"સાથ નિભાના સાથિયા"ની નમણી ગોપી વહુનો બોલ્ડ અવતાર

Feb 27, 2019, 18:55 IST
  • થોડાં સમય માટે અદ્રશ્ય થયેલી દેવોલીના ભટ્ટાચેર્જી હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળી છે. સાથ નિભાના સાથિયાની ગોપી વહુ ખૂબ જ નમણી અને નાજુક જોવા મળી હતી જ્યારે આ ફોટોઝમાં તેનો જુદો જ અવતાર જોવા મળે છે.

    થોડાં સમય માટે અદ્રશ્ય થયેલી દેવોલીના ભટ્ટાચેર્જી હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળી છે. સાથ નિભાના સાથિયાની ગોપી વહુ ખૂબ જ નમણી અને નાજુક જોવા મળી હતી જ્યારે આ ફોટોઝમાં તેનો જુદો જ અવતાર જોવા મળે છે.

    1/4
  • છેલ્લા કેટલાક સમયથી તે પોતાની સંસ્કારી ઈમેજને બાજુએ મૂકીને પોતાની બોલ્ડનેસને દર્શાવવા માટે પ્રયત્ન કરી રહી છે. એવામાં તેના કેટલાક ફોટોઝ છે જેનાથી તેની બોલ્ડનેસનો અંદાજો આવી રહ્યો છે. 

    છેલ્લા કેટલાક સમયથી તે પોતાની સંસ્કારી ઈમેજને બાજુએ મૂકીને પોતાની બોલ્ડનેસને દર્શાવવા માટે પ્રયત્ન કરી રહી છે. એવામાં તેના કેટલાક ફોટોઝ છે જેનાથી તેની બોલ્ડનેસનો અંદાજો આવી રહ્યો છે. 

    2/4
  • અત્યારે દેવોલીના પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. જો કે તમામ ટીવી અભિનેત્રીઓની જેમ આ અભિનેત્રી પણ પોતના સ્ક્રીન લૂક કરતાં રિયલ લાઈફ લૂકને પોતાના ફેન્સ સામે રાખવાનું વધુ પસંદ કરે છે. 

    અત્યારે દેવોલીના પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. જો કે તમામ ટીવી અભિનેત્રીઓની જેમ આ અભિનેત્રી પણ પોતના સ્ક્રીન લૂક કરતાં રિયલ લાઈફ લૂકને પોતાના ફેન્સ સામે રાખવાનું વધુ પસંદ કરે છે. 

    3/4
  • ટેલીવિઝન દ્વારા ખ્યાતિ પામેલી દેવોલીનાનું નામ મુંબઈના એક વેપારીના મૃત્યુ સમયે ઘણું ઉછળ્યું હતું. જેના કારણે તેને ઘણી મુશ્કેલી સહેવી પડી. અત્યારે તે મામલામાંથી તેનું નામ હટાવી દેવામાં આવ્યું છે.

    ટેલીવિઝન દ્વારા ખ્યાતિ પામેલી દેવોલીનાનું નામ મુંબઈના એક વેપારીના મૃત્યુ સમયે ઘણું ઉછળ્યું હતું. જેના કારણે તેને ઘણી મુશ્કેલી સહેવી પડી. અત્યારે તે મામલામાંથી તેનું નામ હટાવી દેવામાં આવ્યું છે.

    4/4
  • loading...

ફોટોઝ વિશે

દેવોલીના ભટ્ટાચેર્જી ટેલીવિઝન સ્ટારની લાંબા સમય બાદની આ બોલ્ડ તસવીરો જોવા મળી. આ બોલ્ડ અંદાજમાં પણ દેવોલીના એટલી જ સુંદર લાગી રહી છે. સાથ નિભાના સાથિયાની ગોપી વહુ ખૂબ જ નમણી અને નાજુક જોવા મળી હતી જ્યારે આ ફોટોઝમાં તેનો જુદો જ અવતાર જોવા મળે છે. જુઓ તસવીરો, તસવીર સૌજન્ય દેવોલીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK