HBD નસીરુદ્દીન શાહ: દિગ્ગજ અભિનેતાના આ ડાયલૉગ્સ તમને યાદ છે?

Updated: Jul 22, 2020, 10:39 IST | Rachana Joshi
  • ફિલ્મ - ઉમરાવ જાન (1981) ડાયલૉગ: 'દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિજીએ...બસ એક બાર મેરા કહા માન લિજીયે...ઈસ અન્જુમાન મૈ આપકો આના હૈ બાર બાર...દિવાર-ઓ-દર કો ગૌર સે પહચાન લિજીયે.'

    ફિલ્મ - ઉમરાવ જાન (1981)

    ડાયલૉગ: 'દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિજીએ...બસ એક બાર મેરા કહા માન લિજીયે...ઈસ અન્જુમાન મૈ આપકો આના હૈ બાર બાર...દિવાર-ઓ-દર કો ગૌર સે પહચાન લિજીયે.'

    1/20
  • ફિલ્મ - જાને ભી દો યારો (1983) ડાયલૉગ: 'મૈને ચીરહરણ કા આઈડિયા ડ્રૉપ કર દિયા હૈ!'

    ફિલ્મ - જાને ભી દો યારો (1983)

    ડાયલૉગ: 'મૈને ચીરહરણ કા આઈડિયા ડ્રૉપ કર દિયા હૈ!'

    2/20
  • ફિલ્મ - મિર્ચ મસાલા (1987) ડાયલૉગ: 'બાત અગર હદ સે આગે બઢ જાયે...તો ભટનાગર બન જાતી હૈ.'

    ફિલ્મ - મિર્ચ મસાલા (1987)

    ડાયલૉગ: 'બાત અગર હદ સે આગે બઢ જાયે...તો ભટનાગર બન જાતી હૈ.'

    3/20
  • ફિલ્મ - હીરો હીરાલાલ (1988) ડાયલૉગ: 'યે હૈ મેરે દોસ્ત, ખાતે નહીં ગોસ્ત, નામ કા ભગવાન હૈ, દિલ કા ઈન્સાન હૈ, ઈસકી મહેરબાની સે ગધા પહેલવાન હૈ.'

    ફિલ્મ - હીરો હીરાલાલ (1988)

    ડાયલૉગ: 'યે હૈ મેરે દોસ્ત, ખાતે નહીં ગોસ્ત, નામ કા ભગવાન હૈ, દિલ કા ઈન્સાન હૈ, ઈસકી મહેરબાની સે ગધા પહેલવાન હૈ.'

    4/20
  • ફિલ્મ - ત્રિદેવ (1989) ડાયલૉગ: 'પાપ સે ધરતી ફટી, અધર્મ સે આસમાન, અત્યાચાર સે કાંપી ઈન્સાનિયત, રાજ કર રહે હૈવાન...જીનકી હોગી તાકાત અપૂર્વ, જીનકા હોગા નિશાના અભેદ, જો કરેગા ઈનકા સર્વનાશ...વો કહલાયેગા ત્રિદેવ!'

    ફિલ્મ - ત્રિદેવ (1989)

    ડાયલૉગ: 'પાપ સે ધરતી ફટી, અધર્મ સે આસમાન, અત્યાચાર સે કાંપી ઈન્સાનિયત, રાજ કર રહે હૈવાન...જીનકી હોગી તાકાત અપૂર્વ, જીનકા હોગા નિશાના અભેદ, જો કરેગા ઈનકા સર્વનાશ...વો કહલાયેગા ત્રિદેવ!'

    5/20
  • ફિલ્મ - ચાઈના ગેટ (1998) ડાયલૉગ: 'હાથ મૈં બંદુક લેકર અપને આપકો બહાદુર સમજના ઉતના હી આસાન હૈ...જીતના કિસી નિહત્થે કો બુઝદિલ સમજના.'

    ફિલ્મ - ચાઈના ગેટ (1998)

    ડાયલૉગ: 'હાથ મૈં બંદુક લેકર અપને આપકો બહાદુર સમજના ઉતના હી આસાન હૈ...જીતના કિસી નિહત્થે કો બુઝદિલ સમજના.'

    6/20
  • ફિલ્મ - સરફરોશ (1999) ડાયલૉગ: 'કુછ હોશ નહીં રહતા, કુછ ધ્યાન નહીં રહતા, ઈન્સાન મોહબ્બત મૈં ઈન્સાન નહીં રહતા.'

    ફિલ્મ - સરફરોશ (1999)

    ડાયલૉગ: 'કુછ હોશ નહીં રહતા, કુછ ધ્યાન નહીં રહતા, ઈન્સાન મોહબ્બત મૈં ઈન્સાન નહીં રહતા.'

    7/20
  • ફિલ્મ - મકબુલ (2003) ડાયલૉગ: 'શક્તિ કા સંતુલન, બહુત જરૂરી હૈ સંસાર મેં.'

    ફિલ્મ - મકબુલ (2003)

    ડાયલૉગ: 'શક્તિ કા સંતુલન, બહુત જરૂરી હૈ સંસાર મેં.'

    8/20
  • ફિલ્મ - ઈકબાલ (2005) ડાયલૉગ: 'દિમાગ ઔર દિલ જબ તક સાથ કામ કરતે હૈ ના...તો ફર્ક નહીં પડતા હૈ કી દિમાગ કૌનસા હૈ ઔર દિલ કોનસા હૈ.'

    ફિલ્મ - ઈકબાલ (2005)

    ડાયલૉગ: 'દિમાગ ઔર દિલ જબ તક સાથ કામ કરતે હૈ ના...તો ફર્ક નહીં પડતા હૈ કી દિમાગ કૌનસા હૈ ઔર દિલ કોનસા હૈ.'

    9/20
  • ફિલ્મ - પરજાનિયા (2007) ડાયલૉગ: 'યુ કૅન બી વૉટએવર યુ વૉન્ટ, પ્રોવાઈડેટ યુ પે અટેન્શન એન્ડ લર્ન અલોંગ ધ વે.'

    ફિલ્મ - પરજાનિયા (2007)

    ડાયલૉગ: 'યુ કૅન બી વૉટએવર યુ વૉન્ટ, પ્રોવાઈડેટ યુ પે અટેન્શન એન્ડ લર્ન અલોંગ ધ વે.'

    10/20
  • ફિલ્મ - ખુદા કે લિએ (2007) ડાયલૉગ: 'મેરી ઈબાદત કો એક્સરસાઈઝ કરને વાલી યા તો બહુત પહુંચી હુઈ હૈ યા બહુત દુ:ખી હૈ.'

    ફિલ્મ - ખુદા કે લિએ (2007)

    ડાયલૉગ: 'મેરી ઈબાદત કો એક્સરસાઈઝ કરને વાલી યા તો બહુત પહુંચી હુઈ હૈ યા બહુત દુ:ખી હૈ.'

    11/20
  • ફિલ્મ - ખુદા કૈ લિયે (2007) ડાયલૉગ: 'ઈશ્ક જબ ઈન્તિહા કો છુતા હૈ, તો આશિક કા જી ચાહતા હૈ કી વો ભી દિખને મૈં અપને મહબુબ જૈસે બન જાયે. કહીં હમ ગલતી તો નહીં કર રહે હૈ, કે આશિક કા પહલા કદમ ઈશ્ક કી આખરી સિડી પે રખવા રહે હૈ!'

    ફિલ્મ - ખુદા કૈ લિયે (2007)

    ડાયલૉગ: 'ઈશ્ક જબ ઈન્તિહા કો છુતા હૈ, તો આશિક કા જી ચાહતા હૈ કી વો ભી દિખને મૈં અપને મહબુબ જૈસે બન જાયે. કહીં હમ ગલતી તો નહીં કર રહે હૈ, કે આશિક કા પહલા કદમ ઈશ્ક કી આખરી સિડી પે રખવા રહે હૈ!'

    12/20
  • ફિલ્મ: અ વેડનેસડે (2008) ડાયલૉગ: 'ભીડ તો દેખી હોગી ના આપને? ભીડ મેં સે કોઈ એક શાકાલ ચુન લીજીએ, મૈં વો હું. આઈ એમ અ સ્ટૂપિડ કૉમન મૅન!'

    ફિલ્મ: અ વેડનેસડે (2008)

    ડાયલૉગ: 'ભીડ તો દેખી હોગી ના આપને? ભીડ મેં સે કોઈ એક શાકાલ ચુન લીજીએ, મૈં વો હું. આઈ એમ અ સ્ટૂપિડ કૉમન મૅન!'

    13/20
  • ફિલ્મ: અ વેડનેસડે (2008) ડાયલૉગ: 'આપકે ઘર મેં કોક્રોચ આતા હૈ તો આપ ક્યા કરતે હૈ રાઠોર સાહબ?...આપ ઉસકો પાલતે નહીં મારતે હૈ.'

    ફિલ્મ: અ વેડનેસડે (2008)

    ડાયલૉગ: 'આપકે ઘર મેં કોક્રોચ આતા હૈ તો આપ ક્યા કરતે હૈ રાઠોર સાહબ?...આપ ઉસકો પાલતે નહીં મારતે હૈ.'

    14/20
  • ફિલ્મ: ઈશ્કિયા (2010) ડાયલૉગ: 'દુનિયા મેં સબસે ગહરી દુશ્મની મિયાં-બીવી કી હોતી હૈ.'

    ફિલ્મ: ઈશ્કિયા (2010)

    ડાયલૉગ: 'દુનિયા મેં સબસે ગહરી દુશ્મની મિયાં-બીવી કી હોતી હૈ.'

    15/20
  • ફિલ્મ - રાજનીતિ (2010) ડાયલૉગ: 'સવાલ ઝંડે કે રંગ કા નહીં હૈ, ક્યુંકી ગરીબી, ભુખમારી, બેકારી, યે સબ રંગ પુછકે વાર નહીં કરતે. યે પેટ કી મારી જનતા હૈ સાહબ, એક રોટી કા આસરા દે દિજીએ, દો મીઠે વાદે કર દિજીએ, યે કીસી ભી રંગ કા ઝંડા ઉઠા લેંગે.'

    ફિલ્મ - રાજનીતિ (2010)

    ડાયલૉગ: 'સવાલ ઝંડે કે રંગ કા નહીં હૈ, ક્યુંકી ગરીબી, ભુખમારી, બેકારી, યે સબ રંગ પુછકે વાર નહીં કરતે. યે પેટ કી મારી જનતા હૈ સાહબ, એક રોટી કા આસરા દે દિજીએ, દો મીઠે વાદે કર દિજીએ, યે કીસી ભી રંગ કા ઝંડા ઉઠા લેંગે.'

    16/20
  • ફિલ્મ - સાત ખુન માફ (2011) ડાયલૉગ: 'જીસને કમ મૈ જીના સીખ લિયા...ઉસે કભી કમી નહીં હોતી.'

    ફિલ્મ - સાત ખુન માફ (2011)

    ડાયલૉગ: 'જીસને કમ મૈ જીના સીખ લિયા...ઉસે કભી કમી નહીં હોતી.'

    17/20
  • ફિલ્મ: ડર્ટી પિક્ચર (2011) ડાયલૉગ: 'જબ શરાફત કે કપડે ઉતરતે હૈ...તબ સબસે જ્યાદા મઝા શરીફો કો હી આતા હૈ.'

    ફિલ્મ: ડર્ટી પિક્ચર (2011)

    ડાયલૉગ: 'જબ શરાફત કે કપડે ઉતરતે હૈ...તબ સબસે જ્યાદા મઝા શરીફો કો હી આતા હૈ.'

    18/20
  • ફિલ્મ: દેઢ ઈશ્કિયા (2014) ડાયલૉગ: 'સાત મુકામ હોતે હૈ ઈશ્ક મેં...દિલકશી, હુસ્ન, મોહબ્બત, એકિદત, ઈબાદત, જુનૂન ઔર મોત.'

    ફિલ્મ: દેઢ ઈશ્કિયા (2014)

    ડાયલૉગ: 'સાત મુકામ હોતે હૈ ઈશ્ક મેં...દિલકશી, હુસ્ન, મોહબ્બત, એકિદત, ઈબાદત, જુનૂન ઔર મોત.'

    19/20
  • ફિલ્મ - વેટિંગ (2015) ડાયલૉગ: 'યૂ મસ્ટ બી પ્રપોઝલ વ્હાઈલ યૂ વેટ.'

    ફિલ્મ - વેટિંગ (2015)

    ડાયલૉગ: 'યૂ મસ્ટ બી પ્રપોઝલ વ્હાઈલ યૂ વેટ.'

    20/20
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અને અનુભવી કલાકાર નસીરુદ્દીન શાહનો આજે 70મો જન્મદિવસ છે. ફિલ્મોની પસંદગી અને એક્ટિંગ માટે નસીરુદ્દીન શાહના હંમેશા વખાણ થાય છે. પ્રતિભાશાળી અભિનેતાની ફિલ્મોના કેટલાક ડાયલૉગ એવા છે જે હંમેશા યાદ રહી જાય. કેટલાક ડાયલૉગ તો અભિનેતાની જાણે ઓળખ બની ગયા છે. આજે તેમના જન્મદિવસે આવો યાદ કરીએ આવા જ તેમના કેટલાક લોકપ્રિય ડાયલૉગને.

(તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK