ઈદ મુબારક! લૉકડાઉનમાં બૉલીવુડ સેલેબ્ઝે આ રીતે ઉજવી ઈદ....

Updated: May 26, 2020, 20:39 IST | Rachana Joshi
 • અભિનેત્રી કેટરિના કૅફે જુનો ફોટો શૅર કરીને ઈદની શુભેચ્છા આપી હતી.

  અભિનેત્રી કેટરિના કૅફે જુનો ફોટો શૅર કરીને ઈદની શુભેચ્છા આપી હતી.

  1/19
 • સારા અલી ખાને અનોખા અંદાજમાં ઈદની શુભેચ્છા આપી હતી. તેણે બાળપણની અને અત્યારની તસવીર શૅર કરી હતી. તેમજ બધાને સલામત રહેવાનું કહ્યું હતું. 

  સારા અલી ખાને અનોખા અંદાજમાં ઈદની શુભેચ્છા આપી હતી. તેણે બાળપણની અને અત્યારની તસવીર શૅર કરી હતી. તેમજ બધાને સલામત રહેવાનું કહ્યું હતું. 

  2/19
 • મોની રૉયે નાના બાળકો સાથેનો વીડિયો શૅર કરીને ઈદની શુભેચ્છાઓ આપી હતી. 

  મોની રૉયે નાના બાળકો સાથેનો વીડિયો શૅર કરીને ઈદની શુભેચ્છાઓ આપી હતી. 

  3/19
 • હીના ખાને ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર ચાંદ દેખાયો તે તસવીર, હૈદરાબાદી બિરયાની બનતી હતી તેની તસવીર અને છેલ્લે પિતા સાથેની તસવીર પણ શૅર કરી હતી. 

  હીના ખાને ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર ચાંદ દેખાયો તે તસવીર, હૈદરાબાદી બિરયાની બનતી હતી તેની તસવીર અને છેલ્લે પિતા સાથેની તસવીર પણ શૅર કરી હતી. 

  4/19
 • ફરાહ ખાને પોતાના ટ્રિપ્લેટ્સનો ફોટો શેર કરીને શુભેચ્છા આપી હતી. 

  ફરાહ ખાને પોતાના ટ્રિપ્લેટ્સનો ફોટો શેર કરીને શુભેચ્છા આપી હતી. 

  5/19
 • વીજે અનુષ્કા દાંડેકરે બહુ બધા જુના ફોટો શૅર કરીને શુભેચ્છા આપી હતી.

  વીજે અનુષ્કા દાંડેકરે બહુ બધા જુના ફોટો શૅર કરીને શુભેચ્છા આપી હતી.

  6/19
 • સંજીદા શેખે ઈદની મુબારકબાદ આપવાની સાથે સહુને વર્ચ્યુલ હગ પણ મોકલાવ્યા હતા.

  સંજીદા શેખે ઈદની મુબારકબાદ આપવાની સાથે સહુને વર્ચ્યુલ હગ પણ મોકલાવ્યા હતા.

  7/19
 • અભિનેત્રી શ્રુતિ શેઠે ફિલ્મમેકર દાનિશ અસલમ સાથે લગ્ન કર્યા છે. ઈદના દિવસે તેણે દીકરી અને પતિ સાથેનો ફોટો શૅર કરીને શુભેચ્છાઓ આપી હતી કે, ઈદ મુબારક! અમારા ઘરેથી તમારા ઘર સુધી. ઘરમાં રહો, સુરક્ષિત રહો.

  અભિનેત્રી શ્રુતિ શેઠે ફિલ્મમેકર દાનિશ અસલમ સાથે લગ્ન કર્યા છે. ઈદના દિવસે તેણે દીકરી અને પતિ સાથેનો ફોટો શૅર કરીને શુભેચ્છાઓ આપી હતી કે, ઈદ મુબારક! અમારા ઘરેથી તમારા ઘર સુધી. ઘરમાં રહો, સુરક્ષિત રહો.

  8/19
 • અનન્યા પાન્ડેએ જુનુ બુમરેન્ગ શૅર કર્યું હતું. જેમાં તે ટ્રેડિશનલ આઉટફિટમાં બહુ સુંદર લાગતી હતી. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ઈદ મુબારક. બધાને પ્રેમ, તાકાત, શાંતિ અને વર્ચ્યુલ હગ મોકલાવું છું.

  અનન્યા પાન્ડેએ જુનુ બુમરેન્ગ શૅર કર્યું હતું. જેમાં તે ટ્રેડિશનલ આઉટફિટમાં બહુ સુંદર લાગતી હતી. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ઈદ મુબારક. બધાને પ્રેમ, તાકાત, શાંતિ અને વર્ચ્યુલ હગ મોકલાવું છું.

  9/19
 • શ્રદ્ધા કપૂરે સ્ટ્રીટ ડાન્સર ફિલ્મમાંથી વિડિયો શેર કરીને ઈદની શુભેચ્છાઓ આપી હતી.

  શ્રદ્ધા કપૂરે સ્ટ્રીટ ડાન્સર ફિલ્મમાંથી વિડિયો શેર કરીને ઈદની શુભેચ્છાઓ આપી હતી.

  10/19
 • સોનમ કપૂર અહુજાએ જુના ફોટોશુટનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે અનારકલી ડ્રેસ પહેર્યો છે અને ટ્રેડિશનલ લૂક છે. સોનમે લખ્યું હતું કે, મારા ભાઈઓ અને બહેનો ઈદ મુબારક. આ વર્ષની કસોટીઓ અને દુ:ખ આવતીકાલનો મજબુત પાયો બનશે. રમઝાનના આ પવિત્ર મહિના દરમ્યાન અમારી માટે પ્રાર્થના કરવા બદલ આભાર.

  સોનમ કપૂર અહુજાએ જુના ફોટોશુટનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે અનારકલી ડ્રેસ પહેર્યો છે અને ટ્રેડિશનલ લૂક છે. સોનમે લખ્યું હતું કે, મારા ભાઈઓ અને બહેનો ઈદ મુબારક. આ વર્ષની કસોટીઓ અને દુ:ખ આવતીકાલનો મજબુત પાયો બનશે. રમઝાનના આ પવિત્ર મહિના દરમ્યાન અમારી માટે પ્રાર્થના કરવા બદલ આભાર.

  11/19
 • રણદીપ હુડાએ શેરવાની પહેરેલો ફોટો શૅર કરતાં લખ્યું હતું કે, સહુને ઈદના રામ રામ. આશા છે કે બધા પોતાના પરિવાર સાથે જવાબદારીપૂર્વક ઉજવણી કરી રહ્યાં હશે અને સલામત હશે. આપણે બધા સાથે બહુ જલ્દી ઉજવણી કરીશું.

  રણદીપ હુડાએ શેરવાની પહેરેલો ફોટો શૅર કરતાં લખ્યું હતું કે, સહુને ઈદના રામ રામ. આશા છે કે બધા પોતાના પરિવાર સાથે જવાબદારીપૂર્વક ઉજવણી કરી રહ્યાં હશે અને સલામત હશે. આપણે બધા સાથે બહુ જલ્દી ઉજવણી કરીશું.

  12/19
 • પૂજા બત્રાએ થ્રોબૅક ફોટો શૅર કરતાં લખ્યું હતું કે, સહુને ઈદ મુબારક.

  પૂજા બત્રાએ થ્રોબૅક ફોટો શૅર કરતાં લખ્યું હતું કે, સહુને ઈદ મુબારક.

  13/19
 • સોનાક્ષી સિન્હાએ પોતાનો ફોટો શૅર કર્યો હતો જેના પર ઈદ મુબારક લખ્યું હતું. સાથે જ અભિનેત્રીએ લખ્યું હતું કે, ઈદ મુબારક, અત્યારે દુનિયાને સૌથી વધારે પ્રેમ અને કરુણાની જરૂર છે. જેને જરૂર છે તેના માટે પ્રાર્થના કરો. દુઆ મેં યાદ રખના.

  સોનાક્ષી સિન્હાએ પોતાનો ફોટો શૅર કર્યો હતો જેના પર ઈદ મુબારક લખ્યું હતું. સાથે જ અભિનેત્રીએ લખ્યું હતું કે, ઈદ મુબારક, અત્યારે દુનિયાને સૌથી વધારે પ્રેમ અને કરુણાની જરૂર છે. જેને જરૂર છે તેના માટે પ્રાર્થના કરો. દુઆ મેં યાદ રખના.

  14/19
 • આથિયા શેટ્ટીએ ટ્રેડિશનલ અવતાર ધારણ કરેલો ફોટો પોસ્ટ કર્યો હતો અને ફોટો સાથે કૅપ્શન આપ્યું હતું, ઈદ મુબારક.

  આથિયા શેટ્ટીએ ટ્રેડિશનલ અવતાર ધારણ કરેલો ફોટો પોસ્ટ કર્યો હતો અને ફોટો સાથે કૅપ્શન આપ્યું હતું, ઈદ મુબારક.

  15/19
 • તારા સુતરિયાએ પોતાનો કેન્ડિડ ફોટો શેર કરીને લખ્યું હતું ઈદ મુબારક.

  તારા સુતરિયાએ પોતાનો કેન્ડિડ ફોટો શેર કરીને લખ્યું હતું ઈદ મુબારક.

  16/19
 • ઈદના શુભ પ્રસંગે અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને શુભેચ્છા આપી હતી. તેમણે લખ્યું હતું કે, ઈદ મુબારક ટુ ઓલ. આજના પાવન પ્રસંગે શાંતિની પ્રાર્થના, સારા સ્વાસ્થ્યની પ્રાર્થના... મિત્રતા અને પ્રેમ કાયમ ટકી રહે... ભાઈચારાની અને કુટુંબની ભાવના રહે... એક રહો.

  ઈદના શુભ પ્રસંગે અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને શુભેચ્છા આપી હતી. તેમણે લખ્યું હતું કે, ઈદ મુબારક ટુ ઓલ. આજના પાવન પ્રસંગે શાંતિની પ્રાર્થના, સારા સ્વાસ્થ્યની પ્રાર્થના... મિત્રતા અને પ્રેમ કાયમ ટકી રહે... ભાઈચારાની અને કુટુંબની ભાવના રહે... એક રહો.

  17/19
 • અભિનેત્રી સોફી ચૌધરીએ ટ્રેડિશનલ કપડાં પહેરેલો ફોટો શૅર કર્યો હતો અને લખ્યું હતું કે, બધાને ઈદ મુબારક. અલ્લાહ તમારી બધી દુઆ કબુલ કરે. શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા. અત્યારે દુનિયા મુશ્કેલીનો સામનો કરી રહી છે. પણ આપણે બધા વધુ મજબૂત થઈને આ મુશ્કેલીમાંથી બહાર આવશું. ઈન્શાલ્લાહ. મારી દાદી વગર આ મારી પહેલી ઈદ છે. હું તેમને બહુ મિસ કરુ છું. આ વર્ષની ઈદ બધા માટે બહુ મુશ્કેલ છે. પરંતુ નવી વસ્તુઓ પર પૈસા ખર્ચવાને બદલે જરૂરિયાતમંદને મદદ કરજો, દાન કરજો જેને જરૂર છે એને. આ ઈદ પર બીજા કોઈના ચહેરા પર મુસ્કાન લાવજો.

  અભિનેત્રી સોફી ચૌધરીએ ટ્રેડિશનલ કપડાં પહેરેલો ફોટો શૅર કર્યો હતો અને લખ્યું હતું કે, બધાને ઈદ મુબારક. અલ્લાહ તમારી બધી દુઆ કબુલ કરે. શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા. અત્યારે દુનિયા મુશ્કેલીનો સામનો કરી રહી છે. પણ આપણે બધા વધુ મજબૂત થઈને આ મુશ્કેલીમાંથી બહાર આવશું. ઈન્શાલ્લાહ. મારી દાદી વગર આ મારી પહેલી ઈદ છે. હું તેમને બહુ મિસ કરુ છું. આ વર્ષની ઈદ બધા માટે બહુ મુશ્કેલ છે. પરંતુ નવી વસ્તુઓ પર પૈસા ખર્ચવાને બદલે જરૂરિયાતમંદને મદદ કરજો, દાન કરજો જેને જરૂર છે એને. આ ઈદ પર બીજા કોઈના ચહેરા પર મુસ્કાન લાવજો.

  18/19
 • નેહા ધૂપિયાએ પતિ અંગદ બેદી સાથેનો ફોટો શૅર કર્યો હતો જેના પર લખ્યું હતું, 'ઈદ મુબારક, દોસ્તો'.

  નેહા ધૂપિયાએ પતિ અંગદ બેદી સાથેનો ફોટો શૅર કર્યો હતો જેના પર લખ્યું હતું, 'ઈદ મુબારક, દોસ્તો'.

  19/19
 • loading...

ફોટોઝ વિશે

કોરોના વાયરસને કારણે આ વર્ષે દેશભરમાં ઈદની ઉજવણી ફિક્કી રહી હતી. પરંતુ બોલીવુડ સેલેબ્ઝે તેમના આગવા અંદાજમાં શુભેચ્છા આપી હતી. આવો જોઈએ સેલેબ્ઝે કઈ રીતે આપી ઈદની શુભેચ્છા...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK