હેપ્પી બર્થ ડે દિપીકાઃ નહીં જોયા દિપીકાના બાળપણના આ ફોટોઝ

Jan 05, 2019, 15:51 IST
  •  દિપીકા પાદુકોણે હાલ બૉલીવુડની નંબર 1 હિરોઈન છે. સાથે જ વિશ્વની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસમાંની એક છે. દિપીકા પાદુકોણેનો તેના ફેમિલી સાથેનો આ રૅર ફોટોગ્રાફ છે. જેમાં દિપીકા પિતા પ્રકાશ પાદુકોણ, માતા ઉજાલા પાદુકોણ અને બહેન અનીષા પાદુકોણ સાથે દેખાઈ રહી છે. 

     દિપીકા પાદુકોણે હાલ બૉલીવુડની નંબર 1 હિરોઈન છે. સાથે જ વિશ્વની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસમાંની એક છે. દિપીકા પાદુકોણેનો તેના ફેમિલી સાથેનો આ રૅર ફોટોગ્રાફ છે. જેમાં દિપીકા પિતા પ્રકાશ પાદુકોણ, માતા ઉજાલા પાદુકોણ અને બહેન અનીષા પાદુકોણ સાથે દેખાઈ રહી છે. 

    1/11
  • દિપીકા પાદુકોણેના પિતા પૂર્વ બેડમિન્ટન પ્લેયર છે. હાલ તેઓ કોચિંગ પણ આપે છે. પિતા સાથે ખુશીની પળમાં દિપીકા પાદુકોણ 

    દિપીકા પાદુકોણેના પિતા પૂર્વ બેડમિન્ટન પ્લેયર છે. હાલ તેઓ કોચિંગ પણ આપે છે. પિતા સાથે ખુશીની પળમાં દિપીકા પાદુકોણ 

    2/11
  • દિપીકા પાદુકોમણે બેંગ્લોરની સોફિયા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. દિપીકાના સ્કૂલિંગ દરમિયાનનો આ એક ગ્રુપ ફોટો છે.

    દિપીકા પાદુકોમણે બેંગ્લોરની સોફિયા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. દિપીકાના સ્કૂલિંગ દરમિયાનનો આ એક ગ્રુપ ફોટો છે.

    3/11
  • નાની બહેન અનિષા સાથે દિપીકાનો બાળપણનો ફોટો. દિપીકાની નાની બહેન અનિષા ગોલ્ફર છે. દિપીકાનો જન્મ ડેન્માર્કના કોપનહેગનમાં થયો છે. 

    નાની બહેન અનિષા સાથે દિપીકાનો બાળપણનો ફોટો. દિપીકાની નાની બહેન અનિષા ગોલ્ફર છે. દિપીકાનો જન્મ ડેન્માર્કના કોપનહેગનમાં થયો છે. 

    4/11
  • પિતા પ્રકાશ પાદુકોણ સાથેના આ ફોટોમાં દિપીકા એકદમ ક્યૂટ લાગી રહી છે.

    પિતા પ્રકાશ પાદુકોણ સાથેના આ ફોટોમાં દિપીકા એકદમ ક્યૂટ લાગી રહી છે.

    5/11
  • દિપીકા લગભગ એક વર્ષની હતી ત્યારે તેનો પરિવાર બેંગાલુરુ શિફ્ટ થયો હતો. દિપીકા પાદુકોણ તેના બાળપણના દિવસોને ખૂબ મિસ કરે છે. સમયાંતરે તે પોતાના બાળપણના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

    દિપીકા લગભગ એક વર્ષની હતી ત્યારે તેનો પરિવાર બેંગાલુરુ શિફ્ટ થયો હતો. દિપીકા પાદુકોણ તેના બાળપણના દિવસોને ખૂબ મિસ કરે છે. સમયાંતરે તે પોતાના બાળપણના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

    6/11
  • માતા ઉજાલા પાદુકોણે સાથે દિપીકા પાદુકોણેનો આ રૅર ફોટો છે. જેમાં દિપીકા ખિલખિલાટ હસી રહી છે.

    માતા ઉજાલા પાદુકોણે સાથે દિપીકા પાદુકોણેનો આ રૅર ફોટો છે. જેમાં દિપીકા ખિલખિલાટ હસી રહી છે.

    7/11
  • માતા ઉજાલા પાદુકોણે સાથે દિપીકા પાદુકોણેનો આ રૅર ફોટો છે. જેમાં દિપીકા ખિલખિલાટ હસી રહી છે.

    માતા ઉજાલા પાદુકોણે સાથે દિપીકા પાદુકોણેનો આ રૅર ફોટો છે. જેમાં દિપીકા ખિલખિલાટ હસી રહી છે.

    8/11
  • 2018માં માત્ર એક ફિલ્મ આપીને પણ દિપીકા પાદુકોણે ટોપ લિસ્ટમાં બરકરાર છે. IMDbના રેટિંગ પ્રમાણે 2018ના ટોપ 10 સ્ટાર્સમાં દિપીકા પહેલા નંબરે છે. 

    2018માં માત્ર એક ફિલ્મ આપીને પણ દિપીકા પાદુકોણે ટોપ લિસ્ટમાં બરકરાર છે. IMDbના રેટિંગ પ્રમાણે 2018ના ટોપ 10 સ્ટાર્સમાં દિપીકા પહેલા નંબરે છે. 

    9/11
  • તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર દિપીકા પાદુકોણને 30 મિલિયન ફોલોઅર્સ થઈ ચૂક્યા છે. 

    તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર દિપીકા પાદુકોણને 30 મિલિયન ફોલોઅર્સ થઈ ચૂક્યા છે. 

    10/11
  • દિપીકા પાદુકોણે ટ્વિટર પર મોસ્ટ ફોલોવ્ડ ઈન્ડિયન વિમેન પણ બની ચૂકી છે. 

    દિપીકા પાદુકોણે ટ્વિટર પર મોસ્ટ ફોલોવ્ડ ઈન્ડિયન વિમેન પણ બની ચૂકી છે. 

    11/11
  • loading...

ફોટોઝ વિશે

દિપીકા પાદુકોણે આજે 33 વર્ષની થઈ છે. તેના પરિવાર સાથેના અને બાળપણના રૅર ફોટોઝ જુઓ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK