Nilam Paanchal: મૉડલિંગ, ટેલિવિઝન અને બૉલીવુડથી નેશનલ એવોર્ડ સુધીની સફર

Updated: Sep 05, 2020, 09:51 IST | Chirantana Bhatt
  • સાવ પાંચ વર્ષની વયે પિતા ગુમાવનારી દીકરી માટે સંઘર્ષની જ આંગળી ઝાલીને મોટા થવાનું હોય અને નીલમની જિંદગી પણ આમ જ આગળ વધી. તેમને નાનપણથી ઇચ્છા હતી કે તેમની મમ્મીને લોકો તેમનાં, દીકરીનાં નામથી ઓળખે.

    સાવ પાંચ વર્ષની વયે પિતા ગુમાવનારી દીકરી માટે સંઘર્ષની જ આંગળી ઝાલીને મોટા થવાનું હોય અને નીલમની જિંદગી પણ આમ જ આગળ વધી. તેમને નાનપણથી ઇચ્છા હતી કે તેમની મમ્મીને લોકો તેમનાં, દીકરીનાં નામથી ઓળખે.

    1/23
  • ભણવામાં હોંશિયાર અને બધી સ્પર્ધાઓમાં આગળ વળી સાથે ગરબાનો ભારે શોખ અને ઇનામો પણ મળતાં.12માં ધોરણમાં હતા ત્યારે તો જૉબ કરવાની શરૂઆત કરીને પછી કોમર્સમાં એડમિશન લીધું અને સાથે સીએ ભણવાની શરૂઆત કરી. મમ્મીને આવેલા હાર્ટ અટેકને પગલે કૉલેજમાં નાટકો કરનારી અને શોખ માટે મૉડલિંગ કરનારાં નીલમ માટે ભણવાનાં ચોપડાં નેવે મુકાઇ ગયાં અને કામ પ્રાથમિકતા બની ગયું.

    ભણવામાં હોંશિયાર અને બધી સ્પર્ધાઓમાં આગળ વળી સાથે ગરબાનો ભારે શોખ અને ઇનામો પણ મળતાં.12માં ધોરણમાં હતા ત્યારે તો જૉબ કરવાની શરૂઆત કરીને પછી કોમર્સમાં એડમિશન લીધું અને સાથે સીએ ભણવાની શરૂઆત કરી. મમ્મીને આવેલા હાર્ટ અટેકને પગલે કૉલેજમાં નાટકો કરનારી અને શોખ માટે મૉડલિંગ કરનારાં નીલમ માટે ભણવાનાં ચોપડાં નેવે મુકાઇ ગયાં અને કામ પ્રાથમિકતા બની ગયું.

    2/23
  • સૌથી પહેલાં ઑડિશન માટે અડધું ચાલીને અને અડધું બસમાં પહોંચેલાં નીલમે ગજવામાં માત્ર અગિયાર રૂપિયા હતાં તો ય પુરા આત્મવિશ્વાસથી પરફોર્મ કર્યું. ત્યારે તો ઑડિશન માટે કપડાં ય મિત્ર પાસેથી બોરો કર્યા હતા. એ ફિલ્મમાં કામ કરવાના પૈસા તો ન મળ્યા પણ કોન્ટેક્સ્ટ બન્યાં.

    સૌથી પહેલાં ઑડિશન માટે અડધું ચાલીને અને અડધું બસમાં પહોંચેલાં નીલમે ગજવામાં માત્ર અગિયાર રૂપિયા હતાં તો ય પુરા આત્મવિશ્વાસથી પરફોર્મ કર્યું. ત્યારે તો ઑડિશન માટે કપડાં ય મિત્ર પાસેથી બોરો કર્યા હતા. એ ફિલ્મમાં કામ કરવાના પૈસા તો ન મળ્યા પણ કોન્ટેક્સ્ટ બન્યાં.

    3/23
  • ફોટોગ્રાફર અને ફેશન કોરિયોગ્રાફર્સ મિત્રો મળ્યાં અને પછી તેમણે મૉડલિંગમાં વધુ એક્ટિવલી કામ કરવાનું શરૂ કર્યું.આ દિવસોમાં મિસ ગુજરાત, મિસ પરફેક્ટ જેવા ટાઇટલ્સ તો આસાનીથી નીલમને મળવા લાગ્યા.

    ફોટોગ્રાફર અને ફેશન કોરિયોગ્રાફર્સ મિત્રો મળ્યાં અને પછી તેમણે મૉડલિંગમાં વધુ એક્ટિવલી કામ કરવાનું શરૂ કર્યું.આ દિવસોમાં મિસ ગુજરાત, મિસ પરફેક્ટ જેવા ટાઇટલ્સ તો આસાનીથી નીલમને મળવા લાગ્યા.

    4/23
  • મમ્મીને તો ગમતું નહીં કે દીકરી આ ક્ષેત્રમાં આગળ વધે અને એ પણ ખાસ કરીને એક્ટિંગ પણ જયકર ભોજક જેમના થકી ફિલ્મમાં કામ કર્યું હતું તેમણે મમ્મીને મનાવ્યાં અને દૂરદર્શનની સિરિયલમાં એક્ટિંગ કરવાની શરૂઆત કરી.

    મમ્મીને તો ગમતું નહીં કે દીકરી આ ક્ષેત્રમાં આગળ વધે અને એ પણ ખાસ કરીને એક્ટિંગ પણ જયકર ભોજક જેમના થકી ફિલ્મમાં કામ કર્યું હતું તેમણે મમ્મીને મનાવ્યાં અને દૂરદર્શનની સિરિયલમાં એક્ટિંગ કરવાની શરૂઆત કરી.

    5/23
  • 'એક ડાળનાં પંખી' સિરીયલથી શરૂઆત થઇ પછી ઇ ટીવી ગુજરાતી માટે ઘણી ગુજરાતી સિરિયલ્સ, લાઇવ શોઝ, એંકર બેઝ્ડ શો અને 300થી વધુ તો ફેશન શોમાં તેમણે ભાગ લીધો છે. 2003-2008માં અમદાવાદમાં તેમણે ઢગલો કામ કર્યું.

    'એક ડાળનાં પંખી' સિરીયલથી શરૂઆત થઇ પછી ઇ ટીવી ગુજરાતી માટે ઘણી ગુજરાતી સિરિયલ્સ, લાઇવ શોઝ, એંકર બેઝ્ડ શો અને 300થી વધુ તો ફેશન શોમાં તેમણે ભાગ લીધો છે. 2003-2008માં અમદાવાદમાં તેમણે ઢગલો કામ કર્યું.

    6/23
  • 2008ના માર્ચ મહિનામાં સ્ટાર ટીવીની સિરિયલ 'હમારી દેવરાની' સિરીયલ માટે નીલમ પંચાલને જ એક્ટિંગ ઓફર આવી. મુંબઇ આવી ઑડિશન આપ્યું પણ જે રોલ માટે ઑડિશન આપવું હતું તે નહીં પણ બીજા નેગેટિવ રોલમાં કામ મળ્યું. અસમંજસમાં અંતે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો જેમાં કેયુર દેસાઇ જે તેમના મેન્ટોર છે તેમનું પ્રોત્સાહન મળ્યું.

    2008ના માર્ચ મહિનામાં સ્ટાર ટીવીની સિરિયલ 'હમારી દેવરાની' સિરીયલ માટે નીલમ પંચાલને જ એક્ટિંગ ઓફર આવી. મુંબઇ આવી ઑડિશન આપ્યું પણ જે રોલ માટે ઑડિશન આપવું હતું તે નહીં પણ બીજા નેગેટિવ રોલમાં કામ મળ્યું. અસમંજસમાં અંતે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો જેમાં કેયુર દેસાઇ જે તેમના મેન્ટોર છે તેમનું પ્રોત્સાહન મળ્યું.

    7/23
  • ત્યાર પછી 2014માં 'વીરા' સિરીયલમાં તેમણે ફરી એક નકારાત્મક ભૂમિકા સ્વિકારી અને સાથે ક્રાઇમ પેટ્રોલનાં એપિસોડ્ઝ તો ખરાં જ. આ પછી ઝી ટીવીની લાજવંતી સિરીયલમાં કામ શરૂ થયું જેમાં આજીવનનાં મિત્રો મળ્યાં.

    ત્યાર પછી 2014માં 'વીરા' સિરીયલમાં તેમણે ફરી એક નકારાત્મક ભૂમિકા સ્વિકારી અને સાથે ક્રાઇમ પેટ્રોલનાં એપિસોડ્ઝ તો ખરાં જ. આ પછી ઝી ટીવીની લાજવંતી સિરીયલમાં કામ શરૂ થયું જેમાં આજીવનનાં મિત્રો મળ્યાં.

    8/23
  • આ રીતે અમદાવાદની છોકરી મુંબઇની એક્ટ્રેસ બની ગઇ. 'રૂક જાના નહીં' એ બીજી સિરીયલ મળી અને પછી અઢી વર્ષનો બ્રેક લઇ મજાની દીકરી નિહીરાને ઉછેરવાનો નિર્ણય લીધો.

    આ રીતે અમદાવાદની છોકરી મુંબઇની એક્ટ્રેસ બની ગઇ. 'રૂક જાના નહીં' એ બીજી સિરીયલ મળી અને પછી અઢી વર્ષનો બ્રેક લઇ મજાની દીકરી નિહીરાને ઉછેરવાનો નિર્ણય લીધો.

    9/23
  • 2008-2011 સુધી 'હમારી દેવરાની' સિરિયલ ચાલી અને અહીં  સેટ પર મિહિર રાજડા સાથે ઓળખાણ થઇ અને દોસ્તી પ્રેમ અને લગ્ન સુધી પહોંચી.

    2008-2011 સુધી 'હમારી દેવરાની' સિરિયલ ચાલી અને અહીં  સેટ પર મિહિર રાજડા સાથે ઓળખાણ થઇ અને દોસ્તી પ્રેમ અને લગ્ન સુધી પહોંચી.

    10/23
  • 2016માં ઋત્વિક રોશન સાથે 'કાબિલ' ફિલ્મમાં સુરેશ મેનનની વાઇફનું પાત્ર ભજવનાર નીલમને એ રોલ પણ મુકેશ છાબરા તરફથી ઑફર થયો હતો.

    2016માં ઋત્વિક રોશન સાથે 'કાબિલ' ફિલ્મમાં સુરેશ મેનનની વાઇફનું પાત્ર ભજવનાર નીલમને એ રોલ પણ મુકેશ છાબરા તરફથી ઑફર થયો હતો.

    11/23
  •  નીલમ સ્ટાર પ્રવાહ પર મરાઠી સિરિયલમાં તેઓ કામ કરી રહ્યા છે અને તેમાં તેમના રિયલ લાઇફ હસબન્ડ મિહીર નિશીત રાજડા ઓનસ્ક્રીન પતિના રોલમાં છે.

     નીલમ સ્ટાર પ્રવાહ પર મરાઠી સિરિયલમાં તેઓ કામ કરી રહ્યા છે અને તેમાં તેમના રિયલ લાઇફ હસબન્ડ મિહીર નિશીત રાજડા ઓનસ્ક્રીન પતિના રોલમાં છે.

    12/23
  •  દીકરી નિહીરા ને જન્મ આપ્યાં પછી 90 કિલોએ પહોંચી ગયેલા નીલમે લાજવંતીમાં કામ કરતાં કરતાં, સિરીયલ પતી ત્યાં સુધીમાં 55 કિલો વજન કરી દીધું. કોઇપણ એક્ટર માટે આ બહુ મોટું અચિવમેન્ટ હોય તે સ્વાભાવિક છે. 

     દીકરી નિહીરા ને જન્મ આપ્યાં પછી 90 કિલોએ પહોંચી ગયેલા નીલમે લાજવંતીમાં કામ કરતાં કરતાં, સિરીયલ પતી ત્યાં સુધીમાં 55 કિલો વજન કરી દીધું. કોઇપણ એક્ટર માટે આ બહુ મોટું અચિવમેન્ટ હોય તે સ્વાભાવિક છે. 

    13/23
  •  ટેલિવિઝન પછી ફિલ્મોનો સિલસિલો શરૂ થયો અને ત્યાર બાદ બેગમ જાન ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો કારણકે લવ મેકિંગ સિનનું ઑડિશન મહેશ ભટ્ટને ગમી ગયું હતું પણ 'કાબિલ' ફિલ્મની ડેટ ક્લેશ થઇ અને એ પાત્ર તે સ્વીકારી ન શક્યાં.

     ટેલિવિઝન પછી ફિલ્મોનો સિલસિલો શરૂ થયો અને ત્યાર બાદ બેગમ જાન ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો કારણકે લવ મેકિંગ સિનનું ઑડિશન મહેશ ભટ્ટને ગમી ગયું હતું પણ 'કાબિલ' ફિલ્મની ડેટ ક્લેશ થઇ અને એ પાત્ર તે સ્વીકારી ન શક્યાં.

    14/23
  •  સ્ત્રી પાત્રો કેન્દ્રીય ફિલ્મમાં કામ કરવું હતું અને દોસ્ત અભિષેક શાહ સામે આ રજુઆત તો તેમણે કરી જ હતી.

     સ્ત્રી પાત્રો કેન્દ્રીય ફિલ્મમાં કામ કરવું હતું અને દોસ્ત અભિષેક શાહ સામે આ રજુઆત તો તેમણે કરી જ હતી.

    15/23
  • 'હેલ્લારો'ના ઑડિશન્સમાં નીલમની પસંદગી થઇ ગઇ. તે માનસિક રીતે કોઇપણ સંજોગોમાં કામ કરવા તૈયાર જ હતાં અને હેલ્લારોએ કારકિર્દીની સૌથી મોટી સિદ્ધી સાબિત થઇ.

    'હેલ્લારો'ના ઑડિશન્સમાં નીલમની પસંદગી થઇ ગઇ. તે માનસિક રીતે કોઇપણ સંજોગોમાં કામ કરવા તૈયાર જ હતાં અને હેલ્લારોએ કારકિર્દીની સૌથી મોટી સિદ્ધી સાબિત થઇ.

    16/23
  • બાદમાં 'ભારત ભાગ્ય વિધાતા' નાટકમાં કસ્તુરબાનું પાત્ર ભજવ્યું અને એ નાટક તેમને પ્રેસિડન્ટ હાઉસમાં પરફોર્મ કરવાનો મોકો મળ્યો.

    બાદમાં 'ભારત ભાગ્ય વિધાતા' નાટકમાં કસ્તુરબાનું પાત્ર ભજવ્યું અને એ નાટક તેમને પ્રેસિડન્ટ હાઉસમાં પરફોર્મ કરવાનો મોકો મળ્યો.

    17/23
  • તમે માનશો 'સેક્રેડ ગેઇમ્સ'માં પણ તેમને નવાઝની પત્નીનો રોલ ઑફર થયો હતો પણ વધુ પડતું બોલ્ડ પાત્ર લાગતાં તેમણે એ રોલ નકાર્યો. જો કે પછી વેબ સિરીઝ કરવાની ઇચ્છા તો હતી જ.

    તમે માનશો 'સેક્રેડ ગેઇમ્સ'માં પણ તેમને નવાઝની પત્નીનો રોલ ઑફર થયો હતો પણ વધુ પડતું બોલ્ડ પાત્ર લાગતાં તેમણે એ રોલ નકાર્યો. જો કે પછી વેબ સિરીઝ કરવાની ઇચ્છા તો હતી જ.

    18/23
  • 'હેલ્લારો' પછી તે સિરીયલ 'ઇશ્કબાઝ'માં નકારાત્મક રોલમાં દેખાયાં.

    'હેલ્લારો' પછી તે સિરીયલ 'ઇશ્કબાઝ'માં નકારાત્મક રોલમાં દેખાયાં.

    19/23
  •  2020ની શરૂઆતમાં ગુજરાતી વેબ સિરીઝ માટે પણ કામ કર્યું અને તોફાની-બોલ્ડ કેરેક્ટર ભજવ્યું છે જે કૃષ્ણદેવ યાજ્ઞિકે આ સિરીઝ ડાયરેક્ટ કરી છે તથા જે ડી મજેઠીયાએ પ્રોડ્યુસ કરી છે.

     2020ની શરૂઆતમાં ગુજરાતી વેબ સિરીઝ માટે પણ કામ કર્યું અને તોફાની-બોલ્ડ કેરેક્ટર ભજવ્યું છે જે કૃષ્ણદેવ યાજ્ઞિકે આ સિરીઝ ડાયરેક્ટ કરી છે તથા જે ડી મજેઠીયાએ પ્રોડ્યુસ કરી છે.

    20/23
  •  નીલમે હંમેશા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કામ કરવાનું પસંદ કર્યું છે.

     નીલમે હંમેશા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કામ કરવાનું પસંદ કર્યું છે.

    21/23
  • તેઓ હાલમાં 'એકવીસમું ટિફીન' ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહ્યાં છે જે રામ મોરી લિખીત વાર્તા પરથી વિજયગીરી ફિલ્મોસ હેઠળ તૈયરા થઇ રહી છે.

    તેઓ હાલમાં 'એકવીસમું ટિફીન' ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહ્યાં છે જે રામ મોરી લિખીત વાર્તા પરથી વિજયગીરી ફિલ્મોસ હેઠળ તૈયરા થઇ રહી છે.

    22/23
  • સંઘર્ષને સ્માઇલ સાથે સ્વીકારી આગળ વધનારા નીલમને ઓલ ધી બેસ્ટ. 

    સંઘર્ષને સ્માઇલ સાથે સ્વીકારી આગળ વધનારા નીલમને ઓલ ધી બેસ્ટ. 

    23/23
  • loading...

ફોટોઝ વિશે

નીલમ પંચાલ એટલે કે હેલ્લારો ફિલ્મની લીલા. આ ફિલ્મનાં દરેક સ્ત્રી પાત્રનું એક અદકેરું મહત્વ છે. નીલમ પંચાલ જે એક રાષ્ટ્રીય એવોર્ડ વિનિંગ ફિલ્મનો હિસ્સો રહ્યાં છે તેમણે પોતાની જિંદગીમાં જાતભાતનાં દ્રશ્યો ભજવાતા જોયા છે અને તેમાં તો નાટ્યશાસ્ત્રનાં બધાં જ રસ આવી ગયાં સમજો. આજે તેમની તસવીરો સાથે જાણીએ તેમની જિંદગીની રસપ્રદ વાતો.  તસવીરો – નીલમ પંચાલ ઇન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK