ધ્યાની જાનીઃ જાણો ગુજરાતની આ સૌથી નાની ક્યૂટ યુટ્યુબરની અજાણી વાતો

Published: Apr 09, 2019, 09:14 IST | Bhavin
 • ધ્યાની જાની એ સૌથી નાની વયની ગુજરાતી યુટ્યુબર છે. માત્ર 5 વર્ષની ધ્યાનીની યુટ્યુબ ચેનલ સક્સેસફુલ છે અને તેના લાખો ગુજરાતીઓ ફૅન્સ છે.

  ધ્યાની જાની એ સૌથી નાની વયની ગુજરાતી યુટ્યુબર છે. માત્ર 5 વર્ષની ધ્યાનીની યુટ્યુબ ચેનલ સક્સેસફુલ છે અને તેના લાખો ગુજરાતીઓ ફૅન્સ છે.

  1/17
 • ધ્યાનીની યુટ્યુબ ચેનલ 'ધ યાની ટ્યુબ' તેના માતા-પિતા મેનેજ કરે છે. જેના પર દર શનિવારે નવો વીડિયો પોસ્ટ થાય છે. દરેક વીડિયોમાં ધ્યાની જ જુદા જુદા રોલ કરે છે.

  ધ્યાનીની યુટ્યુબ ચેનલ 'ધ યાની ટ્યુબ' તેના માતા-પિતા મેનેજ કરે છે. જેના પર દર શનિવારે નવો વીડિયો પોસ્ટ થાય છે. દરેક વીડિયોમાં ધ્યાની જ જુદા જુદા રોલ કરે છે.

  2/17
 • 5 વર્ષની માસૂમ, ક્યુટ અને વ્હાલી ધ્યાની કાલી ઘેલી ભાષામાં પ્રેરણાત્મક સંદેશા આપે છે. તેના બોલવાના લહેકો જ લોકોમાં લોકપ્રિય થયો છે.

  5 વર્ષની માસૂમ, ક્યુટ અને વ્હાલી ધ્યાની કાલી ઘેલી ભાષામાં પ્રેરણાત્મક સંદેશા આપે છે. તેના બોલવાના લહેકો જ લોકોમાં લોકપ્રિય થયો છે.

  3/17
 • ધ્યાનીનો પરિવાર મૂળ વાંકાનેરનો છે. ધ્યાનીના વીડિયો માટે કન્ટેન્ટ તના પિતા ધવલ જાની લખે છે, તો ધ્યાનીનું ડ્રેસિંગ મમ્મી જેનીશ જાની કરે છે.

  ધ્યાનીનો પરિવાર મૂળ વાંકાનેરનો છે. ધ્યાનીના વીડિયો માટે કન્ટેન્ટ તના પિતા ધવલ જાની લખે છે, તો ધ્યાનીનું ડ્રેસિંગ મમ્મી જેનીશ જાની કરે છે.

  4/17
 • ધ્યાનીના પિતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે શાળામાં કહેલી વાર્તાઓ ધ્યાની ઘરે સંભળાવતી, ત્યારે જ લાગ્યું કે તે અન્ય બાળકો કરતા કંઈક અલગ રીતે કહે છે. પછી વીડિયો બનાવવાના શરૂ કર્યા.

  ધ્યાનીના પિતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે શાળામાં કહેલી વાર્તાઓ ધ્યાની ઘરે સંભળાવતી, ત્યારે જ લાગ્યું કે તે અન્ય બાળકો કરતા કંઈક અલગ રીતે કહે છે. પછી વીડિયો બનાવવાના શરૂ કર્યા.

  5/17
 • સગાસંબંધીઓ પણ ધ્યાનીનો વીડિયો જોઈ ખૂબ હસતા અને તેને આવકારતા. એટલે ધ્યાનીના માતાપિતાએ એક દિવસ યુટ્યુબ પર વીડિયો મૂકવાનું નક્કી કર્યું.

  સગાસંબંધીઓ પણ ધ્યાનીનો વીડિયો જોઈ ખૂબ હસતા અને તેને આવકારતા. એટલે ધ્યાનીના માતાપિતાએ એક દિવસ યુટ્યુબ પર વીડિયો મૂકવાનું નક્કી કર્યું.

  6/17
 • ધ્યાનીના પહેલા જ વીડિયોને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો અને તમામ લોકોએ આ વીડિયો વખાણ્યો, એટલે ધ્યાનીના પપ્પા-મમ્મીએ યુટ્યુબ ચેનલ શરૂ કરી.

  ધ્યાનીના પહેલા જ વીડિયોને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો અને તમામ લોકોએ આ વીડિયો વખાણ્યો, એટલે ધ્યાનીના પપ્પા-મમ્મીએ યુટ્યુબ ચેનલ શરૂ કરી.

  7/17
 • ધ્યાનીનાી ખાસિયત એ છે કે પોતાના વીડિયોમાં બધા જ કેરેક્ટર્સ તે જ નિભાવે છે અને તે કેમેરા સામે એકદમ સહજ હોય છે.

  ધ્યાનીનાી ખાસિયત એ છે કે પોતાના વીડિયોમાં બધા જ કેરેક્ટર્સ તે જ નિભાવે છે અને તે કેમેરા સામે એકદમ સહજ હોય છે.

  8/17
 • ધ્યાનીના પપ્પા ધવલ જાની પણ એક્ટર છે, તેઓ બોલીવુડની ફિલ્મો અગ્નિપથ, માતૃકી બીજલી કા મંડોલામાં કામ કરી ચૂક્યા છે.

  ધ્યાનીના પપ્પા ધવલ જાની પણ એક્ટર છે, તેઓ બોલીવુડની ફિલ્મો અગ્નિપથ, માતૃકી બીજલી કા મંડોલામાં કામ કરી ચૂક્યા છે.

  9/17
 • હાલ ધ્યાનીના પિતા વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં અકાઉન્ટન્ટ છે. અને તેઓ ધ્યાનીના વીડિયોની સ્ક્રિપ્ટ પણ લખે છે.

  હાલ ધ્યાનીના પિતા વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં અકાઉન્ટન્ટ છે. અને તેઓ ધ્યાનીના વીડિયોની સ્ક્રિપ્ટ પણ લખે છે.

  10/17
 • તો ધ્યાની યુટ્યુબ પર લોકપ્રિય થયા બાદ તેની મમ્મી જેનીશ જાની પણ ભોગ આપી ચૂકી છે. ધ્યાની પાછળ ધ્યાન આપવા તેની મમ્મી બે સરકારી નોકરી ઠુકરાવી ચૂકી છે.

  તો ધ્યાની યુટ્યુબ પર લોકપ્રિય થયા બાદ તેની મમ્મી જેનીશ જાની પણ ભોગ આપી ચૂકી છે. ધ્યાની પાછળ ધ્યાન આપવા તેની મમ્મી બે સરકારી નોકરી ઠુકરાવી ચૂકી છે.

  11/17
 • ધ્યાનીની યુટ્યુબ ચેનલના કુલ 4,60,631 સબસ્ક્રાઈબર છે. 4 લાખ સબસ્ક્રાઈબર અને 120 મિલિયન વ્યૂઝ મેળવનાર ધ્યાની જાની સૌતી યંગેસ્ટ યુટ્યુબર છે.

  ધ્યાનીની યુટ્યુબ ચેનલના કુલ 4,60,631 સબસ્ક્રાઈબર છે. 4 લાખ સબસ્ક્રાઈબર અને 120 મિલિયન વ્યૂઝ મેળવનાર ધ્યાની જાની સૌતી યંગેસ્ટ યુટ્યુબર છે.

  12/17
 • ધ્યાની એટલી લોકપ્રિય બની છે કે ગુજરાતી ફિલ્મોના પ્રમોશન માટે પણ સ્ટાર્સ તેની સાથે વીડિયો બનાવે છે.

  ધ્યાની એટલી લોકપ્રિય બની છે કે ગુજરાતી ફિલ્મોના પ્રમોશન માટે પણ સ્ટાર્સ તેની સાથે વીડિયો બનાવે છે.

  13/17
 • ક્યુટ ધ્યાની જુદા જુદા પ્રોગ્રામ્સમાં પણ જાય છે, ત્યાં લોકો તેની સાથે સેલ્ફી પડાવવા ભીડ લગાવે છે.

  ક્યુટ ધ્યાની જુદા જુદા પ્રોગ્રામ્સમાં પણ જાય છે, ત્યાં લોકો તેની સાથે સેલ્ફી પડાવવા ભીડ લગાવે છે.

  14/17
 • ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર સાથે ધ્યાની જાની

  ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર સાથે ધ્યાની જાની

  15/17
 • છેલ્લો દિવસ અને ચાલ જીવી લઈએ સ્ટાર યશ સોની સાથે ધ્યાની

  છેલ્લો દિવસ અને ચાલ જીવી લઈએ સ્ટાર યશ સોની સાથે ધ્યાની

  16/17
 • લવની બવાઈ ફેમ આરોહી સાથે ધ્યાની

  લવની બવાઈ ફેમ આરોહી સાથે ધ્યાની

  17/17
 • loading...

ફોટોઝ વિશે

પાંચ વર્ષની ઉંમરે બાળક શું કરી શકે ? ઈચ્છે તો દુનિયાને દીવાના કરી શકે. તૈમુર જ જોઈ લો. પણ તૈમુરને પણ ઝાંખો પાડે એવી 5 વર્ષની ગુજરાતી ગર્લ ધ્યાની જાનીના 4 લાખ 50 હજાર કરતા વધુ ફૅન છે. તમે કદાચ એના વીડિયોઝ જોયા હશે. કાલીઘેલી ભાષા સાંભળી હશે. આજે જાણી લો કોણ છે આ ધ્યાની જાની (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ) 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK