Dhinchak Poojaનું નવું ગીત સાંભળીને રડવા લાગ્યા લોકો કહ્યું આવું....

Jul 29, 2019, 15:36 IST
  • ગીતમાં ફરી એકવાર પૂજા રૈપ અને ડાન્સ કરતી જોવા મળે છે. 

    ગીતમાં ફરી એકવાર પૂજા રૈપ અને ડાન્સ કરતી જોવા મળે છે. 

    1/15
  • ક્યારેક પૂલના કિનારે રૈપ કરતી હોય છે તો ક્યારેક છોકરીઓ સાથે ડાન્સ કરતી જોવા મળે છે. 

    ક્યારેક પૂલના કિનારે રૈપ કરતી હોય છે તો ક્યારેક છોકરીઓ સાથે ડાન્સ કરતી જોવા મળે છે. 

    2/15
  • એક શોમાં પૂજાએ કહ્યું હતું કે પોતાના ગીતના લિરિક્સ પોતે લખે છે એવામાં અનુમાન લગાવવામાં આવે છે કે આ ગીતના લિરિક્સ પણ પૂજાએ પોતે જ લખ્યા હશે. 

    એક શોમાં પૂજાએ કહ્યું હતું કે પોતાના ગીતના લિરિક્સ પોતે લખે છે એવામાં અનુમાન લગાવવામાં આવે છે કે આ ગીતના લિરિક્સ પણ પૂજાએ પોતે જ લખ્યા હશે. 

    3/15
  • પૂજાના આ ગીતને લઇને સોશિયલ મીડિયા પર પણ ઘણા મજેદાર મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. 

    પૂજાના આ ગીતને લઇને સોશિયલ મીડિયા પર પણ ઘણા મજેદાર મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. 

    4/15
  • યૂટ્યુબ પર પૂજાએ કમેન્ટ બૉક્સનો વિકલ્પ બંધ કરી દીધો છે. તેથી લોકો #Dhinchakpooja દ્વારા ગીતને પોતાનું મંતવ્ય આપી રહ્યા છે.

    યૂટ્યુબ પર પૂજાએ કમેન્ટ બૉક્સનો વિકલ્પ બંધ કરી દીધો છે. તેથી લોકો #Dhinchakpooja દ્વારા ગીતને પોતાનું મંતવ્ય આપી રહ્યા છે.

    5/15
  • આ પહેલા ઢિંચાક પૂજાના 'દિલો કા શૂટર હૈ મેરા સ્કૂટર' અને 'સેલ્ફી મૈને લે લી આજ' ગીત સોશિયલ મીડિયા પર જબરજસ્ત વાયરલ થયા.

    આ પહેલા ઢિંચાક પૂજાના 'દિલો કા શૂટર હૈ મેરા સ્કૂટર' અને 'સેલ્ફી મૈને લે લી આજ' ગીત સોશિયલ મીડિયા પર જબરજસ્ત વાયરલ થયા.

    6/15
  • આ ગીતોએ પૂજાને એટલી લોકપ્રિય બનાવી હતી કે તેને સલમાન ખાન શો બિગબૉસ સિઝન 11માં બોલાવવામાં આવી હતી.

    આ ગીતોએ પૂજાને એટલી લોકપ્રિય બનાવી હતી કે તેને સલમાન ખાન શો બિગબૉસ સિઝન 11માં બોલાવવામાં આવી હતી.

    7/15
  • પૂજા કેટલાક દિવસ ઘરમાં રહી પણ હતી. જો કે ઘરની અંદર તે કંઇ ખાસ પ્રદર્શન ન કરી શકી હોવાથી ઘરમાંથી બહાર થઈ ગઈ. 

    પૂજા કેટલાક દિવસ ઘરમાં રહી પણ હતી. જો કે ઘરની અંદર તે કંઇ ખાસ પ્રદર્શન ન કરી શકી હોવાથી ઘરમાંથી બહાર થઈ ગઈ. 

    8/15
  • લોકો પૂજાના આ ગીતથી એટલા ત્રાસી ગયા છે કે આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. એવા મીમ્સ જોવા મળે છે. 

    લોકો પૂજાના આ ગીતથી એટલા ત્રાસી ગયા છે કે આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. એવા મીમ્સ જોવા મળે છે. 

    9/15
  • ગીત જોઇને લોકએ ફાંસીના ફંદા દર્શાવતા ટ્વીટ લખ્યું છે કે આ જોઈ લીધા પછી મરવું જ પડશે.

    ગીત જોઇને લોકએ ફાંસીના ફંદા દર્શાવતા ટ્વીટ લખ્યું છે કે આ જોઈ લીધા પછી મરવું જ પડશે.

    10/15
  • તો બીજી તરફ એક વ્યક્તિએ એવું ટ્વીટ પણ કર્યું છે કે ઢિંચાક પૂજાની નવી રિલીઝ સાંભળીને મારા એક મિત્રના આ હાલ થયા. જુઓ તસવીર

    તો બીજી તરફ એક વ્યક્તિએ એવું ટ્વીટ પણ કર્યું છે કે ઢિંચાક પૂજાની નવી રિલીઝ સાંભળીને મારા એક મિત્રના આ હાલ થયા. જુઓ તસવીર

    11/15
  • લોકો મીમ્સ દ્વારા પૂજાને એવી રિક્વેસ્ટ કરી રહ્યા છે કે તું આવા વીડિયો વીડિયો બનાવવા કરતાં ચાદર ઓઢીને સૂઈ જા.

    લોકો મીમ્સ દ્વારા પૂજાને એવી રિક્વેસ્ટ કરી રહ્યા છે કે તું આવા વીડિયો વીડિયો બનાવવા કરતાં ચાદર ઓઢીને સૂઈ જા.

    12/15
  • એવા પણ મીમ્સ જોવા મળ્યા જેમાં લખ્યું કે જેણે પૂજાનું ગીત જોયું છે તેમની માટે કોમેન્ટ કરવામાં આવી છે કે તો તમે મૃત્યુ પસંદ કરી છે એમ ને...

    એવા પણ મીમ્સ જોવા મળ્યા જેમાં લખ્યું કે જેણે પૂજાનું ગીત જોયું છે તેમની માટે કોમેન્ટ કરવામાં આવી છે કે તો તમે મૃત્યુ પસંદ કરી છે એમ ને...

    13/15
  • બીજા એક ટ્વિટરમાં મે હું નાનું લોકપ્રિય દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે ના જોશો... સહી નહીં શકાય...

    બીજા એક ટ્વિટરમાં મે હું નાનું લોકપ્રિય દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે ના જોશો... સહી નહીં શકાય...

    14/15
  • તો અન્ય એક ટ્વીટ એવું પણ છે જેમાં વ્યક્તિના કાનમાં હેડફોન લગાવેલા છે અને તેના કાનમાંથી લોહી વહેતું જોવા મળે છે. જેની ઉપર એવું લખ્યું છે કે તે ઢિંચાક પૂજાનું નવું ગીત સાંભળે છે. 

    તો અન્ય એક ટ્વીટ એવું પણ છે જેમાં વ્યક્તિના કાનમાં હેડફોન લગાવેલા છે અને તેના કાનમાંથી લોહી વહેતું જોવા મળે છે. જેની ઉપર એવું લખ્યું છે કે તે ઢિંચાક પૂજાનું નવું ગીત સાંભળે છે. 

    15/15
  • loading...

ફોટોઝ વિશે

'દિલો કા શૂટર હૈ મેરા સ્કૂટર' અને 'સેલ્ફી મૈને લે લી આજ' ગીતથી ઇન્ટરનેટ સેન્સેશન બનેલી પૂજાનું નવું ગીત 'નાચ કે પાગલ' રિલીઝ થઈ ગયું છે. રિલીઝ થતાં જ ગીતે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી. હકીકત એ છે કે અત્યાર સુધી 24 લાખથી વધુ લોકો આ ગીત જોઇ ચૂક્યા છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK