Dhollywood: બોલો આમાંથી કોણ રાધિકા આપ્ટે અને કોણ છે ગુજરાતી એક્ટર પ્રિયંકા પટેલ?

Updated: Sep 16, 2020, 20:18 IST | Chirantana Bhatt
  • બૉલીવુડની અભિનેત્રી રાધિકા આપ્ટે જેવી લાગે છે ગુજરાતની આ એક્ટ્રેસ, ફોટોઝ જોતાં જ કહેશો કે બંને બહેનો છે

    બૉલીવુડની અભિનેત્રી રાધિકા આપ્ટે જેવી લાગે છે ગુજરાતની આ એક્ટ્રેસ, ફોટોઝ જોતાં જ કહેશો કે બંને બહેનો છે

    1/15
  • રાધિકા આપ્ટે જેવી જ લાગે છે ગુજરાતી એક્ટ્રેસ પ્રિયંકા પટેલ 

    રાધિકા આપ્ટે જેવી જ લાગે છે ગુજરાતી એક્ટ્રેસ પ્રિયંકા પટેલ 

    2/15
  • રાધિકા આપ્ટેની હમશકલ પ્રિયંકા પટેલ ગુજરાતના સૌરાષ્ટ્રની છે. તે એક સોફ્ટવેર એંજિનિયરની સાથે સાથે એક્ટ્રેસ પણ છે. 

    રાધિકા આપ્ટેની હમશકલ પ્રિયંકા પટેલ ગુજરાતના સૌરાષ્ટ્રની છે. તે એક સોફ્ટવેર એંજિનિયરની સાથે સાથે એક્ટ્રેસ પણ છે. 

    3/15
  • તેમણે ઘણી બધી શોર્ટ ફિલ્મ અને ડોક્યુમેન્ટરીમાં પણ કામ કર્યું છે. જ્યારે હવે તે આવનારા સમયમાં એક ફિલ્મમાં પણ જોવા મળશે.

    તેમણે ઘણી બધી શોર્ટ ફિલ્મ અને ડોક્યુમેન્ટરીમાં પણ કામ કર્યું છે. જ્યારે હવે તે આવનારા સમયમાં એક ફિલ્મમાં પણ જોવા મળશે.

    4/15
  • પ્રિયંકાએ સૉફ્ટવેર એંજિનિયર કર્યા બાદ એક્ટિંગમાં આગળ વધવાનું નક્કી કર્યું અને હાલ તે પોતાની લાઈફમાં પેશન અને પ્રોફેશન બંનેને બેલેન્સ કરી રહી છે. 

    પ્રિયંકાએ સૉફ્ટવેર એંજિનિયર કર્યા બાદ એક્ટિંગમાં આગળ વધવાનું નક્કી કર્યું અને હાલ તે પોતાની લાઈફમાં પેશન અને પ્રોફેશન બંનેને બેલેન્સ કરી રહી છે. 

    5/15
  • અત્યારે તે એક્ટિંગમાં આગળ વધી રહી છે અને સાથે સાથે એડિટિંગ પણ શીખી રહી છે.પ્રિયંકાએ લોકડાઉનના સમયમાં પોતાની જાતને વ્યસ્ત રાખવા માટે પોતાની એક યુટ્યુબ ચેનલની શરૂઆત કરી છે.તેમાં તે ફેશન, સ્ટાઈલ અને હેલ્થને લઈને વિડીયો બનાવી રહી છે. પ્રિયંકા જાતે આ વિડીયોનું શૂટિંગ અને એડિટિંગ કરે છે.

    અત્યારે તે એક્ટિંગમાં આગળ વધી રહી છે અને સાથે સાથે એડિટિંગ પણ શીખી રહી છે.પ્રિયંકાએ લોકડાઉનના સમયમાં પોતાની જાતને વ્યસ્ત રાખવા માટે પોતાની એક યુટ્યુબ ચેનલની શરૂઆત કરી છે.તેમાં તે ફેશન, સ્ટાઈલ અને હેલ્થને લઈને વિડીયો બનાવી રહી છે. પ્રિયંકા જાતે આ વિડીયોનું શૂટિંગ અને એડિટિંગ કરે છે.

    6/15
  • પ્રિયંકા વાતચીત કરતાં જણાવે છે કે હા! આજસુધીમાં મને ઘણા લોકોએ એવું કહ્યું છે કે હું રાધિકા જેવી દેખાવ છું. પણ શરૂઆતમાં આ વાત હું માનતી ન હતી.

    પ્રિયંકા વાતચીત કરતાં જણાવે છે કે હા! આજસુધીમાં મને ઘણા લોકોએ એવું કહ્યું છે કે હું રાધિકા જેવી દેખાવ છું. પણ શરૂઆતમાં આ વાત હું માનતી ન હતી.

    7/15
  • વધુ જણાવતાં કહે છે કે રાધિકા મારી હંમેશા માટે એટ્લે ફેવરિટ રહી છે કારણ કે તેમના પાત્રો એક્દમ બિન્દાસ હોય છે અને તે તેમના પાત્રો સમાજની ટીકા ટિપ્પણીની ચિંતા કર્યા વગર કામ કરે છે. આ અભિગમને કારણે હું તેમની ચાહક છું.

    વધુ જણાવતાં કહે છે કે રાધિકા મારી હંમેશા માટે એટ્લે ફેવરિટ રહી છે કારણ કે તેમના પાત્રો એક્દમ બિન્દાસ હોય છે અને તે તેમના પાત્રો સમાજની ટીકા ટિપ્પણીની ચિંતા કર્યા વગર કામ કરે છે. આ અભિગમને કારણે હું તેમની ચાહક છું.

    8/15
  • પ્રિયંકા સોશ્યલ મીડિયામાં સેલ્ફ ફોટોગ્રાફી કરીને પણ મૂકે છે.

    પ્રિયંકા સોશ્યલ મીડિયામાં સેલ્ફ ફોટોગ્રાફી કરીને પણ મૂકે છે.

    9/15
  • પ્રિયંકાને સૌરાષ્ટ્રના ગીરમાં અને કોલકાત્તાના લોકલ એરિયામાં ફરવું ગમે છે. અને ત્યાંની સંસ્કૃતિ વિશે જાણવું ગમે છે.

    પ્રિયંકાને સૌરાષ્ટ્રના ગીરમાં અને કોલકાત્તાના લોકલ એરિયામાં ફરવું ગમે છે. અને ત્યાંની સંસ્કૃતિ વિશે જાણવું ગમે છે.

    10/15
  • પ્રિયંકા દરરોજ 45 મિનિટ વર્કઆઉટ અને આ ઉપરાંત વૉકિંગ કરીને પોતાની જાતને ફિટ રાખે છે.

    પ્રિયંકા દરરોજ 45 મિનિટ વર્કઆઉટ અને આ ઉપરાંત વૉકિંગ કરીને પોતાની જાતને ફિટ રાખે છે.

    11/15
  • પ્રિયંકા પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર રસપ્રદ કોન્ટેન્ટ શૅર કરતી રહે છે.

    પ્રિયંકા પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર રસપ્રદ કોન્ટેન્ટ શૅર કરતી રહે છે.

    12/15
  • તે રાધિકા આપ્ટે જેટલી જ શાર્પ અભિનેત્રી તરીકે કાઠું કાઢવા માગે છે.

    તે રાધિકા આપ્ટે જેટલી જ શાર્પ અભિનેત્રી તરીકે કાઠું કાઢવા માગે છે.

    13/15
  • પ્રિયંકા બબલી અને ગંભીર બંન્ને લૂકમાં શોભે છે. 

    પ્રિયંકા બબલી અને ગંભીર બંન્ને લૂકમાં શોભે છે. 

    14/15
  • ઓલ ધી બેસ્ટ પ્રિયંકા...

    ઓલ ધી બેસ્ટ પ્રિયંકા...

    15/15
  • loading...

ફોટોઝ વિશે

તમે બૉલીવુડમાં સલમાન ખાન, રણબીર કપૂર અને કેટરીનાનાં હમશકલ તો જોયા જ હશે. પરંતુ ક્યારેય બૉલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેની હમશકલ નહિ જોઈ હોય. આજે આવી જ એક ગુજરાતી એક્ટર મૉડલની તસવીરો જોઇએ. (ઇન્સ્ટાગ્રામ-પ્રિયંકા પટેલ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK