HBD Kritika Kamra: ફેશન ડિઝાઈનર બનવું હતું આ અભિનેત્રીને

Published: 25th October, 2020 16:19 IST | Keval Trivedi
  • પ્રચલિત ટેલિવીઝન એક્ટ્રેસ  ક્રિતીકા કામરાનો જન્મ 25 ઑક્ટોબર, 1988ના રોજ મધ્ય પ્રદેશમાં થયો હતો. ક્રિતીકાને ફેશન ડીઝાઈનર બનવું હતું. તેણે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીમાં ફેશન ડિઝાઈનિંગ શીખી રહી હતી પરંતુ ઝી નેક્સ્ટ ટીવી શો યહા કે હમ સિકંદરમાં કામ કરવાની શરૂઆત કર્યા બાદ એક વર્ષમાં ફેશન ડિઝાઈનિંગ છોડી દીધુ હતું.

    પ્રચલિત ટેલિવીઝન એક્ટ્રેસ  ક્રિતીકા કામરાનો જન્મ 25 ઑક્ટોબર, 1988ના રોજ મધ્ય પ્રદેશમાં થયો હતો. ક્રિતીકાને ફેશન ડીઝાઈનર બનવું હતું. તેણે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીમાં ફેશન ડિઝાઈનિંગ શીખી રહી હતી પરંતુ ઝી નેક્સ્ટ ટીવી શો યહા કે હમ સિકંદરમાં કામ કરવાની શરૂઆત કર્યા બાદ એક વર્ષમાં ફેશન ડિઝાઈનિંગ છોડી દીધુ હતું.

    1/16
  • કિતની મોહબ્બત બે (2009), કુછ તો લોંગ કહેંગે (2011), રિપોર્ટર્સ (2015) અને પ્રેમ યા પહેલીઃચંદ્રકાંતા (2017)માં કામ કરતા ક્રિતીકા લાઈમલાઈટમાં આવી હતી.

    કિતની મોહબ્બત બે (2009), કુછ તો લોંગ કહેંગે (2011), રિપોર્ટર્સ (2015) અને પ્રેમ યા પહેલીઃચંદ્રકાંતા (2017)માં કામ કરતા ક્રિતીકા લાઈમલાઈટમાં આવી હતી.

    2/16
  • વર્ષ 2014માં ક્રિતીકાએ ફિક્શન શોમાંથી બ્રેક લઈને જલક દિખલાજાની સાતમી સીઝનમાં પોતાનું નસીબ અજમાવ્યુ હતું. જોકે ત્રીજા જ અઠવાડિયામાં તે સ્પર્ધાની બહાર થઈ હતી.

    વર્ષ 2014માં ક્રિતીકાએ ફિક્શન શોમાંથી બ્રેક લઈને જલક દિખલાજાની સાતમી સીઝનમાં પોતાનું નસીબ અજમાવ્યુ હતું. જોકે ત્રીજા જ અઠવાડિયામાં તે સ્પર્ધાની બહાર થઈ હતી.

    3/16
  • જલક દિખલાજા બાદ તેણે એમટીવી વેબ્ડ-સીઝન 2માં ભાગ લીધો હતો. ક્રિતીકાએ કહ્યું હતું કે, કુછ તો લોગ કહેંગે સિરિયલ બાદ હું લાંબા સમયથી નાના સ્ક્રીનથી દૂર હતી. ટીવીમાં છ વર્ષ સુધી ફિક્શન કર્યુ હોવાથી મને કંઈક જુદુ કરવુ હતુ તેથી હું એમટીવી વેબ્ડની હોસ્ટ બની હતી.

    જલક દિખલાજા બાદ તેણે એમટીવી વેબ્ડ-સીઝન 2માં ભાગ લીધો હતો. ક્રિતીકાએ કહ્યું હતું કે, કુછ તો લોગ કહેંગે સિરિયલ બાદ હું લાંબા સમયથી નાના સ્ક્રીનથી દૂર હતી. ટીવીમાં છ વર્ષ સુધી ફિક્શન કર્યુ હોવાથી મને કંઈક જુદુ કરવુ હતુ તેથી હું એમટીવી વેબ્ડની હોસ્ટ બની હતી.

    4/16
  • તેણે ઉમેર્યું કે, મે આવા પ્રકારના શો કર્યા કારણ કે મારી કારકિર્દીના તે સમયમાં મારે તેવા પ્રકારનું કામ કરવુ હતું. હવે ઘણા કિરદાર અને સિરિયલ્સ સરખી હોય છે જે મે ભૂતકાળમાં કરેલી છે. તેથી હું ફિક્શનથી દૂર રહેતી હતી.

    તેણે ઉમેર્યું કે, મે આવા પ્રકારના શો કર્યા કારણ કે મારી કારકિર્દીના તે સમયમાં મારે તેવા પ્રકારનું કામ કરવુ હતું. હવે ઘણા કિરદાર અને સિરિયલ્સ સરખી હોય છે જે મે ભૂતકાળમાં કરેલી છે. તેથી હું ફિક્શનથી દૂર રહેતી હતી.

    5/16
  • વર્ષ 2018માં બૉલીવુડમાં આવીને ‘મિત્રો’માં જેકી ભગનાની સાથે કામ કર્યું હતું. બોક્સ ઓફિસમાં મિત્રો ફિલ્મ ખૂબ જ ચાલી હતી.

    વર્ષ 2018માં બૉલીવુડમાં આવીને ‘મિત્રો’માં જેકી ભગનાની સાથે કામ કર્યું હતું. બોક્સ ઓફિસમાં મિત્રો ફિલ્મ ખૂબ જ ચાલી હતી.

    6/16
  • નાનપણનો આ ફોટો ક્રિતીકાએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો.

    નાનપણનો આ ફોટો ક્રિતીકાએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો.

    7/16
  • ક્રિતીકાએ કહ્યું કે, હું ફિલ્મ પસંદ કરતા પહેલા દરેક પાસાઓનું અવલોકન કરું છું. સારો ડાયરેક્ટર હોય, સારી સ્ક્રિપ્ટ અને પ્રોડક્શન હાઉસ હોય તે જરૂરી છે. જોકે ઘણીવાર મોટા સ્ટોડિયોઝની પણ ફિલ્મ ચાલતી નથી

    ક્રિતીકાએ કહ્યું કે, હું ફિલ્મ પસંદ કરતા પહેલા દરેક પાસાઓનું અવલોકન કરું છું. સારો ડાયરેક્ટર હોય, સારી સ્ક્રિપ્ટ અને પ્રોડક્શન હાઉસ હોય તે જરૂરી છે. જોકે ઘણીવાર મોટા સ્ટોડિયોઝની પણ ફિલ્મ ચાલતી નથી

    8/16
  • મિત્રો ફિલ્મ બોક્સઓફિસમાં ખૂબ જ ચાલી હતી, આ બાબતે ક્રિતીકાએ કહ્યું કે, ફિલ્મ્સ મેલ-સેન્ટ્રીક હોય છે જ્યારે ટીવી ફિમેલ-સેન્ટ્રીક હોય છે. પરંતુ આ ફિલ્મમાં સ્ત્રી-પુરુષ સરખા સ્તરે હોવાથી હું ખુશ છુ કે મને આ ફિલ્મમાં કામ કરવાની તક મળી. 

    મિત્રો ફિલ્મ બોક્સઓફિસમાં ખૂબ જ ચાલી હતી, આ બાબતે ક્રિતીકાએ કહ્યું કે, ફિલ્મ્સ મેલ-સેન્ટ્રીક હોય છે જ્યારે ટીવી ફિમેલ-સેન્ટ્રીક હોય છે. પરંતુ આ ફિલ્મમાં સ્ત્રી-પુરુષ સરખા સ્તરે હોવાથી હું ખુશ છુ કે મને આ ફિલ્મમાં કામ કરવાની તક મળી. 

    9/16
  • ટેલીવીઝનથી બોલીવુડમાં આવવા માટે ઘણા પડકારોનો સામનો કર્યો એમ પણ આ અભિનેત્રીએ કહ્યું હતું. ફોટોઃ શોર્ટ ફિલ્મ વાઈટ શર્ટ.

    ટેલીવીઝનથી બોલીવુડમાં આવવા માટે ઘણા પડકારોનો સામનો કર્યો એમ પણ આ અભિનેત્રીએ કહ્યું હતું. ફોટોઃ શોર્ટ ફિલ્મ વાઈટ શર્ટ.

    10/16
  • ક્રિતીએ સ્પષ્ટપણે કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ અને ટેલિવીઝનમાં હજી ભાગલા છે. લોકોએ માની લીધુ કે હુ સિનેમા કરી શકું નહીં, કેમ કે હું એક્ટર નથી. 

    ક્રિતીએ સ્પષ્ટપણે કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ અને ટેલિવીઝનમાં હજી ભાગલા છે. લોકોએ માની લીધુ કે હુ સિનેમા કરી શકું નહીં, કેમ કે હું એક્ટર નથી. 

    11/16
  • ટીવી અને ફિલ્મ્સ ઉપરાંત કામરાએ કોકા-કોલા, સ્ટેફ્રી સિક્યોર, પેરાશૂટ હૅર ઓઈલ, ફેર એન્ડ લવલી બ્યુટી ઓન ડ્યુટી જેવી બ્રાન્ડ્સના કમર્શિયલ એડ્સમાં પણ જોવા મળી છે. 

    ટીવી અને ફિલ્મ્સ ઉપરાંત કામરાએ કોકા-કોલા, સ્ટેફ્રી સિક્યોર, પેરાશૂટ હૅર ઓઈલ, ફેર એન્ડ લવલી બ્યુટી ઓન ડ્યુટી જેવી બ્રાન્ડ્સના કમર્શિયલ એડ્સમાં પણ જોવા મળી છે. 

    12/16
  • હાલ ક્રિતીકા તેની આગામી ડ્રામા-કોમેડી કોન બનેગા શેખાવતીની તૈયારી કરી રહી છે, જેમાં કો-સ્ટાર લારા દત્તા, નસિરુદ્દીન શાહ અને આન્યા સિંહ છે. આ શો ડિઝની+હોટસ્ટારમાં જોવા મળશે

    હાલ ક્રિતીકા તેની આગામી ડ્રામા-કોમેડી કોન બનેગા શેખાવતીની તૈયારી કરી રહી છે, જેમાં કો-સ્ટાર લારા દત્તા, નસિરુદ્દીન શાહ અને આન્યા સિંહ છે. આ શો ડિઝની+હોટસ્ટારમાં જોવા મળશે

    13/16
  • ક્રિતીકા ફિટનેસ ઉપર ખૂબ જ ધ્યાન આપે છે. જોકે અઠવાડિયામાં એક વખત તે પીત્ઝા પણ ખાય છે. પીત્ઝા ખાધા બાદ તે 16 કલાક સુધી કંઈ ખાતી નથી જેથી કેલેરી ઈનટેક ઓછી રહે.

    ક્રિતીકા ફિટનેસ ઉપર ખૂબ જ ધ્યાન આપે છે. જોકે અઠવાડિયામાં એક વખત તે પીત્ઝા પણ ખાય છે. પીત્ઝા ખાધા બાદ તે 16 કલાક સુધી કંઈ ખાતી નથી જેથી કેલેરી ઈનટેક ઓછી રહે.

    14/16
  • નિયમિત કસરત પણ તે એક જ સમયે કરીને પોતાના શરીરને સ્વસ્થ રાખે છે.

    નિયમિત કસરત પણ તે એક જ સમયે કરીને પોતાના શરીરને સ્વસ્થ રાખે છે.

    15/16
  • હેપ્પી બર્થ ડે ક્રિતીકા કામરા!  

    હેપ્પી બર્થ ડે ક્રિતીકા કામરા!  

    16/16
  • loading...

ફોટોઝ વિશે

આજે ક્રિતીકા કામરાનો આજે એટલે કે 25 ઑક્ટોબરે 32મો બર્થ ડે છે. આજે  આ ખાસ દિવસે તેના વિશે વધુ જાણીએ અને જોઈએ તેના કેન્ડિડ ફોટોઝ તેમ જ તેમનો પર્સનલ આલ્બમ. (ફોટોઝઃક્રિતીકા કામરાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK