Dhollywood: વિશાલ પારેખ, ટિકટોકનો ઝળહળતો સિતારો, ક્યુટ ફેસ, કિલર સ્ટાઇલ

Updated: Mar 30, 2020, 20:20 IST | Chirantana Bhatt
  • વિશાલ પારેખ ટિકટોક પર Vishal DOPના નામે જાણીતો છે, તેનાં અઢળક ફોલોઅર્સ છે.

    વિશાલ પારેખ ટિકટોક પર Vishal DOPના નામે જાણીતો છે, તેનાં અઢળક ફોલોઅર્સ છે.

    1/8
  • 20 વર્ષનો વિશાલ મૂળ અમદાવાદનો છે અને કોમર્સમાં ગ્રેજ્યુએશન કરી રહ્યો છે.

    20 વર્ષનો વિશાલ મૂળ અમદાવાદનો છે અને કોમર્સમાં ગ્રેજ્યુએશન કરી રહ્યો છે.

    2/8
  • વિશાલ તેના સોશ્યલ મીડિયા કોન્ટેનટ અને તેની ક્યૂટનેસ માટે પૉપ્યુલર છે.

    વિશાલ તેના સોશ્યલ મીડિયા કોન્ટેનટ અને તેની ક્યૂટનેસ માટે પૉપ્યુલર છે.

    3/8
  • ટિકટોક પર ધમાલ મચાવ્યા બાદ તેણે કિંજલ દવેનાં સિંગલ ભાઇનો મેળ પડી ગયોમાં તેના ક્યુટ ભાઇનો રોલ કર્યો છે.

    ટિકટોક પર ધમાલ મચાવ્યા બાદ તેણે કિંજલ દવેનાં સિંગલ ભાઇનો મેળ પડી ગયોમાં તેના ક્યુટ ભાઇનો રોલ કર્યો છે.

    4/8
  • વિશાળનું સ્વેગર બહુ અલગ પ્રકારનું છે, તે નવી પેઢીને સ્ટાઇલ મંત્રા આપી શકે એટલી હદે સ્ટાલિશ છે.

    વિશાળનું સ્વેગર બહુ અલગ પ્રકારનું છે, તે નવી પેઢીને સ્ટાઇલ મંત્રા આપી શકે એટલી હદે સ્ટાલિશ છે.

    5/8
  • કિંજલ દવે સાથેના ગીતને ઓલરેડી એક લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. 

    કિંજલ દવે સાથેના ગીતને ઓલરેડી એક લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. 

    6/8
  • તેને ફેન્સી કાર્સનો ભારે શોખ છે અને ફોટા પડાવતાં પડાવતાં ક્યારેક પોતે પણ ફોટોગ્રાફર બની જાય છે. 

    તેને ફેન્સી કાર્સનો ભારે શોખ છે અને ફોટા પડાવતાં પડાવતાં ક્યારેક પોતે પણ ફોટોગ્રાફર બની જાય છે. 

    7/8
  • તે જલ્દી જ એક વેબસિરીઝમાં દેખાશે જેનું ટાઇટલ હજી એનાઉન્સ નથી કરાયું. 

    તે જલ્દી જ એક વેબસિરીઝમાં દેખાશે જેનું ટાઇટલ હજી એનાઉન્સ નથી કરાયું. 

    8/8
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી એક્ટર્સની ટેલેન્ટ અનેક રીતે જોવા મળે છે અને હવે તો તેમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. ટિકટોક પર Vishal DOPના નામે પ્રચલિત થયેલો વિશાલ પારેખ ટિકટોક સ્ટાર તો છે જ પણ કિંજલ દવેના ગીત ભાઇનો મેળ પડી ગયોમાં પણ તેણે એક્ટિંગ કરી છે. જોઇએ વિશાલની અલગ અલગ અદાઓ.

 

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK