Parul Gulati : ફેસબુકે ખોલ્યું આ અભિનેત્રીનું નસીબ, આ રીતે બની એક્ટ્રેસ

Aug 01, 2019, 09:37 IST
  • પારૂલે પંજાબી ફિલ્મ 'બુરાર્હ' મળી જે 2012માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પંજાબમાં હિટ રહી હતી. 

    પારૂલે પંજાબી ફિલ્મ 'બુરાર્હ' મળી જે 2012માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પંજાબમાં હિટ રહી હતી. 

    1/20
  • મુખ્યપણે પંજાબી ફિલ્મોમાં અદાકારી દેખાડનારી પારૂલ ગુલાટીનું ફીગર શાનદાર છે અને ખુબ સુંદર છે.

    મુખ્યપણે પંજાબી ફિલ્મોમાં અદાકારી દેખાડનારી પારૂલ ગુલાટીનું ફીગર શાનદાર છે અને ખુબ સુંદર છે.

    2/20
  • બાદ પારૂલે એક્ટિંગ કરિયર પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને લંડનની રોયલ એકેડમીમાં એક્ટિંગના ક્લાસ કર્યા હતા. 

    બાદ પારૂલે એક્ટિંગ કરિયર પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને લંડનની રોયલ એકેડમીમાં એક્ટિંગના ક્લાસ કર્યા હતા. 

    3/20
  • પારૂલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,"મીડિયમ તો કોઇ પણ હોય શકે છે. ફરક પડે છે તો માત્ર અલગ કેરેક્ટર્સથી. તેમનું અમર રહેવું જરૂરી છે. કારણકે આવા કેરેક્ટર્સ કરવાથી રિયલ કામ જોવા મળે છે. પછી નાનો પડદો હોય કે મોટો પડદો."

    પારૂલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,"મીડિયમ તો કોઇ પણ હોય શકે છે. ફરક પડે છે તો માત્ર અલગ કેરેક્ટર્સથી. તેમનું અમર રહેવું જરૂરી છે. કારણકે આવા કેરેક્ટર્સ કરવાથી રિયલ કામ જોવા મળે છે. પછી નાનો પડદો હોય કે મોટો પડદો."

    4/20
  • પારૂલે માત્ર બિગ સ્ક્રીન પર જ નહીં પણ ટેલિવિઝન સીરીઝમાં પણ પોતાની કમાલ બતાવી છે.

    પારૂલે માત્ર બિગ સ્ક્રીન પર જ નહીં પણ ટેલિવિઝન સીરીઝમાં પણ પોતાની કમાલ બતાવી છે.

    5/20
  • 17 વર્ષની હતી ત્યારે તેના ફેસબુક ઘણા બધા ફોટોગ્રાફ્સ હતા. એક દિવસ તેના ફોટોગ્રાફ્સ જોઈને મૉડલિંગ ઈન્ડસ્ટ્રીને રસ પડ્યો અને તેનો સંપર્ક કરીને તેની સાથે જાહેરાત બનાવવાનું જણાવ્યું. પારૂલે પણ મૉડલિંગ કરવાની હા પાડી અને ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. 

    17 વર્ષની હતી ત્યારે તેના ફેસબુક ઘણા બધા ફોટોગ્રાફ્સ હતા. એક દિવસ તેના ફોટોગ્રાફ્સ જોઈને મૉડલિંગ ઈન્ડસ્ટ્રીને રસ પડ્યો અને તેનો સંપર્ક કરીને તેની સાથે જાહેરાત બનાવવાનું જણાવ્યું. પારૂલે પણ મૉડલિંગ કરવાની હા પાડી અને ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. 

    6/20
  • તેણે મૉડલિંગ કરિયરની સાથે ભણવાનું પણ ચાલું રાખ્યું. 

    તેણે મૉડલિંગ કરિયરની સાથે ભણવાનું પણ ચાલું રાખ્યું. 

    7/20
  • પારૂલ ખુબ સ્ટાઈલિશ અને ખૂબસૂરત છે જેના લીધે તેના લાખો ફ્રેંડ્સ છે.

    પારૂલ ખુબ સ્ટાઈલિશ અને ખૂબસૂરત છે જેના લીધે તેના લાખો ફ્રેંડ્સ છે.

    8/20
  • પારૂલ ગુલાટીની સ્ટોરી સ્ટાર બનવા માંગતા લોકોને ઉપયોગી બની શકે છે. મૉડલ અને એક્ટ્રેસ પારૂલ રોહતકની છે અને તે ફેસબુકના કારણે જાણીતી બની ગઈ છે. તસવીરમાં - પારૂલ ગુલાટી સાથે RJ મલિષ્કા

    પારૂલ ગુલાટીની સ્ટોરી સ્ટાર બનવા માંગતા લોકોને ઉપયોગી બની શકે છે. મૉડલ અને એક્ટ્રેસ પારૂલ રોહતકની છે અને તે ફેસબુકના કારણે જાણીતી બની ગઈ છે.

    તસવીરમાં - પારૂલ ગુલાટી સાથે RJ મલિષ્કા

    9/20
  • 'બુરાર્હ' પછી તેણે 'રોમિયો રાંઝા' અને 'ઝોરાવર' જેમાં તે હની સિંહની કૉ-સ્ટાર હતી. આ બન્ને ફિલ્મે બૉક્સ ઑફિસ પર કમાલ કરી હતી. 

    'બુરાર્હ' પછી તેણે 'રોમિયો રાંઝા' અને 'ઝોરાવર' જેમાં તે હની સિંહની કૉ-સ્ટાર હતી. આ બન્ને ફિલ્મે બૉક્સ ઑફિસ પર કમાલ કરી હતી. 

    10/20
  • પંજાબી ફિલ્મમાં અભિનયની શરૂઆત કરનાર પારૂલ ગુલાટી આજે પંજાબી ફિલ્મોની મશહૂર અભિનેત્રીઓમાંની એક છે.

    પંજાબી ફિલ્મમાં અભિનયની શરૂઆત કરનાર પારૂલ ગુલાટી આજે પંજાબી ફિલ્મોની મશહૂર અભિનેત્રીઓમાંની એક છે.

    11/20
  • પારૂલ ગુલાટીએ ફિલ્મોમાં કરતાં વેબસીરિઝમાં વધારે કામ કર્યું છે.

    પારૂલ ગુલાટીએ ફિલ્મોમાં કરતાં વેબસીરિઝમાં વધારે કામ કર્યું છે.

    12/20
  • હાલ પારૂલ પોતાના હોટ ફોટોશૂટને લીધે ચર્ચામાં છે.

    હાલ પારૂલ પોતાના હોટ ફોટોશૂટને લીધે ચર્ચામાં છે.

    13/20
  • પારૂલના ઈન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધારે ફોલોઅર્સ છે. 

    પારૂલના ઈન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધારે ફોલોઅર્સ છે. 

    14/20
  • પારુલ ગુલાટીએ ‘યે પ્યાર ના હોગા કમ’ શૉથી ટીવીમાં એન્ટ્રી કરી હતી. એ પછી એમણે ‘P.O.W બંદી યુદ્ધ કે’ શૉમાં કામ કર્યું. એ પછી એમણે ‘હક સે’, ‘ગર્લ્સ હોસ્ટેલ’, ‘સિલેક્શન ડે’ અને ‘હે પ્રભુ’ આ બધી વેબ સિરીઝમાં કામ કર્યું. 

    પારુલ ગુલાટીએ ‘યે પ્યાર ના હોગા કમ’ શૉથી ટીવીમાં એન્ટ્રી કરી હતી. એ પછી એમણે ‘P.O.W બંદી યુદ્ધ કે’ શૉમાં કામ કર્યું. એ પછી એમણે ‘હક સે’, ‘ગર્લ્સ હોસ્ટેલ’, ‘સિલેક્શન ડે’ અને ‘હે પ્રભુ’ આ બધી વેબ સિરીઝમાં કામ કર્યું. 

    15/20
  • પારૂલે સોશિયલ મીડિયા પર પોતાના ઘણા બધા હોટ ફોટા પોસ્ટ કર્યા છે. 

    પારૂલે સોશિયલ મીડિયા પર પોતાના ઘણા બધા હોટ ફોટા પોસ્ટ કર્યા છે. 

    16/20
  • પંજાબી ઈન્ડસ્ટ્રીમાં ઘણી પોપ્યુલર એક્ટ્રેસ અને મૉડલ છે.

    પંજાબી ઈન્ડસ્ટ્રીમાં ઘણી પોપ્યુલર એક્ટ્રેસ અને મૉડલ છે.

    17/20
  • આ એક્ટ્રેસ થોડા સમય પહેલા બિકિની અને સ્વિમશૂટમાં ફોટોશૂટ કરાવ્યું હતું અને તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા.

    આ એક્ટ્રેસ થોડા સમય પહેલા બિકિની અને સ્વિમશૂટમાં ફોટોશૂટ કરાવ્યું હતું અને તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા.

    18/20
  • પારૂલે જણાવ્યું હતું કે,'હું સોશ્યિલ મીડિયાના કારણે ઇન્ડસ્ટ્રિમાં જોડાઇ હતી. એક્ટિંગમાં આવવાનું ક્યારેય વિચાર્યું પણ ના હતું.'

    પારૂલે જણાવ્યું હતું કે,'હું સોશ્યિલ મીડિયાના કારણે ઇન્ડસ્ટ્રિમાં જોડાઇ હતી. એક્ટિંગમાં આવવાનું ક્યારેય વિચાર્યું પણ ના હતું.'

    19/20
  • ફેસબુકે બદલ્યું પારૂલ ગુલાટીનું નસીબ અને હાલ બની ગઈ સુંદર એક્ટ્રેસ. તસવીરમાં - પારૂલનો ગ્લેમરસ અંદાજ

    ફેસબુકે બદલ્યું પારૂલ ગુલાટીનું નસીબ અને હાલ બની ગઈ સુંદર એક્ટ્રેસ. તસવીરમાં - પારૂલનો ગ્લેમરસ અંદાજ

    20/20
  • loading...

ફોટોઝ વિશે

વધારે પડતા લોકો એવું માને છે કે બૉલીવુડની અભિનેત્રીઓ જ વધુ ખુબસુરત અને અભિનયની વાતમાં આગળ છે. પણ બૉલીવુડ સિવાય હિન્દુસ્તાનમાં બીજી ઘણી ઈન્ડરસ્ટ્રી છે જેની અભિનેત્રી ખુબ સુંદર અને પ્રતિભાશાળી છે. આજે અમે પંજાબની 25 વર્ષની અભિનેત્રી વિશે વાત કરવા જઈએ છીએ જેની પાસે છે આકર્ષક ફિગર, તો ચાલો જાણીએ તેના વિશે.


તસવીર સૌજન્ય - Parul Gulati Instagram Account

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK