Happy Birthday: નેશનલ લેવલ સ્વિમર છે કુમકમ ભાગ્યની આ એક્ટ્રેસ, જુઓ સિઝલિંગ ફોટોઝ

Updated: 8th November, 2020 15:30 IST | Sheetal Patel
  • ટેલિવિઝન શૉ 'કસૌટી ઝિંદગી કી 2'માં નજર આવી ચૂકેલી એક્ટ્રેસ પૂજા બેનર્જીનો આજે જન્મદિવસ છે.

    ટેલિવિઝન શૉ 'કસૌટી ઝિંદગી કી 2'માં નજર આવી ચૂકેલી એક્ટ્રેસ પૂજા બેનર્જીનો આજે જન્મદિવસ છે.

    1/30
  • પૂજાનો જન્મ 8 નવેમ્બર 1991ના રોજ અલીગઢ, ઉત્તરપ્રદેશમાં થયો છે. આજે પૂજા બેનર્જી પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે.

    પૂજાનો જન્મ 8 નવેમ્બર 1991ના રોજ અલીગઢ, ઉત્તરપ્રદેશમાં થયો છે. આજે પૂજા બેનર્જી પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે.

    2/30
  • પૂજા ટેલિવિઝન દુનિયાની સૌથી સેક્સી એક્ટ્રેસિસમાંથી એક છે.

    પૂજા ટેલિવિઝન દુનિયાની સૌથી સેક્સી એક્ટ્રેસિસમાંથી એક છે.

    3/30
  • એના સેક્સી અને બૉલ્ડ અંદાજમાં ફોટોઝ જોઈને કોઈના પણ હોંશ ઉડી જાય.

    એના સેક્સી અને બૉલ્ડ અંદાજમાં ફોટોઝ જોઈને કોઈના પણ હોંશ ઉડી જાય.

    4/30
  • ઝી ટીવીની સૌથી પોપ્યુલર સીરિયલ 'કુમકુમ ભાગ્ય'માં પણ પૂજા રિયાનો રોલ પ્લે કરી રહી છે.

    ઝી ટીવીની સૌથી પોપ્યુલર સીરિયલ 'કુમકુમ ભાગ્ય'માં પણ પૂજા રિયાનો રોલ પ્લે કરી રહી છે.

    5/30
  • પૂજા બેનર્જીએ પોતાના સ્કૂલનો અભ્યાસ સેન્ટર પોઈન્ટ સ્કૂલ અને હીસલોપ કૉલેજથી અભ્યાસ પૂરો કર્યો છે.

    પૂજા બેનર્જીએ પોતાના સ્કૂલનો અભ્યાસ સેન્ટર પોઈન્ટ સ્કૂલ અને હીસલોપ કૉલેજથી અભ્યાસ પૂરો કર્યો છે.

    6/30
  • પૂજાએ પોતાના કરિયરમાં ઘણા ટેલિવિઝન હિટ શૉઝમાં કામ કર્યું છે, જે તમે જોયા જ હશે.

    પૂજાએ પોતાના કરિયરમાં ઘણા ટેલિવિઝન હિટ શૉઝમાં કામ કર્યું છે, જે તમે જોયા જ હશે.

    7/30
  • પણ બહું ઓછા લોકો જાણે છે કે એક્ટિંગ ક્ષેત્રમાં આવવા પહેલા પૂજા નેશનલ લેવલ સ્વિમર રહી ચૂકી છે.

    પણ બહું ઓછા લોકો જાણે છે કે એક્ટિંગ ક્ષેત્રમાં આવવા પહેલા પૂજા નેશનલ લેવલ સ્વિમર રહી ચૂકી છે.

    8/30
  • પૂજાએ લગ્ન પણ નેશનલ લેવલ સ્વિમર સંદીપ સેજવાલ સાથે જ કર્યા છે.

    પૂજાએ લગ્ન પણ નેશનલ લેવલ સ્વિમર સંદીપ સેજવાલ સાથે જ કર્યા છે.

    9/30
  • પૂજા બેનર્જીએ ઈંગ્લિશ લિટ્રેચરમાં માસ્ટર્સ કર્યા બાદ સ્વિમિંગ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લેવાનું શરૂ કરૂ દીધું.

    પૂજા બેનર્જીએ ઈંગ્લિશ લિટ્રેચરમાં માસ્ટર્સ કર્યા બાદ સ્વિમિંગ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લેવાનું શરૂ કરૂ દીધું.

    10/30
  • આ સાથે તેણે મહારાષ્ટ્રના ઘણા નેશનલ લેવલના ટૂર્નામેન્ટમાં પ્રતિનિધિત્વ કર્યું છે.

    આ સાથે તેણે મહારાષ્ટ્રના ઘણા નેશનલ લેવલના ટૂર્નામેન્ટમાં પ્રતિનિધિત્વ કર્યું છે.

    11/30
  • પૂજાએ અરબી સમુદ્રમાં 5 કિલોમીટર સુધીની સ્વિમિંગ કરી અને હુગલી નદીમાં 14 કિલોમીટર સુધી સ્વિમિંગ કરીને તેણે બધાના દિલ અને દિમાગમાં છવાઈ ગઈ હતી.

    પૂજાએ અરબી સમુદ્રમાં 5 કિલોમીટર સુધીની સ્વિમિંગ કરી અને હુગલી નદીમાં 14 કિલોમીટર સુધી સ્વિમિંગ કરીને તેણે બધાના દિલ અને દિમાગમાં છવાઈ ગઈ હતી.

    12/30
  • પૂજાએ 2011 માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. 

    પૂજાએ 2011 માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. 

    13/30
  • તે દરમિયાન પૂજા 'રોડીઝ'માં જોવા મળી હતી. 

    તે દરમિયાન પૂજા 'રોડીઝ'માં જોવા મળી હતી. 

    14/30
  • રોડીઝમાં તે કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી.

    રોડીઝમાં તે કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી.

    15/30
  • રોડીઝમાં દેખાયા બાદ તેણે 'એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ' ટેલિવિઝન શૉમાં કામ કર્યું હતું.

    રોડીઝમાં દેખાયા બાદ તેણે 'એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ' ટેલિવિઝન શૉમાં કામ કર્યું હતું.

    16/30
  • તે પછી પૂજા શૉ ચંદ્રનંદિનીમાં જોવા મળી, જ્યાં તેને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો.

    તે પછી પૂજા શૉ ચંદ્રનંદિનીમાં જોવા મળી, જ્યાં તેને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો.

    17/30
  • બાદ તે 'ધ એડવેન્ચર્સ ઑફ હાતિમ', 'નાગાર્જુન-એક યોદ્ધા', 'દિલ હી તો હૈ', 'ચંદ્રકાંતા' અને 'વિક્રમ બેતાલ'ની રહસ્ય ગાથામાં પણ પૂજા બેનર્જી નજર આવી હતી, જે ઘણા ઉત્તમ શૉઝ રહ્યા હતા.

    બાદ તે 'ધ એડવેન્ચર્સ ઑફ હાતિમ', 'નાગાર્જુન-એક યોદ્ધા', 'દિલ હી તો હૈ', 'ચંદ્રકાંતા' અને 'વિક્રમ બેતાલ'ની રહસ્ય ગાથામાં પણ પૂજા બેનર્જી નજર આવી હતી, જે ઘણા ઉત્તમ શૉઝ રહ્યા હતા.

    18/30
  • આ સિવાય પૂજા બેનર્જી હિમેશ રેશમિયા સાથે તેના મ્યુઝિક વીડિયો 'આપ સે મૌસિકી'માં પણ જોવા મળી છે. 

    આ સિવાય પૂજા બેનર્જી હિમેશ રેશમિયા સાથે તેના મ્યુઝિક વીડિયો 'આપ સે મૌસિકી'માં પણ જોવા મળી છે. 

    19/30
  • ચાલો તમને એ પણ જણાવી દઈએ કે પૂજા બેનર્જીને બાઇક ચલાવવી ખૂબ પસંદ છે અને વેકેશન દરમિયાન તે બાઇક ચલાવે છે. 

    ચાલો તમને એ પણ જણાવી દઈએ કે પૂજા બેનર્જીને બાઇક ચલાવવી ખૂબ પસંદ છે અને વેકેશન દરમિયાન તે બાઇક ચલાવે છે. 

    20/30
  • પૂજા બેનર્જી સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે.

    પૂજા બેનર્જી સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે.

    21/30
  • એક્ટિંગ સિવાય પૂજા પોતાના હૉટ અને સ્ટાઈલિશ લૂક્સના કારણે ઘણી ફૅમસ છે.

    એક્ટિંગ સિવાય પૂજા પોતાના હૉટ અને સ્ટાઈલિશ લૂક્સના કારણે ઘણી ફૅમસ છે.

    22/30
  • ચાહકો તેની ફિટ બોડી અને ફેશન સેન્સની ખૂબ પ્રશંસા કરે છે. 

    ચાહકો તેની ફિટ બોડી અને ફેશન સેન્સની ખૂબ પ્રશંસા કરે છે. 

    23/30
  • આજકાલ તેના કેટલાક હૉટ અને સેક્સી ફોટા ઇન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. 

    આજકાલ તેના કેટલાક હૉટ અને સેક્સી ફોટા ઇન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. 

    24/30
  • એના સેક્સી અને ગ્લેમરસ ફોટોઝ ફૅન્સને દિવાના બનાવી દે છે.

    એના સેક્સી અને ગ્લેમરસ ફોટોઝ ફૅન્સને દિવાના બનાવી દે છે.

    25/30
  • આ ફોટામાં તે ખૂબ જ હોટ અને સિઝલિંગ લાગી રહી છે. 

    આ ફોટામાં તે ખૂબ જ હોટ અને સિઝલિંગ લાગી રહી છે. 

    26/30
  • પૂજા બેનર્જીનું હૉટ ફિગર જોઈને કોઈના પણ હોંશ ઉડી જશે.

    પૂજા બેનર્જીનું હૉટ ફિગર જોઈને કોઈના પણ હોંશ ઉડી જશે.

    27/30
  • આ તસવીરમાં પૂજા બેનર્જીનો હૉટ અંદાજ

    આ તસવીરમાં પૂજા બેનર્જીનો હૉટ અંદાજ

    28/30
  • પૂજા બેનર્જીએ 28 ફેબ્રુઆરી 2014ના રોજ નેશનલ સ્વિમર સંદીપ સેજવાલ સાથે લગ્ન કર્યા.

    પૂજા બેનર્જીએ 28 ફેબ્રુઆરી 2014ના રોજ નેશનલ સ્વિમર સંદીપ સેજવાલ સાથે લગ્ન કર્યા.

    29/30
  • અમારા તરફથી પૂજા બેનર્જીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા...!!!!!!

    અમારા તરફથી પૂજા બેનર્જીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા...!!!!!!

    30/30
  • loading...

ફોટોઝ વિશે

ટેલિવિઝન શૉ 'કસૌટી ઝિંદગી કી 2'માં નજર આવી ચૂકેલી એક્ટ્રેસ પૂજા બેનર્જીનો આજે જન્મદિવસ છે. પૂજાનો જન્મ 8 નવેમ્બર 1991ના રોજ અલીગઢ, ઉત્તરપ્રદેશમાં થયો છે. આજે પૂજા બેનર્જી પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે. પણ બહું ઓછા લોકો જાણે છે કે એક્ટિંગ ક્ષેત્રમાં આવવા પહેલા પૂજા નેશનલ લેવલ સ્વિમર રહી ચૂકી છે. તો ચાલો આપણે એના વિશે જાણીએ વધુ અને કરીએ એની ગ્લેમરસ તસવીરો પર એક નજર. તસવીર સૌજન્ય - પૂજા બેનર્જી ઈન્સ્ટાગ્રામ

First Published: 8th November, 2020 14:49 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK