મોહસીન ખાનઃ તમને ખબર છે ટેલિવુડનો આ હાર્ટથ્રોબ ગુજરાતી છે!

Published: Jul 15, 2019, 10:50 IST | Falguni Lakhani
 • યે રિશ્તા ક્યા કહેલાતા હૈના સૌથી લોકપ્રિય પાત્રોમાંથી એક એટલે કાર્તિક. હા એ જ નાયરાનો કાર્તિક એટલે કે મોહસીન ખાન. ચાલો અમે તમને જણાવીએ તેનું ગુજરાત કનેક્શન.

  યે રિશ્તા ક્યા કહેલાતા હૈના સૌથી લોકપ્રિય પાત્રોમાંથી એક એટલે કાર્તિક. હા એ જ નાયરાનો કાર્તિક એટલે કે મોહસીન ખાન. ચાલો અમે તમને જણાવીએ તેનું ગુજરાત કનેક્શન.

  1/20
 • મોહસીન ખાન ગુજરાતી મુસ્લિમ પરિવારમાંથી આવે છે. મોહસીનનો જન્મ નડિયાદમાં થયો હતો.

  મોહસીન ખાન ગુજરાતી મુસ્લિમ પરિવારમાંથી આવે છે. મોહસીનનો જન્મ નડિયાદમાં થયો હતો.

  2/20
 • મોહસીનનો ઉછેર પણ નડિયાદમાં જ થયો હતો. એટલે તેની બાળપણની યાદો આ શહેર સાથે જોડાયેલી છે.

  મોહસીનનો ઉછેર પણ નડિયાદમાં જ થયો હતો. એટલે તેની બાળપણની યાદો આ શહેર સાથે જોડાયેલી છે.

  3/20
 • મોહસીનને આ શહેર આજે પણ યાદ છે. તે સમય મળ્યે પરિવાર સાથે નડિયાદ જવાનો પ્રયાસ કરે છે.

  મોહસીનને આ શહેર આજે પણ યાદ છે. તે સમય મળ્યે પરિવાર સાથે નડિયાદ જવાનો પ્રયાસ કરે છે.

  4/20
 • મોહસીનના પરિવારમાં તેના માતા-પિતા સાથે એક ભાઈ અને એક બહેન છે.

  મોહસીનના પરિવારમાં તેના માતા-પિતા સાથે એક ભાઈ અને એક બહેન છે.

  5/20
 • મોહસીન ઈલેક્ટ્રોનિક એન્જિનિયર અને મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ છે. તેણે ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં ટોપ કર્યું હતું.

  મોહસીન ઈલેક્ટ્રોનિક એન્જિનિયર અને મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ છે. તેણે ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં ટોપ કર્યું હતું.

  6/20
 • પોતાનો કોલેજના દિવસો દરમિયાન મોહસીને જાહેરાતોમાં કામ કરવાનું શરૂ કર્યું. કેટલીક ધારાવાહિકોમાં કેમિયો પણ કર્યો.

  પોતાનો કોલેજના દિવસો દરમિયાન મોહસીને જાહેરાતોમાં કામ કરવાનું શરૂ કર્યું. કેટલીક ધારાવાહિકોમાં કેમિયો પણ કર્યો.

  7/20
 • મોહસીન 18 વર્ષની ઉંમરે પહેલી વાર સીએટની જાહેરાતમાં જોવા મળ્યો હતો. જેમાં કામ કરવાના તેને 10 હજાર રૂપિયા મળ્યા હતા.

  મોહસીન 18 વર્ષની ઉંમરે પહેલી વાર સીએટની જાહેરાતમાં જોવા મળ્યો હતો. જેમાં કામ કરવાના તેને 10 હજાર રૂપિયા મળ્યા હતા.

  8/20
 • મોહસીને ખાને તેના કરિઅરની શરૂઆત સેકન્ડ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કરી હતી.

  મોહસીને ખાને તેના કરિઅરની શરૂઆત સેકન્ડ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કરી હતી.

  9/20
 • લવ બાય ચાન્સ અને મેરી આશિકી તુમસે હૈમાં નાની ભૂમિકા કર્યા બાદ તેમણે તેનું ડેબ્યૂ નિશા ઔર ઉસકે કઝિન્સથી કર્યું.

  લવ બાય ચાન્સ અને મેરી આશિકી તુમસે હૈમાં નાની ભૂમિકા કર્યા બાદ તેમણે તેનું ડેબ્યૂ નિશા ઔર ઉસકે કઝિન્સથી કર્યું.

  10/20
 • મોહસીને પ્યાર તૂને ક્યા કિયા, ડ્રીમ ગર્લ જેવા શો પણ કર્યા છે. પરંતુ તેને પ્રસિદ્ધી યે રિશ્તા..થી મળી.

  મોહસીને પ્યાર તૂને ક્યા કિયા, ડ્રીમ ગર્લ જેવા શો પણ કર્યા છે. પરંતુ તેને પ્રસિદ્ધી યે રિશ્તા..થી મળી.

  11/20
 • મોહસીન યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં કાર્તિકના પાત્રમાં છે અને આ પાત્રએ તેને લોકપ્રિયતાના શિખર પર બેસાડી દીધો છે.

  મોહસીન યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં કાર્તિકના પાત્રમાં છે અને આ પાત્રએ તેને લોકપ્રિયતાના શિખર પર બેસાડી દીધો છે.

  12/20
 • ધારાવાહિકમાં તેની જોડી શિવાંગી જોશી સાથે છે. બંનેનું રીઅલ લાઈફમાં પણ અફેર હોવાની ચર્ચા છે.

  ધારાવાહિકમાં તેની જોડી શિવાંગી જોશી સાથે છે. બંનેનું રીઅલ લાઈફમાં પણ અફેર હોવાની ચર્ચા છે.

  13/20
 • યે રિશ્તામાંથી મુખ્ય કલાકારો હિના ખાન અને કરણ મહેરાની વિદાય બાદ ધારાવાહિક ચાલશે કે નહીં તે પણ સવાલ હતો. પરંતુ મોહસીન અને શિવાંગીએ ધારાવાહિકને નવી ઉંચાઈઓ પણ પહોંચાડી છે.

  યે રિશ્તામાંથી મુખ્ય કલાકારો હિના ખાન અને કરણ મહેરાની વિદાય બાદ ધારાવાહિક ચાલશે કે નહીં તે પણ સવાલ હતો. પરંતુ મોહસીન અને શિવાંગીએ ધારાવાહિકને નવી ઉંચાઈઓ પણ પહોંચાડી છે.

  14/20
 • મોહસીન અને શિવાંગીની ઓન એર જોડી લાડથી કાયરા તરીકે ઓળખાય છે. અને તેમને કેમિસ્ટ્રી ખૂબ જ સરસ છે.

  મોહસીન અને શિવાંગીની ઓન એર જોડી લાડથી કાયરા તરીકે ઓળખાય છે. અને તેમને કેમિસ્ટ્રી ખૂબ જ સરસ છે.

  15/20
 • યે રિશ્તા ટીવીની સૌથી વધુ ચાલનારી સીરિયલમાંથી એક છે. જેણે મોહસીનને અનેક અવૉર્ડ્સ પણ અપાવ્યા છે.

  યે રિશ્તા ટીવીની સૌથી વધુ ચાલનારી સીરિયલમાંથી એક છે. જેણે મોહસીનને અનેક અવૉર્ડ્સ પણ અપાવ્યા છે.

  16/20
 • 2017માં મોહસીનને ઈસ્ટર્ન આઈ લિસ્ટના હાઈએસ્ટ પેઈડ ન્યૂકમરની યાદીમાં સાતમું સ્થાન મળ્યું હતું.

  2017માં મોહસીનને ઈસ્ટર્ન આઈ લિસ્ટના હાઈએસ્ટ પેઈડ ન્યૂકમરની યાદીમાં સાતમું સ્થાન મળ્યું હતું.

  17/20
 • 2018માં મોહસીનને એશિયાના સૌથી સેક્સી મેનની યાદીમાં છઠ્ઠું સ્થાન મળ્યુ હતુ.

  2018માં મોહસીનને એશિયાના સૌથી સેક્સી મેનની યાદીમાં છઠ્ઠું સ્થાન મળ્યુ હતુ.

  18/20
 • મોહસીનને તેની એક્ટિંગ માટે અનેક અવૉર્ડ મળી ચુક્યા છે.

  મોહસીનને તેની એક્ટિંગ માટે અનેક અવૉર્ડ મળી ચુક્યા છે.

  19/20
 • ઓન સ્ક્રીનની સાથે ઓફ સ્ક્રીન પર મોહસીન ખાન ફેમિલી મેન છે. તે પોતાની પરિવારની ખૂબ જ કાળજી રાખે છે.

  ઓન સ્ક્રીનની સાથે ઓફ સ્ક્રીન પર મોહસીન ખાન ફેમિલી મેન છે. તે પોતાની પરિવારની ખૂબ જ કાળજી રાખે છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

લાખો યુવતીઓના દિલની ધડકન એટલે ટેલિવુડનો સ્ટાર મોહસીન ખાન. આ હેન્ડસમ હંક પાછળ યુવતીઓ દીવાની છે. પણ શું તમને ખબર છે કે મોહસીન ખાન ગુજરાતી છે?
તસવીર સૌજન્યઃ મોહસીન ખાન ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK