગમ્યા. ગુજરાતી ફિલ્મોમાં જાણીતા ગીતકાર પાર્થ તારપરાએ સંસ્કૃત સાહિત્યના સંદર્ભ સાથે કંટેમ્પરરી મોમેન્ટસ મિક્સ કરીને એક ફ્યૂઝન ક્રિએટ કર્યું, જેનાથી સિંગર મહાલક્ષ્મી ઐયર ઇમ્પ્રેસ થયાં.

  5/6
 • જણાવવાનું કે આ ફિલ્મનું ડિરેક્શન વિજયગીરી બાવા કરી રહ્યા છે જ્યારે લેખક રામ મોરી છે. પ્રૉડ્યુસર ટ્વિંકલ વિજયગીરી બાવા છે. બૉલીવુડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીસમાં જાણીતી ક્લાસિકલ સિંગર મહાલક્ષ્મી ઐયરે પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો. આ ગીતનું મ્યૂઝિક ગીતકાર મેહુલ સુરતીનું છે.

  જણાવવાનું કે આ ફિલ્મનું ડિરેક્શન વિજયગીરી બાવા કરી રહ્યા છે જ્યારે લેખક રામ મોરી છે. પ્રૉડ્યુસર ટ્વિંકલ વિજયગીરી બાવા છે. બૉલીવુડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીસમાં જાણીતી ક્લાસિકલ સિંગર મહાલક્ષ્મી ઐયરે પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો. આ ગીતનું મ્યૂઝિક ગીતકાર મેહુલ સુરતીનું છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ અને સાઉથનાં જાણીતાં ગાયક મહાલક્ષ્મી ઐયરે ગઈકાલે 11 ફેબ્રુઆરીએ વિજયગીરી ફિલ્મોસના બેનર હેઠળ નિર્માણ થતી 'એકવીસમું ટિફિન' ફિલ્મના એક ગીતનું શૂટિંગ વિજયગીરી બાવા અને ગીતકાર મેહુલ સુરતીની હાજરીમાં પૂરું કર્યું. તેમણે પહેલીવાર ગુજરાતી ફિલ્મના ગીત માટે પોતાનો સ્વર આપ્યો. જણાવવાનું કે આ પહેલા તેમણે ગુજરાતી ગીતો ગાયાં છે પણ ફિલ્મ માટે તેમણે પહેલીવાર ગુજરાતી ગીત ગાયું છે. જાણો વધુ...

First Published: 12th February, 2021 15:10 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK