HBD: બાહુબલી સ્ટાર પ્રભાસને લોકો કેમ 'ડાર્લિંગ' કરીને બોલાવે છે, જાણો અહીં

Updated: 23rd October, 2020 15:03 IST | Sheetal Patel
  • બાહુબલી સ્ટાર પ્રભાસનું પૂરૂ નામ બહુ જ ઓછા લોકો જાણે છે. એમનું નામ પ્રભાસ રાજૂ ઉપ્પલાપતિ છે.

    બાહુબલી સ્ટાર પ્રભાસનું પૂરૂ નામ બહુ જ ઓછા લોકો જાણે છે. એમનું નામ પ્રભાસ રાજૂ ઉપ્પલાપતિ છે.

    1/16
  • સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પ્રભાસના ઘણા નિક નેમ છે. કોઈ એમને ડાર્લિગ તો કોઈ એમને યંગ રેબેલ સ્ટાર નામથી બોલાવે છે.

    સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પ્રભાસના ઘણા નિક નેમ છે. કોઈ એમને ડાર્લિગ તો કોઈ એમને યંગ રેબેલ સ્ટાર નામથી બોલાવે છે.

    2/16
  • સૌ પ્રથમ, આપણે જાણીએ છીએ કે પ્રભાસનું નામ ડાર્લિંગ કેવી રીતે પડ્યું. પ્રભાસએ વર્ષ 2002માં તેલુગુ ફિલ્મ ઈશ્વરથી ડેબ્યૂ કર્યું હતું. બાદ પ્રભાસ છત્રપતિમાં નજર આવ્યા. 

    સૌ પ્રથમ, આપણે જાણીએ છીએ કે પ્રભાસનું નામ ડાર્લિંગ કેવી રીતે પડ્યું. પ્રભાસએ વર્ષ 2002માં તેલુગુ ફિલ્મ ઈશ્વરથી ડેબ્યૂ કર્યું હતું. બાદ પ્રભાસ છત્રપતિમાં નજર આવ્યા. 

    3/16
  • 2010માં પ્રભાસની રોમેન્ટિક કૉમેડી ફિલ્મ ડાર્લિંગ આવી, ત્યાર બાદ તેને આ નિક નેમ મળી ગયું હતું.

    2010માં પ્રભાસની રોમેન્ટિક કૉમેડી ફિલ્મ ડાર્લિંગ આવી, ત્યાર બાદ તેને આ નિક નેમ મળી ગયું હતું.

    4/16
  • 2012માં પ્રભાસ રાઘવ લૉરેન્સ નિર્દેશિત ફિલ્મ રિબેલમાં નજર આવ્યા હતા અને આ ફિલ્મ બાદ બધા તેમને રિબેલ સ્ટાર નામથી બોલાવતા હતા.

    2012માં પ્રભાસ રાઘવ લૉરેન્સ નિર્દેશિત ફિલ્મ રિબેલમાં નજર આવ્યા હતા અને આ ફિલ્મ બાદ બધા તેમને રિબેલ સ્ટાર નામથી બોલાવતા હતા.

    5/16
  • વર્ષ 2015 માં, જ્યારે બાહુબલી: ધ બિગિનિંગ (Baahubali: The Beginning) રિલીઝ થઈ, ત્યારે પ્રભાસના નામની ચર્ચા આખા દેશમાં થવા લાગી. 

    વર્ષ 2015 માં, જ્યારે બાહુબલી: ધ બિગિનિંગ (Baahubali: The Beginning) રિલીઝ થઈ, ત્યારે પ્રભાસના નામની ચર્ચા આખા દેશમાં થવા લાગી. 

    6/16
  • બાહુબલી આવતા પહેલા તેણે તેલુગુ સિનેમામાં ઘણી ફિલ્મો કરી હતી, પરંતુ હિન્દી સિનેમા સાથે સંકળાયેલા દર્શકો માટે તે માત્ર સાઉથ ઈન્ડિયન એક્ટર જ હતા.

    બાહુબલી આવતા પહેલા તેણે તેલુગુ સિનેમામાં ઘણી ફિલ્મો કરી હતી, પરંતુ હિન્દી સિનેમા સાથે સંકળાયેલા દર્શકો માટે તે માત્ર સાઉથ ઈન્ડિયન એક્ટર જ હતા.

    7/16
  • એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી બાહુબલી- ધ બિગિનિંગ ફિલ્મે પ્રભાસને દરેકમાં ઓળખાણ મળી.

    એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી બાહુબલી- ધ બિગિનિંગ ફિલ્મે પ્રભાસને દરેકમાં ઓળખાણ મળી.

    8/16
  • ફિલ્મના હિન્દી વર્ઝને 100 કરોડ રૂપિયાથી અધિકની કમાણી કરીને રૅકોર્ડ બનાવ્યો હતો.

    ફિલ્મના હિન્દી વર્ઝને 100 કરોડ રૂપિયાથી અધિકની કમાણી કરીને રૅકોર્ડ બનાવ્યો હતો.

    9/16
  • બાહુબલી: ધ બિગિનિંગની વર્ષ 2017માં સીક્વલ આવી. આ સીક્વલનું નામ બાહુબલી 2- ધ કન્ક્લ્યૂઝન હતું. આ ફિલ્મે બંપર કમાણી કરી.

    બાહુબલી: ધ બિગિનિંગની વર્ષ 2017માં સીક્વલ આવી. આ સીક્વલનું નામ બાહુબલી 2- ધ કન્ક્લ્યૂઝન હતું. આ ફિલ્મે બંપર કમાણી કરી.

    10/16
  • આ ફિલ્મે 500 કરોડથી વધારેનું કલેક્શન કર્યું હતુ. 

    આ ફિલ્મે 500 કરોડથી વધારેનું કલેક્શન કર્યું હતુ. 

    11/16
  • તાજેતરમાં બાહુબલી-ધ બિગિનિંગની સ્ક્રીનિંગ લંડનના આઈકૉનિક રૉયલ અલ્બર્ટ હોલમાં થઈ હતી. 

    તાજેતરમાં બાહુબલી-ધ બિગિનિંગની સ્ક્રીનિંગ લંડનના આઈકૉનિક રૉયલ અલ્બર્ટ હોલમાં થઈ હતી. 

    12/16
  • અભિનેતાના પિતાનું નામ સૂર્યનારાયણ અને માતાનું નામ શિવ કુમારી છે. પ્રભાસ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે.

    અભિનેતાના પિતાનું નામ સૂર્યનારાયણ અને માતાનું નામ શિવ કુમારી છે. પ્રભાસ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે.

    13/16
  • પ્રભાસના પિતા તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નિર્માતા છે. પ્રભાસના કાકા કૃષ્ણ રાજુ ઉપ્પલાપતિ એક એક્ટર અને નિર્માતા રહ્યા છે. તેમ જ તેમના કાકા પણ અટલ બિહારી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.

    પ્રભાસના પિતા તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નિર્માતા છે. પ્રભાસના કાકા કૃષ્ણ રાજુ ઉપ્પલાપતિ એક એક્ટર અને નિર્માતા રહ્યા છે. તેમ જ તેમના કાકા પણ અટલ બિહારી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.

    14/16
  • પ્રભાસ શ્રદ્ધા કપૂર સાથે સાહો ફિલ્મમાં નજર આવી ચૂક્યા છે. સાથે આગામી ફિલ્મમાં પ્રભાસ, પૂજા હેગડે સાથે રાધે-શ્યામ ફિલ્મમાં નજર આવવાના છે.

    પ્રભાસ શ્રદ્ધા કપૂર સાથે સાહો ફિલ્મમાં નજર આવી ચૂક્યા છે. સાથે આગામી ફિલ્મમાં પ્રભાસ, પૂજા હેગડે સાથે રાધે-શ્યામ ફિલ્મમાં નજર આવવાના છે.

    15/16
  • પ્રભાસની પર્સનલ લાઇફ પણ ઘણી ચર્ચામાં રહી છે. પ્રભાસનું નામ બાહુબલી કૉ-સ્ટાર અનુષ્કા શેટ્ટી સાથે જોડાયેલું છે. અનુષ્કા તેની સાથે બિલ્લામાં પણ કામ કરી ચૂકી છે. આ બન્ને કલાકારોના લગ્નની ઘણી ચર્ચામાં પણ રહી છે. જોકે, પ્રભાસે સ્પષ્ટ કર્યું છે કે અનુષ્કા ફક્ત તેની ખૂબ જ સારી મિત્ર છે.

    પ્રભાસની પર્સનલ લાઇફ પણ ઘણી ચર્ચામાં રહી છે. પ્રભાસનું નામ બાહુબલી કૉ-સ્ટાર અનુષ્કા શેટ્ટી સાથે જોડાયેલું છે. અનુષ્કા તેની સાથે બિલ્લામાં પણ કામ કરી ચૂકી છે. આ બન્ને કલાકારોના લગ્નની ઘણી ચર્ચામાં પણ રહી છે. જોકે, પ્રભાસે સ્પષ્ટ કર્યું છે કે અનુષ્કા ફક્ત તેની ખૂબ જ સારી મિત્ર છે.

    16/16
  • loading...

ફોટોઝ વિશે

સાઉથ ફિલ્મના બાહુબલી સુપરસ્ટાર એટલે પ્રભાસ આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમનો જન્મ 1979ના રોજ ચેન્નઈમાં થયો હતો. બહુ જ ઓછા લોકો જાણે છે બધા એમને ડાર્લિંગ નામથી ઓળખે છે. તો આજે આપણે એમની ફિલ્મ કરિયર અને સુંદર તસવીરો પર કરીએ એક નજર

તસવીર સૌજન્ય- પ્રભાસ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

First Published: 23rd October, 2020 14:55 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK