PHOTOS: શું IAS ઑફિસર બનવા માંગતી હતી ફેયર એન્ડ લવલી ગર્લ 'યામી ગૌતમ'

Updated: 28th November, 2020 19:15 IST | Sheetal Patel
  • ફેયર એન્ડ લવલી એક્ટ્રેસ યામી ગૌતમનો જન્મ 28 નવેમ્બર 1988ના રોજ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયો છે.

    ફેયર એન્ડ લવલી એક્ટ્રેસ યામી ગૌતમનો જન્મ 28 નવેમ્બર 1988ના રોજ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયો છે.

    1/35
  • યામી ગૌતમનો અભ્યાસ ચંદીગઢથી કર્યો છે.

    યામી ગૌતમનો અભ્યાસ ચંદીગઢથી કર્યો છે.

    2/35
  • યામી આજે પોતાનો 32મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.

    યામી આજે પોતાનો 32મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.

    3/35
  • યામી ગૌતમના પિતા મુકેશ ગૌતમ એક પંજાબી ફિલ્મ ડાયરેક્ટર છે.

    યામી ગૌતમના પિતા મુકેશ ગૌતમ એક પંજાબી ફિલ્મ ડાયરેક્ટર છે.

    4/35
  • તેમના પિતા ફિલ્મ 'એક નૂર' અને 'અખિયાં ઉદીકદીયાં' માટે જાણીતા છે.

    તેમના પિતા ફિલ્મ 'એક નૂર' અને 'અખિયાં ઉદીકદીયાં' માટે જાણીતા છે.

    5/35
  • યામી ગૌતમની બહેન સુરીલી પણ પંજાબી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

    યામી ગૌતમની બહેન સુરીલી પણ પંજાબી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

    6/35
  • યામી ગૌતમે પોતાના બૉલીવુડ કરિયરની શરૂઆત 2012માં આવેલી ફિલ્મ 'વિક્કી ડૉનર'થી કરી હતી, પણ તે આની પહેલા પણ ઘણી ફૅમસ હતી.

    યામી ગૌતમે પોતાના બૉલીવુડ કરિયરની શરૂઆત 2012માં આવેલી ફિલ્મ 'વિક્કી ડૉનર'થી કરી હતી, પણ તે આની પહેલા પણ ઘણી ફૅમસ હતી.

    7/35
  • તમે બધા જાણતા જ હશો કે યામી ગૌતમને ઘણીવાર તમે 'ફેયર એન્ડ લવલી'ની જાહેરાતમાં જોઈ જ હશે.

    તમે બધા જાણતા જ હશો કે યામી ગૌતમને ઘણીવાર તમે 'ફેયર એન્ડ લવલી'ની જાહેરાતમાં જોઈ જ હશે.

    8/35
  • 'ફેયર એન્ડ લવલી'ની જાહેરાતથી યામી લોકો વચ્ચે ઘણી ફૅમસ થઈ અને આજે પણ તે એની બ્રાન્ડ એમ્બેસેડર છે.

    'ફેયર એન્ડ લવલી'ની જાહેરાતથી યામી લોકો વચ્ચે ઘણી ફૅમસ થઈ અને આજે પણ તે એની બ્રાન્ડ એમ્બેસેડર છે.

    9/35
  • ફિલ્મોમાં આવવા પહેલા યામી ગૌતમ નાના પડદા પર નજર આવી ચૂકી છે.

    ફિલ્મોમાં આવવા પહેલા યામી ગૌતમ નાના પડદા પર નજર આવી ચૂકી છે.

    10/35
  • ફક્ત જાહેરાત જ નહીં, પણ યામી 'ચાંદ કે પાર ચલો' અને 'યહ પ્યાર ન હોગા કમ' જેવી ટીવી સીરિયલ્સમાં નજર આવી ચૂકી છે.

    ફક્ત જાહેરાત જ નહીં, પણ યામી 'ચાંદ કે પાર ચલો' અને 'યહ પ્યાર ન હોગા કમ' જેવી ટીવી સીરિયલ્સમાં નજર આવી ચૂકી છે.

    11/35
  • યામી ગૌતમ બૉલીવુડ ફિલ્મોમાં આવવા પહેલા કન્નડ ફિલ્મ 'ઉલ્લાસા ઉત્સાહા'માં પણ નજર આવી છે.

    યામી ગૌતમ બૉલીવુડ ફિલ્મોમાં આવવા પહેલા કન્નડ ફિલ્મ 'ઉલ્લાસા ઉત્સાહા'માં પણ નજર આવી છે.

    12/35
  • 'ઉલ્લાસા ઉત્સાહા' ફિલ્મમાં યામી ગૌતમની એક્ટિંગની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

    'ઉલ્લાસા ઉત્સાહા' ફિલ્મમાં યામી ગૌતમની એક્ટિંગની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

    13/35
  • બાદ યામી ગૌતમ ઈશ્વર નિવાસની ફિલ્મ 'ટોટલ સિયાપા'માં પણ નજર આવી છે. 

    બાદ યામી ગૌતમ ઈશ્વર નિવાસની ફિલ્મ 'ટોટલ સિયાપા'માં પણ નજર આવી છે. 

    14/35
  • ટોટલ સિયાપા ફિલ્મમાં યામી સાથે અલી ઝાફર લીડ રોલમાં નજર આવ્યા હતા.

    ટોટલ સિયાપા ફિલ્મમાં યામી સાથે અલી ઝાફર લીડ રોલમાં નજર આવ્યા હતા.

    15/35
  • આ ફિલ્મમાં અનુપમ ખેર અને કિરન ખેરે સપોર્ટિંગ રોલ ભજવ્યો હતો.

    આ ફિલ્મમાં અનુપમ ખેર અને કિરન ખેરે સપોર્ટિંગ રોલ ભજવ્યો હતો.

    16/35
  • આ સિવાય યામી ગૌતમ અજય દેવગન સાથે ફિલ્મ 'એક્શન જેક્સન'માં પણ નજર આવી ચૂકી છે.

    આ સિવાય યામી ગૌતમ અજય દેવગન સાથે ફિલ્મ 'એક્શન જેક્સન'માં પણ નજર આવી ચૂકી છે.

    17/35
  • વરૂણ ધવન સાથે 'બદલાપુર', હ્રિતિક રોશન સાથે 'કાબિલ' અને પુલકિત સમ્રાટ સાથે ફિલ્મ 'સનમ રે'માં નજર આવી ચૂકી છે. 

    વરૂણ ધવન સાથે 'બદલાપુર', હ્રિતિક રોશન સાથે 'કાબિલ' અને પુલકિત સમ્રાટ સાથે ફિલ્મ 'સનમ રે'માં નજર આવી ચૂકી છે. 

    18/35
  • યામી ગૌતમને તેની ફિલ્મ 'કાબિલ' માટે ખૂબ પસંદ કરવામાં આવી હતી. 

    યામી ગૌતમને તેની ફિલ્મ 'કાબિલ' માટે ખૂબ પસંદ કરવામાં આવી હતી. 

    19/35
  • કાબિલ ફિલ્મમાં તેણે એક અંધ મહિલાની ભૂમિકા ભજવી હતી.

    કાબિલ ફિલ્મમાં તેણે એક અંધ મહિલાની ભૂમિકા ભજવી હતી.

    20/35
  • કાબિલ ફિલ્મ જાન્યુઆરી 2017એ રિલીઝ થઈ હતી અને તે ઘણી હિટ રહી હતી.

    કાબિલ ફિલ્મ જાન્યુઆરી 2017એ રિલીઝ થઈ હતી અને તે ઘણી હિટ રહી હતી.

    21/35
  • તમને જણાવી દઈએ કે યામી બૉલીવુડ અભિનેત્રી નહીં, પણ IAS ઑફિસર બનવા માંગતી હતી.  

    તમને જણાવી દઈએ કે યામી બૉલીવુડ અભિનેત્રી નહીં, પણ IAS ઑફિસર બનવા માંગતી હતી.  

    22/35
  • યામીએ લૉનો અભ્યાસ કર્યો છે અને લાંબા સમય સુધી યૂપીએસસીની તૈયારી પણ કરી હતી.

    યામીએ લૉનો અભ્યાસ કર્યો છે અને લાંબા સમય સુધી યૂપીએસસીની તૈયારી પણ કરી હતી.

    23/35
  • જોકે બાદ યામીનું વલણ એક્ટિંગ તરફ આગળ વધવા લાગ્યું અને તેણે અભ્યાસ છોડીને એક્ટિંગમાં કરિયર બનાવવાનું વિચાર્યું.

    જોકે બાદ યામીનું વલણ એક્ટિંગ તરફ આગળ વધવા લાગ્યું અને તેણે અભ્યાસ છોડીને એક્ટિંગમાં કરિયર બનાવવાનું વિચાર્યું.

    24/35
  • યામી ગૌતમને સાઉથ ઈન્ડિયન ફૂડ વધારે પસંદ છે.

    યામી ગૌતમને સાઉથ ઈન્ડિયન ફૂડ વધારે પસંદ છે.

    25/35
  • તે માત્ર ખાવાનું જ નહીં, પણ તેને રસોઈ કરવાનું પણ પસંદ છે.

    તે માત્ર ખાવાનું જ નહીં, પણ તેને રસોઈ કરવાનું પણ પસંદ છે.

    26/35
  • યામી ગૌતમને ચા સૌથી વધારે પસંદ છે. તે ચા માટે એટલી ક્રેઝી છે કે, જ્યારે પણ તે બહાર જાય છે તો ચા બનાવવાનો સામાન પોતાની પાસે રાખે છે.

    યામી ગૌતમને ચા સૌથી વધારે પસંદ છે. તે ચા માટે એટલી ક્રેઝી છે કે, જ્યારે પણ તે બહાર જાય છે તો ચા બનાવવાનો સામાન પોતાની પાસે રાખે છે.

    27/35
  • યામીને ડાન્સ કરવાનું પણ ઘણું પસંદ છે.

    યામીને ડાન્સ કરવાનું પણ ઘણું પસંદ છે.

    28/35
  • તેની સુંદરતાનું રહસ્ય એ સતત જીમ, વૉટર યોગ અને ડાન્સ કરે છે. ખાસ કરીને તે ફિટ રહેવા માટે વૉટર યોગ કરે છે.

    તેની સુંદરતાનું રહસ્ય એ સતત જીમ, વૉટર યોગ અને ડાન્સ કરે છે. ખાસ કરીને તે ફિટ રહેવા માટે વૉટર યોગ કરે છે.

    29/35
  • યામી ગૌતમ એક્ટર પુલકિત સમ્રાટને ડેટ કરી ચૂકી છે.

    યામી ગૌતમ એક્ટર પુલકિત સમ્રાટને ડેટ કરી ચૂકી છે.

    30/35
  • યામી તેની ફિટનેસની ખૂબ કાળજી લે છે અને યોગ કરવા પ્રોત્સાહન આપે છે.

    યામી તેની ફિટનેસની ખૂબ કાળજી લે છે અને યોગ કરવા પ્રોત્સાહન આપે છે.

    31/35
  • યામી ગૌતમ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

    યામી ગૌતમ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

    32/35
  • ઈન્સ્ટાગ્રામ પર યામીને 12 મિલિયન્સથી વધારે લોકો ફૉલો કરે છે.

    ઈન્સ્ટાગ્રામ પર યામીને 12 મિલિયન્સથી વધારે લોકો ફૉલો કરે છે.

    33/35
  • આ તસવીરમાં યામી ગૌતમ ઘણી ચાર્મિંગ લાગી રહી છે.

    આ તસવીરમાં યામી ગૌતમ ઘણી ચાર્મિંગ લાગી રહી છે.

    34/35
  • જુઓ એનો ગ્લેમરસ અને બ્યૂટિફૂલ અંદાજ

    જુઓ એનો ગ્લેમરસ અને બ્યૂટિફૂલ અંદાજ

    35/35
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ એક્ટ્રેસ અને ફૅયર એન્ડ લવલી ગર્લ યામી ગૌતમ આજે પોતાનો જન્મદિવ ઉજવી રહી છે. એક્ટ્રેસે વર્ષ 2012માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગલું ભર્યું હતું અને અત્યાર સુધી યામીએ ઘણી ફિલ્મોમાં અને જાહેરાતોમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે. યામ ગૌતમ અભ્યાસમાં પણ સૌથી આગળ રહી છે. આજે એના જન્મદિવસ નિમિત્તે જાણીએ એમના વિશેની રસપ્રદ વાતો.. તસવીર સૌજન્ય - યામી ગૌતમ ઈન્સ્ટાગ્રામ

First Published: 28th November, 2020 18:59 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK