Coronavirus Lockdown: ઝાડુવીર બોહરા, નાગીન ઝાડુ અને કુલી કુકિંગ, સેલેબ્ઝનાં ઘરકામ

Updated: 25th March, 2020 14:49 IST | Chirantana Bhatt
  • છૈયાં છૈયાંને બદલે વઘારનો છમકારો: મલાઇકા અરોરા બનાવી રહી છે રસોઈ. ફિટનેસ ફ્રિક મલાઇકા ઘરમાં રહીને રાંધી રહી છે અને બનાવે તેની મમ્મીની મલાબારી કરી, પારંપરિક સ્ટાઇલમાં.  

    છૈયાં છૈયાંને બદલે વઘારનો છમકારો: મલાઇકા અરોરા બનાવી રહી છે રસોઈ. ફિટનેસ ફ્રિક મલાઇકા ઘરમાં રહીને રાંધી રહી છે અને બનાવે તેની મમ્મીની મલાબારી કરી, પારંપરિક સ્ટાઇલમાં.

     

    1/19
  • નાગીન ડાન્સ નહીં કચરા કાઢાઇ રહ્યા છે અહીં : સયાંતની ઘોષે પોતાનો કચરો વાળતો ફોટોગ્રાફ શેર કર્યો છે અને લખ્યું છે કંઇક આવું, હું ઘણું બધું કરવા માટે પ્રેરણા મેળવી રહી છું અને હવે કોઇની પર પણ ડિપેન્ડન્ટ નથી, છેલ્લા કેટલાક દિવસથી મારા દિવસ આમ શરૂ થઇ રહ્યા છે. તમે બધા જુઓ ગમતા શોઝ, જાત સાથે સમય પસાર કરો, પેટ્સ સાથે ટાઇમ પસાર કરો પણ સેફ રહો.

    નાગીન ડાન્સ નહીં કચરા કાઢાઇ રહ્યા છે અહીં : સયાંતની ઘોષે પોતાનો કચરો વાળતો ફોટોગ્રાફ શેર કર્યો છે અને લખ્યું છે કંઇક આવું, હું ઘણું બધું કરવા માટે પ્રેરણા મેળવી રહી છું અને હવે કોઇની પર પણ ડિપેન્ડન્ટ નથી, છેલ્લા કેટલાક દિવસથી મારા દિવસ આમ શરૂ થઇ રહ્યા છે. તમે બધા જુઓ ગમતા શોઝ, જાત સાથે સમય પસાર કરો, પેટ્સ સાથે ટાઇમ પસાર કરો પણ સેફ રહો.

    2/19
  • હીના ખાને કર્યાં પોતાં: આ ફોટગ્રાફ શેર કરતાં તેણે લખ્યું કે, #NoOneInNoOneOut  અને સાથે ટિપ્પણી કરી કે મમ્મી કહે છે હવે કર જાતે કામ. જો કે હીના પોતાના આ વીડિયોને એન્ટરટેઇનમેન્ટ માટે શેર કરી રહી છે તેવું પણ તેણે લખ્યું છે અને ઘરકામ કરનારા દરેકને તેણે પોતાં કરીને આપ્યો ટ્રિબ્યુટ.

    હીના ખાને કર્યાં પોતાં: આ ફોટગ્રાફ શેર કરતાં તેણે લખ્યું કે, #NoOneInNoOneOut  અને સાથે ટિપ્પણી કરી કે મમ્મી કહે છે હવે કર જાતે કામ. જો કે હીના પોતાના આ વીડિયોને એન્ટરટેઇનમેન્ટ માટે શેર કરી રહી છે તેવું પણ તેણે લખ્યું છે અને ઘરકામ કરનારા દરેકને તેણે પોતાં કરીને આપ્યો ટ્રિબ્યુટ.

    3/19
  • મનોરંજન કા તડકા નહીં મનોરંજન કા કટકા: લ્યો અહીં બીજો ફોટો શેર કરીને હીના લખે છે કે હવે મને ખબર પડે છે કે આ કામ કરવું કેટલું મુશ્કેલ છે.

    મનોરંજન કા તડકા નહીં મનોરંજન કા કટકા: લ્યો અહીં બીજો ફોટો શેર કરીને હીના લખે છે કે હવે મને ખબર પડે છે કે આ કામ કરવું કેટલું મુશ્કેલ છે.

    4/19
  • રસોઇ વાળા લવ:વરુણ ધવન ઘરે બેસીને હવે રાંધતા શિખે છે, રસોઇ આવડે તો નતાશાને સારું રહેશે લગ્ન પછી. જો કે તેણે આ વીડિયો રનિંગ કોમેન્ટરી સાથે શેર કર્યો અને કહ્યું કે પોતે યુનિવર્સિટીમાં હતો ત્યારે ઘણું રાંધતો.

    રસોઇ વાળા લવ:વરુણ ધવન ઘરે બેસીને હવે રાંધતા શિખે છે, રસોઇ આવડે તો નતાશાને સારું રહેશે લગ્ન પછી. જો કે તેણે આ વીડિયો રનિંગ કોમેન્ટરી સાથે શેર કર્યો અને કહ્યું કે પોતે યુનિવર્સિટીમાં હતો ત્યારે ઘણું રાંધતો.

    5/19
  • ગોઠવો ખાનાં ત્યારે: ક્રિતી સનોન અને તેની બહેન નુપુરે વૉર્ડરોબ ગોઠવવાનું નક્કી કર્યું અને લખ્યું કે છોકરીઓના કબાટ વિખાયેલા જ હોય તો ચાલો જુઓ કેવી રીતે અમે ગોઠવી રહ્યા છે કબાટ. તેની બહેન નુપુર તો કબાટમાં જ બેસી ગઇ છે.  

    ગોઠવો ખાનાં ત્યારે: ક્રિતી સનોન અને તેની બહેન નુપુરે વૉર્ડરોબ ગોઠવવાનું નક્કી કર્યું અને લખ્યું કે છોકરીઓના કબાટ વિખાયેલા જ હોય તો ચાલો જુઓ કેવી રીતે અમે ગોઠવી રહ્યા છે કબાટ. તેની બહેન નુપુર તો કબાટમાં જ બેસી ગઇ છે.

     

    6/19
  • ઝાડુવીર બોહરા:કરણવીર બોહરાએ લૉકડાઉન દરમિયાન પતિઓને વિનંતી કરી છે તેઓ પત્નિઓને ઘર કામમાં મદદ કરે. તે પણ પોતાની પત્નિ ટીજેને કામ કરાવી રહ્યો છે અને આ ફોટા સાથે તેણે લખ્યુ હતું કે તમને આ ફોટો રમૂજી લાગી શકે છે પણ રજાઓ પડી ગઇ છે બધે એટલે ઘરમાં કામ વધે છે અને પુરુષોએ સ્ત્રીઓને મદદ કરવી જ જોઇએ.

    ઝાડુવીર બોહરા:કરણવીર બોહરાએ લૉકડાઉન દરમિયાન પતિઓને વિનંતી કરી છે તેઓ પત્નિઓને ઘર કામમાં મદદ કરે. તે પણ પોતાની પત્નિ ટીજેને કામ કરાવી રહ્યો છે અને આ ફોટા સાથે તેણે લખ્યુ હતું કે તમને આ ફોટો રમૂજી લાગી શકે છે પણ રજાઓ પડી ગઇ છે બધે એટલે ઘરમાં કામ વધે છે અને પુરુષોએ સ્ત્રીઓને મદદ કરવી જ જોઇએ.

    7/19
  • નરગીસી હાથોએ ધોયા ઠામ: પોતાનો વાસણ ધોતો ફોટોગ્રાફ શેર કરીને નરગીસ ફક્રીએ લખ્યું કે તમે કંટાળ્યા હો તો જુઓ આ મનોરંજક વીડિયો. તેણે ટિકટોક વીડિયો શેર કરીને પોતાના ફેન્સને હસાવીને લોટપોટ કરી દીધા હતા. તે બધા જ વીડિયોઝમાં કરી રહી છે ઘરનાં જાત ભાતનાં કામ

    નરગીસી હાથોએ ધોયા ઠામ: પોતાનો વાસણ ધોતો ફોટોગ્રાફ શેર કરીને નરગીસ ફક્રીએ લખ્યું કે તમે કંટાળ્યા હો તો જુઓ આ મનોરંજક વીડિયો. તેણે ટિકટોક વીડિયો શેર કરીને પોતાના ફેન્સને હસાવીને લોટપોટ કરી દીધા હતા. તે બધા જ વીડિયોઝમાં કરી રહી છે ઘરનાં જાત ભાતનાં કામ

    8/19
  • સ્વચ્છ શૌચાલય: સફાઇને મામલે નરગીસ સંડાસમાં ય પહોંચી અને કર્યું કોમોડ સાફ. નરગીસ એક્ટિંગમાં કંઇ ઉકાળી નથી શકી પણ આ વીડિયોઝમાં તે મજાની લાગે છે.  

    સ્વચ્છ શૌચાલય: સફાઇને મામલે નરગીસ સંડાસમાં ય પહોંચી અને કર્યું કોમોડ સાફ. નરગીસ એક્ટિંગમાં કંઇ ઉકાળી નથી શકી પણ આ વીડિયોઝમાં તે મજાની લાગે છે.

     

    9/19
  • કાર્તિક આર્યનનો બર્તન ભૈયા અવતાર:કાર્તિક આર્યને આમ તો લોકોને વઢી લીધું છે પણ હવે ઘેર બેઠો ચુપચાપ કામ કરી રહ્યો છે. ધુએ છે વાસણ અને કહે છે કે પોતે આવું કાયમ કરતો હોય છે માત્ર લોકડાઉનને કારણે નહીં. પછી પાછું લખ્યુ કે કહાની ઘર ઘર કી.

    કાર્તિક આર્યનનો બર્તન ભૈયા અવતાર:કાર્તિક આર્યને આમ તો લોકોને વઢી લીધું છે પણ હવે ઘેર બેઠો ચુપચાપ કામ કરી રહ્યો છે. ધુએ છે વાસણ અને કહે છે કે પોતે આવું કાયમ કરતો હોય છે માત્ર લોકડાઉનને કારણે નહીં. પછી પાછું લખ્યુ કે કહાની ઘર ઘર કી.

    10/19
  • કટરીના બની કાંતાબાઇ: કેટરીના કૈફનો વાસણ ધોતો વીડિયો ટ્યુટોરિયલ તો ઘણાં એ જોયો છે. વાસણ ધુએ તો ય એ કેટલી ક્યૂટ લાગે છે. આજકાલ તેના ઘરમાં તેની બહેન ઇઝાબેલ સાથે તે ઘરકામનાં વારા રાખી રહી છે.

    કટરીના બની કાંતાબાઇ: કેટરીના કૈફનો વાસણ ધોતો વીડિયો ટ્યુટોરિયલ તો ઘણાં એ જોયો છે. વાસણ ધુએ તો ય એ કેટલી ક્યૂટ લાગે છે. આજકાલ તેના ઘરમાં તેની બહેન ઇઝાબેલ સાથે તે ઘરકામનાં વારા રાખી રહી છે.

    11/19
  • કવિતા કૌશીકની પોતા સ્ટાઇલ:કવિતા કૌશિક ચુપચાપ ઘરે પોતાં મારી રહી છે અને પતિ રોનિત બિશ્વાસ ધોઇ રહ્યો છે વાસણ.  તેણે સાથે લખ્યું છે કે બધાં ઘરે રહો અને ડેટોલ તથા મીઠાનાં પોતા કર્યાં કરો. સલામત રહો. તમારા સપ્લાય્ઝને બીજા લોકો સાથે શેર પણ કરો.  

    કવિતા કૌશીકની પોતા સ્ટાઇલ:કવિતા કૌશિક ચુપચાપ ઘરે પોતાં મારી રહી છે અને પતિ રોનિત બિશ્વાસ ધોઇ રહ્યો છે વાસણ.  તેણે સાથે લખ્યું છે કે બધાં ઘરે રહો અને ડેટોલ તથા મીઠાનાં પોતા કર્યાં કરો. સલામત રહો. તમારા સપ્લાય્ઝને બીજા લોકો સાથે શેર પણ કરો.

     

    12/19
  • કિશ્વર મર્ચન્ટનું રસોડું કિશ્વર મર્ચન્ટ આમ પણ તેના રસોઇ વીડિયોઝ માટે ફેમસ છે, તેણે ચાર વર્ષ પહેલાં બિગબોસમાં રહીને પણ હાઉસ અરેસ્ટનો અનુભવ કર્યો હતો અને હવે ફરી કરી રહી છે કાયમની માફક રસોઇ.

    કિશ્વર મર્ચન્ટનું રસોડું કિશ્વર મર્ચન્ટ આમ પણ તેના રસોઇ વીડિયોઝ માટે ફેમસ છે, તેણે ચાર વર્ષ પહેલાં બિગબોસમાં રહીને પણ હાઉસ અરેસ્ટનો અનુભવ કર્યો હતો અને હવે ફરી કરી રહી છે કાયમની માફક રસોઇ.

    13/19
  • કપડાં ગોઠવવા હોય તો ડૉગીને મુકો બહાર – જુઓ કિશ્વર મર્ચન્ટ ખાનનાં ગોઠવવાની માથાકુટમાં છે પણ તેના પૅટ્સ કરી રહ્યા છે મસ્તી અને નથી ગોઠવવા દઇ રહ્યા કબાટ. તેણે લખ્યું છે કે બૉય્ઝ બહાર જઇને ધમાલ કરો, બહાર લડો મને મારા કપડાં ગોઠવવા દો.

    કપડાં ગોઠવવા હોય તો ડૉગીને મુકો બહાર – જુઓ કિશ્વર મર્ચન્ટ ખાનનાં ગોઠવવાની માથાકુટમાં છે પણ તેના પૅટ્સ કરી રહ્યા છે મસ્તી અને નથી ગોઠવવા દઇ રહ્યા કબાટ. તેણે લખ્યું છે કે બૉય્ઝ બહાર જઇને ધમાલ કરો, બહાર લડો મને મારા કપડાં ગોઠવવા દો.

    14/19
  • આ તે ચખના છે કે જમવાનું : રાજકુમાર રાવે આ ફોટોગ્રાફ શેર કરીને સાથે પત્રલેખાને પણ કો-શેફ તરીકે ક્રેડિટ આપ્યો છે.

    આ તે ચખના છે કે જમવાનું : રાજકુમાર રાવે આ ફોટોગ્રાફ શેર કરીને સાથે પત્રલેખાને પણ કો-શેફ તરીકે ક્રેડિટ આપ્યો છે.

    15/19
  • આ તે ચખના છે કે જમવાનું : રાજકુમાર રાવે આ ફોટોગ્રાફ શેર કરીને સાથે પત્રલેખાને પણ કો-શેફ તરીકે ક્રેડિટ આપ્યો છે.

    આ તે ચખના છે કે જમવાનું : રાજકુમાર રાવે આ ફોટોગ્રાફ શેર કરીને સાથે પત્રલેખાને પણ કો-શેફ તરીકે ક્રેડિટ આપ્યો છે.

    16/19
  • બિરીયાની ક્વિનઃ દિવ્યાંકા ત્રિપાઠીએ બનાવી હતી બિરીયાની અને રસોડાની રાણી બનીને રાજ કરવામાં તે આજકલ થઇ રહી છે બિઝી. 

    બિરીયાની ક્વિનઃ દિવ્યાંકા ત્રિપાઠીએ બનાવી હતી બિરીયાની અને રસોડાની રાણી બનીને રાજ કરવામાં તે આજકલ થઇ રહી છે બિઝી. 

    17/19
  • મેરા જૂતા હૈ બહુ બધાં:દેબોલીના બેનર્જી તેનાં જોડાં ગોઠવવા બેઠી છે અને કહે છે કે તેણે બધાં જ ફુટવેર સાફ કર્યા છે અને ગોઠી રહી છે, તેનું પહેલું મિશન પુરું થયું છે હજી એને બહુ કામ કરવાનાં છે.

    મેરા જૂતા હૈ બહુ બધાં:દેબોલીના બેનર્જી તેનાં જોડાં ગોઠવવા બેઠી છે અને કહે છે કે તેણે બધાં જ ફુટવેર સાફ કર્યા છે અને ગોઠી રહી છે, તેનું પહેલું મિશન પુરું થયું છે હજી એને બહુ કામ કરવાનાં છે.

    18/19
  • કામ કરીને થાક્યા: લાગે છે આ બધાંએ બહુ ઘરકામ કર્યું છે એટલે હવે ઉંઘી રહ્યા છે ઘસઘસાટ

    કામ કરીને થાક્યાલાગે છે આ બધાંએ બહુ ઘરકામ કર્યું છે એટલે હવે ઉંઘી રહ્યા છે ઘસઘસાટ

    19/19
  • loading...

ફોટોઝ વિશે

કર્ફ્યુ અને લૉકડાઉનને કારણે શો બિઝનેસનાં એક્ટર્સને હવે રેમ્પ વૉક કે શુટિંગને બદલે કરવું પડે છે ઘરનું કામ. જુઓ બૉલીવુડ સેલેબ્રિટિઝ શું કરી રહ્યા છે ઘરમાં રહીને અને કહી રહ્યા છે કે પોતે એવા કામ કરે છે જે કરવાનું તેમણે આ પહેલાં વિચાર્યું સુદ્ધાં નહોતું. તસવીરો ઇન્સ્ટાગ્રામ

 

First Published: 25th March, 2020 12:38 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK