‘દેશ રે જોયા દાદા પરદેશ...’ એક્ટ્રેસ રોમા માણેક હાલ દેખાય છે આવા, જુઓ

Updated: 8th January, 2021 17:39 IST | Sheetal Patel
 • રોમા માણેક હાલ મુંબઈમાં રહે છે. ‘ઉંચી મેડીના ઊંચા મોલ’ ફિલ્મમાં દેખાયેલો એક રૂપાળો ચહેરો લોકોના દિલમાં એવો વસી ગયો, કે એ ચહેરો એ પછી મોટાભાગની ફિલ્મમાં દેખાવા લાગ્યો. આ ચહેરો એટલે રોમા માણેક.

  રોમા માણેક હાલ મુંબઈમાં રહે છે. ‘ઉંચી મેડીના ઊંચા મોલ’ ફિલ્મમાં દેખાયેલો એક રૂપાળો ચહેરો લોકોના દિલમાં એવો વસી ગયો, કે એ ચહેરો એ પછી મોટાભાગની ફિલ્મમાં દેખાવા લાગ્યો. આ ચહેરો એટલે રોમા માણેક.

  1/11
 • આ અભિનેત્રી હાલ પણ ખૂબસુરત દેખાય છે. હાલની પેઢીને તો આમના વિશે એટલી જાણકારી પણ નહી હોય પરંતુ, જણાવી દઈએ કે રોમા માણેક ગુજરાતી ફિલ્મોની સુપરસ્ટાર તરીકે ઓળખાય છે.

  આ અભિનેત્રી હાલ પણ ખૂબસુરત દેખાય છે. હાલની પેઢીને તો આમના વિશે એટલી જાણકારી પણ નહી હોય પરંતુ, જણાવી દઈએ કે રોમા માણેક ગુજરાતી ફિલ્મોની સુપરસ્ટાર તરીકે ઓળખાય છે.

  2/11
 • રોમા માણેક આજે તેમની ઉંમર લગભગ 51 વર્ષની છે, તેમ છતાં પણ રોમા માણેક આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને હાલ પણ એટલી જ સુંદર લાગે છે.

  રોમા માણેક આજે તેમની ઉંમર લગભગ 51 વર્ષની છે, તેમ છતાં પણ રોમા માણેક આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને હાલ પણ એટલી જ સુંદર લાગે છે.

  3/11
 • ટીવી સીરિયલ 'મહાભારત'માં માદ્રીનો રોલ ભજવીને જાણીતી બનેલી રોમા માણેકે અનેક ગુજરાતી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

  ટીવી સીરિયલ 'મહાભારત'માં માદ્રીનો રોલ ભજવીને જાણીતી બનેલી રોમા માણેકે અનેક ગુજરાતી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

  4/11
 • જેવી રીતે બોલીવુડમાં શાહરૂખ ખાન અને કાજોલની જોડી સુપરહિટ હતી, તેવી જ રીતે ઢોલીવુડમાં રોમા માણેક અને હિતેન કુમારની જોડી ખુબજ પ્રસિદ્ધ હતી.

  જેવી રીતે બોલીવુડમાં શાહરૂખ ખાન અને કાજોલની જોડી સુપરહિટ હતી, તેવી જ રીતે ઢોલીવુડમાં રોમા માણેક અને હિતેન કુમારની જોડી ખુબજ પ્રસિદ્ધ હતી.

  5/11
 • ફક્ત હિતેન કુમાર જ નહીં રોમા માણેકે નરેશ કાનોડિયા સાથે પણ અનેક ઘણી હિટ ફિલ્મો આપી છે.

  ફક્ત હિતેન કુમાર જ નહીં રોમા માણેકે નરેશ કાનોડિયા સાથે પણ અનેક ઘણી હિટ ફિલ્મો આપી છે.

  6/11
 • ગુજરાતી હીરોઇનની વાત આવે એટલે મનમાં ઘણી બધી અભિનેત્રીઓના ચિત્ર નજર સામે આવી જાય. તેમાની એક છે રોમા માણેક.

  ગુજરાતી હીરોઇનની વાત આવે એટલે મનમાં ઘણી બધી અભિનેત્રીઓના ચિત્ર નજર સામે આવી જાય. તેમાની એક છે રોમા માણેક.

  7/11
 • રોમા માણેકે ‘દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા’ અને ‘ઉંચી મેડીના ઊંચા મોલ’ ગુજરાતી ફિલ્મથી ખુબ જ લોકપ્રિય થઈ હતી. 

  રોમા માણેકે ‘દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા’ અને ‘ઉંચી મેડીના ઊંચા મોલ’ ગુજરાતી ફિલ્મથી ખુબ જ લોકપ્રિય થઈ હતી. 

  8/11
 • આ અભિનેત્રીનો શ્રુંગાર અને સૌંદર્ય જે પહેલા હતો તેવો જ હાલ પણ જળવાઈ રહેલો છે. તેમા કોઈપણ જાતનો બદલાવ થયો નથી. રોમા માણેકે હાલ પણ પોતાનુ કુદરતી સૌંદર્ય જાળવી રાખ્યુ છે.

  આ અભિનેત્રીનો શ્રુંગાર અને સૌંદર્ય જે પહેલા હતો તેવો જ હાલ પણ જળવાઈ રહેલો છે. તેમા કોઈપણ જાતનો બદલાવ થયો નથી. રોમા માણેકે હાલ પણ પોતાનુ કુદરતી સૌંદર્ય જાળવી રાખ્યુ છે.

  9/11
 • ગુજરાતી ફિલ્મથી ખુબ જ લોકપ્રિય બનનાર અભિનેત્રી રોમા માણેક આજ-કાલ ખુબ જ બદલાઈ ગઈ છે.

  ગુજરાતી ફિલ્મથી ખુબ જ લોકપ્રિય બનનાર અભિનેત્રી રોમા માણેક આજ-કાલ ખુબ જ બદલાઈ ગઈ છે.

  10/11
 • બોલીવુડમાં ભલે રોમા માણેક પોતાનું સ્થાન બનાવી ન શકી પણ ઢોલીવુડમાં વાગવા લાગ્યો તેમના નામનો સિક્કો. રોમા માણેકે ગુજરાતી ફિલ્મો પેહલા હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.  

  બોલીવુડમાં ભલે રોમા માણેક પોતાનું સ્થાન બનાવી ન શકી પણ ઢોલીવુડમાં વાગવા લાગ્યો તેમના નામનો સિક્કો. રોમા માણેકે ગુજરાતી ફિલ્મો પેહલા હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.  

  11/11
 • loading...

ફોટોઝ વિશે

આજકાલ અર્બન ગુજરાતી મૂવીઝનો જમાનો છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં નવા સ્ટાર્સ પોતાનું નસીબ અજમાવવા આવી રહ્યા છે. જોકે, વિતેલા જમાનાના ઘણા એવા સ્ટાર્સ છે, જેનો એક સમયે દબદબો હતો અને તેઓ ઘણા ફૅમસ હતા. અમુક સ્ટાર્સે આ દુનિયાને અલવિદા કહી છે, તો ઘણા સ્ટાર્સ એકલવાયું જીવન જીવી રહ્યા છે. જયારે ગણ્યાંગાઠ્યાં કલાકારો હિન્દી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. આજે આપણે એવી જ એક ગુજરાતી એક્ટ્રેસની વાત કરીશું. જે ‘દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા’ અને ‘ઉંચી મેડીના ઊંચા મોલ’ જેવી ગુજરાતી ફિલ્મથી ખુબ જ લોકપ્રિય થઈ હતી, તો વાંચો આજકાલ આ એક્ટ્રેસ શું રહે છે અને કેવું જીવન જીવી રહી છે.

First Published: 8th January, 2021 09:38 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK