જાણી લો 'ચાર ચાર બંગડી વાળી' સિંગર કિંજલ દવે વિશેની અજાણી વાતો

Jun 21, 2019, 10:24 IST
  • કિંજલના દાદા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કિંજલ દવે આટલી મોટી ગાયિકા હોવા છતાં ત્રણ રૂમના ફ્લેટમાં રહે છે, જ્યાં તેની સાથે તેના માતા – પિતા અને ભાઈ સાથેનો ચાર જણાનો પરિવાર રહે છે.

    કિંજલના દાદા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કિંજલ દવે આટલી મોટી ગાયિકા હોવા છતાં ત્રણ રૂમના ફ્લેટમાં રહે છે, જ્યાં તેની સાથે તેના માતા – પિતા અને ભાઈ સાથેનો ચાર જણાનો પરિવાર રહે છે.

    1/26
  • તો કિંજલ દવેનું સાચું પૂરું નામ કિંજલ જોશી છે, ભલે તે દવે અટકથી ફેમસ થઇ હોય પરંતુ તે ડોક્યુમેન્ટ્સ પર દરેક જગ્યાએ કિંજલ જોશી લખાવે છે. તો તેનું બાળપણનું લાડકવાયું નામ કાનજી છે.

    તો કિંજલ દવેનું સાચું પૂરું નામ કિંજલ જોશી છે, ભલે તે દવે અટકથી ફેમસ થઇ હોય પરંતુ તે ડોક્યુમેન્ટ્સ પર દરેક જગ્યાએ કિંજલ જોશી લખાવે છે. તો તેનું બાળપણનું લાડકવાયું નામ કાનજી છે.

    2/26
  • ગુજરાતની લોકલાડીલી ગાયક કલાકાર કિંજલ દવે બ્લેક ડ્રેસ અને બાંધણીના દુપટ્ટામાં ઘણી સુંદર દેખાઈ રહી છે.

    ગુજરાતની લોકલાડીલી ગાયક કલાકાર કિંજલ દવે બ્લેક ડ્રેસ અને બાંધણીના દુપટ્ટામાં ઘણી સુંદર દેખાઈ રહી છે.

    3/26
  • કિંજલની કારકિર્દીમાં જો સૌથી મોટો હાથ કોઈનો હોઈ તો તે તેના પિતા લાલજીભાઈ દવે અને ગુજરાતી ગીતોના લેખક મનુભાઈ રબારીનો છે. ચાર ચાર બંગડી વારુ ગીત પણ મનુભાઈ એજ લખ્યું છે.

    કિંજલની કારકિર્દીમાં જો સૌથી મોટો હાથ કોઈનો હોઈ તો તે તેના પિતા લાલજીભાઈ દવે અને ગુજરાતી ગીતોના લેખક મનુભાઈ રબારીનો છે. ચાર ચાર બંગડી વારુ ગીત પણ મનુભાઈ એજ લખ્યું છે.

    4/26
  • કિંજલના પ્રોગ્રામની તમામ જવાબદારી તેના પિતા સંભાળે છે. એક વર્ષ માં આશરે 200 થી પણ વધુ પ્રોગ્રામ કરે છે કિંજલ દવે. એક પ્રોગ્રામ દીઠ કિંજલ 2 કલાકના પરફોર્મન્સ માટે 1.5 લાખ થી 2 લાખ રૂપિયા ચાર્જ લે છે.

    કિંજલના પ્રોગ્રામની તમામ જવાબદારી તેના પિતા સંભાળે છે. એક વર્ષ માં આશરે 200 થી પણ વધુ પ્રોગ્રામ કરે છે કિંજલ દવે. એક પ્રોગ્રામ દીઠ કિંજલ 2 કલાકના પરફોર્મન્સ માટે 1.5 લાખ થી 2 લાખ રૂપિયા ચાર્જ લે છે.

    5/26
  • કિંજલ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા પહેલા હીરા ઘસવાનું કામ કરતા હતા. તેમાંથી જે કંઈ પૈસા આવે તેનાથી ઘરનું ગુજારન ચલાવતા હતા.

    કિંજલ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા પહેલા હીરા ઘસવાનું કામ કરતા હતા. તેમાંથી જે કંઈ પૈસા આવે તેનાથી ઘરનું ગુજારન ચલાવતા હતા.

    6/26
  • ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર મલ્હાર ઠાકર અને સિંગર કિંજલ દવે

    ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર મલ્હાર ઠાકર અને સિંગર કિંજલ દવે

    7/26
  • કિંજલ દવે ગુજરાતમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત ઉપરાંત મુંબઈ ઉપરાંત અમેરિકા – ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં પ્રોગ્રામ કરી ચુકી છે.

    કિંજલ દવે ગુજરાતમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત ઉપરાંત મુંબઈ ઉપરાંત અમેરિકા – ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં પ્રોગ્રામ કરી ચુકી છે.

    8/26
  • કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના નાના ગામ જેસંગપરામાં થયો હતો. નાનપણથી જ કિંજલ દવેને ગીતો ગાવાનો શોખ હતો. કિંજલ દવેના ઘણા સોંગ હીટ છે. એમાં લહેરીલાલા અને ચાર ચાર બંગડી ખાસ છે. કિંજલ દવે આફ્રિકા અને અમેરિકામાં પણ શૉ કરે છે.

    કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના નાના ગામ જેસંગપરામાં થયો હતો. નાનપણથી જ કિંજલ દવેને ગીતો ગાવાનો શોખ હતો. કિંજલ દવેના ઘણા સોંગ હીટ છે. એમાં લહેરીલાલા અને ચાર ચાર બંગડી ખાસ છે. કિંજલ દવે આફ્રિકા અને અમેરિકામાં પણ શૉ કરે છે.

    9/26
  • તમને જાણીને તે વાતની નવાઇ લાગશે પણ કિંજલની પોપ્યુલારીટી જોતા ફિલ્મ દાદા હો દિકરીમાં હિરો અને હિરોઈન તે પોતે જ છે.

    તમને જાણીને તે વાતની નવાઇ લાગશે પણ કિંજલની પોપ્યુલારીટી જોતા ફિલ્મ દાદા હો દિકરીમાં હિરો અને હિરોઈન તે પોતે જ છે.

    10/26
  • ચાર ચાર બંગડીવાળી ગાડી’ થી ફેમસ થયેલ કિંજલ દવે પાસે આજે પોતાની ઈનોવા કાર છે, એકસમયે તેમના પરિવાર પાસે સાઈકલના પણ રૂપિયા નહોતા.

    ચાર ચાર બંગડીવાળી ગાડી’ થી ફેમસ થયેલ કિંજલ દવે પાસે આજે પોતાની ઈનોવા કાર છે, એકસમયે તેમના પરિવાર પાસે સાઈકલના પણ રૂપિયા નહોતા.

    11/26
  • જ્યારે કિંજલની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી ત્યારે તેઓ એક ભાડાના મકાનમાં રહેતા હતા. ચોમાસાના દિવસો દરમિયાન આ મકાનની છતમાંથી પાણી ટપકતું હતું. અને આખી રાત પથારી ફેરવવી પડતી હતી.

    જ્યારે કિંજલની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી ત્યારે તેઓ એક ભાડાના મકાનમાં રહેતા હતા. ચોમાસાના દિવસો દરમિયાન આ મકાનની છતમાંથી પાણી ટપકતું હતું. અને આખી રાત પથારી ફેરવવી પડતી હતી.

    12/26
  • કિંજલનો જન્મ 1999માં થયો હતો અને બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. કિંજલના ગીત અને સ્માલઈ પર ચાહકો એના દીવાના છે.

    કિંજલનો જન્મ 1999માં થયો હતો અને બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. કિંજલના ગીત અને સ્માલઈ પર ચાહકો એના દીવાના છે.

    13/26
  • કિંજલના પિતા અને તેમના મિત્ર મનુભાઈ રબારીએ કિંજલ દવે માટે ગીતો લખીને તેનું નામ થાય તે માટે ઘણી મહેનત કરી છે.

    કિંજલના પિતા અને તેમના મિત્ર મનુભાઈ રબારીએ કિંજલ દવે માટે ગીતો લખીને તેનું નામ થાય તે માટે ઘણી મહેનત કરી છે.

    14/26
  • કિંજલને બાળપણથી જ ગાવાનો શોખ હતો, અને ધીમે ધીમે આ શોખ કમાણીનો માધ્યમ બની ગયો.

    કિંજલને બાળપણથી જ ગાવાનો શોખ હતો, અને ધીમે ધીમે આ શોખ કમાણીનો માધ્યમ બની ગયો.

    15/26
  • કિંજલ દવે લોકગીતો, લગ્ન ગીતો, ભજન, ગરબા ઉપરાંત ગુજરાતી ફિલ્મના ગીતો પણ ગાય છે તો આગામી સમયમાં તે એક ગુજરાતી ફિલ્મમાં એક્ટિંગ કરતી પણ જોવા મળશે.

    કિંજલ દવે લોકગીતો, લગ્ન ગીતો, ભજન, ગરબા ઉપરાંત ગુજરાતી ફિલ્મના ગીતો પણ ગાય છે તો આગામી સમયમાં તે એક ગુજરાતી ફિલ્મમાં એક્ટિંગ કરતી પણ જોવા મળશે.

    16/26
  • પાટણ જિલ્લાના જેસંગપરા ગામથી તેમનો પરિવાર અમદાવાદ રહેવા આવ્યો હતો. આજે કિંજલ દવે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં 2 BHK ફ્લેટમાં તેના પરિવાર સાથે રહે છે.

    પાટણ જિલ્લાના જેસંગપરા ગામથી તેમનો પરિવાર અમદાવાદ રહેવા આવ્યો હતો. આજે કિંજલ દવે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં 2 BHK ફ્લેટમાં તેના પરિવાર સાથે રહે છે.

    17/26
  • કિંજલ દવેએ ગાવાની શરૂઆત 'કાનાને મનાવો કોઇ મથુરામાં જાવ' ભજન દ્વારા કરી હતી. આ તેમનું મનપસંદ ભજન છે. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન કિંજલના ગરબા લોકોને ડોલાવે છે. કિંજલને તેના પિતા તરફથી સંગીત વારસામાં મળ્યું છે અને તેણે આ વારસાને ખૂબ જ સારી રીતે સાચવીને આગળ વધાર્યો છે.

    કિંજલ દવેએ ગાવાની શરૂઆત 'કાનાને મનાવો કોઇ મથુરામાં જાવ' ભજન દ્વારા કરી હતી. આ તેમનું મનપસંદ ભજન છે. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન કિંજલના ગરબા લોકોને ડોલાવે છે. કિંજલને તેના પિતા તરફથી સંગીત વારસામાં મળ્યું છે અને તેણે આ વારસાને ખૂબ જ સારી રીતે સાચવીને આગળ વધાર્યો છે.

    18/26
  • ઘરની જરૂરિયાતને પૂરી કરવા માટે કિંજલનો પરિવાર ટિફિન સર્વિસ પણ ચલાવતો હતો.  કિંજલનાં માતા-પિતા એક રૂમ અને રસોડા વાળા ઘરમાં રહેતા હતા. આમ કિંજલ ગરીબીમાં ઉછરી છે.

    ઘરની જરૂરિયાતને પૂરી કરવા માટે કિંજલનો પરિવાર ટિફિન સર્વિસ પણ ચલાવતો હતો.  કિંજલનાં માતા-પિતા એક રૂમ અને રસોડા વાળા ઘરમાં રહેતા હતા. આમ કિંજલ ગરીબીમાં ઉછરી છે.

    19/26
  • કિંજલને ભોજનમાં ભાખરી, ખીચડી, કઢી ખૂબ ભાવે છે. તે હંમેશા હલ્કુ ફુલ્કુ ભોજન લે છે. તો તેની ફેવરેટ હિરોઈન દીપિકા પાદુકોણ છે.

    કિંજલને ભોજનમાં ભાખરી, ખીચડી, કઢી ખૂબ ભાવે છે. તે હંમેશા હલ્કુ ફુલ્કુ ભોજન લે છે. તો તેની ફેવરેટ હિરોઈન દીપિકા પાદુકોણ છે.

    20/26
  • શરૂઆતના દિવસોમાં કિંજલ દવેને પ્રોગ્રામ, પાર્ટીમાં લગ્ન ગાવાના બદલામાં 50 રૂપિયાથી માંડીને 200 રૂપિયા મળતા હતા. આ રીતે કિંજલ બાળપણથી જ ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતી હતી.

    શરૂઆતના દિવસોમાં કિંજલ દવેને પ્રોગ્રામ, પાર્ટીમાં લગ્ન ગાવાના બદલામાં 50 રૂપિયાથી માંડીને 200 રૂપિયા મળતા હતા. આ રીતે કિંજલ બાળપણથી જ ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતી હતી.

    21/26
  • 19 વર્ષની ઉંમરમાં કિંજલ 100 કરતાં પણ વધુ આલ્બમો આવી ચુક્યા છે. તો તે વર્ષમાં 200 થી પણ વધારે પ્રોગ્રામો કરે છે.

    19 વર્ષની ઉંમરમાં કિંજલ 100 કરતાં પણ વધુ આલ્બમો આવી ચુક્યા છે. તો તે વર્ષમાં 200 થી પણ વધારે પ્રોગ્રામો કરે છે.

    22/26
  • હરવા ફરવા અને મોજમજાની ઉંમરમાં કિંજલ દવેએ દેશ અને દુનિયામાં તેનું નામ રોશન કરી દીધું છે, આજે કિંજલ દવેના કાર્યક્રમોમાં સમાય નહીં તેટલી ભીડ ગ્રાઉન્ડ પર ઉમટી પડતી હોય છે.

    હરવા ફરવા અને મોજમજાની ઉંમરમાં કિંજલ દવેએ દેશ અને દુનિયામાં તેનું નામ રોશન કરી દીધું છે, આજે કિંજલ દવેના કાર્યક્રમોમાં સમાય નહીં તેટલી ભીડ ગ્રાઉન્ડ પર ઉમટી પડતી હોય છે.

    23/26
  • થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયન યુવકે ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત ચોરી કર્યાનો કિંજલ દવે પર આરોપ લગાવ્યો હતો.

    થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયન યુવકે ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત ચોરી કર્યાનો કિંજલ દવે પર આરોપ લગાવ્યો હતો.

    24/26
  • માત્ર 18 વર્ષ ની ઉંમરે જેને સફળતા ના શિખર સર કર્યા અને 100 જેટલા આલ્બમમાં કામ કર્યું તે કિંજલ દવે એ સફળતા મેળવવા અઢળક મેહનત કરી છે.

    માત્ર 18 વર્ષ ની ઉંમરે જેને સફળતા ના શિખર સર કર્યા અને 100 જેટલા આલ્બમમાં કામ કર્યું તે કિંજલ દવે એ સફળતા મેળવવા અઢળક મેહનત કરી છે.

    25/26
  • કિંજલ જ્યારે નાની હતી ત્યારે તેમના ઘરમાં ગાયત્રી પાઠનું આયોજન થયું ત્યારે તેને ગાવાની તક મળી હતી. તસવીરમાં- પાર્થ ગોહિલ સાથે સિંગર કિંજલ દવે

    કિંજલ જ્યારે નાની હતી ત્યારે તેમના ઘરમાં ગાયત્રી પાઠનું આયોજન થયું ત્યારે તેને ગાવાની તક મળી હતી.

    તસવીરમાં- પાર્થ ગોહિલ સાથે સિંગર કિંજલ દવે

    26/26
  • loading...

ફોટોઝ વિશે

'ચાર ચાર બંગડી વાળી'થી જાણીતી બનેલી ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. દેખાવમાં રૂપકડી લાગતી એવી કિંજલનો અવાજ પણ એકદમ સુરીલો છે. રાસ-ગરબા અને લોકગીતો કિંજલ ખૂબ જ સારી રીતે ગાય છે. કિંજલના "ઓ સાયબા", "ગો ગો મારો ગોમ ધની", "ચાર બંગડી વાળી ઓડી" અને "સાંઢણી મારી" વગેરેથી યુટ્યુબ પર લોકપ્રિય થઈ છે. તેમના ગીતો યુટ્યુબ પર 10 લાખથી વધારે વાર જોવાયેલા છે. આજે કિંજલ દવે પોતાના ગીતોને લઈને ગુજરાતીઓના દિલમાં છવાઇ ગઇ છે. તો આવો જાણીએ એમના વિશેની અજાણી વાતો અને તસવીરો પર કરો એક નજર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK