યાદ છે ગ્રેસી સિંહ? હવે આવી લાગે છે લગાનની આ અભિનેત્રી

Published: Jul 20, 2019, 16:33 IST | Falguni Lakhani
 • ગ્રેસી સિંહનો જન્મ 20 જુલાઈએ દિલ્હીમાં થયો હતો.

  ગ્રેસી સિંહનો જન્મ 20 જુલાઈએ દિલ્હીમાં થયો હતો.

  1/21
 • ગ્રેસી સિંહને 2001માં આવેલી તેની ફિલ્મ લગાનમાં ગૌરીની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે.

  ગ્રેસી સિંહને 2001માં આવેલી તેની ફિલ્મ લગાનમાં ગૌરીની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે.

  2/21
 • ગ્રેસીએ મુન્નાભાઈ એમબીબીએસ, અરમાન અને ગંગાજલમાં પણ ભૂમિકા  ભજવી છે.

  ગ્રેસીએ મુન્નાભાઈ એમબીબીએસ, અરમાન અને ગંગાજલમાં પણ ભૂમિકા  ભજવી છે.

  3/21
 • તેણે તેના કરિઅરની શરૂઆત ધ પ્લાનેટ્સ ડાન્સ ગ્રુપથી કરી હતી.

  તેણે તેના કરિઅરની શરૂઆત ધ પ્લાનેટ્સ ડાન્સ ગ્રુપથી કરી હતી.

  4/21
 • ગ્રેસી સિંહે ભરત નાટ્યમ અને ઓડિસીની તાલિમ લીધી છે.

  ગ્રેસી સિંહે ભરત નાટ્યમ અને ઓડિસીની તાલિમ લીધી છે.

  5/21
 • ગ્રેસી સિંહે ત્રણ વર્ષની ઉંમરે જ નૃ્ત્ય કરવાનું શરૂ કરી દીધું હતું.

  ગ્રેસી સિંહે ત્રણ વર્ષની ઉંમરે જ નૃ્ત્ય કરવાનું શરૂ કરી દીધું હતું.

  6/21
 • ગ્રેસી સિંહ અનેક વાર ડાન્સ શોમાં પરફોર્મ પણ કર્યું છે.

  ગ્રેસી સિંહ અનેક વાર ડાન્સ શોમાં પરફોર્મ પણ કર્યું છે.

  7/21
 • ગ્રેસી કહે છે કે ડાન્સે તેને ઘણી મદદ કરી છે.

  ગ્રેસી કહે છે કે ડાન્સે તેને ઘણી મદદ કરી છે.

  8/21
 • લગાન અને મુન્નાભાઈ એમબીબીએસ બાદ ગ્રેસી સિંહને કોઈ મોટી ફિલ્મ નથી મળી.

  લગાન અને મુન્નાભાઈ એમબીબીએસ બાદ ગ્રેસી સિંહને કોઈ મોટી ફિલ્મ નથી મળી.

  9/21
 • જો કે ગ્રેસી સિંહને તેનાથી કોઈ ફરિયાદ નથી.

  જો કે ગ્રેસી સિંહને તેનાથી કોઈ ફરિયાદ નથી.

  10/21
 • તમને ખબર છે ગ્રેસી સિંહે ટીવી શો અમાનતથી કારકીર્દિની શરૂઆત કરી હતી.

  તમને ખબર છે ગ્રેસી સિંહે ટીવી શો અમાનતથી કારકીર્દિની શરૂઆત કરી હતી.

  11/21
 • મુન્નાભાઈ એમબીબીએસની સિક્વલમાં ગ્રેસી સિંહની જગ્યાએ વિદ્યા બાલન આવી ગઈ હતી.

  મુન્નાભાઈ એમબીબીએસની સિક્વલમાં ગ્રેસી સિંહની જગ્યાએ વિદ્યા બાલન આવી ગઈ હતી.

  12/21
 • ગ્રેસી સિંહને પિયાનો વગાડતા પણ આવે છે.

  ગ્રેસી સિંહને પિયાનો વગાડતા પણ આવે છે.

  13/21
 • 2015માં ગ્રેસી સિંહે સંતોષી માની ભૂમિકામાં ભજવી હતી.

  2015માં ગ્રેસી સિંહે સંતોષી માની ભૂમિકામાં ભજવી હતી.

  14/21
 • જુઓ ક્લાસિકલ ડાન્સ કરતી ગ્રેસી સિંહ.

  જુઓ ક્લાસિકલ ડાન્સ કરતી ગ્રેસી સિંહ.

  15/21
 • અલગ અલગ મુદ્રામાં ગ્રેસી સિંહ.

  અલગ અલગ મુદ્રામાં ગ્રેસી સિંહ.

  16/21
 • ગ્રેસી સિંહ હેમા માલિની સાથે.

  ગ્રેસી સિંહ હેમા માલિની સાથે.

  17/21
 • ગ્રેસી સિંહે પંજાબી અને મલયાલી ફિલ્મ પણ કરી છે.

  ગ્રેસી સિંહે પંજાબી અને મલયાલી ફિલ્મ પણ કરી છે.

  18/21
 • ગ્રેસી સિંહ 2017માં ડ્રામા ફિલ્મ બ્લ્યૂ માઉન્ટેઈન્સમાં જોવા મળી હતી.

  ગ્રેસી સિંહ 2017માં ડ્રામા ફિલ્મ બ્લ્યૂ માઉન્ટેઈન્સમાં જોવા મળી હતી.

  19/21
 • ફિલ્મમાં ગ્રેસી સિંહે વાણી મહેરાની ભૂમિકા ભજવી હતી.

  ફિલ્મમાં ગ્રેસી સિંહે વાણી મહેરાની ભૂમિકા ભજવી હતી.

  20/21
 • ગ્રેસી સિંહને Gujaratimidday.com તરફથી જન્મદિવસની શુભકામનાઓ.

  ગ્રેસી સિંહને Gujaratimidday.com તરફથી જન્મદિવસની શુભકામનાઓ.

  21/21
 • loading...

ફોટોઝ વિશે

તમને યાદ છે લગાનની ગ્રેસી સિંહ? તેનો આજે જન્મદિવસ છે. ત્યારે ચલો જોઈએ અત્યારે તે કેવી દેખાય છે.
(તસવીર સૌજન્યઃ ગ્રેસી સિંહ ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK