આવો છે દિશા પટનીનો જિમ લૂક, દેખાય છે સુપર હોટ

Feb 19, 2019, 10:14 IST
  • દિશા પટની તેના વર્કઆઉટ સેશન બાદ બાન્દ્રાના જિમ બહાર જોવા મળી. ઓરેન્જ યોગા શોર્ટ્સ અને સાથે બ્લેક જેકેટમાં પણ જામો પાડે છે દિશા પટની. તસવીર સૌજન્ય યોગેન શાહ

    દિશા પટની તેના વર્કઆઉટ સેશન બાદ બાન્દ્રાના જિમ બહાર જોવા મળી. ઓરેન્જ યોગા શોર્ટ્સ અને સાથે બ્લેક જેકેટમાં પણ જામો પાડે છે દિશા પટની. તસવીર સૌજન્ય યોગેન શાહ

    1/6
  • દિશા પટની અપકમિંગ ફિલ્મ 'ભારત'માં સલમાન ખાનની સાથે ટ્રપિઝ આર્ટિસ્ટનો રોલ કરતી જોવા મળશે. તે સિવાય દિશા પટની ભૂષણ કુમાર દ્વારા નિર્મિત અને અનીસ બઝમીની સાથે તેની અનામી રોમ-કોમમાં પણ કામ કરી છે, જેમાં કાર્તિક આર્યન પણ છે,

    દિશા પટની અપકમિંગ ફિલ્મ 'ભારત'માં સલમાન ખાનની સાથે ટ્રપિઝ આર્ટિસ્ટનો રોલ કરતી જોવા મળશે. તે સિવાય દિશા પટની ભૂષણ કુમાર દ્વારા નિર્મિત અને અનીસ બઝમીની સાથે તેની અનામી રોમ-કોમમાં પણ કામ કરી છે, જેમાં કાર્તિક આર્યન પણ છે,

    2/6
  • આ રોમ-કોમને ભૂષણકુમાર પણ સમર્થન આપી ચૂક્યા છે. ભૂષણ કુમારે કહ્યું હતું,"આ અનીસ બઝમીની એક ક્લાસિક સ્ટાઈલ છે"

    આ રોમ-કોમને ભૂષણકુમાર પણ સમર્થન આપી ચૂક્યા છે. ભૂષણ કુમારે કહ્યું હતું,"આ અનીસ બઝમીની એક ક્લાસિક સ્ટાઈલ છે"

    3/6
  • લીડ રોલ માટે જ્યારે ભૂષણ કુમાર સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે કાર્તિક જે રીતે પોતાને સોંપાયેલા પાત્રમાં ઊંડાણપૂર્વકનું કામ આપે છે તે મને ગમ્યું છે. "ભારત ફિલ્મમાં દિશાનું કામ મેં જોયું છે. તે સારી પર્ફોમર છે. સ્ક્રીન પર હંમેશા નવી જોડી લોકોને આકર્ષે છે."

    લીડ રોલ માટે જ્યારે ભૂષણ કુમાર સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે કાર્તિક જે રીતે પોતાને સોંપાયેલા પાત્રમાં ઊંડાણપૂર્વકનું કામ આપે છે તે મને ગમ્યું છે. "ભારત ફિલ્મમાં દિશાનું કામ મેં જોયું છે. તે સારી પર્ફોમર છે. સ્ક્રીન પર હંમેશા નવી જોડી લોકોને આકર્ષે છે."

    4/6
  • દિશા પટનીએ સ્વીકાર્યું કે તે અનીસની ફિલ્મોથી સ્ટાર બની છે, તે મનથી હસી શકે છે "આમાં હું એ છોકરીનું પાત્ર ભજવું છે મારી આસપાસનું છે તેથી હું તેની સાથે સારી રીતે રિલેટ કરી શકું છું. પાત્ર કોલેજ સ્ટુડન્ટનું છે અને કાર્તિક સાથે કામ કરવાનું વધુ યોગ્ય લાગે છે તેનું મુખ્ય કારણ એ પણ છે કે તેનો સ્વભાવ પણ મજાકીયો છે." દિશાએ કહ્યું.

    દિશા પટનીએ સ્વીકાર્યું કે તે અનીસની ફિલ્મોથી સ્ટાર બની છે, તે મનથી હસી શકે છે "આમાં હું એ છોકરીનું પાત્ર ભજવું છે મારી આસપાસનું છે તેથી હું તેની સાથે સારી રીતે રિલેટ કરી શકું છું. પાત્ર કોલેજ સ્ટુડન્ટનું છે અને કાર્તિક સાથે કામ કરવાનું વધુ યોગ્ય લાગે છે તેનું મુખ્ય કારણ એ પણ છે કે તેનો સ્વભાવ પણ મજાકીયો છે." દિશાએ કહ્યું.

    5/6
  • લગભગ એક દાયકા બાદ અનીસકુમાર રોમેન્ટિક ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે. તેની છેલ્લી રોમેન્ટિક ફિલ્મ જેમાં અજય અને કાજોલે ભજવી હતી 'પ્યાર તો હોની હી થા'.

    લગભગ એક દાયકા બાદ અનીસકુમાર રોમેન્ટિક ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે. તેની છેલ્લી રોમેન્ટિક ફિલ્મ જેમાં અજય અને કાજોલે ભજવી હતી 'પ્યાર તો હોની હી થા'.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

દિશા પટનીનો જિમ લુક જેને જોઈને તમને પણ થશે કે આ લુક છે કૅરી કરવા જેવો. જિમ જતી વખતે કપડાંની પસંદગી કંઈક આવી રીતે બને છે સેન્ટર ઑફ અટ્રેક્શન.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK