જુઓ, દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના રૅર અને અનોખા ફોટોઝ

Mar 12, 2019, 14:59 IST
  • દાંડિયા ક્વીન તરીકે જાણીતા ફાલ્ગુની પાઠક એ ગુજરાતીઓ માટે ગરબાનો પર્યાય બની ચૂક્યા છે. ખાસ કરીને મુંબઈગરાઓ તેમના સૂરે નાચવા તલપાપડ થતા હોય છે. તસવીરમાંઃ બાળપણમાં આવા લાગતા હતા ફાલ્ગુની 

    દાંડિયા ક્વીન તરીકે જાણીતા ફાલ્ગુની પાઠક એ ગુજરાતીઓ માટે ગરબાનો પર્યાય બની ચૂક્યા છે. ખાસ કરીને મુંબઈગરાઓ તેમના સૂરે નાચવા તલપાપડ થતા હોય છે.

    તસવીરમાંઃ બાળપણમાં આવા લાગતા હતા ફાલ્ગુની 

    1/16
  • 12 માર્ચ 1969ના રોજ જન્મેલા ફાલ્ગુની પાઠકના પ્રોફેશનલ કરિયરની શરૂઆત 1998માં થઈ હતી. તેઓ બોલીવુડમાં પણ કેટલાક ગીતો ગાઈ ચૂક્યા છે તસવીરમાંઃ ફાલ્ગુની પાઠકે આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટો તેમને સ્કૂલ ટાઈમમાં સિંગિંગ કોમ્પિટિશનમાં ઈનામ મળ્યું હતું ત્યારનો છે. 

    12 માર્ચ 1969ના રોજ જન્મેલા ફાલ્ગુની પાઠકના પ્રોફેશનલ કરિયરની શરૂઆત 1998માં થઈ હતી. તેઓ બોલીવુડમાં પણ કેટલાક ગીતો ગાઈ ચૂક્યા છે

    તસવીરમાંઃ ફાલ્ગુની પાઠકે આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટો તેમને સ્કૂલ ટાઈમમાં સિંગિંગ કોમ્પિટિશનમાં ઈનામ મળ્યું હતું ત્યારનો છે. 

    2/16
  • નવરાત્રિ દરમિયાન ફાલ્ગુની પાઠક 'થા થૈયા' નામના બેન્ડ જોડે પર્ફોમ કરે છે. આ બેન્ડ સાથે ફાલ્ગુની પાઠક છેલ્લા 25 વર્ષથી કામ કરી રહ્યા છે.

    નવરાત્રિ દરમિયાન ફાલ્ગુની પાઠક 'થા થૈયા' નામના બેન્ડ જોડે પર્ફોમ કરે છે. આ બેન્ડ સાથે ફાલ્ગુની પાઠક છેલ્લા 25 વર્ષથી કામ કરી રહ્યા છે.

    3/16
  • ઈન્ડિયન પોપ મ્યુઝિકમાં પણ ફાલ્ગુની પાઠકનું સારું પ્રદાન છે. તેમના સોંગ્સ ચૂડી જો ખનકી હાથોમાં, મેંને પાયલ હૈ છનકાઈ, મેરી ચુનર ઉડ ઉડ જાયે, સાવન મેં સૌથી પોપ્યુલર સોંગ્સ છે. તસવીરમાંઃ આશા ભોંસલે સાથે ફાલ્ગુની પાઠક 

    ઈન્ડિયન પોપ મ્યુઝિકમાં પણ ફાલ્ગુની પાઠકનું સારું પ્રદાન છે. તેમના સોંગ્સ ચૂડી જો ખનકી હાથોમાં, મેંને પાયલ હૈ છનકાઈ, મેરી ચુનર ઉડ ઉડ જાયે, સાવન મેં સૌથી પોપ્યુલર સોંગ્સ છે.

    તસવીરમાંઃ આશા ભોંસલે સાથે ફાલ્ગુની પાઠક 

    4/16
  • ફાલ્ગુની પાઠકને ગુજરાતી ગીતો ખૂબ જ ગમે છે. મિડ ડે સાથેના એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે સ્વર્ગસ્થ ગુજરાતી લોક ગાયિકા દિવાળીબેન ભીલ તેમના ફેવરિટ સિંગર છે. તસવીરમાંઃ દિલીપ કુમાર સાથે ફાલ્ગુની પાઠક 

    ફાલ્ગુની પાઠકને ગુજરાતી ગીતો ખૂબ જ ગમે છે. મિડ ડે સાથેના એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે સ્વર્ગસ્થ ગુજરાતી લોક ગાયિકા દિવાળીબેન ભીલ તેમના ફેવરિટ સિંગર છે.

    તસવીરમાંઃ દિલીપ કુમાર સાથે ફાલ્ગુની પાઠક 

    5/16
  • ગુજરાતી હોવાને નાતે ફાલ્ગુની પાઠક ખાવાના પણ શોખીન છે. જો કે પર્ફોમન્સ પહેલા તેઓ દહીં, અથાણું, આઈસક્રીમ જેવી ચીજવસ્તુઓ ખાવાનું ટાળે છે. તસવીરમાંઃ શશિ કપૂર સાથે ફાલ્ગુની પાઠક 

    ગુજરાતી હોવાને નાતે ફાલ્ગુની પાઠક ખાવાના પણ શોખીન છે. જો કે પર્ફોમન્સ પહેલા તેઓ દહીં, અથાણું, આઈસક્રીમ જેવી ચીજવસ્તુઓ ખાવાનું ટાળે છે.

    તસવીરમાંઃ શશિ કપૂર સાથે ફાલ્ગુની પાઠક 

    6/16
  • યંગ સિંગર્સમાંથી ફાલ્ગુની પાઠકને તનિષ્ક બાગચીનું પર્ફોમન્સ ગમે છે. મિડ ડે સાથેની સાથેની વાતચીત દરમિયાન ફાલ્ગુની પાઠકે તનિષ્ક બાગચીના વખાણ કર્યા હતા. તસવીરમાંઃ ફાલ્ગુની પાઠક અને શાહરુખ ખાન

    યંગ સિંગર્સમાંથી ફાલ્ગુની પાઠકને તનિષ્ક બાગચીનું પર્ફોમન્સ ગમે છે. મિડ ડે સાથેની સાથેની વાતચીત દરમિયાન ફાલ્ગુની પાઠકે તનિષ્ક બાગચીના વખાણ કર્યા હતા.

    તસવીરમાંઃ ફાલ્ગુની પાઠક અને શાહરુખ ખાન

    7/16
  • ફાલ્ગુની પાઠકે પાઠક પરિવારનો એક ખૂબ જ જૂનો ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ ફોટોમાં ફાલ્ગુની પાઠકની સૌથી મોટી બહેનના લગ્ન સમયનો છે, જ્યારે તેઓ 3-4 વર્ષના હતા.

    ફાલ્ગુની પાઠકે પાઠક પરિવારનો એક ખૂબ જ જૂનો ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ ફોટોમાં ફાલ્ગુની પાઠકની સૌથી મોટી બહેનના લગ્ન સમયનો છે, જ્યારે તેઓ 3-4 વર્ષના હતા.

    8/16
  • યાદ પિયા કી આને લગી સોંગ દ્વારા ફાલ્ગુની પાઠક લોકપ્રિય બન્યા હતા. આ ગીત વિશે ફાલ્ગુની કહે છે કે આની પહેલા લોકો બને દાંડિયા કે ગરબામાં નહોતા ઓળખતા. તસવીરમાંઃ એક સ્ટેજ પ્રોગ્રામમાં ફાલ્ગુની પાઠક અને શાહરુખ ખાન

    યાદ પિયા કી આને લગી સોંગ દ્વારા ફાલ્ગુની પાઠક લોકપ્રિય બન્યા હતા. આ ગીત વિશે ફાલ્ગુની કહે છે કે આની પહેલા લોકો બને દાંડિયા કે ગરબામાં નહોતા ઓળખતા.

    તસવીરમાંઃ એક સ્ટેજ પ્રોગ્રામમાં ફાલ્ગુની પાઠક અને શાહરુખ ખાન

    9/16
  • ફાલ્ગુનીએ મિડ ડેને કહ્યું હતું કે જ્યારે મ્યુઝિક કંપનીએ નવરાત્રિના થોડાક દિવસો પહેલા જ તેમને આ ગીત અને નોનસ્ટોપ દાંડિયા આલ્બમ રેકોર્ડ કરવા માટે એપ્રોચ કર્યો હતો. તસવીરમાંઃ ધ વોઈસ ઈન્ડિયા કિડ્ઝના સેટ પર નીતિ મોહન સાથે ફાલ્ગુની પાઠક 

    ફાલ્ગુનીએ મિડ ડેને કહ્યું હતું કે જ્યારે મ્યુઝિક કંપનીએ નવરાત્રિના થોડાક દિવસો પહેલા જ તેમને આ ગીત અને નોનસ્ટોપ દાંડિયા આલ્બમ રેકોર્ડ કરવા માટે એપ્રોચ કર્યો હતો.

    તસવીરમાંઃ ધ વોઈસ ઈન્ડિયા કિડ્ઝના સેટ પર નીતિ મોહન સાથે ફાલ્ગુની પાઠક 

    10/16
  • તે સમયે મ્યુઝિક કંપની ગુજરાતી લોકો માટે ગીત બનાવવા ઈચ્છતી હતી. અને અચાનક તેમણે પરંપરાગત મ્યુઝિક પર ગીત બનાવવાનું નક્કી કર્યું.

    તે સમયે મ્યુઝિક કંપની ગુજરાતી લોકો માટે ગીત બનાવવા ઈચ્છતી હતી. અને અચાનક તેમણે પરંપરાગત મ્યુઝિક પર ગીત બનાવવાનું નક્કી કર્યું.

    11/16
  • ફાલ્ગુની પાઠક કહે છે કે યાદ પિયાકી આને લગી એ રાજસ્થાની ફૉક સોંગ છે. આ ગીતને પણ 25 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. 

    ફાલ્ગુની પાઠક કહે છે કે યાદ પિયાકી આને લગી એ રાજસ્થાની ફૉક સોંગ છે. આ ગીતને પણ 25 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. 

    12/16
  • ફાલ્ગુની પાઠકના ગરબામાં તેમની એન્ટ્રી વખણાય છે. તેઓ દર વર્ષે કોઈ નવી સ્ટાઈલથી સ્ટેજ પર એન્ટ્રી કરે છે. 

    ફાલ્ગુની પાઠકના ગરબામાં તેમની એન્ટ્રી વખણાય છે. તેઓ દર વર્ષે કોઈ નવી સ્ટાઈલથી સ્ટેજ પર એન્ટ્રી કરે છે. 

    13/16
  • ફાલ્ગુની પાઠકને પતંગ ચગાવવાનો પણ જબરજસ્ત શોખ છે. 

    ફાલ્ગુની પાઠકને પતંગ ચગાવવાનો પણ જબરજસ્ત શોખ છે. 

    14/16
  • યલૉ કુર્તા અને જેકેટમાં ગરબા ગવડાવી રહેલા ફાલ્ગુની પાઠક 

    યલૉ કુર્તા અને જેકેટમાં ગરબા ગવડાવી રહેલા ફાલ્ગુની પાઠક 

    15/16
  • હેલિકોપ્ટર રાઈડ દરમિયાન ફાલ્ગુની પાઠક 

    હેલિકોપ્ટર રાઈડ દરમિયાન ફાલ્ગુની પાઠક 

    16/16
  • loading...

ફોટોઝ વિશે

દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકનો આજે જન્મદિવસ છે. દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે આ નામથી અજાણ્યો હશે. તેમની નવરાત્રિમાં જવા માટે લોકો રાહ જોઈને બેઠા હોય છે. (તસવીર સૌજન્યઃફાલ્ગુની પાઠક ઈન્સ્ટાગ્રામ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK