ધ્યેય મહેતાઃહિન્દી ઈન્ડસ્ટ્રીમાં હરિફાઈ વચ્ચે સફળ થઈ રહ્યો છે આ ગુજરાતી છોકરો

Updated: Jul 10, 2019, 11:05 IST | Bhavin
 • ધ્યેય મહેતાને તમે જુદી જુદી ગુજરાતી અને હિન્દી સિરિલ્સમાં જોઈ ચૂક્યા હશો. આ ગુજરાતી છોકરો મૂળ અમદાવાદનો છે, અને તેણે અમદાવાદમાં જ સ્ટડી કર્યું છે. જો કે હાલ ધ્યેય મુંબઈમાં રહે છે. 

  ધ્યેય મહેતાને તમે જુદી જુદી ગુજરાતી અને હિન્દી સિરિલ્સમાં જોઈ ચૂક્યા હશો. આ ગુજરાતી છોકરો મૂળ અમદાવાદનો છે, અને તેણે અમદાવાદમાં જ સ્ટડી કર્યું છે. જો કે હાલ ધ્યેય મુંબઈમાં રહે છે. 

  1/17
 • ધ્યેય મહેતાએ પોતાની કરિયરમાં મોડેલિંગ, એક્ટિંગ, એન્કરિંગ જેવા જુદા જુદા પાસાઓમાં કામ કર્યું છે. અને બધામાં જ તેનુ પર્ફોમન્સ જબરજસ્ત રહ્યું છે. 

  ધ્યેય મહેતાએ પોતાની કરિયરમાં મોડેલિંગ, એક્ટિંગ, એન્કરિંગ જેવા જુદા જુદા પાસાઓમાં કામ કર્યું છે. અને બધામાં જ તેનુ પર્ફોમન્સ જબરજસ્ત રહ્યું છે. 

  2/17
 • ઘ્યેય મહેતાએ પોતાની કરિયરની શરૂઆત અમદાવાદમાં મોડેલિંગ કરવાથી કરી હતી. અત્યાર સુધીમાં તે દેશભરમાં અને વિદેશમાં પણ સંખ્યાબંધ મોડેલિંગ શૉઝમાં રેમ્પ વૉક કરી ચૂક્યો છે. 

  ઘ્યેય મહેતાએ પોતાની કરિયરની શરૂઆત અમદાવાદમાં મોડેલિંગ કરવાથી કરી હતી. અત્યાર સુધીમાં તે દેશભરમાં અને વિદેશમાં પણ સંખ્યાબંધ મોડેલિંગ શૉઝમાં રેમ્પ વૉક કરી ચૂક્યો છે. 

  3/17
 • અમદાવાદમાં મોડેલિંગ બાદ ધ્યેેય એક્ટિંગમાં પણ ઝુકાવ્યું. ધ્યેય એક્ટિંગમાં પોતાની સફળતાનો શ્રેય ડિરેક્ટર હોમી વાડિયા અને દીપક બાવસ્કરને આપે છે. આ બંને વ્યક્તિઓને ધ્યેય પોતાના ગુરુ માને છે. 

  અમદાવાદમાં મોડેલિંગ બાદ ધ્યેેય એક્ટિંગમાં પણ ઝુકાવ્યું. ધ્યેય એક્ટિંગમાં પોતાની સફળતાનો શ્રેય ડિરેક્ટર હોમી વાડિયા અને દીપક બાવસ્કરને આપે છે. આ બંને વ્યક્તિઓને ધ્યેય પોતાના ગુરુ માને છે. 

  4/17
 • અમદાવાદમાં મોડેલિંગમાં સફળ થયા બાદ ધ્યેય એક્ટિંગમાં આગળ વધવા માટે મુંબઈ આવી ગયો. અને સુરી સપનાની સવારથી ગુજરાતી સિરીયલથી તેણે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. 

  અમદાવાદમાં મોડેલિંગમાં સફળ થયા બાદ ધ્યેય એક્ટિંગમાં આગળ વધવા માટે મુંબઈ આવી ગયો. અને સુરી સપનાની સવારથી ગુજરાતી સિરીયલથી તેણે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. 

  5/17
 • સૂરી બાદ ધ્યેયે કલર્સ ગુજરાતીની જ વધુ એક સિરીયલ દિકરી વ્હાલનો દરિયોમાં પણ લીડ રોલ ભજવ્યો. જે બાદ તે ગુજરાતી દર્શકોમાં જાણીતો બન્યો છે. 

  સૂરી બાદ ધ્યેયે કલર્સ ગુજરાતીની જ વધુ એક સિરીયલ દિકરી વ્હાલનો દરિયોમાં પણ લીડ રોલ ભજવ્યો. જે બાદ તે ગુજરાતી દર્શકોમાં જાણીતો બન્યો છે. 

  6/17
 • ગુજરાતી સિરીયલોની સાથે સાથે ધ્યેયે હિન્દી ડેયલી સોપમાં પણ ઘણું કામ કર્યું છે. અત્યાર સુધીમાં ધ્યેય 8 જેટલી જુદી જુદી હિન્દી સિરીયલમાં કામ કરી ચૂક્યો છે. 

  ગુજરાતી સિરીયલોની સાથે સાથે ધ્યેયે હિન્દી ડેયલી સોપમાં પણ ઘણું કામ કર્યું છે. અત્યાર સુધીમાં ધ્યેય 8 જેટલી જુદી જુદી હિન્દી સિરીયલમાં કામ કરી ચૂક્યો છે. 

  7/17
 • ધ્યેેય દૂરદર્શનની સિરીયલ ઉમ્મીદ- નઈ સુબહ કી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (કેમિયો), ખિડકી, ખિચડી, ખાખી, સાવધાન ઈન્ડિયા, કુછ રંગ પ્યાર કે ઐસે ભી, અકબર - રખ્ત તે તખ્ત કા સફર જેવી જુદી જુદી સિરિયલમાં રોલ કર્યા છે. 

  ધ્યેેય દૂરદર્શનની સિરીયલ ઉમ્મીદ- નઈ સુબહ કી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (કેમિયો), ખિડકી, ખિચડી, ખાખી, સાવધાન ઈન્ડિયા, કુછ રંગ પ્યાર કે ઐસે ભી, અકબર - રખ્ત તે તખ્ત કા સફર જેવી જુદી જુદી સિરિયલમાં રોલ કર્યા છે. 

  8/17
 • ધ્યેય મહેતાએ ગુજરાતી સિરીયલ્સમાં સફળતા મેળવ્યા બાદ દૂરદર્શનની સિરીયલ ઉમ્મીદ - એક નઈ સુબહ દ્વારા હિન્દી સિરીયલ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી.

  ધ્યેય મહેતાએ ગુજરાતી સિરીયલ્સમાં સફળતા મેળવ્યા બાદ દૂરદર્શનની સિરીયલ ઉમ્મીદ - એક નઈ સુબહ દ્વારા હિન્દી સિરીયલ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી.

  9/17
 • દૂરદર્શનની આ ડેયલી સોપ બાદ ધ્યેયને જુદી જુદી સિરીયલ મળતી ગઈ. અને તેણે અત્યાર સુધી માઈથોલોજી બેઝ્ડ કેરેક્ટરથી લઈ નેગેટિવ રોલ એમ જુદા જુદા કેરેક્ટર્સ ભજવ્યા છે. 

  દૂરદર્શનની આ ડેયલી સોપ બાદ ધ્યેયને જુદી જુદી સિરીયલ મળતી ગઈ. અને તેણે અત્યાર સુધી માઈથોલોજી બેઝ્ડ કેરેક્ટરથી લઈ નેગેટિવ રોલ એમ જુદા જુદા કેરેક્ટર્સ ભજવ્યા છે. 

  10/17
 • ધ્યેય મહેતા ખૂબ જ જાણીતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ દેખાઈ ચૂક્યો છે. આ સિરીયલમાં તેણે કેમિયો કર્યો હતો.  

  ધ્યેય મહેતા ખૂબ જ જાણીતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ દેખાઈ ચૂક્યો છે. આ સિરીયલમાં તેણે કેમિયો કર્યો હતો.  

  11/17
 • આ ઉપરાંત સ્ટાર પ્લસ પર આવતી લોકપ્રિય સિરીયલ ખિચડીમાં પણ ધ્યેય દેખાઈ ચૂક્યો છે. 

  આ ઉપરાંત સ્ટાર પ્લસ પર આવતી લોકપ્રિય સિરીયલ ખિચડીમાં પણ ધ્યેય દેખાઈ ચૂક્યો છે. 

  12/17
 • ધ્યેય મહેતા સોની લાઈવની વેબ સિરીઝ કાચો પાપડ, પાકો પાપડમાં પણ અભિનય કરી ચૂક્યો છે. 

  ધ્યેય મહેતા સોની લાઈવની વેબ સિરીઝ કાચો પાપડ, પાકો પાપડમાં પણ અભિનય કરી ચૂક્યો છે. 

  13/17
 • પોતાની કરિયરની સફળતાનો શ્રેય ધ્યેય હંમેશા દીપક બાવસ્કર અને હોમી વાડિયાને આપે છે. એક્ટિંગ વિશે વાત કરતા ધ્યેય કહે છે કે બંને વ્યક્તિઓએ મને એક્ટિંગ શીખવી છે. 

  પોતાની કરિયરની સફળતાનો શ્રેય ધ્યેય હંમેશા દીપક બાવસ્કર અને હોમી વાડિયાને આપે છે. એક્ટિંગ વિશે વાત કરતા ધ્યેય કહે છે કે બંને વ્યક્તિઓએ મને એક્ટિંગ શીખવી છે. 

  14/17
 • એક્ટિંગ વિશે વાત કરતા ધ્યેયનું કહેવું છે કે,'મેં ક્યારેય પ્રોફેશનલી એક્ટિંગની તાલીમ લીધી જ નથી. બસ સેટ પર કેમેરાની સામે આવ્યો અને શીખતો ગયો.'

  એક્ટિંગ વિશે વાત કરતા ધ્યેયનું કહેવું છે કે,'મેં ક્યારેય પ્રોફેશનલી એક્ટિંગની તાલીમ લીધી જ નથી. બસ સેટ પર કેમેરાની સામે આવ્યો અને શીખતો ગયો.'

  15/17
 • ડિરેક્ટર હોમી વાડિયા સાથે એક્ટર ધ્યેય મહેતા.

  ડિરેક્ટર હોમી વાડિયા સાથે એક્ટર ધ્યેય મહેતા.

  16/17
 • એક્ટિંગ અને મોડેલિંગ સિવાય ધ્યેય જુદા જુદા કાર્યક્રમોને હોસ્ટ પણ કરે છે. વાઈબ્રન્ટ ગુજરાત માટે ધ્યેય એર એશિયાના પ્રોગ્રામ્સ હોસ્ટ કરી ચૂક્યો છે.

  એક્ટિંગ અને મોડેલિંગ સિવાય ધ્યેય જુદા જુદા કાર્યક્રમોને હોસ્ટ પણ કરે છે. વાઈબ્રન્ટ ગુજરાત માટે ધ્યેય એર એશિયાના પ્રોગ્રામ્સ હોસ્ટ કરી ચૂક્યો છે.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

હિન્દી ફિલ્મો હોય કે સિરીયલ્સ, તેમાં ગુજરાતીઓનો ફાળો મોટી સંખ્યામાં રહ્યો છે. અને હવે એક નવી ગુજરાતી પેઢી પણ ઈન્ડસ્ટ્રીમાં હિટ થઈ રહી છે. આજે મળીએ આવા જ એક ગુજરાતીને, જે કટ્ટર હરિફાઈ વચ્ચે પણ ગ્લેમરની દુનિયામાં ચમકી રહ્યો છે. ચાલો જાણીએ ધ્યેય મહેતા વિશે. 

(Image Courtesy: Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK