ઈમરાન હાશ્મી આ રીતે ફેમિલી સાથે વીતાવે છે ક્વોલિટી ટાઈમ, જુઓ ફોટોઝ

Updated: Sep 25, 2019, 17:12 IST | Bhavin
 • ઈમરાન હાશ્મીનો જન્મ 24 માર્ચે થયો છે. ઈમરાન હાશ્મીએ પોતાની કરિયરમાં ઘણા ગ્રે શેડ કેરેક્ટર ભજવ્યા છે, પરંતુ રિયલ લાઈફમાં તે કોઈ સુપરહીરોથી કમ નથી.

  ઈમરાન હાશ્મીનો જન્મ 24 માર્ચે થયો છે. ઈમરાન હાશ્મીએ પોતાની કરિયરમાં ઘણા ગ્રે શેડ કેરેક્ટર ભજવ્યા છે, પરંતુ રિયલ લાઈફમાં તે કોઈ સુપરહીરોથી કમ નથી.

  1/16
 • ઈમરાન હાશ્મી પર્સનલ લાઈફમાં પૂરેપૂરા ફેમિલીમેન છે. તે મોટા ભાગે વાઈફ પરવીન શાહની અને પુત્ર અયાન સાથે સમય વીતાવવાનું પસંદ કરે છે.

  ઈમરાન હાશ્મી પર્સનલ લાઈફમાં પૂરેપૂરા ફેમિલીમેન છે. તે મોટા ભાગે વાઈફ પરવીન શાહની અને પુત્ર અયાન સાથે સમય વીતાવવાનું પસંદ કરે છે.

  2/16
 • ઈમરાન હાશ્મીએ બોલીવુડમાં એન્ટ્રી કરી એ પહેલાથી જ પરવીન અને ઈમરાન એકબીજાને ઓળખે છે. તે સમયે પરવીન શાહની સ્કૂલમાં ટીચર હતી.

  ઈમરાન હાશ્મીએ બોલીવુડમાં એન્ટ્રી કરી એ પહેલાથી જ પરવીન અને ઈમરાન એકબીજાને ઓળખે છે. તે સમયે પરવીન શાહની સ્કૂલમાં ટીચર હતી.

  3/16
 • ઈમરાન હાશ્મી અને પરવીને 2006માં છ વર્ષની રિલેશનશિપ પછી લગ્ન કર્યા હતા. 2010માં તેમને ત્યાં અયાનનો જન્મ થયો.

  ઈમરાન હાશ્મી અને પરવીને 2006માં છ વર્ષની રિલેશનશિપ પછી લગ્ન કર્યા હતા. 2010માં તેમને ત્યાં અયાનનો જન્મ થયો.

  4/16
 • ઈમરાન હાશ્મી ડિરેક્ટર મહેશ ભટ્ટના ભાણેજ છે, અને આલિયા ભટ્ટ, પૂજા ભટ્ટ, મોહિત સૂરીના કઝિન બ્રધર છે.

  ઈમરાન હાશ્મી ડિરેક્ટર મહેશ ભટ્ટના ભાણેજ છે, અને આલિયા ભટ્ટ, પૂજા ભટ્ટ, મોહિત સૂરીના કઝિન બ્રધર છે.

  5/16
 • ઈમરાન હાશ્મી પુત્ર અયાનના ખૂબ જ નજીક છે. અયાનને કેન્સરની બીમારી હતી, જો કે હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે. 2014માં અયાનને કેન્સર ડિટેક્ટ થયું હતું.

  ઈમરાન હાશ્મી પુત્ર અયાનના ખૂબ જ નજીક છે. અયાનને કેન્સરની બીમારી હતી, જો કે હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે. 2014માં અયાનને કેન્સર ડિટેક્ટ થયું હતું.

  6/16
 • અયાનને કેન્સર ડિટેક્ટ થયા પછી ઈમરાન પડી ભાંગ્યા હતા. તેમની તે સમયની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

  અયાનને કેન્સર ડિટેક્ટ થયા પછી ઈમરાન પડી ભાંગ્યા હતા. તેમની તે સમયની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

  7/16
 • જ્યાં સુધી અયાનની કેન્સરની ટ્રીટમેન્ટ ચાલી, ત્યાં સુધી ઈમરાન પુત્રની પડખેને પડખે જ રહ્યા હતા. 2016માં ઈમરાન હાશ્મીએ અયાનની કેન્સર સામેની ફાઈટ પર The Kiss Of Life નામની બુક પણ લખી છે. 

  જ્યાં સુધી અયાનની કેન્સરની ટ્રીટમેન્ટ ચાલી, ત્યાં સુધી ઈમરાન પુત્રની પડખેને પડખે જ રહ્યા હતા. 2016માં ઈમરાન હાશ્મીએ અયાનની કેન્સર સામેની ફાઈટ પર The Kiss Of Life નામની બુક પણ લખી છે. 

  8/16
 • જ્યાં સુધી અયાનની કેન્સરની ટ્રીટમેન્ટ ચાલી, ત્યાં સુધી ઈમરાન પુત્રની પડખેને પડખે જ રહ્યા હતા. 2016માં ઈમરાન હાશ્મીએ અયાનની કેન્સર સામેની ફાઈટ પર The Kiss Of Life નામની બુક પણ લખી છે. 

  જ્યાં સુધી અયાનની કેન્સરની ટ્રીટમેન્ટ ચાલી, ત્યાં સુધી ઈમરાન પુત્રની પડખેને પડખે જ રહ્યા હતા. 2016માં ઈમરાન હાશ્મીએ અયાનની કેન્સર સામેની ફાઈટ પર The Kiss Of Life નામની બુક પણ લખી છે. 

  9/16
 • ઈમરાને ઘણા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે આવી ભયાનક બીમારીમાંથી અયાનનું સાજા થવું એ પિતા તરીકે મારા માટે ખૂબ જ મહત્વનું છે.

  ઈમરાને ઘણા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે આવી ભયાનક બીમારીમાંથી અયાનનું સાજા થવું એ પિતા તરીકે મારા માટે ખૂબ જ મહત્વનું છે.

  10/16
 • 14 જાન્યુઆરી 2019ના રોજ ઈમરાન હાશ્મીએ અયાનના સંપૂર્ણ સાજા થવાની જાહેરાત કરી હતી. ઈમરાન હાશ્મીએ લાંબી સોશિયલ મીડિયા પોસ્ટ લખીને આ માહિતી આપી હતી.

  14 જાન્યુઆરી 2019ના રોજ ઈમરાન હાશ્મીએ અયાનના સંપૂર્ણ સાજા થવાની જાહેરાત કરી હતી. ઈમરાન હાશ્મીએ લાંબી સોશિયલ મીડિયા પોસ્ટ લખીને આ માહિતી આપી હતી.

  11/16
 • ઈમરાન હાશ્મી માટે તેની અંગત જિંદગીનું ખૂબ જ મહ્તવ છે. તે પબ્લિક ઈવેન્ટમાં પત્ની અને પુત્ર સાથે ભાગ્યે જ દેખાય છે.

  ઈમરાન હાશ્મી માટે તેની અંગત જિંદગીનું ખૂબ જ મહ્તવ છે. તે પબ્લિક ઈવેન્ટમાં પત્ની અને પુત્ર સાથે ભાગ્યે જ દેખાય છે.

  12/16
 • જો કે આ બુક લોન્ચ પછી ઈમરાન હાશ્મીએ પોતાની સ્ટાઈલ થોડી બદલી છે. તે પુત્ર અયાન સાથે પબ્લિક ઈવેન્ટમાં હાજરી આપતા થયા છે.

  જો કે આ બુક લોન્ચ પછી ઈમરાન હાશ્મીએ પોતાની સ્ટાઈલ થોડી બદલી છે. તે પુત્ર અયાન સાથે પબ્લિક ઈવેન્ટમાં હાજરી આપતા થયા છે.

  13/16
 • વર્ક ફ્રંટની વાત કરીએ તો છેલ્લે ઈમરાન હાસ્મીન વ્હાય ચીટ ઈન્ડિયા નામની ફિલ્મ રિલીઝ થઈ હતી, જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

  વર્ક ફ્રંટની વાત કરીએ તો છેલ્લે ઈમરાન હાસ્મીન વ્હાય ચીટ ઈન્ડિયા નામની ફિલ્મ રિલીઝ થઈ હતી, જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

  14/16
 • હવે ઈમરાન હાશ્મી અપકમિંગ ફિલ્મો ધ બોડી અને ચેહરેમાં દેખાશે. આ બંને ફિલ્મો 2020માં રિલીઝ થવાની છે.

  હવે ઈમરાન હાશ્મી અપકમિંગ ફિલ્મો ધ બોડી અને ચેહરેમાં દેખાશે. આ બંને ફિલ્મો 2020માં રિલીઝ થવાની છે.

  15/16
 • હવે ઈમરાન હાશ્મી અપકમિંગ ફિલ્મો ધ બોડી અને ચેહરેમાં દેખાશે. આ બંને ફિલ્મો 2020માં રિલીઝ થવાની છે.

  હવે ઈમરાન હાશ્મી અપકમિંગ ફિલ્મો ધ બોડી અને ચેહરેમાં દેખાશે. આ બંને ફિલ્મો 2020માં રિલીઝ થવાની છે.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

ઈમરાન હાશ્મી હાલ તો ફિલ્મોથી દૂર છે, પરંતુ તેમની વેબસિરીઝ બાર્ડ ઓફ બ્લડ 27 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ વેબસિરીઝ સાથે શાહરુખ ખાન પણ પ્રોડ્યુસર તરીકે ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરી રહ્યા છે. આ વેબસિરીઝમાં ઈમરાન હાશ્મી એક સ્પાયના રોલમાં જોવા મળશે. ત્યારે જોઈએ ઈમરાનની પ્રોફેશનલ અને પર્સનલ જર્ની ફોટોઝમાં.  Picture courtesy/mid-day archives

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK