દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક દહિયાના લગ્નની તસવીરો જોઇ તમે કહેશો 'યે હૈં મોહબ્બતેં'

Updated: 8th July, 2020 19:42 IST | Chirantana Bhatt
 • ધમાકેદાર મહેંદી અને સંગીત સેરીમની પછી યે હૈં મોહબ્બતેંની આ અભિનેત્રીએ પોતાના સાથી વિવેક સાથે સપ્તપદીના ફેરા ફર્યા હતા.

  ધમાકેદાર મહેંદી અને સંગીત સેરીમની પછી યે હૈં મોહબ્બતેંની આ અભિનેત્રીએ પોતાના સાથી વિવેક સાથે સપ્તપદીના ફેરા ફર્યા હતા.

  1/26
 • તેમનાં લગ્ન ભોપાલમાં કરાયા હતા. એક લક્ઝુરિયસ રિસોર્ટમાં લગ્ન યોજાયા હતા અને બધું જ બહુ ટેસ્ટ ફુલી કરાયું હતું.

  તેમનાં લગ્ન ભોપાલમાં કરાયા હતા. એક લક્ઝુરિયસ રિસોર્ટમાં લગ્ન યોજાયા હતા અને બધું જ બહુ ટેસ્ટ ફુલી કરાયું હતું.

  2/26
 • તેમના લગ્નમાં બહાર લોકોની ભારે ભીડ પણ જમા થઇ ગઇ હતી અને કડક સિક્યોરિટી રાખવી પડી હતી.

  તેમના લગ્નમાં બહાર લોકોની ભારે ભીડ પણ જમા થઇ ગઇ હતી અને કડક સિક્યોરિટી રાખવી પડી હતી.

  3/26
 • સવારે નવ વાગ્યે લગ્ન શરૂ થયા હતા અને હિંદુ વિધિ અનુસાર જ બધું આટોપાયું હતું.

  સવારે નવ વાગ્યે લગ્ન શરૂ થયા હતા અને હિંદુ વિધિ અનુસાર જ બધું આટોપાયું હતું.

  4/26
 • લગ્ન ચાર દિવસ ચાલ્યા હતા. જાન ભોપાલ સાતમી જુલાઇએ પહોંચી હતી અને આઠમીએ લગ્ન થયાં હતા.

  લગ્ન ચાર દિવસ ચાલ્યા હતા. જાન ભોપાલ સાતમી જુલાઇએ પહોંચી હતી અને આઠમીએ લગ્ન થયાં હતા.

  5/26
 • સાતમી તારીખે સંગીત થયું હતું અને ત્યાર બાદ ચંદીગઢમાં દસમી જુલાઇએ રિસેપ્શન થયું હતું.

  સાતમી તારીખે સંગીત થયું હતું અને ત્યાર બાદ ચંદીગઢમાં દસમી જુલાઇએ રિસેપ્શન થયું હતું.

  6/26
 • આ પ્રસંગે ગણતરીનાં ખાસ મહેમાનોને જ આમંત્રણ હતું. ઇન્ડસ્ટ્રીમાંથી મનીષ નાગદેવ, વિપુલ રોય, પંકજ ભાટિયા અને રાજેશ કુમાર પીઠી, મહેંદી, સંગીતમાં પણ હાજર હતા.

  આ પ્રસંગે ગણતરીનાં ખાસ મહેમાનોને જ આમંત્રણ હતું. ઇન્ડસ્ટ્રીમાંથી મનીષ નાગદેવ, વિપુલ રોય, પંકજ ભાટિયા અને રાજેશ કુમાર પીઠી, મહેંદી, સંગીતમાં પણ હાજર હતા.

  7/26
 • બસ્સોથી વધુ મહેમાનોએ વેજીટેરિયન ફુડની જ્યાફત ઉડાવી હતી.

  બસ્સોથી વધુ મહેમાનોએ વેજીટેરિયન ફુડની જ્યાફત ઉડાવી હતી.

  8/26
 • લાલ અને ગોલ્ડ લહેંગામાં દિવ્યાંકા જામતી હતી.

  લાલ અને ગોલ્ડ લહેંગામાં દિવ્યાંકા જામતી હતી.

  9/26
 • દિવ્યાંકાએ પહેલાં જ મીડિયાને કહ્યું હતું કે તે લાલ આઉટફિટ પહેરશે.

  દિવ્યાંકાએ પહેલાં જ મીડિયાને કહ્યું હતું કે તે લાલ આઉટફિટ પહેરશે.

  10/26
 • ખરીદીનો સમય ન હોવાથી દિવ્યાંકાની બહેન અને મમ્મીએ તેનું આણું તૈયાર કર્યું હતું. દિવ્યાંકા અને વિવેક શોમાં એટલા વ્યસ્ત હતા કે તેમને લગ્ન અને હનીમુન માટે માંડ આઠ-દસ દિવસ મળ્યા હતા.

  ખરીદીનો સમય ન હોવાથી દિવ્યાંકાની બહેન અને મમ્મીએ તેનું આણું તૈયાર કર્યું હતું. દિવ્યાંકા અને વિવેક શોમાં એટલા વ્યસ્ત હતા કે તેમને લગ્ન અને હનીમુન માટે માંડ આઠ-દસ દિવસ મળ્યા હતા.

  11/26
 • દિવ્યાંકા હંમેશાથી પોતાના લગ્નમાં લાલ ડ્રેસ પહેરવા જ માગતી હતી.

  દિવ્યાંકા હંમેશાથી પોતાના લગ્નમાં લાલ ડ્રેસ પહેરવા જ માગતી હતી.

  12/26
 • દિવ્યાંકા અને વિવેક યે હૈ મોહબ્બતેંના સેટ પર જ મળ્યા હતા અને વિવેકે કહ્યું હતું કે દિવ્યાંકા ખુબ જ જવાબદાર, નિષ્ઠાવાન અને નમ્ર છે.

  દિવ્યાંકા અને વિવેક યે હૈ મોહબ્બતેંના સેટ પર જ મળ્યા હતા અને વિવેકે કહ્યું હતું કે દિવ્યાંકા ખુબ જ જવાબદાર, નિષ્ઠાવાન અને નમ્ર છે.

  13/26
 • વિવેક અને દિવ્યાંકા વચ્ચે વર્ક સિન્યોરીટીમાં દસ વર્ષનો ફરક છે, જી હા વિવેક દિવ્યાંકાને પરણ્યો ત્યારે તેની વય માત્ર 31 હતી અને ઇન્ડસ્ટ્રીમાં હજી નવોસવો હતો. દિવ્યાંકા તેને મળી ત્યારે તે દસ વર્ષથી આ ઇન્ડસ્ટ્રીનો ભાગ હતી.

  વિવેક અને દિવ્યાંકા વચ્ચે વર્ક સિન્યોરીટીમાં દસ વર્ષનો ફરક છે, જી હા વિવેક દિવ્યાંકાને પરણ્યો ત્યારે તેની વય માત્ર 31 હતી અને ઇન્ડસ્ટ્રીમાં હજી નવોસવો હતો. દિવ્યાંકા તેને મળી ત્યારે તે દસ વર્ષથી આ ઇન્ડસ્ટ્રીનો ભાગ હતી.

  14/26
 • વિવેકનાં લગ્નના કોઇ પ્લાન નહોતા પણ તેની કોસ્ટારે સજેસ્ટ કર્યું પછી તેની પાસે ના પાડવાનું કારણ પણ નહોતું.

  વિવેકનાં લગ્નના કોઇ પ્લાન નહોતા પણ તેની કોસ્ટારે સજેસ્ટ કર્યું પછી તેની પાસે ના પાડવાનું કારણ પણ નહોતું.

  15/26
 • વિવેકને તેના સિરિયલમાં બાલાનુ પાત્ર ભજવનારા પંકજ ભાટિયાએ સુચવ્યુ કે તેણે લગ્ન કરવા જોઇએ અને અસમંજસ પછી વિવેકે પણ એમ જ નક્કી કર્યું.

  વિવેકને તેના સિરિયલમાં બાલાનુ પાત્ર ભજવનારા પંકજ ભાટિયાએ સુચવ્યુ કે તેણે લગ્ન કરવા જોઇએ અને અસમંજસ પછી વિવેકે પણ એમ જ નક્કી કર્યું.

  16/26
 • દિવ્યાંકા અને વિવેકની ઓળખાણ એક કોમન મિત્રએ કરાવી અને એ પણ મેટ્રીમોનિયલ પર્પઝથી જ કરાવી હતી. આ ઘટના પછી સાથે શૂટ કરવું થોડું વિચિત્ર લાગતું પણ તમના કો-સ્ટાર્સને આ વિષે કંઇ ખબર નહોતી. તેઓ બંન્ને લગ્નની દિશામાં જ વિચારી રહ્યા હતા.

  દિવ્યાંકા અને વિવેકની ઓળખાણ એક કોમન મિત્રએ કરાવી અને એ પણ મેટ્રીમોનિયલ પર્પઝથી જ કરાવી હતી. આ ઘટના પછી સાથે શૂટ કરવું થોડું વિચિત્ર લાગતું પણ તમના કો-સ્ટાર્સને આ વિષે કંઇ ખબર નહોતી. તેઓ બંન્ને લગ્નની દિશામાં જ વિચારી રહ્યા હતા.

  17/26
 • વિવેક દિવ્યાંકાના મિત્રોને તેઓ લાઇક માઇન્ડેડ અને કમ્પેટિબલ લાગ્યા અને ઘરનાંઓની મંજૂરી પછી તેઓ એકબીજાને વધુ મળતા થયા.

  વિવેક દિવ્યાંકાના મિત્રોને તેઓ લાઇક માઇન્ડેડ અને કમ્પેટિબલ લાગ્યા અને ઘરનાંઓની મંજૂરી પછી તેઓ એકબીજાને વધુ મળતા થયા.

  18/26
 • દિવ્યાંકા એ કહ્યું હતું કે તે એક સીધી સાદી છોકરી છે જે પ્રામાણિક, સરળ સાથી ઇચ્છતી હતી અને વિવેકમાં એ બધા ગુણ છે.

  દિવ્યાંકા એ કહ્યું હતું કે તે એક સીધી સાદી છોકરી છે જે પ્રામાણિક, સરળ સાથી ઇચ્છતી હતી અને વિવેકમાં એ બધા ગુણ છે.

  19/26
 • મુંબઇમાં પણ વિવેક અને દિવ્યાંકાએ પાર્ટી આપી હતી પણ તે ચંદીગઢમાં થયેલા રિસેપ્શન બાદ.

  મુંબઇમાં પણ વિવેક અને દિવ્યાંકાએ પાર્ટી આપી હતી પણ તે ચંદીગઢમાં થયેલા રિસેપ્શન બાદ.

  20/26
 • વિવેકને દિવ્યાંકા સાથે હજી કામ કરવાની ઇચ્છા છે.

  વિવેકને દિવ્યાંકા સાથે હજી કામ કરવાની ઇચ્છા છે.

  21/26
 • તેમના ફેન્સ પણ તેમને સાથે જોવા ઇચ્છે છે.

  તેમના ફેન્સ પણ તેમને સાથે જોવા ઇચ્છે છે.

  22/26
 • દિવ્યાંકા તેમના લગ્ન થયા ત્યારે વિવેકથી વધુ પૉપ્યુલર હતી.

  દિવ્યાંકા તેમના લગ્ન થયા ત્યારે વિવેકથી વધુ પૉપ્યુલર હતી.

  23/26
 • કપલ તરીકે તેઓ કામની ચર્ચા પણ કરે છે અને એકબીજાની સલાહને હંમેશા ગણકારે છે.

  કપલ તરીકે તેઓ કામની ચર્ચા પણ કરે છે અને એકબીજાની સલાહને હંમેશા ગણકારે છે.

  24/26
 • વિવેકે કવચ...કાલી શક્તિઓં સેમાં પણ અભિનય કર્યો છે.દિવ્યાંકા માને છે કે સુખ તો સંતોષમાં જ રહેલું છે, વળી સાથીઓ અને કુટુંબ પણ જરૂરી છે.

  વિવેકે કવચ...કાલી શક્તિઓં સેમાં પણ અભિનય કર્યો છે.દિવ્યાંકા માને છે કે સુખ તો સંતોષમાં જ રહેલું છે, વળી સાથીઓ અને કુટુંબ પણ જરૂરી છે.

  25/26
 • દિવ્યાંકા અને વિવેકને ચાહકો પ્રેમથી ‘દિવેક’ કહે છે.તેઓ રિલ લાઇફનું સૌથી પૉપ્યુલર કપલ છે અને તેઓ તેમના ચાહકોને ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રેમની ઝલક આપતા રહે છે.

  દિવ્યાંકા અને વિવેકને ચાહકો પ્રેમથી ‘દિવેક’ કહે છે.તેઓ રિલ લાઇફનું સૌથી પૉપ્યુલર કપલ છે અને તેઓ તેમના ચાહકોને ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રેમની ઝલક આપતા રહે છે.

  26/26
 • loading...

ફોટોઝ વિશે

ટેલિવિઝન અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાની મુલાકાત પ્રખ્યાત સિરિયલ ‘યે હૈં મોહબ્બતેં’ના સેટ પર મુલાકાત થઇ હતી અને 8 જુલાઇ 2016ના રોજ તેમણે લગ્ન કર્યા. તેમની વેડિંગ એનિવર્સરી નિમિત્તે જોઇએ તેમનાં લગ્નની કેટલીક લાક્ષણિક યાદગાર ક્ષણો...

First Published: 8th July, 2020 19:23 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK