યાદ છે રામાનંદ સાગરના ક્રિષ્ના? જાણો આજકાલ તે શું કરે છે!

May 22, 2019, 15:03 IST
  • મોઢા પર મંદ મંદ મુસ્કુરાહટ, નટખટ અંદાજ અને અદ્ભૂત ડાયલોગ ડિલીવરી. આવા હતા રામાનંદ સાગરના ક્રિષ્ના. જેમને આજ સુધી લોકો નથી ભુલ્યા. આ પાત્ર ભજવના અભિનેતા છે સ્વપ્નિલ જોશી.

    મોઢા પર મંદ મંદ મુસ્કુરાહટ, નટખટ અંદાજ અને અદ્ભૂત ડાયલોગ ડિલીવરી. આવા હતા રામાનંદ સાગરના ક્રિષ્ના. જેમને આજ સુધી લોકો નથી ભુલ્યા. આ પાત્ર ભજવના અભિનેતા છે સ્વપ્નિલ જોશી.

    1/15
  • ક્રિષ્નાની ભૂમિકાથી સ્વપ્નિલ એટલા પ્રસિદ્ધ થયા હતા કે તેમની લોકો પૂજા કરતા હતા.

    ક્રિષ્નાની ભૂમિકાથી સ્વપ્નિલ એટલા પ્રસિદ્ધ થયા હતા કે તેમની લોકો પૂજા કરતા હતા.

    2/15
  • સ્વપ્નિલ મૂળ મરાઠી છે. તેમનો જન્મ ગિરગાંવમાં થયો. પરંતુ મોટાભાગે લોકો તેને ગુજરાતી સમજી બેસે છે. જેનું કારણ તેની અટક છે. સ્વપ્નિલને અનેક વાર આવા અનુભવો થયા છે.

    સ્વપ્નિલ મૂળ મરાઠી છે. તેમનો જન્મ ગિરગાંવમાં થયો. પરંતુ મોટાભાગે લોકો તેને ગુજરાતી સમજી બેસે છે. જેનું કારણ તેની અટક છે. સ્વપ્નિલને અનેક વાર આવા અનુભવો થયા છે.

    3/15
  • સ્વપ્નિલે પોતાનું ભણતર મુંબઈમાં જ કર્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સ્વપ્નિલ પાસે લૉની ડિગ્રી છે અને તેઓ એક વકીલ પણ છે.

    સ્વપ્નિલે પોતાનું ભણતર મુંબઈમાં જ કર્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સ્વપ્નિલ પાસે લૉની ડિગ્રી છે અને તેઓ એક વકીલ પણ છે.

    4/15
  • સ્વપ્નિલ મરાઠી પડદાના જાણીતા કલાકાર છે. પોતાના લૂક અને ચાર્મથી તેઓ લોકોને મોહી લે છે.

    સ્વપ્નિલ મરાઠી પડદાના જાણીતા કલાકાર છે. પોતાના લૂક અને ચાર્મથી તેઓ લોકોને મોહી લે છે.

    5/15
  • સ્વપ્નિલે 9 વર્ષની ઉંમરે જ રામાનંદ સાગરની ઉત્તર રામાયણથી અભિનયની શરૂઆત કરી હતી. જેમાં તેમણે નાના કુશની ભૂમિકા ભજવી હતી.

    સ્વપ્નિલે 9 વર્ષની ઉંમરે જ રામાનંદ સાગરની ઉત્તર રામાયણથી અભિનયની શરૂઆત કરી હતી. જેમાં તેમણે નાના કુશની ભૂમિકા ભજવી હતી.

    6/15
  • ઉત્તર રામાયણ બાદ તેમને ક્રિષ્નની ભૂમિકા મળી. આ ધારાવાહિક બાદ સ્વપ્નિલે બ્રેક લીધો હતો.

    ઉત્તર રામાયણ બાદ તેમને ક્રિષ્નની ભૂમિકા મળી. આ ધારાવાહિક બાદ સ્વપ્નિલે બ્રેક લીધો હતો.

    7/15
  • બ્રેક બાદ સ્વપ્નિલ સંજીવ ભટ્ટાચાર્યના શો કેમ્પસથી પાછા ફર્યા અને નાના પડદા પર અનેક ધારાવાહિકમાં કામ કર્યું.

    બ્રેક બાદ સ્વપ્નિલ સંજીવ ભટ્ટાચાર્યના શો કેમ્પસથી પાછા ફર્યા અને નાના પડદા પર અનેક ધારાવાહિકમાં કામ કર્યું.

    8/15
  • 1997માં તેમણે પહેલી વાર ગુલામ-એ-મુસ્તફામાં ભૂમિકા ભજવી. જેમાં નાના પાટેકર અને રવીના ટંડન મુખ્ય ભૂમિકામાં હતા.

    1997માં તેમણે પહેલી વાર ગુલામ-એ-મુસ્તફામાં ભૂમિકા ભજવી. જેમાં નાના પાટેકર અને રવીના ટંડન મુખ્ય ભૂમિકામાં હતા.

    9/15
  • સ્વપનિલની પહેલી મરાઠી ફિલ્મ માનિની હતી. જેમાં તેઓ મુખ્ય ભૂમિકામાં હતા.

    સ્વપનિલની પહેલી મરાઠી ફિલ્મ માનિની હતી. જેમાં તેઓ મુખ્ય ભૂમિકામાં હતા.

    10/15
  • સ્વપ્નિલ અનેક મરાઠી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તેમણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ લાલ ઈશ્કમાં પણ કામ કર્યું હતું.

    સ્વપ્નિલ અનેક મરાઠી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તેમણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ લાલ ઈશ્કમાં પણ કામ કર્યું હતું.

    11/15
  • સ્વપ્નિલની મરાઠી ફિલ્મ મુંબઈ પુને મુંબઈ ખૂબ જ ફેમસ થઈ છે. તેનો ત્રીજો ભાગ 2018માં રિલીઝ થયો હતો.

    સ્વપ્નિલની મરાઠી ફિલ્મ મુંબઈ પુને મુંબઈ ખૂબ જ ફેમસ થઈ છે. તેનો ત્રીજો ભાગ 2018માં રિલીઝ થયો હતો.

    12/15
  • સ્વપ્નિલે કૌન બનેગા કરોડપતિનું મરાઠી વર્ઝન પણ હોસ્ટ કર્યું હતું.

    સ્વપ્નિલે કૌન બનેગા કરોડપતિનું મરાઠી વર્ઝન પણ હોસ્ટ કર્યું હતું.

    13/15
  • શાહબુદ્દીન રાઠોડની બુક પરથી બનેલી ધારાવાહિક પાપડ પોલમાં તેણે વિનયચંદની ભૂમિકા ભજવી હતી. તેના એક્સેન્ટ પરથી એવું જ લાગતું હતું કે તે ગુજરાતી છે.

    શાહબુદ્દીન રાઠોડની બુક પરથી બનેલી ધારાવાહિક પાપડ પોલમાં તેણે વિનયચંદની ભૂમિકા ભજવી હતી. તેના એક્સેન્ટ પરથી એવું જ લાગતું હતું કે તે ગુજરાતી છે.

    14/15
  • સ્વપ્નિલ જોશીના પત્નીનું નામ અપર્ણા જોશી છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેની સાથેના ફોટોસ તે શેર કરતા રહે છે.

    સ્વપ્નિલ જોશીના પત્નીનું નામ અપર્ણા જોશી છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેની સાથેના ફોટોસ તે શેર કરતા રહે છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

રામાનંદ સાગરની શ્રી ક્રિષ્ના સીરિયલ યાદ છે તમને? તેમાં ક્રિષ્નાનો રોલ ભજવનાર કલાકાર હતા સ્વપ્નિલ જોશી. આજે પણ તેમનો આ અવતાર તમામ લોકોને યાદ છે. ચાલો જાણીએ આજકાલ ક્યાં છે સ્વપ્નિલ અને કેવી છે તેની લાઈફ.

(તસવીર સૌજન્યઃ ફેસબુક)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK