Diwali Throwback 2019: કોણ ગયું હતું કોની પાર્ટીમાં, જુઓ તસવીરો

Updated: 15th November, 2020 20:03 IST | Chirantana Bhatt
  • પ્રોડ્યૂસર આનંદ પંડિતે ગયા વર્ષે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ મોટા ગજાના પ્રોડ્યુસરની પાર્ટીઝ બૉલીવુડમાં પૉપ્યુલર છે. જો કે આ વર્ષે તહેવારનો મિજાજ યથાવત છે પણ ગયા વર્ષ જેવી ઉજવણી નથી. આ છે તેમના ગયા વર્ષની દિવાળી પાર્ટીની તસવીરો. અજય દેવગણ અને પરેશ રાવળ સહિત અનેક સિતારાઓ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા.   

    પ્રોડ્યૂસર આનંદ પંડિતે ગયા વર્ષે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ મોટા ગજાના પ્રોડ્યુસરની પાર્ટીઝ બૉલીવુડમાં પૉપ્યુલર છે. જો કે આ વર્ષે તહેવારનો મિજાજ યથાવત છે પણ ગયા વર્ષ જેવી ઉજવણી નથી. આ છે તેમના ગયા વર્ષની દિવાળી પાર્ટીની તસવીરો. અજય દેવગણ અને પરેશ રાવળ સહિત અનેક સિતારાઓ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા. 

     

    1/17
  • સંજય લીલા ભણસાળી પણ તેમની આ ઉજવણીમાં હાજર રહ્યા હતા.

    સંજય લીલા ભણસાળી પણ તેમની આ ઉજવણીમાં હાજર રહ્યા હતા.

    2/17
  • આ તસવીરમાં દેખાય છે બિપાશા બાસુ સાથે આનંદ પંડિત.

    આ તસવીરમાં દેખાય છે બિપાશા બાસુ સાથે આનંદ પંડિત.

    3/17
  • જીતેન્દ્ર અહીં આનંદ પંડિત સાથે દેખાય છે. 

    જીતેન્દ્ર અહીં આનંદ પંડિત સાથે દેખાય છે. 

    4/17
  • કાર્તિક આર્યને પણ વરિષ્ઠ પ્રોડ્યુસરની પાર્ટીમાં હાજરી આપી હતી. 

    કાર્તિક આર્યને પણ વરિષ્ઠ પ્રોડ્યુસરની પાર્ટીમાં હાજરી આપી હતી. 

    5/17
  • નિલ નિતીન મૂકેશે આનંદ પંડિતની પાર્ટીમાં મન મુકીને ગાયું હતું. 

    નિલ નિતીન મૂકેશે આનંદ પંડિતની પાર્ટીમાં મન મુકીને ગાયું હતું. 

    6/17
  • ગયા વર્ષે પણ હંમેશની જેમ બિગ બીના દિવાળી બૅશની શાન હતા અંબાણીઝ જેવા મોટાં ગજાના મહેમાનો. 

    ગયા વર્ષે પણ હંમેશની જેમ બિગ બીના દિવાળી બૅશની શાન હતા અંબાણીઝ જેવા મોટાં ગજાના મહેમાનો. 

    7/17
  • આદિત્ય ઠાકરે તેમના માતા સાથે આ તસવીરમાં બિગ બીની પાર્ટીએ પહોંચેલા દેખાય છે. 

    આદિત્ય ઠાકરે તેમના માતા સાથે આ તસવીરમાં બિગ બીની પાર્ટીએ પહોંચેલા દેખાય છે. 

    8/17
  • ગયા વર્ષે આપણા સૌના ચહિતા ઋષિ કપૂરે એકતા કપૂરની પાર્ટીમાં હાજરી આપી હતી. આ વર્ષે તેમની ગેરહાજરી આંખે ઉડીને વળઘી છે. 

    ગયા વર્ષે આપણા સૌના ચહિતા ઋષિ કપૂરે એકતા કપૂરની પાર્ટીમાં હાજરી આપી હતી. આ વર્ષે તેમની ગેરહાજરી આંખે ઉડીને વળઘી છે. 

    9/17
  • શાહિદ કપૂર અને મીરા કપૂર એકતા કપૂરની પાર્ટીમાં આ બ્રાઇટ ડ્રેસિંગમાં ગયા વર્ષે હાજર રહ્યા હતા. 

    શાહિદ કપૂર અને મીરા કપૂર એકતા કપૂરની પાર્ટીમાં આ બ્રાઇટ ડ્રેસિંગમાં ગયા વર્ષે હાજર રહ્યા હતા. 

    10/17
  • રાજકુમાર રાવ તેની પાર્ટનર પત્રલેખા સાથે એકતા કપૂરની પાર્ટીમાં ગયા વર્ષે આ લૂકમાં પહોંચ્યો હતો. 

    રાજકુમાર રાવ તેની પાર્ટનર પત્રલેખા સાથે એકતા કપૂરની પાર્ટીમાં ગયા વર્ષે આ લૂકમાં પહોંચ્યો હતો. 

    11/17
  • નુશરતની ફિલ્મ છલાંગ હમણાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રજુ થઇ છે. જુઓ ગયા વર્ષે તેણે એકતા કપૂરની પાર્ટીમાં વાઇન કલરનો આ ટ્રેડિશલન ડ્રેસ કેટલી સરસ રીતે કૅરી કર્યો હતો. 

    નુશરતની ફિલ્મ છલાંગ હમણાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રજુ થઇ છે. જુઓ ગયા વર્ષે તેણે એકતા કપૂરની પાર્ટીમાં વાઇન કલરનો આ ટ્રેડિશલન ડ્રેસ કેટલી સરસ રીતે કૅરી કર્યો હતો. 

    12/17
  • એકતા કપૂરની નાગીનથી ફેમસ થયેલી અને હવે બૉલીવુડમાં પોતાનો સિક્કો જમાવનારી મૌની રોયે એકતાની પાર્ટીમાં ગયા વર્ષે આ લૂક કૅરી કર્યો હતો. 

    એકતા કપૂરની નાગીનથી ફેમસ થયેલી અને હવે બૉલીવુડમાં પોતાનો સિક્કો જમાવનારી મૌની રોયે એકતાની પાર્ટીમાં ગયા વર્ષે આ લૂક કૅરી કર્યો હતો. 

    13/17
  • એક્ટ્રેસ અને ટોપ નૉચ મેકઅપ આર્ટિસ્ટ મલ્લિકા ભટ્ટની પાર્ટીમાં ગયા વર્ષે કાજોલે સાડી અને સ્પેગેટી બ્લાઉઝ પહેર્યાં હતા. 

    એક્ટ્રેસ અને ટોપ નૉચ મેકઅપ આર્ટિસ્ટ મલ્લિકા ભટ્ટની પાર્ટીમાં ગયા વર્ષે કાજોલે સાડી અને સ્પેગેટી બ્લાઉઝ પહેર્યાં હતા. 

    14/17
  • મલાઇકા અરોરાએ ગયા વર્ષે મલ્લિકાની પાર્ટીમાં બ્લેક અને ગોલ્ડનો ગ્રેસ કૅરી કર્યો  હતો.

    મલાઇકા અરોરાએ ગયા વર્ષે મલ્લિકાની પાર્ટીમાં બ્લેક અને ગોલ્ડનો ગ્રેસ કૅરી કર્યો  હતો.

    15/17
  • મલાઇકાની બહેને ફુશિયા પિંક ડ્રેસમાં પાર્ટીમાં હાજરી આપી હતી. 2020નું વર્ષ એવું ગયું છે કે આ ગયા વર્ષનાં પાર્ટી પિક્ચર્સનાં અમુક લૂક આપણે આવતા વર્ષે પણ ફોલો કરી શકીશું.

    મલાઇકાની બહેને ફુશિયા પિંક ડ્રેસમાં પાર્ટીમાં હાજરી આપી હતી. 2020નું વર્ષ એવું ગયું છે કે આ ગયા વર્ષનાં પાર્ટી પિક્ચર્સનાં અમુક લૂક આપણે આવતા વર્ષે પણ ફોલો કરી શકીશું.

    16/17
  • સોફી ચૌધરીએ મલ્લિકાની પાર્ટીમાં આ ક્વર્કિ પણ ફ્લોઇ લૂક કૅરી કર્યો હતો. 

    સોફી ચૌધરીએ મલ્લિકાની પાર્ટીમાં આ ક્વર્કિ પણ ફ્લોઇ લૂક કૅરી કર્યો હતો. 

    17/17
  • loading...

ફોટોઝ વિશે

આ વર્ષે બૉલીવુડમાં પાર્ટીઝને નામે માહોલ ઠંડો છે અને એનું કારણ તો આપણે બધાં જ જાણીએ છીએ. ચાલો ગયા વર્ષની પાર્ટીઝના કેટલાક ફોટોઝ પર નજર કરીએ અને દિવાળીની ઉજવણીઓ વગર વાઇરસે કેવી હતી તે યાદ કરી લઇએ. (તસવીરો સૌજન્ય - યોગેન શાહ તથા આનંદ પંડિત પીઆર)

First Published: 15th November, 2020 18:16 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK