તમને યાદ છે ઢોલીવુડની આ હિટ જોડીઓ? જેમણે લોકોના દિલ પર કર્યું છે રાજ

Updated: Jul 12, 2019, 12:49 IST | Falguni Lakhani
  • ઉપેન્દ્ર ત્રિવેદી-સ્નેહલતા 70ના દાયકામાં સ્નેહલતાએ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જોડી જમાવી હતી અને તેમની સાથે રાનવઘણ, શેતલને કાંઠે, વીર માંગરાવાળો, ભાદર તારા વહેતા પાણી જેવી ફિલ્મો આપી છે.

    ઉપેન્દ્ર ત્રિવેદી-સ્નેહલતા
    70ના દાયકામાં સ્નેહલતાએ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જોડી જમાવી હતી અને તેમની સાથે રાનવઘણ, શેતલને કાંઠે, વીર માંગરાવાળો, ભાદર તારા વહેતા પાણી જેવી ફિલ્મો આપી છે.

    1/11
  • ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા જેવા ઉમદા કલાકારોની હાજરી માત્રથી જ સ્ક્રીન પર જાણે જાદુ છવાઈ જતો હતો. તેઓ પ્રેક્ષકોના દિલ જીતી લેતા હતા.

    ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા જેવા ઉમદા કલાકારોની હાજરી માત્રથી જ સ્ક્રીન પર જાણે જાદુ છવાઈ જતો હતો. તેઓ પ્રેક્ષકોના દિલ જીતી લેતા હતા.

    2/11
  • નરેશ કનોડિયા-સ્નેહલતા ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન અને સાથે જોડીમાં હોય ઉત્તમ અભિનેત્રી સ્નેહલતા. બસ દર્શકોને આનાથી વધારે શું જોઈએ!

    નરેશ કનોડિયા-સ્નેહલતા
    ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન અને સાથે જોડીમાં હોય ઉત્તમ અભિનેત્રી સ્નેહલતા. બસ દર્શકોને આનાથી વધારે શું જોઈએ!

    3/11
  • 80ના દાયકામાં નરેશ કનોડિયા અને સ્નેહલતાએ સાથે ઢોલા મારૂ, ટોડલે બેઠો મોર, મોતી વેરાણા ચોકમાં, હિરણને કાંઠે જેવી ફિલ્મો કરી છે.

    80ના દાયકામાં નરેશ કનોડિયા અને સ્નેહલતાએ સાથે ઢોલા મારૂ, ટોડલે બેઠો મોર, મોતી વેરાણા ચોકમાં, હિરણને કાંઠે જેવી ફિલ્મો કરી છે.

    4/11
  • હિતેન કુમાર-રોમા માણેક 90ના દાયકાની ગુજરાતી ફિલ્મોની હિટ જોડી એટલે હિતેન કુમાર અને રોમા માણેક. આ જોડીએ ગામમાં પિયરિયું અને ગામમાં સાસરિયું, દેશ રે જોયા દાદા પરદેશ જોયા,  જેવી હિટ ફિલ્મો આપી છે.

    હિતેન કુમાર-રોમા માણેક
    90ના દાયકાની ગુજરાતી ફિલ્મોની હિટ જોડી એટલે હિતેન કુમાર અને રોમા માણેક. આ જોડીએ ગામમાં પિયરિયું અને ગામમાં સાસરિયું, દેશ રે જોયા દાદા પરદેશ જોયા,  જેવી હિટ ફિલ્મો આપી છે.

    5/11
  • હિતેન કુમાર અને રોમા માણેકની જોડીને દર્શકોએ પણ ખૂબ જ પસંદ કરી હતી. તેમને પડદા પર જોવા લોકો આતુર રહેતા હતા.

    હિતેન કુમાર અને રોમા માણેકની જોડીને દર્શકોએ પણ ખૂબ જ પસંદ કરી હતી. તેમને પડદા પર જોવા લોકો આતુર રહેતા હતા.

    6/11
  • હિતુ કનોડિયા-મોના થીબા નરેશ કનોડિયાના પુત્ર એટલે હિતુ કનોડિયા અને તેમની ખૂબસૂરત પત્ની છે મોના થીબા. હિતુ અને મોનાએ સાથે ફિલ્મો પણ કરી છે. અને બાદમાં તેઓ લગ્નના બંધનમાં બંધાયા.

    હિતુ કનોડિયા-મોના થીબા
    નરેશ કનોડિયાના પુત્ર એટલે હિતુ કનોડિયા અને તેમની ખૂબસૂરત પત્ની છે મોના થીબા. હિતુ અને મોનાએ સાથે ફિલ્મો પણ કરી છે. અને બાદમાં તેઓ લગ્નના બંધનમાં બંધાયા.

    7/11
  • હિતુ અને મોનાએ વહુરાણી, દીકરી તો પારકી થાપણ કહેવાય, સાજન તને મારા સમ જેવી ફિલ્મો સાથે કરી છે. અને હવે તો સાથે જીવનને પણ માણી રહ્યા છે.

    હિતુ અને મોનાએ વહુરાણી, દીકરી તો પારકી થાપણ કહેવાય, સાજન તને મારા સમ જેવી ફિલ્મો સાથે કરી છે. અને હવે તો સાથે જીવનને પણ માણી રહ્યા છે.

    8/11
  • મલ્હાર ઠાકર-કિંજલ છેલ્લો દિવસ અને શું થયુંની હિટ જોડી એટલે મલ્હાર ઠાકર અને કિંજલ રાજપ્રિયા. આ બંનેની ફ્રેશ જોડીને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.

    મલ્હાર ઠાકર-કિંજલ
    છેલ્લો દિવસ અને શું થયુંની હિટ જોડી એટલે મલ્હાર ઠાકર અને કિંજલ રાજપ્રિયા. આ બંનેની ફ્રેશ જોડીને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.

    9/11
  • મલ્હાર ઠાકર-આરોહી લવની ભવાઈનો મસ્તીખોર સાગર અને RJ અંતરા એટલે કે મલ્હાર અને આરોહીની જોડીએ ઘણી વાહવાહી મેળવી હતી.

    મલ્હાર ઠાકર-આરોહી
    લવની ભવાઈનો મસ્તીખોર સાગર અને RJ અંતરા એટલે કે મલ્હાર અને આરોહીની જોડીએ ઘણી વાહવાહી મેળવી હતી.

    10/11
  • માઈકલ-દીક્ષા જોશી કરસનદાસ પે એન્ડ યૂઝમાં આ જોડી જોવા મળી હતી. આ ફિલ્મને ઑડિયન્સની સાથે ક્રિટિક્સે પણ પસંદ કરી હતી.

    માઈકલ-દીક્ષા જોશી
    કરસનદાસ પે એન્ડ યૂઝમાં આ જોડી જોવા મળી હતી. આ ફિલ્મને ઑડિયન્સની સાથે ક્રિટિક્સે પણ પસંદ કરી હતી.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

ઢોલીવુડ એટલે કે આપણી પોતાની ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી..યાદ છે તમને તેનો 70નો દાયકો જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડીએ લોકોના દિલ જીત્યા હતા. એ પછી આવી નરેશ કનોડિયા અને સ્નેહલતા કે હિતેન કુમાર અને રોમા માણેકની જોડી.આ જોડી આજે પણ લોકોને યાદ છે. ચાલો અમે પણ તમને મળાવીએ ઢોલીવુડની એવી જ કેટલીક જોડીઓ સાથે...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK