DeepVeer : બૉલીવુડના બેસ્ટ કપલની આજે Marriage Anniversary

Published: 14th November, 2020 13:19 IST | Keval Trivedi
  • દિપીકા પાદુકોણ અને રણવિર સિંહ અત્યારના સમયમાં બૉલીવુડના બેસ્ટ કપલ કહેવાય છે. ફોટામાં દિપીકા લગ્ન પહેલા હાથમાં મહેંદી લગાવી રહી છે.

    દિપીકા પાદુકોણ અને રણવિર સિંહ અત્યારના સમયમાં બૉલીવુડના બેસ્ટ કપલ કહેવાય છે. ફોટામાં દિપીકા લગ્ન પહેલા હાથમાં મહેંદી લગાવી રહી છે.

    1/18
  • ઈટલીના વિલા ડેલ બલબીનેલોમાં આ લગ્ન પ્રસંગ બે દિવસ સુધી યોજાયો હતો. ફોટોમાં દિપીકા ઈટલીમાં તેના લગ્ન પ્રસંગની સંગીત સેરેમનીમાં ડાન્સ કરતી રહી હતી.

    ઈટલીના વિલા ડેલ બલબીનેલોમાં આ લગ્ન પ્રસંગ બે દિવસ સુધી યોજાયો હતો. ફોટોમાં દિપીકા ઈટલીમાં તેના લગ્ન પ્રસંગની સંગીત સેરેમનીમાં ડાન્સ કરતી રહી હતી.

    2/18
  • દિપીકા અને રણવિર છ વર્ષથી રિલેશનમાં હતા. રામ-લીલાની રિલીઝ ડેટની જે તારીખ હતી તે જ દિવસે આ કપલના લગ્ન થયા હતા.

    દિપીકા અને રણવિર છ વર્ષથી રિલેશનમાં હતા. રામ-લીલાની રિલીઝ ડેટની જે તારીખ હતી તે જ દિવસે આ કપલના લગ્ન થયા હતા.

    3/18
  • દિપીકા અને રણવિર બંને નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડના છે. તેમના લગ્ન પ્રસંગમાં પણ ફક્ત ફેમિલી મેમ્બર્સ અને નજીકના મિત્રો જ ઉપસ્થિત હતા. 

    દિપીકા અને રણવિર બંને નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડના છે. તેમના લગ્ન પ્રસંગમાં પણ ફક્ત ફેમિલી મેમ્બર્સ અને નજીકના મિત્રો જ ઉપસ્થિત હતા. 

    4/18
  • બૉલીવુડ મિત્રો અને અન્ય ફ્રેન્ડ્સને ખુશ રાખવા માટે આ કપલે બે રિસેપ્શન રાખ્યુ હતું. પહેલુ 21મી નવેમ્બરે બેંગલુરૂમાં અને બીજુ 28 નવેમમ્બરે  રાખ્યુ હતું.

    બૉલીવુડ મિત્રો અને અન્ય ફ્રેન્ડ્સને ખુશ રાખવા માટે આ કપલે બે રિસેપ્શન રાખ્યુ હતું. પહેલુ 21મી નવેમ્બરે બેંગલુરૂમાં અને બીજુ 28 નવેમમ્બરે  રાખ્યુ હતું.

    5/18
  • આ કપલે તેમના લગ્નમાં આવનાર લોકો માટે એક શરત મૂકી હતી. જેને પણ આ કપલને કંઈક આપવુ હોય તો તે દીપિકાના ફાઉન્ડેશન-લીવ લવ લાફ ફાઉન્ડેશનમાં ડોનેટ કરે.

    આ કપલે તેમના લગ્નમાં આવનાર લોકો માટે એક શરત મૂકી હતી. જેને પણ આ કપલને કંઈક આપવુ હોય તો તે દીપિકાના ફાઉન્ડેશન-લીવ લવ લાફ ફાઉન્ડેશનમાં ડોનેટ કરે.

    6/18
  • રણવિર સિંહ અન દીપિકા પાદુકોણના મિત્ર ફરાહ ખાને એક અનોખી ભેટ આપી હતી. ડાયરેક્ટરે આ કપલને બે હાથ પકડેલા એક માટીની મૂર્તિ આપી હતી.

    રણવિર સિંહ અન દીપિકા પાદુકોણના મિત્ર ફરાહ ખાને એક અનોખી ભેટ આપી હતી. ડાયરેક્ટરે આ કપલને બે હાથ પકડેલા એક માટીની મૂર્તિ આપી હતી.

    7/18
  • દિપીકા-રણવિરના લગ્નમાં ફક્ત ભેટ ન આપવાની જ એક શરત હતી, એમ નથી પરંતુ લગ્નના સ્થળમાં શું કરવું અને શું ન કરવું એની લાંબી લીસ્ટ હતી.

    દિપીકા-રણવિરના લગ્નમાં ફક્ત ભેટ ન આપવાની જ એક શરત હતી, એમ નથી પરંતુ લગ્નના સ્થળમાં શું કરવું અને શું ન કરવું એની લાંબી લીસ્ટ હતી.

    8/18
  • લગ્નમાં શરત હતી કે જે શેફ આ પ્રસંગમાં સ્પેશ્યિલ રેસિપી બનાવે તે ક્યારેય પણ બીજે કોઈ પણ સ્થળમાં આ વાનગી બનાવશે નહીં.

    લગ્નમાં શરત હતી કે જે શેફ આ પ્રસંગમાં સ્પેશ્યિલ રેસિપી બનાવે તે ક્યારેય પણ બીજે કોઈ પણ સ્થળમાં આ વાનગી બનાવશે નહીં.

    9/18
  • કપલના લગ્નમાં મોબાઈલ ફોન ઉપર પણ પ્રતિબંધ હતો. આ પાછળનું કારણ એ હતુ કે લગ્નના ફોટોઝ લીક ન થઈ જાય.

    કપલના લગ્નમાં મોબાઈલ ફોન ઉપર પણ પ્રતિબંધ હતો. આ પાછળનું કારણ એ હતુ કે લગ્નના ફોટોઝ લીક ન થઈ જાય.

    10/18
  • દીપિકા સાઉથ ઈન્ડિયન છે, જ્યારે રણવિર સિંહ સિંધી છે. આમ આ કપલને જોઈને ‘2 સ્ટેટ્સ’ મુવી જેવો બોન્ડ લાગે. સાઉથ ઈન્ડિયન સ્ટાઈલથી 14મી નવેમ્બરે લગ્ન થયા હતા. 15મી નવેમ્બરે નોર્થ ઈન્ડિયન સ્ટાઈલથી લગ્ન કર્યા હતા. (અનંત કરાજ)

    દીપિકા સાઉથ ઈન્ડિયન છે, જ્યારે રણવિર સિંહ સિંધી છે. આમ આ કપલને જોઈને ‘2 સ્ટેટ્સ’ મુવી જેવો બોન્ડ લાગે. સાઉથ ઈન્ડિયન સ્ટાઈલથી 14મી નવેમ્બરે લગ્ન થયા હતા. 15મી નવેમ્બરે નોર્થ ઈન્ડિયન સ્ટાઈલથી લગ્ન કર્યા હતા. (અનંત કરાજ)

    11/18
  • આ કપલના લગ્નમાં રણવિર સિંહના અંકલ અનિલ કપુર અને તેમના કુટુંબને આમંત્રણ નહોતું. 

    આ કપલના લગ્નમાં રણવિર સિંહના અંકલ અનિલ કપુર અને તેમના કુટુંબને આમંત્રણ નહોતું. 

    12/18
  • અનિલ કપુરના અન્ય ફેમિલી મેમ્બર્સને પણ આમંત્રણ નહોતું. સોનમ કે આહુજા અને તેનો પતિ આનંદ આહુજા લંડનમાં હતા જ્યારે દીપિકા અને રણવિરના લગ્ન હતા. અનિલ અને સુનિતા કપૂર પણ યુકેમાં જ હતા.

    અનિલ કપુરના અન્ય ફેમિલી મેમ્બર્સને પણ આમંત્રણ નહોતું. સોનમ કે આહુજા અને તેનો પતિ આનંદ આહુજા લંડનમાં હતા જ્યારે દીપિકા અને રણવિરના લગ્ન હતા. અનિલ અને સુનિતા કપૂર પણ યુકેમાં જ હતા.

    13/18
  • શું તમને ખબર છે આ બૉલીવુડ કપલના લગ્નમાં કેટલો ખર્ચ થયો હતો?

    શું તમને ખબર છે આ બૉલીવુડ કપલના લગ્નમાં કેટલો ખર્ચ થયો હતો?

    14/18
  • ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, લગ્નના સ્થળના વિલામાં નહીં પરંતુ 40થી 45 મિનીટ દૂર આવેલા એક લક્ઝરી રિસોર્ટમાં કપલ અને તેમના કુટુંબીઓ હતા.

    ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, લગ્નના સ્થળના વિલામાં નહીં પરંતુ 40થી 45 મિનીટ દૂર આવેલા એક લક્ઝરી રિસોર્ટમાં કપલ અને તેમના કુટુંબીઓ હતા.

    15/18
  • રિપોર્ટ મુજબ, રિસોટમાં 75 રૂમ્સ, ચાર રેસ્ટોરન્ટ્સ અને બાર, ચાર કોન્ફોરન્સ રૂમ, સ્પા, ઈન્ડોર સ્વિમિંગ પૂલ, આઉટડોર ફ્લોટિંગ પૂલ હતો, જે લક્ઝરી બોટાનિક પાર્કની અંદર હતો. કુલ ક્ષેત્રફળ અંદાજે 26,000 સ્કેવર મીટર્સ હતું. 

    રિપોર્ટ મુજબ, રિસોટમાં 75 રૂમ્સ, ચાર રેસ્ટોરન્ટ્સ અને બાર, ચાર કોન્ફોરન્સ રૂમ, સ્પા, ઈન્ડોર સ્વિમિંગ પૂલ, આઉટડોર ફ્લોટિંગ પૂલ હતો, જે લક્ઝરી બોટાનિક પાર્કની અંદર હતો. કુલ ક્ષેત્રફળ અંદાજે 26,000 સ્કેવર મીટર્સ હતું. 

    16/18
  • આ લક્ઝરી પ્રોપર્ટીમાં એક રૂમનું ભાડુ એક દિવસનું 400 યુરો (અંદાજે રૂ.33,000) હતુ, આ આ કપલે 75 રૂમ બુક કર્યા હતા. 

    આ લક્ઝરી પ્રોપર્ટીમાં એક રૂમનું ભાડુ એક દિવસનું 400 યુરો (અંદાજે રૂ.33,000) હતુ, આ આ કપલે 75 રૂમ બુક કર્યા હતા. 

    17/18
  • હેપ્પી મેરેજ એનિવર્સિરી દિપવીર!

    હેપ્પી મેરેજ એનિવર્સિરી દિપવીર!

    18/18
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવિર સિંહના લગ્ન 14 નવેમ્બર, 2018ના રોજ ઈટલીમાં થયા હતા. આજે તેમની બીજી મેરેજ એનિવર્સિરી છે તે નિર્મિત્તે જોઈએ આ કપલના ખાસ ફોટોઝ... (તસવીરોઃ દિપીકા પાદુકોણ અને રણવિર સિંહનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK