Dussehra 2019: મળો પડદા પરના એ રાવણને, જેમણે જીત્યા લોકોના દિલ

Oct 08, 2019, 11:13 IST
  • અરવિંદ ત્રિવેદી રામાનંદ સાગરે બનાવેલી સંપૂર્ણ રામાયણના તમામ કિરદારો ખૂબ જ જાણીતા થયા હતા. જેમાંથી એક હતા અરવિંદ ત્રિવેદી. એ સમયમાં રામાયણ જોનારા દર્શકોના માટે રાવણની છબી જે બની છે તે અરવિંદ ત્રિવેદીની જ છે.

    અરવિંદ ત્રિવેદી
    રામાનંદ સાગરે બનાવેલી સંપૂર્ણ રામાયણના તમામ કિરદારો ખૂબ જ જાણીતા થયા હતા. જેમાંથી એક હતા અરવિંદ ત્રિવેદી. એ સમયમાં રામાયણ જોનારા દર્શકોના માટે રાવણની છબી જે બની છે તે અરવિંદ ત્રિવેદીની જ છે.

    1/6
  • પ્રેમ નાથ આજના સમયમાં જ નહીં, રામાયણ પર આધારિત ફિલ્મ લાંબા સમયથી બનતી આવી છે. એવામાં એક ફિલ્મ હતી 1976માં આવેલા બજરંગ બલી. જેમાં પ્રેમ નાથે રાવણની ભૂમિકા ભજવી હતી.

    પ્રેમ નાથ
    આજના સમયમાં જ નહીં, રામાયણ પર આધારિત ફિલ્મ લાંબા સમયથી બનતી આવી છે. એવામાં એક ફિલ્મ હતી 1976માં આવેલા બજરંગ બલી. જેમાં પ્રેમ નાથે રાવણની ભૂમિકા ભજવી હતી.

    2/6
  • કાર્તિક જયરામ ટીવીની દુનિયા બદલાઈ. એક્શન અને વીએફએક્સનાના સમયમાં રામાયણના સમયમાં ફરીથી બનાવવામાં આવી. એકતા કપૂરની સિયા કે રામમાં રાવણનો કિરદાર કન્નડ અભિનેતા કાર્તિક જયરામે નિભાવી હતી.

    કાર્તિક જયરામ
    ટીવીની દુનિયા બદલાઈ. એક્શન અને વીએફએક્સનાના સમયમાં રામાયણના સમયમાં ફરીથી બનાવવામાં આવી. એકતા કપૂરની સિયા કે રામમાં રાવણનો કિરદાર કન્નડ અભિનેતા કાર્તિક જયરામે નિભાવી હતી.

    3/6
  • આર્ય બબ્બર ટીવીની દુનિયામાં હનુમાનને લઈને અનેક શો બન્યા. જેમાં એક શો હતો સંકટ મોચક મહાબલી હનુમાન. જેમાં આર્ય બબ્બરે રાવણનો કિરદાર નિભાવ્યો હતો

    આર્ય બબ્બર
    ટીવીની દુનિયામાં હનુમાનને લઈને અનેક શો બન્યા. જેમાં એક શો હતો સંકટ મોચક મહાબલી હનુમાન. જેમાં આર્ય બબ્બરે રાવણનો કિરદાર નિભાવ્યો હતો

    4/6
  • પુનિત ઈસ્સાર રાવણ કી રામાયણમાં પુનિત ઈસ્સારે રાવણની ભૂમિકા ભજવી હતી. જેની ખૂબ જ પ્રશંસા મળી હતી.

    પુનિત ઈસ્સાર
    રાવણ કી રામાયણમાં પુનિત ઈસ્સારે રાવણની ભૂમિકા ભજવી હતી. જેની ખૂબ જ પ્રશંસા મળી હતી.

    5/6
  • તરૂણ ખન્ના દેવો કે દેવ મહાદેવમાં તરૂણ ખન્નાએ રાવણની ભૂમિકા ભજવી હતી. જેને લોકોએ પસંદ કરી હતી.

    તરૂણ ખન્ના
    દેવો કે દેવ મહાદેવમાં તરૂણ ખન્નાએ રાવણની ભૂમિકા ભજવી હતી. જેને લોકોએ પસંદ કરી હતી.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

રાવણ એક એવું કિરદાર છે જેનો કોઈ કદાચ જ પોતાના જીવનમાં જોવા માંગશે. એ જે ભારતીય સમાજનો ક્લાસિક વિલન છે. ચાલો આજે અમને તમને યાદ કરાવીએ એવા કલાકારો જેમણે રાવણની ભૂમિકા ભજવીને લોકો પર છાપ છોડી...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK