આજના દિવસે થયું હતું દિવ્યા ભારતીનું મૃત્યુ, જે આજે પણ છે રહસ્ય, જુઓ તસવીરો

Published: Apr 05, 2019, 17:35 IST | Shilpa Bhanushali
 • બોલીવુડમાં સૌથી સફળ ગણાતી ફિલ્મ લાડલામાં પણ  તે સમયની સ્ટાર દિવ્યા ભારતીને મહત્વનો રોલ અપાયો હતો. ફિલ્મનું  મોટા ભાગનું શૂટિંગ થઈ ગયું હતું પણ દિવ્યા ભારતીનું અચાનક મૃત્યુ થતા ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો હતો જેને પગલે લાડલા ફિલ્મમાં દિવ્યા ભારતીની જગ્યાએ શ્રીદેવીને રિપ્લેસ કરી હતી અને ફિલ્મને ફરીથી શૂટ કરાઈ હતી. 

  બોલીવુડમાં સૌથી સફળ ગણાતી ફિલ્મ લાડલામાં પણ  તે સમયની સ્ટાર દિવ્યા ભારતીને મહત્વનો રોલ અપાયો હતો. ફિલ્મનું  મોટા ભાગનું શૂટિંગ થઈ ગયું હતું પણ દિવ્યા ભારતીનું અચાનક મૃત્યુ થતા ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો હતો જેને પગલે લાડલા ફિલ્મમાં દિવ્યા ભારતીની જગ્યાએ શ્રીદેવીને રિપ્લેસ કરી હતી અને ફિલ્મને ફરીથી શૂટ કરાઈ હતી. 

  1/6
 • દિવ્ચા ભારતીનો જન્મ 25 ફેબ્રુઆરી 1974ના રોજ મુંબઈમાં થયો. દિવ્યાના પિતાનું નામ ઓમ પ્રકાશ ભારતી જેઓ એક વીમા અધિકારી હતા. પરિવારમાં માતા મીતા ભારતી સિવાય એક નાનો ભાઈ કુણાલ પણ હતો. પિતાની પ્રથમ પત્નીથી દિવ્ચાને એક બહેન પણ હતી જેનું નામ પૂનમ હતું. દિવ્યા ભારતીની ઉમર તે સમયે 14 વર્ષ હતી. જ્યારે તેણે કામ કરવાનું શરૂ કરી દીધું. ખૂબ ઓછા લોકો જાણે છે કે એક્ટ્રેસ અને મૉડલ કાયનાત અરોરા દિવ્યા ભારતીની કઝિન છે. 

  દિવ્ચા ભારતીનો જન્મ 25 ફેબ્રુઆરી 1974ના રોજ મુંબઈમાં થયો. દિવ્યાના પિતાનું નામ ઓમ પ્રકાશ ભારતી જેઓ એક વીમા અધિકારી હતા. પરિવારમાં માતા મીતા ભારતી સિવાય એક નાનો ભાઈ કુણાલ પણ હતો. પિતાની પ્રથમ પત્નીથી દિવ્ચાને એક બહેન પણ હતી જેનું નામ પૂનમ હતું. દિવ્યા ભારતીની ઉમર તે સમયે 14 વર્ષ હતી. જ્યારે તેણે કામ કરવાનું શરૂ કરી દીધું. ખૂબ ઓછા લોકો જાણે છે કે એક્ટ્રેસ અને મૉડલ કાયનાત અરોરા દિવ્યા ભારતીની કઝિન છે. 

  2/6
 • કરિયરની વાત કરતાં દિવ્યા ભારતીના કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ 'બોબ્બિલી રાજા'થી 1990માં થઈ. પણ તેને સફળતા તો હિન્દી ફિલ્મોથી મળી. 1992માં બોલીવુડમાં તેણે પોતાનું એક વિશેષ સ્થાન ખડું કર્યું. 

  કરિયરની વાત કરતાં દિવ્યા ભારતીના કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ 'બોબ્બિલી રાજા'થી 1990માં થઈ. પણ તેને સફળતા તો હિન્દી ફિલ્મોથી મળી. 1992માં બોલીવુડમાં તેણે પોતાનું એક વિશેષ સ્થાન ખડું કર્યું. 

  3/6
 • 1992માં આવેલી ફિલ્મ 'દીવાના'થી દિવ્ચા ભારતીને આગવી ઓળખ મળી. આ ફિલ્મ શાહરુખ ખાનની ડેબ્યુ ફિલ્મ હતી. 

  1992માં આવેલી ફિલ્મ 'દીવાના'થી દિવ્ચા ભારતીને આગવી ઓળખ મળી. આ ફિલ્મ શાહરુખ ખાનની ડેબ્યુ ફિલ્મ હતી. 

  4/6
 • 1993માં રિલીઝ થયેલી ફિલ્મ 'ક્ષત્રિય' તેના જીવનકાળની અંતિમ ફિલ્મ હતી. આ ફિલ્મ માર્ચમાં આવી અને એપ્રિલમાં તેનું મૃત્યુ થયું. 

  1993માં રિલીઝ થયેલી ફિલ્મ 'ક્ષત્રિય' તેના જીવનકાળની અંતિમ ફિલ્મ હતી. આ ફિલ્મ માર્ચમાં આવી અને એપ્રિલમાં તેનું મૃત્યુ થયું. 

  5/6
 • તેના મૃત્યુ પછી આવેલી તેની ફિલ્મ રંગ એક હિટ ફિલ્મ સાબિત થઈ હતી. 25 ફેબ્રુઆરીના દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતીનો જન્મદિવસ છે. બોલીવુડમાં એવી ખૂબ ઓછી અભિનેત્રીઓ છે જે એકાદ બે ફિલ્મો કર્યા છતાં પોતાની એક જુદી જ ઓળખ ઊભી કરી છે. દિવ્યા ભારતી તેમાંની એક છે.

  તેના મૃત્યુ પછી આવેલી તેની ફિલ્મ રંગ એક હિટ ફિલ્મ સાબિત થઈ હતી. 25 ફેબ્રુઆરીના દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતીનો જન્મદિવસ છે. બોલીવુડમાં એવી ખૂબ ઓછી અભિનેત્રીઓ છે જે એકાદ બે ફિલ્મો કર્યા છતાં પોતાની એક જુદી જ ઓળખ ઊભી કરી છે. દિવ્યા ભારતી તેમાંની એક છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

નાની ઉમરમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટારડમ મેળવનારી દિવ્યા ભારતીનું મૃત્યુ આજના દિવસે એટલે કે 5 અપ્રિલના દિવસે થયો હતો. દિવ્યા ભારતીનું 19 વર્ષની ઉમરે જ અચાનક મૃત્યુ થતાં ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે તેનું મૃત્યું આજે પણ કોયડા સમાન છે. 25 ફેબ્રુઆરીએ જન્મેલી અને થોડાં સમયમાં ઘણું જીવેલી દિવ્યા ભારતીના જીવન વિશે જાણીએ કંઈક ખાસ વાતો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK