આ રીતે ફિટ રહે છે એક્ટર ધ્યેય મહેતા, જાણો વર્કઆઉટ રૂટિન અને ડાયટ

Updated: Sep 17, 2019, 12:12 IST | Bhavin
 • ધ્યેય મહેતા રોજ દોઢથી બે કલાક જીમમાં વીતાવે છે. જો કે ધ્યેયનું માનવું છે કે બોડી બિલ્ડિંગ કરતા મને ફિટ રહેવું વધારે ગમે છે. જો મારે રોલ માટે બોડી બિલ્ડિંગની જરૂર ન હોય, તો હું બોડી બિલ્ડિંગ ન કરું. પણ એનો અર્થ એ પણ નથી કે હું મારી બોડીને ઈઝીલી લઉં. ફિટ તો રહેવું જ જોઈએ. 

  ધ્યેય મહેતા રોજ દોઢથી બે કલાક જીમમાં વીતાવે છે. જો કે ધ્યેયનું માનવું છે કે બોડી બિલ્ડિંગ કરતા મને ફિટ રહેવું વધારે ગમે છે. જો મારે રોલ માટે બોડી બિલ્ડિંગની જરૂર ન હોય, તો હું બોડી બિલ્ડિંગ ન કરું. પણ એનો અર્થ એ પણ નથી કે હું મારી બોડીને ઈઝીલી લઉં. ફિટ તો રહેવું જ જોઈએ. 

  1/12
 • ધ્યેયને આજની જનરેશનની એક ખૂબ જ ગમે છે. ધ્યેય કહે છે કે આજની જનરેશનને ફિટ રહેવું છે. કોઈને જાડાથી પાતળા કે પાતળાથી જાડા નથી થવું. ફિટનેસનો આ કન્સેપ્ટ ખૂબ જ સારો છે. ધ્યેય પોતે ફિટ રહેવા માટે જિમિંગ અને સ્વિમિંગ કરે છે.

  ધ્યેયને આજની જનરેશનની એક ખૂબ જ ગમે છે. ધ્યેય કહે છે કે આજની જનરેશનને ફિટ રહેવું છે. કોઈને જાડાથી પાતળા કે પાતળાથી જાડા નથી થવું. ફિટનેસનો આ કન્સેપ્ટ ખૂબ જ સારો છે. ધ્યેય પોતે ફિટ રહેવા માટે જિમિંગ અને સ્વિમિંગ કરે છે.

  2/12
 •  ધ્યેયનો દિવસ નવસેકા પાણીથી શરૂ થાય છે. સવારે ઉઠીને તે નવસેકુ પાણી પીવે છે. પાણી પીધાના 15 મિનિટ પછી જ ત કંઈ ખાય પીવે છે. ધ્યેય કહે છે કે મને સવારે ચા નાસ્તો તો જોઈએ જ. એટલે હું એક કપ દૂધ કે ચા સાથે નાસ્તો કરુ છું. ક્યારેક બનાના ખાઈ લઉં તો આપણી ગુજરાતી ભાખરી ઘી લગાવીને ખાઉં. 

   ધ્યેયનો દિવસ નવસેકા પાણીથી શરૂ થાય છે. સવારે ઉઠીને તે નવસેકુ પાણી પીવે છે. પાણી પીધાના 15 મિનિટ પછી જ ત કંઈ ખાય પીવે છે. ધ્યેય કહે છે કે મને સવારે ચા નાસ્તો તો જોઈએ જ. એટલે હું એક કપ દૂધ કે ચા સાથે નાસ્તો કરુ છું. ક્યારેક બનાના ખાઈ લઉં તો આપણી ગુજરાતી ભાખરી ઘી લગાવીને ખાઉં. 

  3/12
 • પછી આવે છે જીમનો વારો. ધ્યેય કહે છે કે જિમમાં જતા પહેલા કંઈક ખાવું જરૂરી છે, જેથી એક્સરસાઈઝ કરવા દરમિયાન એનર્જી રહે. હું કોઈ એક ફ્રૂટ ખાવાનું પસંદ કરુ છું. ધ્યેયનું વર્કઆઉટ વોર્મ અપ એક્સરસાઈઝથી ચાલુ થાય છે.

  પછી આવે છે જીમનો વારો. ધ્યેય કહે છે કે જિમમાં જતા પહેલા કંઈક ખાવું જરૂરી છે, જેથી એક્સરસાઈઝ કરવા દરમિયાન એનર્જી રહે. હું કોઈ એક ફ્રૂટ ખાવાનું પસંદ કરુ છું. ધ્યેયનું વર્કઆઉટ વોર્મ અપ એક્સરસાઈઝથી ચાલુ થાય છે.

  4/12
 • ધ્યેય કાર્ડિયો પર ફોકસ કરે છે. કારણ કે કાર્ડિયોથી બ્લડ સરક્યુલેશન બરાબર રહે છે. ધ્યેય કહે છે કે 20 મિનિટ સુધી કાર્ડિયો કરવું જોઈએ. જિમિંગ દરમિયાન ધ્યેય કાર્ડિયો સૌથી છેલ્લે કરે છે.

  ધ્યેય કાર્ડિયો પર ફોકસ કરે છે. કારણ કે કાર્ડિયોથી બ્લડ સરક્યુલેશન બરાબર રહે છે. ધ્યેય કહે છે કે 20 મિનિટ સુધી કાર્ડિયો કરવું જોઈએ. જિમિંગ દરમિયાન ધ્યેય કાર્ડિયો સૌથી છેલ્લે કરે છે.

  5/12
 • ધ્યેય માને છે કે બોડીને પ્રોપર રાખવું એ આપણી જવાબદારી છે. એમાં 40 ટકા કસરત અને 60 ટકા ડાયટ પર આધાર રાખે છે. એટલે હું ડાયટ મીલ્સ લઉ છું. જિમમાંથી આવીને તે વ્હાઈટ એગ્સ લે છે. ક્યારેક 2 બ્રાઉન બ્રેડ સાથે ડ્રાયફ્રૂટ અને ફ્રૂટ પણ લે છે. પોસ્ટ વર્ક આઉટ ડાયટ પર ધ્યેય ધ્યાન આપે છે.

  ધ્યેય માને છે કે બોડીને પ્રોપર રાખવું એ આપણી જવાબદારી છે. એમાં 40 ટકા કસરત અને 60 ટકા ડાયટ પર આધાર રાખે છે. એટલે હું ડાયટ મીલ્સ લઉ છું. જિમમાંથી આવીને તે વ્હાઈટ એગ્સ લે છે. ક્યારેક 2 બ્રાઉન બ્રેડ સાથે ડ્રાયફ્રૂટ અને ફ્રૂટ પણ લે છે. પોસ્ટ વર્ક આઉટ ડાયટ પર ધ્યેય ધ્યાન આપે છે.

  6/12
 •  લંચમાં ધ્યેય રોટલી શાક, સલાડ અને દાળ ભાત ખાય છે. ધ્યેયને વ્હાઈટ રાઈસ ભાવ છે. ધ્યેય ડાયટમાં ઘીને મહત્વનું માને છે. તેનું કહેવું છે કે ચીઝ બટર નહીં ખાવ તો ચાલશે. પણ આપણી બોડી ઘી માટે ટેવાયેલી છે, ઘી બ્રેઈન માટે પણ જરૂરી છે. એટલે હું તો ઘી ખાઉં છું. અને અથાણા પણ ખાવા જોઈએ. અથાણા ડાયજેટિવસ્ એન્ઝાઈમ્સને મદદ કરે છે. 

   લંચમાં ધ્યેય રોટલી શાક, સલાડ અને દાળ ભાત ખાય છે. ધ્યેયને વ્હાઈટ રાઈસ ભાવ છે. ધ્યેય ડાયટમાં ઘીને મહત્વનું માને છે. તેનું કહેવું છે કે ચીઝ બટર નહીં ખાવ તો ચાલશે. પણ આપણી બોડી ઘી માટે ટેવાયેલી છે, ઘી બ્રેઈન માટે પણ જરૂરી છે. એટલે હું તો ઘી ખાઉં છું. અને અથાણા પણ ખાવા જોઈએ. અથાણા ડાયજેટિવસ્ એન્ઝાઈમ્સને મદદ કરે છે. 

  7/12
 • સાંજે નાસ્તામાં ધ્યેય ફ્રૂટ અને ચાની સાથે નાસ્તો કરે છે. ક્યારેક ચેવડો, સેવ મમરા જેવો હળવો નાસ્તો કરે છે. જો કે ધ્યેય ધ્યાન રાખે છે કે નાસ્તો લાઈટ ઓઈલમાં બન્યો હોય. ધ્યેય સુગર ખૂબ જ ઓછી લે છે. અને ગ્રીન ટી પણ ક્યારેક પીવે છે.

  સાંજે નાસ્તામાં ધ્યેય ફ્રૂટ અને ચાની સાથે નાસ્તો કરે છે. ક્યારેક ચેવડો, સેવ મમરા જેવો હળવો નાસ્તો કરે છે. જો કે ધ્યેય ધ્યાન રાખે છે કે નાસ્તો લાઈટ ઓઈલમાં બન્યો હોય. ધ્યેય સુગર ખૂબ જ ઓછી લે છે. અને ગ્રીન ટી પણ ક્યારેક પીવે છે.

  8/12
 • વાત આવે ડિનરની તો ધ્યેય 8થી 8.30ની વચ્ચે જ ડિનર કરી લે છે. ખાસ કરીને તેના ડિનરમાં ફાડાની ખીચડી, ઈંડા, ઓટ્સ, ફિશ-ચિકન હોય છે. ધ્યે યકહે છે કે પેટ ભરીને નહીં જમવાનું, અને રાત્રે સૂતા પહેલા એક પ દૂધ પીવું જોઈએ. જો ફ્રૂટ ખાતા હો તો ફ્રૂટમાં વેરિએશન રાખવું. ખાસ તો સિઝનલ ફ્રૂટ ખાવા જોઈએ. 

  વાત આવે ડિનરની તો ધ્યેય 8થી 8.30ની વચ્ચે જ ડિનર કરી લે છે. ખાસ કરીને તેના ડિનરમાં ફાડાની ખીચડી, ઈંડા, ઓટ્સ, ફિશ-ચિકન હોય છે. ધ્યે યકહે છે કે પેટ ભરીને નહીં જમવાનું, અને રાત્રે સૂતા પહેલા એક પ દૂધ પીવું જોઈએ. જો ફ્રૂટ ખાતા હો તો ફ્રૂટમાં વેરિએશન રાખવું. ખાસ તો સિઝનલ ફ્રૂટ ખાવા જોઈએ. 

  9/12
 • ધ્યેય કહે છે કે ડાયટ જાળવવું પણ જડ નહીં રહેવાનું. મને મન થાય તો હું સમોસા-પાઉં ભાજી પણ ખાઈ લઉ છું. દિવાળી હોય તો મીઠાઈ પણ ખાઈ લઉં. પણ જ્યારે નોર્મલ ડાયટ હોય તો તેને વળગી રહુ છું. તમે જો તાજું તાજું ડાયટ શરૂ કર્યું હોય તો ધીરે ધીરે અમલ કરો. બોડી પર જબરજસ્તી ન કરો.

  ધ્યેય કહે છે કે ડાયટ જાળવવું પણ જડ નહીં રહેવાનું. મને મન થાય તો હું સમોસા-પાઉં ભાજી પણ ખાઈ લઉ છું. દિવાળી હોય તો મીઠાઈ પણ ખાઈ લઉં. પણ જ્યારે નોર્મલ ડાયટ હોય તો તેને વળગી રહુ છું. તમે જો તાજું તાજું ડાયટ શરૂ કર્યું હોય તો ધીરે ધીરે અમલ કરો. બોડી પર જબરજસ્તી ન કરો.

  10/12
 • ખાસ તો ધ્યેય ફિટ રહેવાનો શ્રેય પોતાના ટ્રેઈનરને આપે છે. ધ્યેય ટ્રેઈનર જય યાદવ અને મયુરને થેન્ક્સ કહે છે. ધ્યેયનું માનવું છે કે જિમ કરતા હો તો સારા ટ્રેઈનર હોવા જરૂરી છે. તમે ગમે તેમ એક્સરસાઈઝ કરશો તો તમારી બોડીને ઈન્જરી થઈ શકે છે. 

  ખાસ તો ધ્યેય ફિટ રહેવાનો શ્રેય પોતાના ટ્રેઈનરને આપે છે. ધ્યેય ટ્રેઈનર જય યાદવ અને મયુરને થેન્ક્સ કહે છે. ધ્યેયનું માનવું છે કે જિમ કરતા હો તો સારા ટ્રેઈનર હોવા જરૂરી છે. તમે ગમે તેમ એક્સરસાઈઝ કરશો તો તમારી બોડીને ઈન્જરી થઈ શકે છે. 

  11/12
 • સાથે જ ધ્યેય અપર બોડીની સાથે સાથે લોઅર બોડી પર પણ કોન્સટ્રેટ કરવા સલાહ આપે છે. ધ્યેયના કહેવા પ્રમાણે અપર બોડીની જેમ જ લોઅર બોડી પણ ફિટ અને શેપમાં હોવું જરૂરી છે.  તસવીરમાંઃ 10 યર્સ ચેલેન્જ સમયે ધ્યેયે આ ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટોમાં જ દેખાય છે કે જયમાં એક્સરસાઈઝ અને ડાયટ બાદ કેટલું પરિવર્તન આવ્યું છે. 

  સાથે જ ધ્યેય અપર બોડીની સાથે સાથે લોઅર બોડી પર પણ કોન્સટ્રેટ કરવા સલાહ આપે છે. ધ્યેયના કહેવા પ્રમાણે અપર બોડીની જેમ જ લોઅર બોડી પણ ફિટ અને શેપમાં હોવું જરૂરી છે. 

  તસવીરમાંઃ 10 યર્સ ચેલેન્જ સમયે ધ્યેયે આ ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટોમાં જ દેખાય છે કે જયમાં એક્સરસાઈઝ અને ડાયટ બાદ કેટલું પરિવર્તન આવ્યું છે. 

  12/12
 • loading...

ફોટોઝ વિશે

દિકરી વ્હાલનો દરિયો, ખિચડી, સાવધાન ઈન્ડિયા સહિત સંખ્યાબંધ ટીવી શૉમાં દેખાઈ ચૂકેલા ધ્યેય મહેતા ફિટ રહેવામાં માને છે. ધ્યેયને બોડી બિલ્ડિંગ કરવા કરતા ફિટ રહેવું વધારે પસંદ છે. જાણો શું છે ધ્યેયનું ડાયટ અને વર્ક આઉટ રૂટિન 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK