HBD Sonali Kulkarni: તમને ખબર છે આ એક્ટ્રેસ ન્યૂઝપેપરની એડિટર હતી?

Published: 3rd November, 2020 14:25 IST | Keval Trivedi
  • 3 નવેમ્બર, 1974ના રોજ જન્મેલી સોનાલીએ મરાઠી ફિલ્મ્સ અને બૉલીવુડ ઉપરાંત કન્નડા ફિલ્મ ‘ચેલુવી’માં પણ કામ કર્યું છે. આ ફિલ્મને એક્ટર અને ફિલ્મનિર્માતા ગીરિશ કારનાડે ડાયરેક્ટ કરી હતી.

    3 નવેમ્બર, 1974ના રોજ જન્મેલી સોનાલીએ મરાઠી ફિલ્મ્સ અને બૉલીવુડ ઉપરાંત કન્નડા ફિલ્મ ‘ચેલુવી’માં પણ કામ કર્યું છે. આ ફિલ્મને એક્ટર અને ફિલ્મનિર્માતા ગીરિશ કારનાડે ડાયરેક્ટ કરી હતી.

    1/20
  • સોનાલીના પપ્પા મહારાષ્ટ્રીયન ચે, જ્યારે મમ્મી તમિલ છે. સોનાલીએ ફર્ગ્યુસન કોલેજથી ગ્રેજ્યુએશન પુરુ કર્યું અને પછી મરાઠી લિટરેચરમાં સ્કોલરશીપ મેળવી.

    સોનાલીના પપ્પા મહારાષ્ટ્રીયન ચે, જ્યારે મમ્મી તમિલ છે. સોનાલીએ ફર્ગ્યુસન કોલેજથી ગ્રેજ્યુએશન પુરુ કર્યું અને પછી મરાઠી લિટરેચરમાં સ્કોલરશીપ મેળવી.

    2/20
  • સોનાલી કુલકર્ણીએ એક્ટિંગ થેસપિયન સત્યદેવ દુબેની વર્કશોપમાંથી શીખી હતી. હિંદી ફિલ્મ જગતમાં તેણે અમોલ પાલેકરની ‘દાયરા’ ફિલ્મથી પ્રવેશ કર્યો હતો.

    સોનાલી કુલકર્ણીએ એક્ટિંગ થેસપિયન સત્યદેવ દુબેની વર્કશોપમાંથી શીખી હતી. હિંદી ફિલ્મ જગતમાં તેણે અમોલ પાલેકરની ‘દાયરા’ ફિલ્મથી પ્રવેશ કર્યો હતો.

    3/20
  • કારકિર્દીની શરૂઆતમાં સોનાલીને બધા કહેતા કે તેની ‘ડાર્ક સ્કીન’ લીધે તેણે ઓડિશન ન આપવુ જોઈએ. જોકે સોનાલીએ એક્ટર તરીકે સોનાલીએ કોન્ફિડન્સ મેળવ્યો હતો.

    કારકિર્દીની શરૂઆતમાં સોનાલીને બધા કહેતા કે તેની ‘ડાર્ક સ્કીન’ લીધે તેણે ઓડિશન ન આપવુ જોઈએ. જોકે સોનાલીએ એક્ટર તરીકે સોનાલીએ કોન્ફિડન્સ મેળવ્યો હતો.

    4/20
  • 2000માં હૃતિક રોશનની ફિલ્મ મિશન કાશ્મીરમાં તેણે અભિનેતાનો માતાનો રોલ કર્યો હતો. ફિલ્મમાં સંજય દત્ત સાથેની કેમિસ્ટ્રી લોકોને ખૂબ ગમી હતી. ઉર્મિલા માંતોડકરની પ્યાર તુને ક્યા કિયા ફિલ્મમાં પણ તે જોવા મળી હતી.

    2000માં હૃતિક રોશનની ફિલ્મ મિશન કાશ્મીરમાં તેણે અભિનેતાનો માતાનો રોલ કર્યો હતો. ફિલ્મમાં સંજય દત્ત સાથેની કેમિસ્ટ્રી લોકોને ખૂબ ગમી હતી. ઉર્મિલા માંતોડકરની પ્યાર તુને ક્યા કિયા ફિલ્મમાં પણ તે જોવા મળી હતી.

    5/20
  • સોનાલી કુલકર્ણી 2001માં ‘દિલ ચાહતા હે’ ફિલ્મથી લાઈમલાઈટમાં આવી હતી. આજે પણ સેફ અલી ખાન સાથેનું સોંગ ‘વો લડકી હે કાહા’ લોકોને યાદ છે. 

    સોનાલી કુલકર્ણી 2001માં ‘દિલ ચાહતા હે’ ફિલ્મથી લાઈમલાઈટમાં આવી હતી. આજે પણ સેફ અલી ખાન સાથેનું સોંગ ‘વો લડકી હે કાહા’ લોકોને યાદ છે. 

    6/20
  • અગ્નિ વર્ષા, સિંઘમ, ટેક્સી નં.9211, વેલ ડન અબ્બા જેવી ફિલ્મોમાં સોનાલીની એક્ટિંગથી સાબિત થાય છે કે તે એક વર્સેટાઈલ એક્ટ્રેસ છે. 

    અગ્નિ વર્ષા, સિંઘમ, ટેક્સી નં.9211, વેલ ડન અબ્બા જેવી ફિલ્મોમાં સોનાલીની એક્ટિંગથી સાબિત થાય છે કે તે એક વર્સેટાઈલ એક્ટ્રેસ છે. 

    7/20
  • સોનાલી કુલકર્ણીએ ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. તે ડાન્સ રિયાલીટી શો જલક દિખલાજામાં પણ જોવા મળી હતી.

    સોનાલી કુલકર્ણીએ ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. તે ડાન્સ રિયાલીટી શો જલક દિખલાજામાં પણ જોવા મળી હતી.

    8/20
  • સોનાલી ન્યૂઝપેપર્સમાં કોલમ પણ લખે છે. તેણે તેના ભાઈ સંદેશ સાથે થિયેટર ગ્રુપ ‘સમન્વય’ની પણ રચના કરી છે.

    સોનાલી ન્યૂઝપેપર્સમાં કોલમ પણ લખે છે. તેણે તેના ભાઈ સંદેશ સાથે થિયેટર ગ્રુપ ‘સમન્વય’ની પણ રચના કરી છે.

    9/20
  • વર્ષ 2002માં મરાઠી ફિલ્મ ‘ચૈત્ર્ય’માં કામ કરવા બદલ તેને 49માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સેરેમનીમાં સ્પેશ્યિલ જ્યુરી એવોર્ડ (નોન-ફીચર) મળ્યો હતો. તેમ જ સોનાલીએ ઈટાલીયન ફિલ્મ ‘ફ્યુઓકો સુ ડી મી’માં અભિનય કરવા બદલ તેને મિલાન ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ 2006માં એવોર્ડ મળ્યો હતો.

    વર્ષ 2002માં મરાઠી ફિલ્મ ‘ચૈત્ર્ય’માં કામ કરવા બદલ તેને 49માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સેરેમનીમાં સ્પેશ્યિલ જ્યુરી એવોર્ડ (નોન-ફીચર) મળ્યો હતો. તેમ જ સોનાલીએ ઈટાલીયન ફિલ્મ ‘ફ્યુઓકો સુ ડી મી’માં અભિનય કરવા બદલ તેને મિલાન ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ 2006માં એવોર્ડ મળ્યો હતો.

    10/20
  • સોનાલીએ કહ્યું કે, અગાઉ હું મારી એક્ટર તરીકેની ક્ષમતા અને ઈમોશન્સને દર્શાવવા માગતી હતી પરંતુ હવે મારી વર્સેટાલિટીને દેખાડવા માટે મને કોઈ ઉતાવળ નથી. હુ વધુ કોન્ફીન્ટ બની છું.

    સોનાલીએ કહ્યું કે, અગાઉ હું મારી એક્ટર તરીકેની ક્ષમતા અને ઈમોશન્સને દર્શાવવા માગતી હતી પરંતુ હવે મારી વર્સેટાલિટીને દેખાડવા માટે મને કોઈ ઉતાવળ નથી. હુ વધુ કોન્ફીન્ટ બની છું.

    11/20
  • એક્ટિંગ ઉપરાંત સોનાલી કુલકર્ણી મરાઠી ન્યૂઝપેપર લોકત્તાની પૂર્તિ વીવાની જૂન 2005થી મે 2007 સુધી એડિટર હતી.

    એક્ટિંગ ઉપરાંત સોનાલી કુલકર્ણી મરાઠી ન્યૂઝપેપર લોકત્તાની પૂર્તિ વીવાની જૂન 2005થી મે 2007 સુધી એડિટર હતી.

    12/20
  • ’સો કૂલ’ નામથી તે સાપ્તાહિક કોલમ લખતી હતી, જેની બુક પણ સોનાલીએ પબ્લિશ કરી છે.

    ’સો કૂલ’ નામથી તે સાપ્તાહિક કોલમ લખતી હતી, જેની બુક પણ સોનાલીએ પબ્લિશ કરી છે.

    13/20
  • સોનાલીની ફેમસ મરાઠી ફિલ્મ્સમાં- ચૈત્ર, દેવરાય, રેસ્ટોરન્ટ, સાખી, વાસુદેવ બળવંત ફડકે, ત્યા રાતરી પાઉસ હોતા, ગાબરીચા પાઉસ, ગાંધા, રિંગા રિંગા, દેઓલ, પુણે 52, ડૉ.પ્રકાશ બાબા આમટે, અગ બાઈ અર્ચયા 2, ગુલાબજામ અને કચ્ચા લીંબુનો સમાવેશ થાય છે.

    સોનાલીની ફેમસ મરાઠી ફિલ્મ્સમાં- ચૈત્ર, દેવરાય, રેસ્ટોરન્ટ, સાખી, વાસુદેવ બળવંત ફડકે, ત્યા રાતરી પાઉસ હોતા, ગાબરીચા પાઉસ, ગાંધા, રિંગા રિંગા, દેઓલ, પુણે 52, ડૉ.પ્રકાશ બાબા આમટે, અગ બાઈ અર્ચયા 2, ગુલાબજામ અને કચ્ચા લીંબુનો સમાવેશ થાય છે.

    14/20
  • સોનાલી કુલકર્ણીએ મિડ-ડેને કહ્યું હતું કે, શરૂઆતમાં હું જ્યારે ઓડિશનમાં આવતી તો લોકો મને કહેતા કે મારી ‘ડાર્ક સ્કીન’ છે તો મારે ઓડિશન ન આપવુ જોઈએ. કેમેરા માટે ડાર્ક સ્કીન સારી ન કહેવાય. તે વખતે હું 11માં ધોરણમાં ભણતી હતી. તે વખતે ડાર્ક સ્કીન બાબતે સમજતી નહોતી, હુ થિયેટર કરતી હતી. પરંતુ આવા પ્રકારની ટિપ્પણીથી મને ખૂબ જ દુખ થતુ હતું.

    સોનાલી કુલકર્ણીએ મિડ-ડેને કહ્યું હતું કે, શરૂઆતમાં હું જ્યારે ઓડિશનમાં આવતી તો લોકો મને કહેતા કે મારી ‘ડાર્ક સ્કીન’ છે તો મારે ઓડિશન ન આપવુ જોઈએ. કેમેરા માટે ડાર્ક સ્કીન સારી ન કહેવાય. તે વખતે હું 11માં ધોરણમાં ભણતી હતી. તે વખતે ડાર્ક સ્કીન બાબતે સમજતી નહોતી, હુ થિયેટર કરતી હતી. પરંતુ આવા પ્રકારની ટિપ્પણીથી મને ખૂબ જ દુખ થતુ હતું.

    15/20
  • તેણે ઉમેર્યું કે, હું 20 વર્ષ જેમની પાસે થિયેટર શીખી એવા મારા મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક પંડિત સત્યદેવ દુબેએ મને કહ્યું કે, જો હું પોતાનો સ્વિકારુ તો મને કોઈ ભય રહેશે નહીં.

    તેણે ઉમેર્યું કે, હું 20 વર્ષ જેમની પાસે થિયેટર શીખી એવા મારા મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક પંડિત સત્યદેવ દુબેએ મને કહ્યું કે, જો હું પોતાનો સ્વિકારુ તો મને કોઈ ભય રહેશે નહીં.

    16/20
  • લોકોની આવી કમેન્ટ્સના લીધે સોનાલીને પોતાનું શ્રેષ્ઠ વર્ઝન રજૂ કરવા માટે પ્રોત્સાહન મળ્યું હતું. અભિનેત્રીએ કહ્યું કે, હુ દરેક નકારાત્મક કમેન્ટ્સ માટે આભારી છુ કારણ કે તે કમેન્ટ્સના લીધે જ મે વિચારવાનું શરૂ કર્યું હતું. 

    લોકોની આવી કમેન્ટ્સના લીધે સોનાલીને પોતાનું શ્રેષ્ઠ વર્ઝન રજૂ કરવા માટે પ્રોત્સાહન મળ્યું હતું. અભિનેત્રીએ કહ્યું કે, હુ દરેક નકારાત્મક કમેન્ટ્સ માટે આભારી છુ કારણ કે તે કમેન્ટ્સના લીધે જ મે વિચારવાનું શરૂ કર્યું હતું. 

    17/20
  • મારે આ બધો વિચાર મે કર્યો તેથી જ હું આજે પોતાનો પાવરફૂલ માનું છું.  હુ ગર્વથી કઉં છું કે હું મિડલ-ક્લાસ સેલ્ફ-વેલ્યુડ વ્યક્તિ છું. 

    મારે આ બધો વિચાર મે કર્યો તેથી જ હું આજે પોતાનો પાવરફૂલ માનું છું.  હુ ગર્વથી કઉં છું કે હું મિડલ-ક્લાસ સેલ્ફ-વેલ્યુડ વ્યક્તિ છું. 

    18/20
  • સોનાલીએ ફિલ્મ અને થિયેટર ડાયરેક્ટર ચંદ્રકાંત કુલકર્ણી સાથે લગ્ન કર્યા હતા, જોકે ડિવોર્સ પણ થઈ ગયા છે. ત્યારબાદ 2010માં તેણે નચીકેત પંતવૈદ્ય સાથે લગ્ન કર્યા હતા. આ કપલને એક દિકરી પણ છે.

    સોનાલીએ ફિલ્મ અને થિયેટર ડાયરેક્ટર ચંદ્રકાંત કુલકર્ણી સાથે લગ્ન કર્યા હતા, જોકે ડિવોર્સ પણ થઈ ગયા છે. ત્યારબાદ 2010માં તેણે નચીકેત પંતવૈદ્ય સાથે લગ્ન કર્યા હતા. આ કપલને એક દિકરી પણ છે.

    19/20
  • હેપ્પી બર્થ ડે સોનાલી કુલકર્ણી!

    હેપ્પી બર્થ ડે સોનાલી કુલકર્ણી!

    20/20
  • loading...

ફોટોઝ વિશે

મરાઠી ફિલ્મ જગતમાં દબદબો ધરાવતી સોનાલી કુલકર્ણીએ બૉલીવુડમાં દિલ ચાહતા હે અને સિંઘમ જેવી બ્લોકબસ્ટર ફિલ્મમાં પણ કામ કર્યું છે. આજે આ અભિનેત્રીનો 46મો જન્મદિવસ છે. જાણીએ એવી વાતો છે ફૅન્સને ખબર નહીં હોય. (તસવીરઃ સોનાલી કુલકર્ણીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK