Khushi Shah: જુઓ અભિનેત્રીના ગ્રાન્ડ બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો

Published: 21st November, 2020 17:26 IST | Rachana Joshi
  • ખુશી શાહનો જન્મ 19 નવેમ્બર 1983ના રોજ થયો છે. તસવીરમાં: જન્મદિવસે રોડ ટ્રિપ પર નીકળેલી અભિનેત્રી

    ખુશી શાહનો જન્મ 19 નવેમ્બર 1983ના રોજ થયો છે.

    તસવીરમાં: જન્મદિવસે રોડ ટ્રિપ પર નીકળેલી અભિનેત્રી

    1/15
  • અભિનેત્રીનો આ વર્ષે 37મો જન્મદિવસ હતો.

    અભિનેત્રીનો આ વર્ષે 37મો જન્મદિવસ હતો.

    2/15
  • ખુશી શાહ જન્મદિવસની ઉજવણી માટે ઉદયપુર રોડ-ટ્રિપ પર ગઈ હતી.

    ખુશી શાહ જન્મદિવસની ઉજવણી માટે ઉદયપુર રોડ-ટ્રિપ પર ગઈ હતી.

    3/15
  • અભિનેત્રીના પતિ ઉમેશ શર્માએ તેના માટે બર્થ-ડે સરપ્રાઈઝનું આયોજન કર્યું હતું. તસવીરમાં: ખુશી શાહ પતિ ઉમેશ શર્મા સાથે

    અભિનેત્રીના પતિ ઉમેશ શર્માએ તેના માટે બર્થ-ડે સરપ્રાઈઝનું આયોજન કર્યું હતું.

    તસવીરમાં: ખુશી શાહ પતિ ઉમેશ શર્મા સાથે

    4/15
  • ખુશી શાહના બર્થ-ડે સેલિબ્રેશનમાં તેના અંગત મિત્રોએ હાજરી આપી હતી.

    ખુશી શાહના બર્થ-ડે સેલિબ્રેશનમાં તેના અંગત મિત્રોએ હાજરી આપી હતી.

    5/15
  • ઉદયપુરના એક ખાનગી રિસોર્ટમાં ખુશીના બર્થ-ડે સેલિબ્રેશન માટે બહુ જ સુંદર સજાવટ કરવામાં આવી હતી.

    ઉદયપુરના એક ખાનગી રિસોર્ટમાં ખુશીના બર્થ-ડે સેલિબ્રેશન માટે બહુ જ સુંદર સજાવટ કરવામાં આવી હતી.

    6/15
  • ફુલ અને લાઈટિંગથી જાણે રિસોર્ટનું પ્રાંગણ ઝળહળી ઉઠયું હતું.

    ફુલ અને લાઈટિંગથી જાણે રિસોર્ટનું પ્રાંગણ ઝળહળી ઉઠયું હતું.

    7/15
  • અભિનેત્રીના જન્મદિવસ માટે વિશેષ કેક પણ બનાવવામાં આવી હતી.

    અભિનેત્રીના જન્મદિવસ માટે વિશેષ કેક પણ બનાવવામાં આવી હતી.

    8/15
  • સોશ્યલ મીડિયામાં જબરજસ્ત ફેન ફોલોઈંગ ધરાવતી અભિનેત્રીના જન્મદિવસે ચારેય તરફથી શુભેચ્છા અને ફુલોનો વરસાદ થયો હતો.

    સોશ્યલ મીડિયામાં જબરજસ્ત ફેન ફોલોઈંગ ધરાવતી અભિનેત્રીના જન્મદિવસે ચારેય તરફથી શુભેચ્છા અને ફુલોનો વરસાદ થયો હતો.

    9/15
  • પતિ દ્વારા મળેલી આટલી મોટી સરપ્રાઈઝથી ખુશી શાહ ચકિત થઈ ગઈ હતી.

    પતિ દ્વારા મળેલી આટલી મોટી સરપ્રાઈઝથી ખુશી શાહ ચકિત થઈ ગઈ હતી.

    10/15
  • જન્મદિવસે પતિ અને અંગત મિત્રો સાથે દિવસ પસાર કરીને જાણે અભિનેત્રીનો હરખ સમાતો નહોતો.

    જન્મદિવસે પતિ અને અંગત મિત્રો સાથે દિવસ પસાર કરીને જાણે અભિનેત્રીનો હરખ સમાતો નહોતો.

    11/15
  • જન્મદિવસને યાદગાર બનાવવા અને ગ્રાન્ડ બર્થ-ડે સેલિબ્રેશન માટે ખુશી શાહે પતિનો આભાર માન્યો હતો.

    જન્મદિવસને યાદગાર બનાવવા અને ગ્રાન્ડ બર્થ-ડે સેલિબ્રેશન માટે ખુશી શાહે પતિનો આભાર માન્યો હતો.

    12/15
  • ખુશીની જેમ જ તેના મિત્રોના ચહેરા પર પણ હરખ જોવા મળી રહ્યો હતો. તસવીરમાં: ખુશી શાહ પતિ ઉમેશ શર્મા અને અન્ય સખી સાથે

    ખુશીની જેમ જ તેના મિત્રોના ચહેરા પર પણ હરખ જોવા મળી રહ્યો હતો.

    તસવીરમાં: ખુશી શાહ પતિ ઉમેશ શર્મા અને અન્ય સખી સાથે

    13/15
  • ખુશી શાહ તેની ગર્લ્સ ગેન્ગ સાથે

    ખુશી શાહ તેની ગર્લ્સ ગેન્ગ સાથે

    14/15
  • બર્થ-ડે સેલિબ્રેશનમાં હાજર રહેલા મિત્રો સાથે ખુશી શાહ

    બર્થ-ડે સેલિબ્રેશનમાં હાજર રહેલા મિત્રો સાથે ખુશી શાહ

    15/15
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મ 'અફરા તફરી'થી ઢોલિવુડમાં પદાર્પણ કરનાર અભિનેત્રી અને મૉડેલ ખુશી શાહ (Khushi Shah)એ 19 નવેમ્બરના રોજ તેના જન્મદિવસની ઉજવણી કરી. આ વર્ષે અભિનેત્રીએ ઉદયપુરના રિસોર્ટમાં પતિ અને અંગત મિત્રો સાથે જન્મદિવસ ઉજવ્યો હતો. આવો આપણે જોઈએ અભિનેત્રીના ગ્રાન્ડ બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK