Akanksha Puri: શું તમે જાણો છો પારસ છાબરાની એક્સ-ગર્લફ્રેન્ડ કોણ છે? જુઓ

Updated: Aug 26, 2020, 19:23 IST | Sheetal Patel
  • આકાંક્ષાનો જન્મ 26 ઑગસ્ટ 1988ના રોજ ભોપાલ, મધ્ય પ્રદેશમાં થયો હતો.

    આકાંક્ષાનો જન્મ 26 ઑગસ્ટ 1988ના રોજ ભોપાલ, મધ્ય પ્રદેશમાં થયો હતો.

    1/20
  • આકાંક્ષા પુરીએ મધ્યપ્રદેશથી જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

    આકાંક્ષા પુરીએ મધ્યપ્રદેશથી જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

    2/20
  • આકાંક્ષા પુરીએ તેની કારર્કિદીની શરૂઆત મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લ્સથી કરી હતી, જેમાં તેણે નંદિતા મેનનની ભૂમિકા ભજવી હતી.

    આકાંક્ષા પુરીએ તેની કારર્કિદીની શરૂઆત મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લ્સથી કરી હતી, જેમાં તેણે નંદિતા મેનનની ભૂમિકા ભજવી હતી.

    3/20
  • એના પિતાનું નામ આર કે પુરી અને માતાનું નામ ચિત્રા પુરી છે. આકાંક્ષાનો એક ભાઈ પણ છે.

    એના પિતાનું નામ આર કે પુરી અને માતાનું નામ ચિત્રા પુરી છે. આકાંક્ષાનો એક ભાઈ પણ છે.

    4/20
  • આકાંક્ષા એક ભારતીય અભિનેત્રી અને મૉડલ છે.

    આકાંક્ષા એક ભારતીય અભિનેત્રી અને મૉડલ છે.

    5/20
  • ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા પહેલા તે કિંગફિશર એરલાઈન્સમાં એરહોસ્ટેસનું કામ કરતી હતી.

    ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા પહેલા તે કિંગફિશર એરલાઈન્સમાં એરહોસ્ટેસનું કામ કરતી હતી.

    6/20
  • બિગ-બૉસ 13માં પારસ છાબરા અને માહિરા શર્મા સતત ચર્ચામાં રહ્યા હતા. બન્ને રિલેશનમાં એવા સમાચાર પણ વાઈરલ થયા હતા.

    બિગ-બૉસ 13માં પારસ છાબરા અને માહિરા શર્મા સતત ચર્ચામાં રહ્યા હતા. બન્ને રિલેશનમાં એવા સમાચાર પણ વાઈરલ થયા હતા.

    7/20
  • બિગ-બૉસમાં પારસે માહિરાને કિસ કરી હતી અને તે આકાંક્ષા પુરીને જરા પણ ગમ્યું નહોતું અને કહ્યું આ પારસે મારા પ્રેમની બદનામી કરી છે.

    બિગ-બૉસમાં પારસે માહિરાને કિસ કરી હતી અને તે આકાંક્ષા પુરીને જરા પણ ગમ્યું નહોતું અને કહ્યું આ પારસે મારા પ્રેમની બદનામી કરી છે.

    8/20
  • તેમ જ પારસે બિગ-બૉસના એક એપિસોડમાં ખુલાસો કર્યો હતો તે તેને આકાંક્ષા પુરી સાથે બ્રેકઅપ કરવું છે, પણ તે જ મારા પાછળ પડી છે.

    તેમ જ પારસે બિગ-બૉસના એક એપિસોડમાં ખુલાસો કર્યો હતો તે તેને આકાંક્ષા પુરી સાથે બ્રેકઅપ કરવું છે, પણ તે જ મારા પાછળ પડી છે.

    9/20
  • આકાંક્ષા એક પોપ્યુલર શૉની લીડ એક્ટ્રેસ છે.

    આકાંક્ષા એક પોપ્યુલર શૉની લીડ એક્ટ્રેસ છે.

    10/20
  • આકાંક્ષા પુરી ટીવી શૉ વિઘ્નહર્તા ગણેશમાં પાર્વતીનો રોલ પ્લે કરે છે.

    આકાંક્ષા પુરી ટીવી શૉ વિઘ્નહર્તા ગણેશમાં પાર્વતીનો રોલ પ્લે કરે છે.

    11/20
  • વિઘ્નહર્તા ગણેશ શૉમાં પોતાના આ રોલથી ઘણી ફૅમસ થઈ ગઈ છે અને તે આ શૉ 4 વર્ષથી કરે છે.

    વિઘ્નહર્તા ગણેશ શૉમાં પોતાના આ રોલથી ઘણી ફૅમસ થઈ ગઈ છે અને તે આ શૉ 4 વર્ષથી કરે છે.

    12/20
  • આકાંક્ષા પુરી પાર્વતીના રોલમાં ટ્રેડિશનલ લૂકમાં નજર આવે છે.

    આકાંક્ષા પુરી પાર્વતીના રોલમાં ટ્રેડિશનલ લૂકમાં નજર આવે છે.

    13/20
  • આ શૉ દરમિયાન આકાંક્ષાની મુલાકાત પારસ છાબરા સાથે થઈ હતી. પારસે વિઘ્નહર્તા ગણેશ શૉમાં રાવણનો રોલ પ્લે કર્યો હતો.

    આ શૉ દરમિયાન આકાંક્ષાની મુલાકાત પારસ છાબરા સાથે થઈ હતી. પારસે વિઘ્નહર્તા ગણેશ શૉમાં રાવણનો રોલ પ્લે કર્યો હતો.

    14/20
  • આકાંક્ષાએ તામિલ, મલયાલમ, કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    આકાંક્ષાએ તામિલ, મલયાલમ, કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    15/20
  • આકાંક્ષા પુરીની ફેવરેટ અભિનેત્રી માધુરી દીક્ષિત અને સલમાન ખાન ફેવરેટ એક્ટર છે.

    આકાંક્ષા પુરીની ફેવરેટ અભિનેત્રી માધુરી દીક્ષિત અને સલમાન ખાન ફેવરેટ એક્ટર છે.

    16/20
  • એની મનપસંદ ફિલ્મ 'હમ સાથ સાથ હૈ' છે.

    એની મનપસંદ ફિલ્મ 'હમ સાથ સાથ હૈ' છે.

    17/20
  • આકાંક્ષી પુરીને ડાન્સ કરવાનો અને સાડી પહેરવાનો શોખ છે.

    આકાંક્ષી પુરીને ડાન્સ કરવાનો અને સાડી પહેરવાનો શોખ છે.

    18/20
  • શ્રેયા ઘોસલ આકાંક્ષાની મનપસંદ સિંગર છે.

    શ્રેયા ઘોસલ આકાંક્ષાની મનપસંદ સિંગર છે.

    19/20
  • સચિન તેન્ડુલકર એનો ફેવરેટ ક્રિકેટર છે.

    સચિન તેન્ડુલકર એનો ફેવરેટ ક્રિકેટર છે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

બિગ-બૉસ 13નો કન્ટેસ્ટન્ટ પારસ છાબરાની એક્સ ગર્લફ્રેન્ડ આકાંક્ષા પુરી ઘણા દિવસથી ચર્ચાનો વિષય બની ગઈ છે. સાથે એવા પણ સમાચાર હતા કે આકાંક્ષા બિગ-બૉસ 14માં પણ ભાગ લઈ શકે છે. હાલમાં આકાંક્ષાની એક તસવીર થઈ રહી છે, જેને જોઈને લોકોના મનમાં ઘણા બધા સવાલ ઉભા થઈ ગયા છે. પારસ છાબરાની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી એક્ટ્રેસ આકાંક્ષા પુરીની એક તસવીર સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઈરલ થઈ છે, જેમાં તે સિંગર મીકા સિંહ સાથે રોમાન્ટિક અંદાજમાં દેખાઈ રહી છે. તો આજે આકાંક્ષા પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 26 ઑગસ્ટ 1988ના રોજ ભોપાલમાં થયો હતો. આવો જોઈએ એની સુંદર તસવીરની એક ઝલક. તસવીર સૌજન્ય - આકાંક્ષા પુરી ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK