Dhollywood: અભિનેત્રી ખુશી શાહ સેલ્ફ ક્વોરન્ટાઈનના સમયમાં શું કરે છે, જુઓ તસવીરોમાં...

Updated: Apr 05, 2020, 15:02 IST | Rachana Joshi
  • 19 નવેમ્બર 1983 ના જન્મેલી ખુશી શાહે મોડેલિંગ ક્ષેત્રે અને એન્ટરટેનમેન્ટ ક્ષેત્ર પોતાની આગવી ઓળખ બનાવી છે.

    19 નવેમ્બર 1983 ના જન્મેલી ખુશી શાહે મોડેલિંગ ક્ષેત્રે અને એન્ટરટેનમેન્ટ ક્ષેત્ર પોતાની આગવી ઓળખ બનાવી છે.

    1/13
  • ખુશીનું સાચુ નામ અલ્પા છે અને તેણે ઘણી નાની વયમાં ગ્લેમરસ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનુઇં શરૂ કરી દીધું હતું.

    ખુશીનું સાચુ નામ અલ્પા છે અને તેણે ઘણી નાની વયમાં ગ્લેમરસ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનુઇં શરૂ કરી દીધું હતું.

    2/13
  • ખુશીએ સાઉથ ઈન્ડિયન, રાજસ્થાની અને ભોજપુરી ફિલ્લોમાં કામ કર્યું છે

    ખુશીએ સાઉથ ઈન્ડિયન, રાજસ્થાની અને ભોજપુરી ફિલ્લોમાં કામ કર્યું છે

    3/13
  • ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેણે 'અફરા તફરી'થી પદાર્પણ કર્યું છે.

    ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેણે 'અફરા તફરી'થી પદાર્પણ કર્યું છે.

    4/13
  • ખુશીએ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર સાથે એક પચજાબી મ્યુઝિક વિડિયો 'આઝમા કે ના દેખી' માં પણ કામ કર્યુઁ છે.

    ખુશીએ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર સાથે એક પચજાબી મ્યુઝિક વિડિયો 'આઝમા કે ના દેખી' માં પણ કામ કર્યુઁ છે.

    5/13
  • ખુશી તેની ફેશન સેન્સ માટે બહુ પ્રખ્યાત છે.

    ખુશી તેની ફેશન સેન્સ માટે બહુ પ્રખ્યાત છે.

    6/13
  • ખુશીનો સોશ્યલ મિડિયા પર એક મોટો ફેન બેઝ છે. અભિનેત્રીના દિલચસ્પ ટિકટોક વીડિયોઝ ખૂબ લોકપ્રિય છે.

    ખુશીનો સોશ્યલ મિડિયા પર એક મોટો ફેન બેઝ છે. અભિનેત્રીના દિલચસ્પ ટિકટોક વીડિયોઝ ખૂબ લોકપ્રિય છે.

    7/13
  • તેણે ડિસેમ્બર 2018 માં એન્ટરટએઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઉમેશ શાહ જોડે ઉદયપુરમાં લગ્ન કર્યા હતા.

    તેણે ડિસેમ્બર 2018 માં એન્ટરટએઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઉમેશ શાહ જોડે ઉદયપુરમાં લગ્ન કર્યા હતા.

    8/13
  • અત્યારે તે સેલ્ફ ક્વોરન્ટાઈન સમયનો ઉત્તમ ઉપયોગ કરી રહી છે. તેણે કહ્યું હતું કે, ‘એક અભિનેત્રી તરીકે હું નવું શીખવાનો અને આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છું.’ 

    અત્યારે તે સેલ્ફ ક્વોરન્ટાઈન સમયનો ઉત્તમ ઉપયોગ કરી રહી છે. તેણે કહ્યું હતું કે, ‘એક અભિનેત્રી તરીકે હું નવું શીખવાનો અને આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છું.’ 

    9/13
  • અભિનેત્રી દરરોજ વિવિધ વાનગીઓ તૈયાર કરીને રસોઈ કળા પર હાથ અજમાવી રહી છે.

    અભિનેત્રી દરરોજ વિવિધ વાનગીઓ તૈયાર કરીને રસોઈ કળા પર હાથ અજમાવી રહી છે.

    10/13
  • ખુશીએ કહ્યું હતું કે, “જાતે બનાવેલ ભોજન ખાવામાં ખૂબ સંતોષ છે. આ ક્વોરેન્ટાઇન સમય દરમિયાન, હું મારી જાતને રસોઈ કરવામાં, વાંચવામાં, નૃત્ય શીખવામાં, નવુ સિનેમા જોવામાં અને અન્ય ઘણી બધી પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખુ છું. એક અભિનેત્રી તરીકે હું નવું શીખવાનો અને આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છું. બધાને ઘરે રહેવા વિનંતી છે. આ ક્વોરેન્ટાઇન સમયને કંઇક નવું શીખવા માટે તેમજ ખુશ અને સ્વસ્થ રહેવા માટે ઉપયોગ કરો, જે તમારો સમય પસાર કરવાનું સરળ બનાવે તેવી કોઈ મનગમતી પ્રવૃતિ કરો."

    ખુશીએ કહ્યું હતું કે, “જાતે બનાવેલ ભોજન ખાવામાં ખૂબ સંતોષ છે. આ ક્વોરેન્ટાઇન સમય દરમિયાન, હું મારી જાતને રસોઈ કરવામાં, વાંચવામાં, નૃત્ય શીખવામાં, નવુ સિનેમા જોવામાં અને અન્ય ઘણી બધી પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખુ છું. એક અભિનેત્રી તરીકે હું નવું શીખવાનો અને આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છું. બધાને ઘરે રહેવા વિનંતી છે. આ ક્વોરેન્ટાઇન સમયને કંઇક નવું શીખવા માટે તેમજ ખુશ અને સ્વસ્થ રહેવા માટે ઉપયોગ કરો, જે તમારો સમય પસાર કરવાનું સરળ બનાવે તેવી કોઈ મનગમતી પ્રવૃતિ કરો."

    11/13
  • ખુશી શાહ જે પ્રખર મૂવી પ્રેમી છે તે હાલમાં નવા સિનેમાની સાથે તેની અન્ય મનપસંદ મૂવીઝ અને જુની સિરિયલો જોઈ રહી છે.

    ખુશી શાહ જે પ્રખર મૂવી પ્રેમી છે તે હાલમાં નવા સિનેમાની સાથે તેની અન્ય મનપસંદ મૂવીઝ અને જુની સિરિયલો જોઈ રહી છે.

    12/13
  • તેની પાસે હાલ 3 પ્રોજેક્ટ્સ લાઇનમાં છે. જે આ વર્ષે રિલીઝ થશે.

    તેની પાસે હાલ 3 પ્રોજેક્ટ્સ લાઇનમાં છે. જે આ વર્ષે રિલીઝ થશે.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

કોરોના વાયરસ (COVID-19)ના લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપુર્ણ દેશમાં જાહેર કરેલા 21 દિવસના લૉકડાઉનને પગલે અત્યારે સમાન્ય માણસથી સુપરસ્ટાર સુધી બધા જ સેલ્ફ ક્વોરન્ટાઈન સમયનો સદ્પયોગ કરી રહ્યાં છે. આ વર્ષની શરૂઆતમાં આવેલી ગુજરાતી ફિલ્મ 'અફરા તફરી'થી ઢોલિવુડમાં પદાર્પણ કરનાર અભિનેત્રી ખુશી શાહ વિષે જાણીએ. તે સેલ્ફ ક્વોરન્ટાઈનના સમયમાં શું કરી રહી છે તે જોઈએ તસવીરોમાં...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK