Ganesh Chaturthi 2020: ફિલ્મ અને ટીવીના કલાકારોનાં ઘરે બિરાજેલા ગણેશજી પર એક નજર

Updated: Aug 25, 2020, 16:54 IST | Chirantana Bhatt
  • નમ્રતા શિરોડકરે પોતાના દીકરાઓ સાથેનો ફોટો શૅર કર્યો હતો અને સૌને ચતુર્થીની શુભેચ્છા આપી હતી. 

    નમ્રતા શિરોડકરે પોતાના દીકરાઓ સાથેનો ફોટો શૅર કર્યો હતો અને સૌને ચતુર્થીની શુભેચ્છા આપી હતી. 

    1/18
  • કિમ શર્મા યાદ છે ને, મોહબત્તેં ફિલ્મ વાળી..જુઓ આ તેની ચતુર્થીની ઉજવણી. 

    કિમ શર્મા યાદ છે ને, મોહબત્તેં ફિલ્મ વાળી..જુઓ આ તેની ચતુર્થીની ઉજવણી. 

    2/18
  • સની લિયોને થ્રો બેક ફોટો શૅર કર્યો હતો. 

    સની લિયોને થ્રો બેક ફોટો શૅર કર્યો હતો. 

    3/18
  • વરુણ ધવને આ તસવીર શૅર કરી સૌનો વિશ કર્યુ હતું. 

    વરુણ ધવને આ તસવીર શૅર કરી સૌનો વિશ કર્યુ હતું. 

    4/18
  • વત્સલ શેઠ અને પત્ની ઇશિતા દત્તાએ પણ ઘરે બાપ્પાને આવકાર્યા હતા.

    વત્સલ શેઠ અને પત્ની ઇશિતા દત્તાએ પણ ઘરે બાપ્પાને આવકાર્યા હતા.

    5/18
  • અનન્યા પાંડેએ પુરા પરિવાર સાથેની આ તસવીર શૅર કરી હતી.

    અનન્યા પાંડેએ પુરા પરિવાર સાથેની આ તસવીર શૅર કરી હતી.

    6/18
  • એકતા કૌલે દીકરા વેદ સાથે પાપ્પાની સ્થાપના પાસે પાડેલી આ સ્વીટ તસવીર શૅર કરી હતી.

    એકતા કૌલે દીકરા વેદ સાથે પાપ્પાની સ્થાપના પાસે પાડેલી આ સ્વીટ તસવીર શૅર કરી હતી.

    7/18
  • એક્ટર રુસલાન મુમતાઝે પત્ની નિરાલી મહેતા અને દીકરા રયાન સાથેની આ તસવીર શૅર કરી હતી.

    એક્ટર રુસલાન મુમતાઝે પત્ની નિરાલી મહેતા અને દીકરા રયાન સાથેની આ તસવીર શૅર કરી હતી.

    8/18
  • અનિતા હસનંદાનીએ પતિ રોહિત રેડ્ડી સાથેની આ તસવીર શૅર કરી હતી. 

    અનિતા હસનંદાનીએ પતિ રોહિત રેડ્ડી સાથેની આ તસવીર શૅર કરી હતી. 

    9/18
  • શ્વેતા તિવારીએ દીકરી સાથે ગણેશ સ્થાપનાનો ફોટો શૅર કર્યો હતો.

    શ્વેતા તિવારીએ દીકરી સાથે ગણેશ સ્થાપનાનો ફોટો શૅર કર્યો હતો.

    10/18
  • દેબિના બનર્જી અને મુનમુન દત્તા, બંન્ને સહેલીઓ આ પ્રસંગે ભેગી થઇ હતી.

    દેબિના બનર્જી અને મુનમુન દત્તા, બંન્ને સહેલીઓ આ પ્રસંગે ભેગી થઇ હતી.

    11/18
  • કરીશ્મા તન્નાએ સાદગીમાં ભક્તિ જેવું દ્રષ્ટાંત આપતી હોય તેવો મજાનો ફોટો શૅર કર્યો.

    કરીશ્મા તન્નાએ સાદગીમાં ભક્તિ જેવું દ્રષ્ટાંત આપતી હોય તેવો મજાનો ફોટો શૅર કર્યો.

    12/18
  • ડેલનાઝ ઇરાનીએ પોતાની દોસ્ત શ્રુતિ ઉલ્ફત, ચિત્રાશી રાવત અને સિસ્ટર ઇન લૉ ઇરાની સાથેની તસવીર શૅર કરી હતી. 

    ડેલનાઝ ઇરાનીએ પોતાની દોસ્ત શ્રુતિ ઉલ્ફત, ચિત્રાશી રાવત અને સિસ્ટર ઇન લૉ ઇરાની સાથેની તસવીર શૅર કરી હતી. 

    13/18
  • એકતા કપૂરે પોતાના દિકરા રવી અને ભત્રીજા વ્હાલા લખ્ખુ તથા ભાઇ અને મમ્મી સાથે આ ફોટો શૅર કર્યો. 

    એકતા કપૂરે પોતાના દિકરા રવી અને ભત્રીજા વ્હાલા લખ્ખુ તથા ભાઇ અને મમ્મી સાથે આ ફોટો શૅર કર્યો. 

    14/18
  • મોનિકા ખન્નાએ પોતાને ઘરે દર્શન કરવા આવનારાઓને કહ્યું હતું કે સ્ટેશનરી લેતા આવે મિઠાઇ નહીં જે તે બાદમાં ગરીબ બાળકોમાં વહેંચી દેશે. 

    મોનિકા ખન્નાએ પોતાને ઘરે દર્શન કરવા આવનારાઓને કહ્યું હતું કે સ્ટેશનરી લેતા આવે મિઠાઇ નહીં જે તે બાદમાં ગરીબ બાળકોમાં વહેંચી દેશે. 

    15/18
  • શરદ મલહોત્રા અને રિસ્પી ભાટીયાએ લૉકડાઉન પહેલાં જ નવા ઘરમાં શિફ્ટ કર્યું હતું. આ વર્ષે નવા ઘરે ઉજવી ચતુર્થી.

    શરદ મલહોત્રા અને રિસ્પી ભાટીયાએ લૉકડાઉન પહેલાં જ નવા ઘરમાં શિફ્ટ કર્યું હતું. આ વર્ષે નવા ઘરે ઉજવી ચતુર્થી.

    16/18
  • ભૂમિ પેડણેકરે આ ફોટો શૅર કરીને પોતે કઇ રીતે પોતાનાં વ્હાલાં સ્વજનોથી દૂર રહી ઓનલાઇ દર્શનનો લાભ લીધો તેની વાત શૅર કરી. 

    ભૂમિ પેડણેકરે આ ફોટો શૅર કરીને પોતે કઇ રીતે પોતાનાં વ્હાલાં સ્વજનોથી દૂર રહી ઓનલાઇ દર્શનનો લાભ લીધો તેની વાત શૅર કરી. 

    17/18
  • દિવ્યંકા ત્રિપાઠીએ સરસ મજાના ટ્રે઼ડિશનલ વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના ગણેશની સ્થાપના પાસે આ પૉઝ આપી ફોટો શૅર કર્યો હતો.

    દિવ્યંકા ત્રિપાઠીએ સરસ મજાના ટ્રે઼ડિશનલ વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના ગણેશની સ્થાપના પાસે આ પૉઝ આપી ફોટો શૅર કર્યો હતો.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

આ વર્ષે લોકોએ ઓછા મહેમાનો સાથે જ ગણેશ ચતુર્થી ઉજવી અને આ જ બાબત ટેલિવિઝન અને ફિલ્મનાં સ્ટાર્સને પણ લાગુ પડી છે. આપણે બૉલીવુડ ગણેશ ચતુર્થી પર નજર તો કરી પણ કેટલાક સેલેબ્ઝે પોતાની તસવીરો બાદમાં શૅર કરી હતી. બૉલીવુડ ટેલિવુડ ગણેશ ચતુર્થી પાર્ટ ટુમાં નજર કરીએ કોનાં ગણેશનાં દર્શન કરવાના રહી ગયા. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK