Bollywood Diwali 2020: કોની પાર્ટી તમને લાગે છે ઇન્ટ્રેસ્ટિંગ? કોનો લૂક બેસ્ટ?

Updated: 17th November, 2020 16:48 IST | Chirantana Bhatt
  • અનન્યા પાંડેએ બંટી સજદેહની પાર્ટી આ બ્રાઇટ પિંક ટ્રેન્ડી પણ છતાંય ટ્રેડિશનલ અટાયરમાં પહોંચી હતી. 

    અનન્યા પાંડેએ બંટી સજદેહની પાર્ટી આ બ્રાઇટ પિંક ટ્રેન્ડી પણ છતાંય ટ્રેડિશનલ અટાયરમાં પહોંચી હતી. 

    1/33
  • બંટીએ તેના બાન્દ્રાના ઘરે આ પાર્ટી રાખી હતી. પણ તમને ખબર છે કે અનન્યાએ એકથી વધુ પાર્ટી અટેન્ડ કરી હતી, જુઓ તસવીરો અને જાણો કે એ બીજી કઇ પાર્ટીમાં ગઇ હતી અને કોની સાથે.

    બંટીએ તેના બાન્દ્રાના ઘરે આ પાર્ટી રાખી હતી. પણ તમને ખબર છે કે અનન્યાએ એકથી વધુ પાર્ટી અટેન્ડ કરી હતી, જુઓ તસવીરો અને જાણો કે એ બીજી કઇ પાર્ટીમાં ગઇ હતી અને કોની સાથે.

    2/33
  • અનન્યાના મમ્મી-પપ્પા ચંકી અને ભાવના પાંડે પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા.

    અનન્યાના મમ્મી-પપ્પા ચંકી અને ભાવના પાંડે પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા.

    3/33
  • ક્રિતિ કામરાએ તેની મમ્મીની વાઇન કલરની સાડી પહેરીને બંટીની પાર્ટીનો ચાર્મ વધાર્યો હતો. 

    ક્રિતિ કામરાએ તેની મમ્મીની વાઇન કલરની સાડી પહેરીને બંટીની પાર્ટીનો ચાર્મ વધાર્યો હતો. 

    4/33
  • મહીપ કપૂરે બંટીની પાર્ટીમાં આ બ્લૂ ફ્યુઝન ડ્રેસ પહેર્યો હતો.

    મહીપ કપૂરે બંટીની પાર્ટીમાં આ બ્લૂ ફ્યુઝન ડ્રેસ પહેર્યો હતો.

    5/33
  • ગૌરી ખાન પણ પહોંચી હતી બંટીની પાર્ટીમાં.

    ગૌરી ખાન પણ પહોંચી હતી બંટીની પાર્ટીમાં.

    6/33
  • બંટીની પાર્ટીમાં કરણ પણ શૉકિંગ પિંક કુર્તામાં દેખાયો હતો.

    બંટીની પાર્ટીમાં કરણ પણ શૉકિંગ પિંક કુર્તામાં દેખાયો હતો.

    7/33
  • એસ ફેશન ડિઝાઇનર અને બૉલીવુડ ફેવરિટ મનીષ મલહોત્રાએ પણ બંટીની પાર્ટીમાં હાજરી આપી હતી.

    એસ ફેશન ડિઝાઇનર અને બૉલીવુડ ફેવરિટ મનીષ મલહોત્રાએ પણ બંટીની પાર્ટીમાં હાજરી આપી હતી.

    8/33
  • સિદ્ધાંત ચતુર્વેદીએ દિવાળીની અને હાઉસ વોર્મિંગની પાર્ટી સાથે આપી હતી જેમાં અનન્યા પાંડે પહોંચી હતી. 

    સિદ્ધાંત ચતુર્વેદીએ દિવાળીની અને હાઉસ વોર્મિંગની પાર્ટી સાથે આપી હતી જેમાં અનન્યા પાંડે પહોંચી હતી. 

    9/33
  • અનન્યાએ તેની લેટેસ્ટ ફિલ્મ ખાલીપીલીના સ્ટાર ઇશાન ખટ્ટર સાથે આ રીતે પાપારાઝીઝને પૉઝ આપ્યો હતો.

    અનન્યાએ તેની લેટેસ્ટ ફિલ્મ ખાલીપીલીના સ્ટાર ઇશાન ખટ્ટર સાથે આ રીતે પાપારાઝીઝને પૉઝ આપ્યો હતો.

    10/33
  • અનન્યાએ હમણાં જ શકુન બત્રાની ફિલ્મનું શૂટ ગોઆમાં પુરું કર્યું છે. 

    અનન્યાએ હમણાં જ શકુન બત્રાની ફિલ્મનું શૂટ ગોઆમાં પુરું કર્યું છે. 

    11/33
  • શકુનની અનટાઇટલ્ડ ફિલ્મમાં સિદ્ધાંત, અનન્યા સાથે દીપિકા પાદુકોણ પણ છે અને તે પણ આ પાર્ટીમાં પહોંચી હતી.

    શકુનની અનટાઇટલ્ડ ફિલ્મમાં સિદ્ધાંત, અનન્યા સાથે દીપિકા પાદુકોણ પણ છે અને તે પણ આ પાર્ટીમાં પહોંચી હતી.

    12/33
  • દીપિકાએ એમ્બેલિશ્ડ કૂર્તો પહેર્યો હતો અને સાથે પલાઝો પહેર્યું હતું. 

    દીપિકાએ એમ્બેલિશ્ડ કૂર્તો પહેર્યો હતો અને સાથે પલાઝો પહેર્યું હતું. 

    13/33
  • એકતા કપૂરે તો તેના ઘરે લેવિશ દિવાળી પાર્ટી આપી હતી અને તેમાં ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનાં મોટા માથાઓ હાજર હતા. એકતા કપૂરે આ તસવીરો શૅર કરી હતી અને જોઇને જ લાગે કે આ કદાચ સૌથી મોટી દિવાળી પાર્ટી હશે. જુઓ અહીં છે રિદ્ધી ડોગરા, એકતા કપૂર, હિના ખાન અને મૌની રોય. (એકતા કપૂર પાર્ટી ફોટોઝ વિવિધ એક્ટરના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાંથી)

    એકતા કપૂરે તો તેના ઘરે લેવિશ દિવાળી પાર્ટી આપી હતી અને તેમાં ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનાં મોટા માથાઓ હાજર હતા. એકતા કપૂરે આ તસવીરો શૅર કરી હતી અને જોઇને જ લાગે કે આ કદાચ સૌથી મોટી દિવાળી પાર્ટી હશે. જુઓ અહીં છે રિદ્ધી ડોગરા, એકતા કપૂર, હિના ખાન અને મૌની રોય. (એકતા કપૂર પાર્ટી ફોટોઝ વિવિધ એક્ટરના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાંથી)

    14/33
  • ઉજવણીને મામલે આમેય ગ્લેમર વર્લ્ડને કોઇ પહોંચી વળે એમ નથી પણ આ વર્ષે પાર્ટીની સંખ્યા ઓછી રહી.

    ઉજવણીને મામલે આમેય ગ્લેમર વર્લ્ડને કોઇ પહોંચી વળે એમ નથી પણ આ વર્ષે પાર્ટીની સંખ્યા ઓછી રહી.

    15/33
  • એકતાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે આ વર્ષે કોઇ દિવાળી પાર્ટી નથી પણ મનીષ મલહોત્રાએ ડિઝાઇન કરેલા આ ડ્રેસ અને થોડા મિત્રોની હાજરી દિવાળીની ઉજવણી માટે પુરતી છે.

    એકતાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે આ વર્ષે કોઇ દિવાળી પાર્ટી નથી પણ મનીષ મલહોત્રાએ ડિઝાઇન કરેલા આ ડ્રેસ અને થોડા મિત્રોની હાજરી દિવાળીની ઉજવણી માટે પુરતી છે.

    16/33
  • મૃણાલ ઠાકુર તેની ડબલ ટોન્ડ સાડીમાં બહુ ગોર્જિયસ લાગતી હતી.

    મૃણાલ ઠાકુર તેની ડબલ ટોન્ડ સાડીમાં બહુ ગોર્જિયસ લાગતી હતી.

    17/33
  • રિદ્ધી ડોગરાએ સફેદ સાડી પહેરી હતી અને તેણે આ પાર્ટી અંગે પોસ્ટ કરતા લખ્યું કે પાર્ટીમાં એન્ટર થતાં જ રેપિડ કોવિડ ટેસ્ટ કરાતો હતો અને એ ખરેખર અમેઝિંગ હતું એકતા. તેણે હેલ્થને અપાયેલા પ્રાધાન્યને વખાણ્યું હતું તથા તમામને શુભેચ્છાઓ પાઠવી હતી.

    રિદ્ધી ડોગરાએ સફેદ સાડી પહેરી હતી અને તેણે આ પાર્ટી અંગે પોસ્ટ કરતા લખ્યું કે પાર્ટીમાં એન્ટર થતાં જ રેપિડ કોવિડ ટેસ્ટ કરાતો હતો અને એ ખરેખર અમેઝિંગ હતું એકતા. તેણે હેલ્થને અપાયેલા પ્રાધાન્યને વખાણ્યું હતું તથા તમામને શુભેચ્છાઓ પાઠવી હતી.

    18/33
  • અનિતા હસનંદાનીએ ગોલ્ડન આઉટફિટ પહેર્યો હતો અને તે સૌથી અલગ લાગતી હતી. સાથે તેનો પતિ રોહિત રેડ્ડી હતો. હાલમાં તેઓ પોતાના આવનારા બાળકને વેલકમ કરવાના ઉત્સાહમાં છે.

    અનિતા હસનંદાનીએ ગોલ્ડન આઉટફિટ પહેર્યો હતો અને તે સૌથી અલગ લાગતી હતી. સાથે તેનો પતિ રોહિત રેડ્ડી હતો. હાલમાં તેઓ પોતાના આવનારા બાળકને વેલકમ કરવાના ઉત્સાહમાં છે.

    19/33
  • હિના ખાને પણ પાર્ટીના મસ્ત ફોટોઝ શૅર કર્યા હતા.

    હિના ખાને પણ પાર્ટીના મસ્ત ફોટોઝ શૅર કર્યા હતા.

    20/33
  • હિના ખાન, ક્રિસ્ટલ ડિસુઝા અને ઇનવેસ્ટમેન્ટ બેંકર રિઝવાન બચાવની પાર્ટી સેલ્ફી જુઓ.

    હિના ખાન, ક્રિસ્ટલ ડિસુઝા અને ઇનવેસ્ટમેન્ટ બેંકર રિઝવાન બચાવની પાર્ટી સેલ્ફી જુઓ.

    21/33
  • કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરા પણ આ પાર્ટીમાં હાજર હતા. હિનાએ આઇવરી એથનિક ડ્રેસ પહેર્યો હતો.

    કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરા પણ આ પાર્ટીમાં હાજર હતા. હિનાએ આઇવરી એથનિક ડ્રેસ પહેર્યો હતો.

    22/33
  • મનિષ મલ્હોત્રા પણ આ પાર્ટીમાં હાજર હતા અને તેણે ગ્રીન અને બ્લેક આઉટફિટ પહેર્યો હતો જેની પર ગોલ્ડ એમ્બ્રોઇડરી હતી. તસવીરમાં છે મુકેશ છાબરા, હિના ખાન, મનીષ મલહોત્રા, મૃણાલ ઠાકુર અને રિઝનાવ બચાવ. 

    મનિષ મલ્હોત્રા પણ આ પાર્ટીમાં હાજર હતા અને તેણે ગ્રીન અને બ્લેક આઉટફિટ પહેર્યો હતો જેની પર ગોલ્ડ એમ્બ્રોઇડરી હતી. તસવીરમાં છે મુકેશ છાબરા, હિના ખાન, મનીષ મલહોત્રા, મૃણાલ ઠાકુર અને રિઝનાવ બચાવ. 

    23/33
  • મૌની રોય પણ એકતાની પાર્ટીમાં તેની જોરદાર સ્ટેમેન્ટ જ્વેલરી સાથે સ્પેશ્યલ લૂકમાં હાજર હતી.

    મૌની રોય પણ એકતાની પાર્ટીમાં તેની જોરદાર સ્ટેમેન્ટ જ્વેલરી સાથે સ્પેશ્યલ લૂકમાં હાજર હતી.

    24/33
  • આ દિવાળી મિનિમલિઝમના આઇડિયા પર તૈયાર થયેલા સેલેબ્ઝથી ઝળકતી હતી.

    આ દિવાળી મિનિમલિઝમના આઇડિયા પર તૈયાર થયેલા સેલેબ્ઝથી ઝળકતી હતી.

    25/33
  • જ્હાનવી કપૂરે પિતા બોની કપૂર અને બહેન ખુશી સાથે દિવાળી ઉજવી.

    જ્હાનવી કપૂરે પિતા બોની કપૂર અને બહેન ખુશી સાથે દિવાળી ઉજવી.

    26/33
  • જુઓ શ્રીદેવીની બંન્ને દીકરીઓ કેટલી ગ્રેસફુલ લાગે છે.

    જુઓ શ્રીદેવીની બંન્ને દીકરીઓ કેટલી ગ્રેસફુલ લાગે છે.

    27/33
  • બૉનીએ સફેદ કુર્તો પાયજામો પહેર્યો હતો. 

    બૉનીએ સફેદ કુર્તો પાયજામો પહેર્યો હતો. 

    28/33
  • દિવસ દરમિયાન મહીપ કપૂર દીકરી શનાયા અને દીકરા જહાન સાથે દિવાળી પુજા માટે નિર્મલ કપૂરના જુહુના ઘરે પહોંચી હતી.

    દિવસ દરમિયાન મહીપ કપૂર દીકરી શનાયા અને દીકરા જહાન સાથે દિવાળી પુજા માટે નિર્મલ કપૂરના જુહુના ઘરે પહોંચી હતી.

    29/33
  • ચંકી પાંડેએ પત્ની ભાવના, દીકરી અનન્યા સાથે ભાઇ ચિક્કી પાંડે એ પત્ની ડાએન અને દીકરા અહાન સાથે, ઘરની ઉજવણીમાં.

    ચંકી પાંડેએ પત્ની ભાવના, દીકરી અનન્યા સાથે ભાઇ ચિક્કી પાંડે એ પત્ની ડાએન અને દીકરા અહાન સાથે, ઘરની ઉજવણીમાં.

    30/33
  • ડાયરેક્ટર ડેવિડ ધવને દીકરા રોહિત સાથે ઑફિસમાં લક્ષ્મી પૂજા કરી હતી. 

    ડાયરેક્ટર ડેવિડ ધવને દીકરા રોહિત સાથે ઑફિસમાં લક્ષ્મી પૂજા કરી હતી. 

    31/33
  • વરુણ ધવનની મમ્મી લાલી દેસાઇ ભાભી જાનવી દેસાઇ, પૌત્રી નાયરા, લક્ષ્મી પૂજા વખતે.

    વરુણ ધવનની મમ્મી લાલી દેસાઇ ભાભી જાનવી દેસાઇ, પૌત્રી નાયરા, લક્ષ્મી પૂજા વખતે.

    32/33
  • ભાગ્યશ્રીએ દીકરી અવંતિકા અને દીકરા અભિમન્યુ સાથે દિવાળી સેલિબ્રેશન દરમિયાન ફોટોગ્રાફર્સને માટે આ પૉઝ આપ્યો.

    ભાગ્યશ્રીએ દીકરી અવંતિકા અને દીકરા અભિમન્યુ સાથે દિવાળી સેલિબ્રેશન દરમિયાન ફોટોગ્રાફર્સને માટે આ પૉઝ આપ્યો.

    33/33
  • loading...

ફોટોઝ વિશે

આ વર્ષે બૉલીવુડ દિવાળી પાર્ટીઝની સંખ્યા બહુ ઓછી રહી પણ છતાં ય જે ફિલ્મી સિતારાઓ પાર્ટી લવર્સ છે તેમણે તો પોતાના મિત્રો સાથે મેળાવડો કર્યો જ. જોકે કેટલાક સેલેબ્ઝે માત્ર પરિવાર સાથે સમય પસાર કર્યો અને પરંપરાઓ અનુસરી. (તસવીરો: યોગેન શાહ)

First Published: 17th November, 2020 14:06 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK