દર્શન રાવલ: આવી છે અમદાવાદના ચોકલેટી બોયની સક્સેસ સ્ટોરી

Updated: Jul 10, 2019, 14:10 IST | Vikas Kalal
 • દર્શન રાવલનો જન્મ ગુજરાતના અમદાવાદમાં 18 ઓક્ટોબર 1994માં થયો હતો. દર્શનને લેખક તરીકેનો વારસો પિતા રાજેન્દ્ર રાવલ પાસેથી મળ્યો છે.

  દર્શન રાવલનો જન્મ ગુજરાતના અમદાવાદમાં 18 ઓક્ટોબર 1994માં થયો હતો. દર્શનને લેખક તરીકેનો વારસો પિતા રાજેન્દ્ર રાવલ પાસેથી મળ્યો છે.

  1/14
 • દર્શન રાવલે તેનું સ્કૂલિંગ શ્રી સ્વામિનારાણય ગુરૂકુળમાંથી મેળવ્યું હતું જ્યારે બેચલર અમદાવાદની જે. જી. કોલેજમાંથી મેળવ્યું હતું.

  દર્શન રાવલે તેનું સ્કૂલિંગ શ્રી સ્વામિનારાણય ગુરૂકુળમાંથી મેળવ્યું હતું જ્યારે બેચલર અમદાવાદની જે. જી. કોલેજમાંથી મેળવ્યું હતું.

  2/14
 • દર્શને રાવલે બાળપણથી જ સિંગિગની શરૂઆત કરી હતી જો કે તેના ટેલેન્ટને ભારતે ઈન્ડિયાઝ રૉ સ્ટાર શૉ દ્વારા મળ્યું.

  દર્શને રાવલે બાળપણથી જ સિંગિગની શરૂઆત કરી હતી જો કે તેના ટેલેન્ટને ભારતે ઈન્ડિયાઝ રૉ સ્ટાર શૉ દ્વારા મળ્યું.

  3/14
 • દર્શને પહેલુ ગીત 2014માં જીગરદાન ગઢવી, રૂચા રાવલ સાથે વિસ્કી ઈઝ રિસ્કી રેકોર્ડ કર્યું હતું.

  દર્શને પહેલુ ગીત 2014માં જીગરદાન ગઢવી, રૂચા રાવલ સાથે વિસ્કી ઈઝ રિસ્કી રેકોર્ડ કર્યું હતું.

  4/14
 • દર્શનને ઓળખ મળી તેના સોન્ગ મેરી પહેલી મહોબ્બત અને ઈશ્ક ચઢા હૈ. આ સોન્ગને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું હતું.

  દર્શનને ઓળખ મળી તેના સોન્ગ મેરી પહેલી મહોબ્બત અને ઈશ્ક ચઢા હૈ. આ સોન્ગને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું હતું.

  5/14
 • મેરી પહેલી મહોબ્બત અને ઈન્ડિયાઝ રૉ સ્ટારે દર્શન રાવલને અપાવી બોલીવુડમાં એન્ટ્રી અપાવી હતી

  મેરી પહેલી મહોબ્બત અને ઈન્ડિયાઝ રૉ સ્ટારે દર્શન રાવલને અપાવી બોલીવુડમાં એન્ટ્રી અપાવી હતી

  6/14
 • દર્શન રાવલે તેનું પહેલુ બોલીવુડ સોન્ગ 2015માં સલમાન સ્ટારર ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં ગાયું હતું. પ્રેમ રતન ધન પાયોમાં જબ તુમ ચાહો સાથે દર્શને બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું જેને હિમેશ રેશમિયા દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું હતું.

  દર્શન રાવલે તેનું પહેલુ બોલીવુડ સોન્ગ 2015માં સલમાન સ્ટારર ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં ગાયું હતું. પ્રેમ રતન ધન પાયોમાં જબ તુમ ચાહો સાથે દર્શને બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું જેને હિમેશ રેશમિયા દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું હતું.

  7/14
 • દર્શન રાવલ સિન્ગરની સાથે ગીતો લખે અને કમ્પોઝ પણ કરે છે એટલું નહી દર્શન રાવલ એક્ટિંગમાં પણ હાથ અજમાવી ચૂક્યો છે.

  દર્શન રાવલ સિન્ગરની સાથે ગીતો લખે અને કમ્પોઝ પણ કરે છે એટલું નહી દર્શન રાવલ એક્ટિંગમાં પણ હાથ અજમાવી ચૂક્યો છે.

  8/14
 • દર્શન રાવલને અમદાવાદ ટાઈમ્સ મોસ્ટ ડિસાઈરેબલ 2017 જાહેર કરવામાં આવ્યો હતો.

  દર્શન રાવલને અમદાવાદ ટાઈમ્સ મોસ્ટ ડિસાઈરેબલ 2017 જાહેર કરવામાં આવ્યો હતો.

  9/14
 • દર્શન રાવલના સોન્ગ તેરા ઝિકરને યૂટયૂબ પર સૌથી વધારે 141 મિલિયન વ્યૂઝ મળ્યા હતા

  દર્શન રાવલના સોન્ગ તેરા ઝિકરને યૂટયૂબ પર સૌથી વધારે 141 મિલિયન વ્યૂઝ મળ્યા હતા

  10/14
 • તેરા સુરૂર, સનમ તેરી કસમ, લવયાત્રી, મિત્રૌ જેવી ફિલ્મો માટે કામ કરી ચૂક્યો છે. આ સિવાય અનિલ કપૂર અને સોનમ કપૂરની ફિલ્મ એક લડકી કો દેખામાં પણ લીડ સિન્ગર તરીકે જોવા મળ્યો હતો.

  તેરા સુરૂર, સનમ તેરી કસમ, લવયાત્રી, મિત્રૌ જેવી ફિલ્મો માટે કામ કરી ચૂક્યો છે. આ સિવાય અનિલ કપૂર અને સોનમ કપૂરની ફિલ્મ એક લડકી કો દેખામાં પણ લીડ સિન્ગર તરીકે જોવા મળ્યો હતો.

  11/14
 • દર્શન રાવલ ઈન્ડિયાઝ રૉ સ્ટાર જ્જ હની સિંહ સાથે

  દર્શન રાવલ ઈન્ડિયાઝ રૉ સ્ટાર જ્જ હની સિંહ સાથે

  12/14
 • રોમેન્ટિક સોન્ગના 2 સરતાજ એકસાથે. દર્શન રાવલ અને અરિજીત સિંહ એકસાથે ફ્રેમ

  રોમેન્ટિક સોન્ગના 2 સરતાજ એકસાથે. દર્શન રાવલ અને અરિજીત સિંહ એકસાથે ફ્રેમ

  13/14
 • દર્શન રાવલ હાલમાં જ ટ્રેન્ડિંગ બોટલ કેપ ચેલેન્જ લઈ રહ્યો છે.

  દર્શન રાવલ હાલમાં જ ટ્રેન્ડિંગ બોટલ કેપ ચેલેન્જ લઈ રહ્યો છે.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

યો યો હની સિંહના સિંગિંગ રિયાલિટી શૉ ઈન્ડિયાઝ રૉ સ્ટારના ફર્સ્ટ રનર અપ દર્શન રાવલ આજે કોઈ ઓળખાણનો મોહતાજ નથી. મેરી પહેલી મહોબ્બત સાથે ફેસમ થયેલા દર્શન રાવલના આજે લાખો દિવાના છે. 2015માં બોલીવુડ ડેબ્યુ કર્યા પછી દર્શન રાવલની સફર રોકાઈ નથી અને તેણે એક પછી એક હીટ સોન્ગ આપ્યા છે. જાણો અમદાવાદના આ ચોકલેટી બોયને

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK