ગુજરાતની નવ વર્ષની વન્ડર ગર્લ દિયા પર બની રહી છે બાયોપિક, જુઓ તસવીરો

Updated: Apr 27, 2019, 17:29 IST | Falguni Lakhani
 • માત્ર નવ વર્ષની ઉંમરમાં નેશનલ લેવલનો ગોલ્ડ જીતીને ગુજરાતનું ગૌરવ વધારનાર છોકરી એટલે દિયા પટેલ.

  માત્ર નવ વર્ષની ઉંમરમાં નેશનલ લેવલનો ગોલ્ડ જીતીને ગુજરાતનું ગૌરવ વધારનાર છોકરી એટલે દિયા પટેલ.

  1/12
 • દિયા પટેલ ટેક્વાંડોમાં માસ્ટર છે. તેણે અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. અને  જુનિયર માર્શિયલ આર્ટ્સ નેશનલમાં ગોલ્ડ મેડલ જીતી ચુકી છે.

  દિયા પટેલ ટેક્વાંડોમાં માસ્ટર છે. તેણે અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. અને  જુનિયર માર્શિયલ આર્ટ્સ નેશનલમાં ગોલ્ડ મેડલ જીતી ચુકી છે.

  2/12
 • દિયાની સક્સેસ સ્ટોરી પર ગુજરાતીમાં બાયોપિક બની રહી છે. જેનું ટાઈટલ છે દિયા ધ વન્ડર ગર્લ.

  દિયાની સક્સેસ સ્ટોરી પર ગુજરાતીમાં બાયોપિક બની રહી છે. જેનું ટાઈટલ છે દિયા ધ વન્ડર ગર્લ.

  3/12
 • મહત્વની વાત એ છે કે આ ફિલ્મમાં દિયા પોતે જ અભિનય કરી રહી છે.

  મહત્વની વાત એ છે કે આ ફિલ્મમાં દિયા પોતે જ અભિનય કરી રહી છે.

  4/12
 • દિયા પોતાના કઠીન પરિશ્રમ અને પ્રબળ ઈચ્છા શક્તિથી સફળ થઈ છે.

  દિયા પોતાના કઠીન પરિશ્રમ અને પ્રબળ ઈચ્છા શક્તિથી સફળ થઈ છે.

  5/12
 • માર્શિયલ આર્ટ્સની તાલિમ લેવાથી લઈને નેશનલ ગોલ્ડ વિજેતા બનવા સુધીની દિયાની સફર કઠીન રહી છે.

  માર્શિયલ આર્ટ્સની તાલિમ લેવાથી લઈને નેશનલ ગોલ્ડ વિજેતા બનવા સુધીની દિયાની સફર કઠીન રહી છે.

  6/12
 • દિયાની આ સફરને ફિલ્મમાં બતાવવામાં આવશે. જેનો તે પોતે જ મહત્વનો ભાગ છે.

  દિયાની આ સફરને ફિલ્મમાં બતાવવામાં આવશે. જેનો તે પોતે જ મહત્વનો ભાગ છે.

  7/12
 • દિયાએ જ્યારે સબ જુનિયર જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ત્યારે તેને ખૂબ જ ઈજાઓ થઈ હતી.

  દિયાએ જ્યારે સબ જુનિયર જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ત્યારે તેને ખૂબ જ ઈજાઓ થઈ હતી.

  8/12
 • ટુર્નામેન્ટ બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. દિયાની આ સ્થિતિ જોઈને તેના પિતા અને પરિવારજનોએ દિયાને ટેક્વાંડોની તાલિમ લેવાની ના પાડી દીધી હતી.

  ટુર્નામેન્ટ બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. દિયાની આ સ્થિતિ જોઈને તેના પિતા અને પરિવારજનોએ દિયાને ટેક્વાંડોની તાલિમ લેવાની ના પાડી દીધી હતી.

  9/12
 • દિયાના માતાએ તેને તાલિમ શરૂ કરાવવાના પ્રયત્ન કર્યો પરંતુ તેઓ સફળ ન થયો. જો કે દિયાની ઈચ્છા અને દ્રઢ નિર્ણયને કોઈ ન અટકાવી શક્યું.

  દિયાના માતાએ તેને તાલિમ શરૂ કરાવવાના પ્રયત્ન કર્યો પરંતુ તેઓ સફળ ન થયો. જો કે દિયાની ઈચ્છા અને દ્રઢ નિર્ણયને કોઈ ન અટકાવી શક્યું.

  10/12
 • દિયાએ ફરી એકવાર તાલિમ લેવાની શરૂઆત કરી અને ગોલ્ડ મેડલ જીતી માતા-પિતા, પરિવાર અને રાજ્યનું નામ રોશન કર્યું.

  દિયાએ ફરી એકવાર તાલિમ લેવાની શરૂઆત કરી અને ગોલ્ડ મેડલ જીતી માતા-પિતા, પરિવાર અને રાજ્યનું નામ રોશન કર્યું.

  11/12
 • દિયાની આ સફર પર ફિલ્મ બયોપિક બનવા જઈ રહી છે. જેમાં સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડિરેક્શન સુરેશ બિશ્નોઈનું છે. જ્યારે એક્ઝિક્યુટિવ અને ક્રિએટીવ પ્રોડ્યુસર દિનેશ સિંઘલ છે. મુંબઈનું Brady Entertainment તેને પ્રોડ્યૂસ કરી રહ્યું છે. જ્યારે સંગીત જતિન અને પ્રતિકનું છે.

  દિયાની આ સફર પર ફિલ્મ બયોપિક બનવા જઈ રહી છે. જેમાં સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડિરેક્શન સુરેશ બિશ્નોઈનું છે. જ્યારે એક્ઝિક્યુટિવ અને ક્રિએટીવ પ્રોડ્યુસર દિનેશ સિંઘલ છે. મુંબઈનું Brady Entertainment તેને પ્રોડ્યૂસ કરી રહ્યું છે. જ્યારે સંગીત જતિન અને પ્રતિકનું છે.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતની ટેક્વાંડોની જુનિયર માર્શિયલ આર્ટ્સ નેશનલ ગોલ્ડ વિજેતા નવ વર્ષની દિયા પર  બાયોપિક બની રહી છે. શું છે આ ફિલ્મની કહાની અને કેવી રીતે થઈ રહ્યું છે શૂટ જુઓ તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK