Coronavirus Lockdown: સેલિબ્રિટીઝની ગુડી પાડવાની વર્ચુઅલ ઉજવણી, ઠસ્સાદાર લૂક્સ

Updated: Mar 26, 2020, 18:29 IST | Chirantana Bhatt
  • ગુડી પાડવા નિમિત્તે સની લિયોને પોતાની આ તસવીર શેર કહી હતી અને તમામને સલામતીના સંદેશા સાથે તહેવારની શુભેચ્છા પાઢવી હતી. આ તસવીરમાં તેણે નવવારી સાડી પહેરી છે અને તેણે ગુડી પાડવાની સાથે ચેટી ચાંદ અને ઉગાડીની શુભેચ્છા પણ આપી હતી.  

    ગુડી પાડવા નિમિત્તે સની લિયોને પોતાની આ તસવીર શેર કહી હતી અને તમામને સલામતીના સંદેશા સાથે તહેવારની શુભેચ્છા પાઢવી હતી. આ તસવીરમાં તેણે નવવારી સાડી પહેરી છે અને તેણે ગુડી પાડવાની સાથે ચેટી ચાંદ અને ઉગાડીની શુભેચ્છા પણ આપી હતી.

     

    1/12
  • માધુરી દિક્ષીત નેનેએ ટ્વિટર પરથી પોતાના ચાહકોને વિશ કર્યું હતું અને મરાઠીમાં સંદેશો લખ્યો હતો કે તમામ ઘરે રહે અને ઉજવણી કરે વળી સાથે સરકારનાં લૉકડાઉને ઉલ્લેખ કરી તમામ સવલતો અંગે પણ લોકોને ખાતરી આપી હતી.

    માધુરી દિક્ષીત નેનેએ ટ્વિટર પરથી પોતાના ચાહકોને વિશ કર્યું હતું અને મરાઠીમાં સંદેશો લખ્યો હતો કે તમામ ઘરે રહે અને ઉજવણી કરે વળી સાથે સરકારનાં લૉકડાઉને ઉલ્લેખ કરી તમામ સવલતો અંગે પણ લોકોને ખાતરી આપી હતી.

    2/12
  • મરાઠી મુલ્ગી ઉર્મિલા માતોંડકરે સરસ મજાની સાડીમાં આ તસવીર શેર કરીને લખ્યું હતું કે ગુડી એ તમામ નકારાત્મકને દૂર કરી સમૃદ્ધી અને સારા નસીબને આવકારે છે અને સાથે દરેકના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

    મરાઠી મુલ્ગી ઉર્મિલા માતોંડકરે સરસ મજાની સાડીમાં આ તસવીર શેર કરીને લખ્યું હતું કે ગુડી એ તમામ નકારાત્મકને દૂર કરી સમૃદ્ધી અને સારા નસીબને આવકારે છે અને સાથે દરેકના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

    3/12
  • બૉલીવુડની મરાઠી અભિનેત્રી સોનાલી કુલકર્ણીએ સરસ મજાની સાડીમાં આ તસવીર શેર કરી હતી અને તમામને શુભેચ્છાઓ પાઠવી સરકારની ગાઇડલાઇન્સને અનુસરવા અપિલ કરી હતી.

    બૉલીવુડની મરાઠી અભિનેત્રી સોનાલી કુલકર્ણીએ સરસ મજાની સાડીમાં આ તસવીર શેર કરી હતી અને તમામને શુભેચ્છાઓ પાઠવી સરકારની ગાઇડલાઇન્સને અનુસરવા અપિલ કરી હતી.

    4/12
  • શ્રધ્ધા કપૂરે આ તહેવાર નિમિત્તે પોતાના પરિવારની ત્રણ પેઢીની મહિલાઓની તસવીર શેર કરી હતી. તેમાં તેની દાદી, મમ્મી અને પોતાની તસવીરો હતી.

    શ્રધ્ધા કપૂરે આ તહેવાર નિમિત્તે પોતાના પરિવારની ત્રણ પેઢીની મહિલાઓની તસવીર શેર કરી હતી. તેમાં તેની દાદી, મમ્મી અને પોતાની તસવીરો હતી.

    5/12
  • રિતેશ દેશમુખે ઇન્સ્ટાગ્રામ પર પોતે પાઘડી પહેરી તેનો વીડિયો શેર કર્યો હતો અને સૌને સલામતી સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

    રિતેશ દેશમુખે ઇન્સ્ટાગ્રામ પર પોતે પાઘડી પહેરી તેનો વીડિયો શેર કર્યો હતો અને સૌને સલામતી સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

    6/12
  • તાન્હાજીનાં અભિનેતા શરદ કેળકરે પોતાની દીકરી કેશા સાથેની આ તસવીર રે કરી સૌને ગુડી પાડવાની શુભેચ્છા પાઠવી હતી.

    તાન્હાજીનાં અભિનેતા શરદ કેળકરે પોતાની દીકરી કેશા સાથેની આ તસવીર રે કરી સૌને ગુડી પાડવાની શુભેચ્છા પાઠવી હતી.

    7/12
  • સોનાલી બેન્દ્રેએ થ્રોબેક પિક્ચર શેર કર્યું અને લખ્યું કે આ બહેતર સમયની તસવીર છે અને આઇરોનિક કહેવાય કે લૉકડાઉનનો પહેલો દિવસ ગુડી પાડવાનો દિવસ છે, જો કે કદાચ એ એક સંકેત છે કે આપણે આ કરવાની જરૂર છે.

    સોનાલી બેન્દ્રેએ થ્રોબેક પિક્ચર શેર કર્યું અને લખ્યું કે આ બહેતર સમયની તસવીર છે અને આઇરોનિક કહેવાય કે લૉકડાઉનનો પહેલો દિવસ ગુડી પાડવાનો દિવસ છે, જો કે કદાચ એ એક સંકેત છે કે આપણે આ કરવાની જરૂર છે.

    8/12
  • રાધિકા આપ્ટેએ ગુડી પાડવા નિમિત્તે બાળપણની યાદો તાજી કરી હતી અને સાથે કહ્યું હતું કે તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે અને કઇ રીતે દરે ઘરની ગુડી અને તેનું કાપડ અલગ હોય છે અને ખાસ હોય છે તેની યાદ કરી હતી. તેણે કહ્યું કે તેને લોકોનાં ઘરોની બારીઓ જોવાનું ગમતું જેથી તેઓ કયા રંગો વાપરી રહ્યા છે તે જોઇ શકાય.

    રાધિકા આપ્ટેએ ગુડી પાડવા નિમિત્તે બાળપણની યાદો તાજી કરી હતી અને સાથે કહ્યું હતું કે તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે અને કઇ રીતે દરે ઘરની ગુડી અને તેનું કાપડ અલગ હોય છે અને ખાસ હોય છે તેની યાદ કરી હતી. તેણે કહ્યું કે તેને લોકોનાં ઘરોની બારીઓ જોવાનું ગમતું જેથી તેઓ કયા રંગો વાપરી રહ્યા છે તે જોઇ શકાય.

    9/12
  • પદ્મીની કોલ્હાપુરેએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી જ દરેકને વિશ કર્યુ હતું અને સાથે શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો જેમાં સૌની સલામતીની ઇચ્છા કરી હતી.

    પદ્મીની કોલ્હાપુરેએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી જ દરેકને વિશ કર્યુ હતું અને સાથે શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો જેમાં સૌની સલામતીની ઇચ્છા કરી હતી.

    10/12
  • રાઝીની અભિનેત્રી અમૃતા ખાનવિલ કરે પણ ગુડીપાડવાની તૈયારી કરતો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને ફેન્સને ગુડી પાડવાની શુભેચ્છા આપી હતી.

    રાઝીની અભિનેત્રી અમૃતા ખાનવિલ કરે પણ ગુડીપાડવાની તૈયારી કરતો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને ફેન્સને ગુડી પાડવાની શુભેચ્છા આપી હતી.

    11/12
  • મિથાલા પાર્કરે ઇન્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરીને સૌને ગુડી પાડવાની શુભેચ્છા આપી હતી. વળી લખ્યું હતું કે આ નવું વર્ષ મુશ્કેલ શરૂ થઇ રહ્યું છે પણ તેનો અર્થ એમ કે હવે બધું બહેતર થશે.

    મિથાલા પાર્કરે ઇન્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરીને સૌને ગુડી પાડવાની શુભેચ્છા આપી હતી. વળી લખ્યું હતું કે આ નવું વર્ષ મુશ્કેલ શરૂ થઇ રહ્યું છે પણ તેનો અર્થ એમ કે હવે બધું બહેતર થશે.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

કોરોનાવાઇરસને કારણે આ વર્ષનું મહારાષ્ટ્રિયન નવું વર્ષ ગુડી પાડવા પણ લોકોએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ઉજવ્યું. સેલિબ્રિટીઝે પણ સોશ્યલ મીડિયા દ્વારા જ તમામને શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા તથા સાથે સલામતીની પ્રાર્થના પણ કરી હતી. (તસવીરો ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK