ગુજરાતી ફિલ્મોની હિરોઈન ઇશા કંસારાના હજ્જારો ફૅન્સ છે. મિજાજ, મિડનાઈટ વીથ મેનકા જેવી ગુજરાતી ફિલ્મો અને સંખ્યાબંધ હિન્દી સિરીયલમાં એક્ટિંગ કરી ચૂકેલી એશા કંસારા વેસ્ટર્નથી લઈ ટ્રેડિશનલ વૅરમાં બ્યુટીફુલ લાગે છે. આજે જુઓ એથનિક વૅરમાં કેટલી સુંદર લાગે છે એશા કંસારા (Image Courtesy : Esha Kansara Instagram)