આ સેલેબ્ઝ હાજર હતા એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં

Published: 14th November, 2020 12:03 IST | Keval Trivedi
 • એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં બૉલીવુડ ડાયરેક્ટર કરણ જોહર બ્લેક કૂર્તામાં આવ્યા હતા, તેમણે માસ્ક પણ પહેર્યું હતું. 

  એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં બૉલીવુડ ડાયરેક્ટર કરણ જોહર બ્લેક કૂર્તામાં આવ્યા હતા, તેમણે માસ્ક પણ પહેર્યું હતું. 

  1/15
 • આ દિવાળી પાર્ટીમાં મૌની રોય ખૂબ જ સુંદર દેખાતી હતી. વાઈટ અને ગોલ્ડન રંગનો ડ્રેસ પાર્ટીનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું. છેલ્લે મૌની લંડન કોન્ફિડેન્શિયલમાં જોવા મળી હતી.

  આ દિવાળી પાર્ટીમાં મૌની રોય ખૂબ જ સુંદર દેખાતી હતી. વાઈટ અને ગોલ્ડન રંગનો ડ્રેસ પાર્ટીનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું. છેલ્લે મૌની લંડન કોન્ફિડેન્શિયલમાં જોવા મળી હતી.

  2/15
 • હિના ખાને પેસ્ટલ એથનિક વૅરનો વિકલ્પ પસંદ કર્યો હતો, જેમાં તે ખૂબ જ ક્યુટ દેખાતી હતી. 

  હિના ખાને પેસ્ટલ એથનિક વૅરનો વિકલ્પ પસંદ કર્યો હતો, જેમાં તે ખૂબ જ ક્યુટ દેખાતી હતી. 

  3/15
 • અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડી પણ એકતા કપૂરની પાર્ટીમાં જોવા મળ્યા હતા. અનિતા હાલ પ્રેગ્નેન્ટ છે. અનિતાએ ગૉલ્ડન આઉટફીટ અને રોહિતે કાળા રંગની પઠાણી પહેરી હતી.

  અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડી પણ એકતા કપૂરની પાર્ટીમાં જોવા મળ્યા હતા. અનિતા હાલ પ્રેગ્નેન્ટ છે. અનિતાએ ગૉલ્ડન આઉટફીટ અને રોહિતે કાળા રંગની પઠાણી પહેરી હતી.

  4/15
 • રિદ્ધી ડોગરા પણ દિવાળીની આ પાર્ટીમાં વાઈટ સાડીમાં જોવા મળી હતી.

  રિદ્ધી ડોગરા પણ દિવાળીની આ પાર્ટીમાં વાઈટ સાડીમાં જોવા મળી હતી.

  5/15
 • કુમકુમ ભાગ્યથી પોતાની કારર્કિદીની શરૂઆત કરનાર મૃણાલ ઠાકર પણ જુહૂ સ્થિત એકતા કપૂરની પાર્ટીમાં જોવા મળી હતી.

  કુમકુમ ભાગ્યથી પોતાની કારર્કિદીની શરૂઆત કરનાર મૃણાલ ઠાકર પણ જુહૂ સ્થિત એકતા કપૂરની પાર્ટીમાં જોવા મળી હતી.

  6/15
 • કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ પટેલ પણ આ પાર્ટીમાં જોડાયા હતા.

  કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ પટેલ પણ આ પાર્ટીમાં જોડાયા હતા.

  7/15
 • હર્લિન સેઠી પણ એકતા કપૂરની આ પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

  હર્લિન સેઠી પણ એકતા કપૂરની આ પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

  8/15
 • આદિત્ય સીલ, અનુષ્કા રંજન, ક્રિસ્ટલ ડિસોઝા પણ આ પાર્ટીમાં ડિઝાઈનર મનિષ મલ્હોત્રા સાથે જોવા મળ્યા હતા.

  આદિત્ય સીલ, અનુષ્કા રંજન, ક્રિસ્ટલ ડિસોઝા પણ આ પાર્ટીમાં ડિઝાઈનર મનિષ મલ્હોત્રા સાથે જોવા મળ્યા હતા.

  9/15
 • કરિશ્મા તન્ના એકતા કપૂરની  દિવાળી પાર્ટીમાં પિંક ડ્રેસ પહેર્યો હતો અને તેની પાસે એક ગૉલ્ડન પોટલી બેગ પણ હતી. 

  કરિશ્મા તન્ના એકતા કપૂરની  દિવાળી પાર્ટીમાં પિંક ડ્રેસ પહેર્યો હતો અને તેની પાસે એક ગૉલ્ડન પોટલી બેગ પણ હતી. 

  10/15
 • મોહિત સેહગલ અને સનાયા ઈરાણીની સ્માઈલથી તેમના ચહેરા ઉપરનો સ્પાર્ક દેખાઈ આવતો હતો. 

  મોહિત સેહગલ અને સનાયા ઈરાણીની સ્માઈલથી તેમના ચહેરા ઉપરનો સ્પાર્ક દેખાઈ આવતો હતો. 

  11/15
 • એકતા કપૂરની દિવાળી 2020 પાર્ટીમાં શબ્બીર આહુવાલીયા અને કાન્ચી કોલ પણ ઉપસ્થિત હતા.

  એકતા કપૂરની દિવાળી 2020 પાર્ટીમાં શબ્બીર આહુવાલીયા અને કાન્ચી કોલ પણ ઉપસ્થિત હતા.

  12/15
 • પદમાવત મુવીમાં જોવા મળેલી અનુપ્રિયા ગોએન્કા પણ આ પાર્ટીમાં વાઈટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગતી હતી. 

  પદમાવત મુવીમાં જોવા મળેલી અનુપ્રિયા ગોએન્કા પણ આ પાર્ટીમાં વાઈટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગતી હતી. 

  13/15
 • એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં ઉર્વશી ઢોલકીયા અનારકલી આઉટફીટમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. 

  એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં ઉર્વશી ઢોલકીયા અનારકલી આઉટફીટમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. 

  14/15
 • વિકાસ ગુપ્તા પણ એકતા કપૂરના જુહુ સ્થિત ઘરમાં યોજાયેલી દિવાળી પાર્ટીના મહેમાન હતા. 

  વિકાસ ગુપ્તા પણ એકતા કપૂરના જુહુ સ્થિત ઘરમાં યોજાયેલી દિવાળી પાર્ટીના મહેમાન હતા. 

  15/15
 • loading...

ફોટોઝ વિશે

એકતા કપૂરે તેના જુહૂ સ્થિત ઘરમાં દિવાળીની પાર્ટી આપી હતી, જેમાં કરણ જોહર, હિના ખાન, અનિતા હસનંદાની, રોહિત રેડ્ડી, રિદ્ધી ડોગરા વગેરે સેલેબ્ઝ હાજર રહ્યા હતા. (ફોટોઝઃ યોગેન શાહ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK