Dev Anand:એક શર્ટના કારણે મળ્યા હતા ગુરુ દત્ત અને દેવ આનંદ, જાણો અજાણી વાતો

Sep 26, 2019, 09:10 IST
  • 26 સપ્ટેમ્બર 1923ના રોજ જન્મેલા દેવ આનંદનું સાચું નામ હતું ધરમદેવ પિશોરીમલ આનંદ. દેવ આનંદને સ્કૂલિંગ ડેલ હાઉસીમાંથી કર્યું હતું અને બાદમાં લાહોર શિફ્ટ થયા હતા. જ્યાંથી તેમણે અંગ્રેજી સાહિત્યમાં બીએની ડિગ્રી મેળવી તસવીરમાંઃ ખાસ મિત્ર ગુરુ દત્ત સાથે દેવ આનંદ

    26 સપ્ટેમ્બર 1923ના રોજ જન્મેલા દેવ આનંદનું સાચું નામ હતું ધરમદેવ પિશોરીમલ આનંદ. દેવ આનંદને સ્કૂલિંગ ડેલ હાઉસીમાંથી કર્યું હતું અને બાદમાં લાહોર શિફ્ટ થયા હતા. જ્યાંથી તેમણે અંગ્રેજી સાહિત્યમાં બીએની ડિગ્રી મેળવી

    તસવીરમાંઃ ખાસ મિત્ર ગુરુ દત્ત સાથે દેવ આનંદ

    1/13
  • સ્ટડીઝ પુરુ થયા પછી દેવ આનંદ મુંબઈ આવ્યા. અહીં તેમણે ચર્ચગેટમાં મિલિટ્રી સેન્સર ઓફિસરમાં નોકરી શરૂ કરી. તેઓ એક અકાઉન્ટિંગ ફર્મમાં ક્લાર્ક તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તસવીરમાંઃ દિલીપકુમારની થાળીમાંથી જમી રહેલા દેવ આનંદ

    સ્ટડીઝ પુરુ થયા પછી દેવ આનંદ મુંબઈ આવ્યા. અહીં તેમણે ચર્ચગેટમાં મિલિટ્રી સેન્સર ઓફિસરમાં નોકરી શરૂ કરી. તેઓ એક અકાઉન્ટિંગ ફર્મમાં ક્લાર્ક તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

    તસવીરમાંઃ દિલીપકુમારની થાળીમાંથી જમી રહેલા દેવ આનંદ

    2/13
  • દેવ આનંદને 1946માં બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો, જ્યારે ફિલ્મો બ્લેક એન્ડ વ્હાઈટ હી. દેવ આનંદને હમ એક હૈ નામની ફિલ્મથી એન્ટ્રી કરી હતી. તસવીરમાંઃ બાલ ઠાકરે પાસેથી એવોર્ડ સ્વીકારી રહેલા દેવ આનંદ

    દેવ આનંદને 1946માં બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો, જ્યારે ફિલ્મો બ્લેક એન્ડ વ્હાઈટ હી. દેવ આનંદને હમ એક હૈ નામની ફિલ્મથી એન્ટ્રી કરી હતી.

    તસવીરમાંઃ બાલ ઠાકરે પાસેથી એવોર્ડ સ્વીકારી રહેલા દેવ આનંદ

    3/13
  • દેવ આનંદે પોતાની કરિયરમાં બાઝી, પેઈંગ ગેસ્ટ, ગાઈડ, જ્વેલ થીફ, હરે રામા હરે ક્રિષ્ના જેવી ક્લાસિક હિટ ફિલ્મો આપી છે. તસવીરમાંઃ પાકિસ્તાનના ક્રિકેટર ઈમરાને ઓફર ન સ્વીકરાતા દેવ આનંદને 'અવ્વલ નંબર' ફિલ્મમાં આદિત્ય પંચોલીને કાસ્ટ કર્યા હતા.

    દેવ આનંદે પોતાની કરિયરમાં બાઝી, પેઈંગ ગેસ્ટ, ગાઈડ, જ્વેલ થીફ, હરે રામા હરે ક્રિષ્ના જેવી ક્લાસિક હિટ ફિલ્મો આપી છે.

    તસવીરમાંઃ પાકિસ્તાનના ક્રિકેટર ઈમરાને ઓફર ન સ્વીકરાતા દેવ આનંદને 'અવ્વલ નંબર' ફિલ્મમાં આદિત્ય પંચોલીને કાસ્ટ કર્યા હતા.

    4/13
  • 1940ના દાયકાના છેલ્લા ગાળામાં દેવ આનંદે બોલીવુડમાં ખૂબ સ્ટ્રગલ કરી હતી. તે સમયે તેઓ પ્રભાત સ્ટુડિયો સાથે કામ કરતા હતા. આ સમયે ગુરુ દત્ત પણ ડિરેક્ટર તરીકે સ્ટ્રગલ કરી રહ્યા હતા. દેવ આનંદ અને ગુરુદત્તની મુલાકાત મુંબઈમાં થઈ હતી. લોન્ડ્રીવાળાએ બંનેના શર્ટ અદલાબદલી કરી નાખ્યા હતા. બાદમાં બંનેએ સાથે કામ કરવાની શરૂઆત કરી. તસવીરમાંઃ ગુરુદત્ત, દેવ આનંદ, રાજ ખોસલા, વહીદા રહેમાન

    1940ના દાયકાના છેલ્લા ગાળામાં દેવ આનંદે બોલીવુડમાં ખૂબ સ્ટ્રગલ કરી હતી. તે સમયે તેઓ પ્રભાત સ્ટુડિયો સાથે કામ કરતા હતા. આ સમયે ગુરુ દત્ત પણ ડિરેક્ટર તરીકે સ્ટ્રગલ કરી રહ્યા હતા. દેવ આનંદ અને ગુરુદત્તની મુલાકાત મુંબઈમાં થઈ હતી. લોન્ડ્રીવાળાએ બંનેના શર્ટ અદલાબદલી કરી નાખ્યા હતા. બાદમાં બંનેએ સાથે કામ કરવાની શરૂઆત કરી.

    તસવીરમાંઃ ગુરુદત્ત, દેવ આનંદ, રાજ ખોસલા, વહીદા રહેમાન

    5/13
  • 1948થી 1951 દરમિયાન દેવ આનંદ એક્ટ્રેસ સુરૈયા સાથે રિલેશનશિપમાં હતા. દેવ આનંદને પોતાની ઓટોબાયોગ્રાફી 'રોમાન્સિંગ વીથ લાઈફ'માં લગ્ન ન થવા અંગેના કારણનો ખુલાસો કર્યો છે. સુરૈયાના નાની આ લગ્નની વિરુદ્ધ હતા. એટલે સુરૈયાએ આખી જિંદગી લગ્ન જ ન કર્યા. જો કે દેવ આનંદને 1954માં કપ્લના કાર્તિક ઉર્ફે મોનાસિંહા સાથે લગ્ન કરી લીધા. તસવીરમાંઃ દેવ આનંદ અને સુરૈયા

    1948થી 1951 દરમિયાન દેવ આનંદ એક્ટ્રેસ સુરૈયા સાથે રિલેશનશિપમાં હતા. દેવ આનંદને પોતાની ઓટોબાયોગ્રાફી 'રોમાન્સિંગ વીથ લાઈફ'માં લગ્ન ન થવા અંગેના કારણનો ખુલાસો કર્યો છે. સુરૈયાના નાની આ લગ્નની વિરુદ્ધ હતા. એટલે સુરૈયાએ આખી જિંદગી લગ્ન જ ન કર્યા. જો કે દેવ આનંદને 1954માં કપ્લના કાર્તિક ઉર્ફે મોનાસિંહા સાથે લગ્ન કરી લીધા.

    તસવીરમાંઃ દેવ આનંદ અને સુરૈયા

    6/13
  • દેવ આનંદ પોતાના કરિયરની શરૂઆતમાં ગ્રેગરી પૅકથી ઈન્સપાયર્ડ હતા. જો કે બાદમાં તેમણે પોતાના ડાન્સ સ્ટેપ અને સ્ટાઈલથી પોતાની આઈડેન્ટિટી ઉભી કરી હતી. તસવીરમાંઃ ઝીન્નત અમાન સાથે દેવ આનંદ

    દેવ આનંદ પોતાના કરિયરની શરૂઆતમાં ગ્રેગરી પૅકથી ઈન્સપાયર્ડ હતા. જો કે બાદમાં તેમણે પોતાના ડાન્સ સ્ટેપ અને સ્ટાઈલથી પોતાની આઈડેન્ટિટી ઉભી કરી હતી.

    તસવીરમાંઃ ઝીન્નત અમાન સાથે દેવ આનંદ

    7/13
  •  તસવીરમાંઃ 2005માં પોતાની ફિલ્મ 'મિ. પ્રાઈમ મિનિસ્ટર'નું ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે શૂટિંગ કરી રહેલા દેવ આનંદ. તે સમયે દેવ આનંદ 82 વર્ષના હતા.   Pic/Shadab Khan

     તસવીરમાંઃ 2005માં પોતાની ફિલ્મ 'મિ. પ્રાઈમ મિનિસ્ટર'નું ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે શૂટિંગ કરી રહેલા દેવ આનંદ. તે સમયે દેવ આનંદ 82 વર્ષના હતા.   Pic/Shadab Khan

    8/13
  • ફિલ્મના શૂટિંગ દરમિયાન દેવ આનંદ અને હેમા માલિીની. બંનેએ છુપા રુસ્તમ, શરીફ બદમાશ, જ્હોની મેરા નામ, અમીર ગરીબ, જોશીલા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

    ફિલ્મના શૂટિંગ દરમિયાન દેવ આનંદ અને હેમા માલિીની. બંનેએ છુપા રુસ્તમ, શરીફ બદમાશ, જ્હોની મેરા નામ, અમીર ગરીબ, જોશીલા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

    9/13
  • દેવ આનંદની ફિલ્મ લવ એટ ટાઈમ્સ સ્ક્વેરમાં સલમાન ખાને કેમિયો કર્યો હતો. Pic/Rane Ashish

    દેવ આનંદની ફિલ્મ લવ એટ ટાઈમ્સ સ્ક્વેરમાં સલમાન ખાને કેમિયો કર્યો હતો. Pic/Rane Ashish

    10/13
  •  પુત્ર સુનીલ આનંદ સાથે દેવ આનંદ

     પુત્ર સુનીલ આનંદ સાથે દેવ આનંદ

    11/13
  • પોતાની હિટ ફિલ્મ CIDના પોસ્ટર પર સાઈન કરી રહેલા દેવ આનંદ. આ પોસ્ટરની હરાજી કરવામાં આવી હતી. Pic/mid-day archives

    પોતાની હિટ ફિલ્મ CIDના પોસ્ટર પર સાઈન કરી રહેલા દેવ આનંદ. આ પોસ્ટરની હરાજી કરવામાં આવી હતી. Pic/mid-day archives

    12/13
  •  દેવ આનંદ બોલીવુડના એવરગ્રીન હીરો તરીકે હંમેશા યાદ રહેશે. 3 ડિસેમ્બર 2011ના રોજ લંડનમાં કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું નિધન થયું હતું.

     દેવ આનંદ બોલીવુડના એવરગ્રીન હીરો તરીકે હંમેશા યાદ રહેશે. 3 ડિસેમ્બર 2011ના રોજ લંડનમાં કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું નિધન થયું હતું.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના એક સમયના રોમેન્ટિક સ્ટાર દેવ આનંદનો આજે જન્મદિવસ છે. ત્યારે જોઈએ આ લેજન્ડરી એક્ટરના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના ફોટોઝ અને યાદ કરીએ તેમનો ખાસ એરા(All photos/mid-day archives)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK