Corona Virus Effect: બૉલીવુડ સેલેબ્રિટીઝ ઘરમાં કેેવી રીતે કરે છે ટાઇમપાસ

Updated: Mar 23, 2020, 15:22 IST | Chirantana Bhatt
  • સલમાના ખાન તેની ગમતી હોબી સાથે ઘરમાં બિઝી છે. તમે જોઇ શકો છો આ તસવીરમાં જે તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાંથી લેવાઇ છે કે તે ગીત ગણગણતા ગણગણતા સ્કેચ કરી રહ્યો છે. બધા માસ્ક પહેરે છે તો સલમાનનાં આર્ટવર્કમાં પણ સબજેક્ટનો ચહેરો કવર્ડ છે.

    સલમાના ખાન તેની ગમતી હોબી સાથે ઘરમાં બિઝી છે. તમે જોઇ શકો છો આ તસવીરમાં જે તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાંથી લેવાઇ છે કે તે ગીત ગણગણતા ગણગણતા સ્કેચ કરી રહ્યો છે. બધા માસ્ક પહેરે છે તો સલમાનનાં આર્ટવર્કમાં પણ સબજેક્ટનો ચહેરો કવર્ડ છે.

    1/46
  • સોશ્યલ ડિસ્ટન્સિંગનાં શરૂઆતી તબક્કામાં તો મલાઇકા અરોરા તેના પ્રિય પૅટ સાથે સમય પસાર કરી રહી હતી. પણ એ કંઇ એમ બેસી રહે તેવી નથી, જુઓ એ શું કરી રહી છે. આગલી તસવીરમાં

    સોશ્યલ ડિસ્ટન્સિંગનાં શરૂઆતી તબક્કામાં તો મલાઇકા અરોરા તેના પ્રિય પૅટ સાથે સમય પસાર કરી રહી હતી. પણ એ કંઇ એમ બેસી રહે તેવી નથી, જુઓ એ શું કરી રહી છે. આગલી તસવીરમાં

    2/46
  • મલાઇકા તો કસરત બાજ છે અને જુઓ એ બિઝી છે એક્સર્સાઇઝ રૂટિનમાં પણ એ સેેેનિટાઇઝર વાપરવાનું નથી ભુલતી, એ જોયું.

    મલાઇકા તો કસરત બાજ છે અને જુઓ એ બિઝી છે એક્સર્સાઇઝ રૂટિનમાં પણ એ સેેેનિટાઇઝર વાપરવાનું નથી ભુલતી, એ જોયું.

    3/46
  •  46 વર્ષની મલાઇકા અરોરાએ સોશ્યલ ડિસ્ટન્સિંગમાં કસરતને ડિસ્ટન્સ પર નથી મુકી. વળી તે ફિટનેસનાં વીડિયોઝ પણ તો શેર કરતી રહે છે.

     46 વર્ષની મલાઇકા અરોરાએ સોશ્યલ ડિસ્ટન્સિંગમાં કસરતને ડિસ્ટન્સ પર નથી મુકી. વળી તે ફિટનેસનાં વીડિયોઝ પણ તો શેર કરતી રહે છે.

    4/46
  • મલાઇકાએ દીકરા અરહાનનો ફોટગ્રાફ શેર કરીને લખ્યું હતું કે તે પોતાના દીકરા સાથે સમય પસાર કરવાનું વિચારતી હતી પણ એ તો ફોનમાં બિઝી હતો.

    મલાઇકાએ દીકરા અરહાનનો ફોટગ્રાફ શેર કરીને લખ્યું હતું કે તે પોતાના દીકરા સાથે સમય પસાર કરવાનું વિચારતી હતી પણ એ તો ફોનમાં બિઝી હતો.

    5/46
  •  46 વર્ષની મલાઇકા અરોરાએ માત્ર એક્સર્સાઇઝ નથી કરી રહી, તે બનાવી રહી છે તેની મમ્મીની સ્પેશ્યલ રેસિપી અનુસાર મલાબાર કરી, જેનો વીડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 

     46 વર્ષની મલાઇકા અરોરાએ માત્ર એક્સર્સાઇઝ નથી કરી રહી, તે બનાવી રહી છે તેની મમ્મીની સ્પેશ્યલ રેસિપી અનુસાર મલાબાર કરી, જેનો વીડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 

    6/46
  • સોશ્યલ ડિસ્ટન્સિંગ છે એનો અર્થ એમ તો નથી કે તમે ગપ્પાનાં મારી શકો, જુઓ આ બૉલીવુડની ગૉસિપ ક્વિન્સ, કરીના, અમૃતા અને મલાઇકા અરોરા વીડિયો કૉલિંગથી વાતોનો ક્વોટા પુરો કરી રહ્યાં છે. 

    સોશ્યલ ડિસ્ટન્સિંગ છે એનો અર્થ એમ તો નથી કે તમે ગપ્પાનાં મારી શકો, જુઓ આ બૉલીવુડની ગૉસિપ ક્વિન્સ, કરીના, અમૃતા અને મલાઇકા અરોરા વીડિયો કૉલિંગથી વાતોનો ક્વોટા પુરો કરી રહ્યાં છે. 

    7/46
  • અંગ્રેઝી મિડીયમ ફિલ્મના અભિનેત્રી રાધિકા આ સેલ્ફ ક્વોરેન્ટાઇન્ડ સમયનો ઉત્તમ ઉપયોગ કરી રહી છે. તેમે ઇન્સ્ટા પર શેર કર્યું છે કે તે કઇ રીતે પિયાનો પર ગમતાં ગીતોની તરજ વગાડીને રહે છે મસ્ત અને વ્યસ્ત. 

    અંગ્રેઝી મિડીયમ ફિલ્મના અભિનેત્રી રાધિકા આ સેલ્ફ ક્વોરેન્ટાઇન્ડ સમયનો ઉત્તમ ઉપયોગ કરી રહી છે. તેમે ઇન્સ્ટા પર શેર કર્યું છે કે તે કઇ રીતે પિયાનો પર ગમતાં ગીતોની તરજ વગાડીને રહે છે મસ્ત અને વ્યસ્ત. 

    8/46
  • કેલરીઝ બાળવી હોય તો કોઇ એક્સક્યુઝ નહીં ચાલે, નો બહાના એટલે જ રકુલ પ્રિત સિંઘે ઘરનાં ફર્નિચરનો ઉપયોગ કરીને ફિટનેસની તકેદારી રાખવાનું ચાલુ રાખ્યું છે.

    કેલરીઝ બાળવી હોય તો કોઇ એક્સક્યુઝ નહીં ચાલે, નો બહાના એટલે જ રકુલ પ્રિત સિંઘે ઘરનાં ફર્નિચરનો ઉપયોગ કરીને ફિટનેસની તકેદારી રાખવાનું ચાલુ રાખ્યું છે.

    9/46
  • આલિયા ભટ્ટની જેમ તમને પણ વાંચવું ગમે છે? તો જુઓ આ તસવીર તમને પણ મળશે પ્રેરણા અને પુરાં કરશો એ પુસ્તકો જે ઘરમાં પડ્યાં તો છે પણ વંચાયા નથી.

    આલિયા ભટ્ટની જેમ તમને પણ વાંચવું ગમે છે? તો જુઓ આ તસવીર તમને પણ મળશે પ્રેરણા અને પુરાં કરશો એ પુસ્તકો જે ઘરમાં પડ્યાં તો છે પણ વંચાયા નથી.

    10/46
  • રણબીર કપુરે આલિયા ભટ્ટનો આ ફોટોગ્રાફ ક્લિક કર્યો અને આલિયાએ પોસ્ટ શેર કરીને લખ્યુ ંકે ઘરે રહો અને સેફ રહો વળી તેણે પોતાના ગમતા ફોટોગ્રાફરનું નામ લખી હાર્ટની સ્માઇલિ પણ મુકી અને પોતાનું બ્રેકઅપ થયાની અફવાઓને આડકતરો રદિયો આપી દીધો.

    રણબીર કપુરે આલિયા ભટ્ટનો આ ફોટોગ્રાફ ક્લિક કર્યો અને આલિયાએ પોસ્ટ શેર કરીને લખ્યુ ંકે ઘરે રહો અને સેફ રહો વળી તેણે પોતાના ગમતા ફોટોગ્રાફરનું નામ લખી હાર્ટની સ્માઇલિ પણ મુકી અને પોતાનું બ્રેકઅપ થયાની અફવાઓને આડકતરો રદિયો આપી દીધો.

    11/46
  • બધા સેલિબ્રિટિઝ પોતે ઘરે શું કરી રહ્યા છે તેની તસવીરો શેર કરી રહ્યા હતા ત્યારે દિશા પટણીએ પણ તો પોતાનું યોગદાન આપવું પડે. એ પોતાના વ્હાલી બિલાડી સાથે સમય પસાર કરી રહી છે.

    બધા સેલિબ્રિટિઝ પોતે ઘરે શું કરી રહ્યા છે તેની તસવીરો શેર કરી રહ્યા હતા ત્યારે દિશા પટણીએ પણ તો પોતાનું યોગદાન આપવું પડે. એ પોતાના વ્હાલી બિલાડી સાથે સમય પસાર કરી રહી છે.

    12/46
  • કેટરીના કૈફ અને ફિટનેસ એ બંન્નેને અલગ કરવા મુશ્કેલ છે અને જુઓ એ ફ્રેન્ડને ઘરે બોલાવીને એની પાસે પણ કસરત જ કરાવી રહી છે.

    કેટરીના કૈફ અને ફિટનેસ એ બંન્નેને અલગ કરવા મુશ્કેલ છે અને જુઓ એ ફ્રેન્ડને ઘરે બોલાવીને એની પાસે પણ કસરત જ કરાવી રહી છે.

    13/46
  • કેટરિકના કેફનાં એક્સર્સાઇઝનાં વીડિયોઝ પોપ્યુલર થયા જ હતા પણ તેણે ખાસ મિત્રો સાથેની આ તસવીર શેર કરી હતી.

    કેટરિકના કેફનાં એક્સર્સાઇઝનાં વીડિયોઝ પોપ્યુલર થયા જ હતા પણ તેણે ખાસ મિત્રો સાથેની આ તસવીર શેર કરી હતી.

    14/46
  • કેટરિના કેફે શેર કરેલા ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં તે ગિટાર પર પોતાનો હાથ અજમાવે છે તેમ તેણે દર્શાવ્યું છે. આ પહેલાં તેનાં  એક્સર્સાઇઝનાં વિડીયોઝ પણ પોપ્યુલર થયા છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે અત્યારે તો ગિટારને મામલે પોતે વર્ક ઇને પ્રોગ્રેસ છે પણ થોડા દિવસ પછી તે સુરીલો અવાજ પણ તેમાંથી રેલાવી શકશે.

    કેટરિના કેફે શેર કરેલા ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં તે ગિટાર પર પોતાનો હાથ અજમાવે છે તેમ તેણે દર્શાવ્યું છે. આ પહેલાં તેનાં  એક્સર્સાઇઝનાં વિડીયોઝ પણ પોપ્યુલર થયા છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે અત્યારે તો ગિટારને મામલે પોતે વર્ક ઇને પ્રોગ્રેસ છે પણ થોડા દિવસ પછી તે સુરીલો અવાજ પણ તેમાંથી રેલાવી શકશે.

    15/46
  • વિકી કૌશલની ફિટનેસ એવી છે કે તેને કંઇ સોફા પર કસરત કરવાનું ન ફાવે, જુઓ એ ઘરમાં જ જીમ બનાવીને બેઠો છે. તેણે વર્ક આઉટ ફ્રોમ હોમ અને ક્વોરેન્ટાઇન સ્ટેકિંગ એવી ટિપ્પણી સાથે આ પોસ્ટ મુકી હતી.

    વિકી કૌશલની ફિટનેસ એવી છે કે તેને કંઇ સોફા પર કસરત કરવાનું ન ફાવે, જુઓ એ ઘરમાં જ જીમ બનાવીને બેઠો છે. તેણે વર્ક આઉટ ફ્રોમ હોમ અને ક્વોરેન્ટાઇન સ્ટેકિંગ એવી ટિપ્પણી સાથે આ પોસ્ટ મુકી હતી.

    16/46
  • વિકી તેના પપ્પાના બારને પોતાનો એક્સર્સાઇઝ એરિયા બનાવીને બેેઠો છે જુઓ કરી રહ્યો છે વેઇટ ટ્રેઇનિંગ.

    વિકી તેના પપ્પાના બારને પોતાનો એક્સર્સાઇઝ એરિયા બનાવીને બેેઠો છે જુઓ કરી રહ્યો છે વેઇટ ટ્રેઇનિંગ.

    17/46
  • દીપિકા પાદુકોણે આ સોશ્યલ ડિસ્ટન્સિંગનો સમય એક દિવસ તેનો વૉર્ડરોબ ગોઠવવામાં આપ્યો, આટલા કપડાં ક્યારે ગોઠવી રહી હશે? રણવીર સિંઘ એને કંઇ મદદ કરાવતો હોય એવું લાગતું નથી, માનતા ના હો તો જો જો આગળ રણવીરની તસવીર પણ.  

    દીપિકા પાદુકોણે આ સોશ્યલ ડિસ્ટન્સિંગનો સમય એક દિવસ તેનો વૉર્ડરોબ ગોઠવવામાં આપ્યો, આટલા કપડાં ક્યારે ગોઠવી રહી હશે? રણવીર સિંઘ એને કંઇ મદદ કરાવતો હોય એવું લાગતું નથી, માનતા ના હો તો જો જો આગળ રણવીરની તસવીર પણ.  

    18/46
  • જો કે બીજા દિવસે એણે સેલ્ફ કેરને સમય આપ્યો હતો અને ફેશિયલ મસાજર લઇને પોતાના સમયનો સદુપયોગ કરી રહી હતી.

    જો કે બીજા દિવસે એણે સેલ્ફ કેરને સમય આપ્યો હતો અને ફેશિયલ મસાજર લઇને પોતાના સમયનો સદુપયોગ કરી રહી હતી.

    19/46
  • ઇન્સ્ટા પર એક્ટીવ થયેલી કરિના કપૂર ફોનમાં બિઝી રહે છે. નાનપણનાં ફોટા પણ શેર કરતી રહે છે.

    ઇન્સ્ટા પર એક્ટીવ થયેલી કરિના કપૂર ફોનમાં બિઝી રહે છે. નાનપણનાં ફોટા પણ શેર કરતી રહે છે.

    20/46
  • સૈફ અલી ખાનને વાંચવાનો ભારે શોખ છે અને જુઓ કરીનાએ એ ક્ષણ કેમેરામાં કંડારી પણ લીધી છે.  

    સૈફ અલી ખાનને વાંચવાનો ભારે શોખ છે અને જુઓ કરીનાએ એ ક્ષણ કેમેરામાં કંડારી પણ લીધી છે.

     

    21/46
  • શુટિંગ કેન્સલ થયું એટલે કરિના કપૂરને મજા પડી ગઇ છે, તે ભલે ફ્રી હોય પણ એ ઇન્સ્ટા પર બિઝી રહે છે,  સ્વાદિષ્ટ ભોજન માણતી હોય તેવા ફોટા પણ શેર કરે છે. જો કે એમ ન માનતે કે તે એક્સર્સાઇઝ મિસ કરતી હશે. 

    શુટિંગ કેન્સલ થયું એટલે કરિના કપૂરને મજા પડી ગઇ છે, તે ભલે ફ્રી હોય પણ એ ઇન્સ્ટા પર બિઝી રહે છે,  સ્વાદિષ્ટ ભોજન માણતી હોય તેવા ફોટા પણ શેર કરે છે. જો કે એમ ન માનતે કે તે એક્સર્સાઇઝ મિસ કરતી હશે. 

    22/46
  • પ્રિયંકા ચોપરા જોનાસ પૅટ મોમ છે અને તેણે પહેલાં તો આ ફોટો શેર કર્યો હતો અને હવે તે પોતાના સેલ્ફ ક્વોરેન્ટિનનાં અનુભવનાં વીડિયો પોસ્ટ કરતી રહે છે અને તેણે આમે ય નમસ્તેનાં ટ્રેન્ડનાં વીડિયો તો પહેલાં પણ શેર કર્યા છે.

    પ્રિયંકા ચોપરા જોનાસ પૅટ મોમ છે અને તેણે પહેલાં તો આ ફોટો શેર કર્યો હતો અને હવે તે પોતાના સેલ્ફ ક્વોરેન્ટિનનાં અનુભવનાં વીડિયો પોસ્ટ કરતી રહે છે અને તેણે આમે ય નમસ્તેનાં ટ્રેન્ડનાં વીડિયો તો પહેલાં પણ શેર કર્યા છે.

    23/46
  • અમિતાભ બચ્ચને તો ટ્વિટર પર જ પોતે સેલ્ફ ક્વૉરેન્ટિન કરી રહ્યા છે તેની સ્ટેમ્પનો ફોટો મુક્યો હતો અને પોઝિટીવ હોય તેવા કેસિઝને આઇસોલેશનની સલાહ આપી હતી

    અમિતાભ બચ્ચને તો ટ્વિટર પર જ પોતે સેલ્ફ ક્વૉરેન્ટિન કરી રહ્યા છે તેની સ્ટેમ્પનો ફોટો મુક્યો હતો અને પોઝિટીવ હોય તેવા કેસિઝને આઇસોલેશનની સલાહ આપી હતી

    24/46
  • સુર્યવંશી ફિલ્મ હાલમાં પોસ્ટપોન્ડ થઇ છે અને અક્ષય કુમાર તેના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. તે દીકરી નિતારા સાથે વ્યસ્ત હોય છે, ટ્વિન્કલ ખન્નાએ આ તસવીર શેર કરી કહ્યું હતું કે મને એમ હતું કે તે દીકરીને સાચવશે અને હું લખીશ પણ એ લોકો વાતો કરે છે એટલે મારાં પુસ્તકનાં પાત્રો મારી સાથે નથી વાત કરતાં.

    સુર્યવંશી ફિલ્મ હાલમાં પોસ્ટપોન્ડ થઇ છે અને અક્ષય કુમાર તેના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. તે દીકરી નિતારા સાથે વ્યસ્ત હોય છે, ટ્વિન્કલ ખન્નાએ આ તસવીર શેર કરી કહ્યું હતું કે મને એમ હતું કે તે દીકરીને સાચવશે અને હું લખીશ પણ એ લોકો વાતો કરે છે એટલે મારાં પુસ્તકનાં પાત્રો મારી સાથે નથી વાત કરતાં.

    25/46
  • સોશ્યલ ડિસ્ટન્સનાં શરૂઆતનાં દિવસોમાં અક્ષય કુમાર ટ્વિન્કલે શેર કરી હતી આ તસવીર.

    સોશ્યલ ડિસ્ટન્સનાં શરૂઆતનાં દિવસોમાં અક્ષય કુમાર ટ્વિન્કલે શેર કરી હતી આ તસવીર.

    26/46
  • માધુરી દિક્ષીત નેને આ તેના પરિવાર સાથેની આ તસવીર શેર કરી હતી અને પોતાના ક્વૉરિન્ટિન ટાઇમને ક્ષણો ઇન્સ્ટા ફેમિલીને દેખાડી હતી.

    માધુરી દિક્ષીત નેને આ તેના પરિવાર સાથેની આ તસવીર શેર કરી હતી અને પોતાના ક્વૉરિન્ટિન ટાઇમને ક્ષણો ઇન્સ્ટા ફેમિલીને દેખાડી હતી.

    27/46
  • સેલ્ફ ક્વૉરેન્ટિનમાં ગયેલા અર્જુન કપૂરે પોતાની આ શર્ટલેસ સેલ્ફી શેર કરી હતી અને પોતે ચિંતિત છે તેમ પણ કબુલ્યું હતું,

    સેલ્ફ ક્વૉરેન્ટિનમાં ગયેલા અર્જુન કપૂરે પોતાની આ શર્ટલેસ સેલ્ફી શેર કરી હતી અને પોતે ચિંતિત છે તેમ પણ કબુલ્યું હતું,

    28/46
  • ઇશા કોપિકરે આ સોશ્યલ ડિસ્ટન્સિંગનાં સમયમાં પોતાના પરિવારને સાવચેતી વિષે સમજ આપી તથા દીકરી રિયાનાને નેઇલ પેઇન્ટ પણ લગાડી આપી.

    ઇશા કોપિકરે આ સોશ્યલ ડિસ્ટન્સિંગનાં સમયમાં પોતાના પરિવારને સાવચેતી વિષે સમજ આપી તથા દીકરી રિયાનાને નેઇલ પેઇન્ટ પણ લગાડી આપી.

    29/46
  • કરિશ્મા કપુરે તેનું આ કુલ પિક્ચર શેર કરીને લખ્યું કે ઘણાં લોકોને સાવચેતીનાં પગલાં કંટાળા જનક લાગતા હશે  પણ યાદ રાખજો કે તમે એકલા નથી અને પૉઝિટીવ રહેજો, આખી દુનિયા આ સમયમાંથી પસાર થઇ રહી છે.

    કરિશ્મા કપુરે તેનું આ કુલ પિક્ચર શેર કરીને લખ્યું કે ઘણાં લોકોને સાવચેતીનાં પગલાં કંટાળા જનક લાગતા હશે  પણ યાદ રાખજો કે તમે એકલા નથી અને પૉઝિટીવ રહેજો, આખી દુનિયા આ સમયમાંથી પસાર થઇ રહી છે.

    30/46
  • રણવીર સિંઘે તેની લેઇડ બેઇક લાઇફ કેવી છે તેનું ચિત્રણ આ તસવીર દ્વારા દર્શાવ્યું હતું.

    રણવીર સિંઘે તેની લેઇડ બેઇક લાઇફ કેવી છે તેનું ચિત્રણ આ તસવીર દ્વારા દર્શાવ્યું હતું.

    31/46
  • સનિ લિઓની ડેનિયલ વેબર અને તેનાં ત્રણેય ટાબરિયાં પુરી સુરક્ષા સાથે માસ્ક પહેરીને જ તૈયાર હોય છે. આને કહેવાય સાવચેતી.

    સનિ લિઓની ડેનિયલ વેબર અને તેનાં ત્રણેય ટાબરિયાં પુરી સુરક્ષા સાથે માસ્ક પહેરીને જ તૈયાર હોય છે. આને કહેવાય સાવચેતી.

    32/46
  • જેકેલિન ફર્નાન્ડિસે પોતાના ઘરમાં એક્સર્સાઇઝ રૂટિન ચાલુ રાખ્યું અને ફેન્સને ઇન્સ્પાયર કરવા મુકી આ તસવીર.

    જેકેલિન ફર્નાન્ડિસે પોતાના ઘરમાં એક્સર્સાઇઝ રૂટિન ચાલુ રાખ્યું અને ફેન્સને ઇન્સ્પાયર કરવા મુકી આ તસવીર.

    33/46
  • યોગનો માઉન્ટેઇન પોઝ હોય કે પછી કોઇ બીજી એક્સર્સાઇઝ, જેકેલીન પોતાની માનસિક અને શારીરિક ફિટનેસને મામલે કોઇ સમાધાન નથી કરી રહી.

    યોગનો માઉન્ટેઇન પોઝ હોય કે પછી કોઇ બીજી એક્સર્સાઇઝ, જેકેલીન પોતાની માનસિક અને શારીરિક ફિટનેસને મામલે કોઇ સમાધાન નથી કરી રહી.

    34/46
  •  લોકો ભલે સોશ્યલ ડિસ્ટન્સિંગ કરે પણ બિપાશા બાસુ અને કરણ સિંઘ ગ્રોવર વચ્ચે આ સમય તેમના 'મંકી લવ'ને માણવાનો છે.

     લોકો ભલે સોશ્યલ ડિસ્ટન્સિંગ કરે પણ બિપાશા બાસુ અને કરણ સિંઘ ગ્રોવર વચ્ચે આ સમય તેમના 'મંકી લવ'ને માણવાનો છે.

    35/46
  • સોહા અલી ખાનો સોશ્યલ ડિસ્ટન્સિંગને મામલે જોય ઑફ મિસિંગ આઉટનું ટી-શર્ટ પહેરીને ફોટો મુક્યો હતો.

    સોહા અલી ખાનો સોશ્યલ ડિસ્ટન્સિંગને મામલે જોય ઑફ મિસિંગ આઉટનું ટી-શર્ટ પહેરીને ફોટો મુક્યો હતો.

    36/46
  • સોનાક્ષી સિંહાએ આવો ફોટો મુકીને સોશ્યલ ડિસ્ટન્સિંગ કેવું હોય તો જલસા પડે એવો વિચાર વહેતો મુક્યો હતો.

    સોનાક્ષી સિંહાએ આવો ફોટો મુકીને સોશ્યલ ડિસ્ટન્સિંગ કેવું હોય તો જલસા પડે એવો વિચાર વહેતો મુક્યો હતો.

    37/46
  • કાર્તિક આર્યનનો વઢતો વીડિયો તો બહુ ફેમસ થયો છે, જુઓ એ પોતે પણ કેટલી તકેદારી રાખે છે.

    કાર્તિક આર્યનનો વઢતો વીડિયો તો બહુ ફેમસ થયો છે, જુઓ એ પોતે પણ કેટલી તકેદારી રાખે છે.

    38/46
  • શિલ્પા શેટ્ટીએ ફિટનેસનાં મામલે કોઇ સમાધાન ન કરવું એ નક્કી કર્યું છે.

    શિલ્પા શેટ્ટીએ ફિટનેસનાં મામલે કોઇ સમાધાન ન કરવું એ નક્કી કર્યું છે.

    39/46
  • અનુપમ ખેર ન્યુ યોર્કમાં હતા અને ત્યાં સોશ્યલ મીડિયા દ્વારા સૌની સાથે કનેક્ટેડ છે તથા ચાહકોને હિંમત બંધાવતા હતા તથા સલામતી માટે પ્રોત્સાહિત કરતા હતા.  હવે તેઓ સહી સલામત ભારત પાછા ફરી ચૂક્યા છે.

    અનુપમ ખેર ન્યુ યોર્કમાં હતા અને ત્યાં સોશ્યલ મીડિયા દ્વારા સૌની સાથે કનેક્ટેડ છે તથા ચાહકોને હિંમત બંધાવતા હતા તથા સલામતી માટે પ્રોત્સાહિત કરતા હતા.  હવે તેઓ સહી સલામત ભારત પાછા ફરી ચૂક્યા છે.

    40/46
  • સૌના ચહિતા દિલીપ કુમારે પોતે સેલ્ફ આઇસોલેશનમાં છે અને સ્વસ્થ છે તેવી વાત શેર કરી હતી અને સાથે સાયરા બાનુનો સંગાથ પણ હોય જ તે સ્વાભાવિક છે.

    સૌના ચહિતા દિલીપ કુમારે પોતે સેલ્ફ આઇસોલેશનમાં છે અને સ્વસ્થ છે તેવી વાત શેર કરી હતી અને સાથે સાયરા બાનુનો સંગાથ પણ હોય જ તે સ્વાભાવિક છે.

    41/46
  • જ્હાનવી કપૂર અને ખુશી કપૂર બંન્ને બહેનોએ એકબીજાને કંપની આપીને કંઇ ઇન્ટ્રેસ્ટિંગ એક્ટિવીટીઝ કરવામાં બિઝી હતી. ખુશી માણી રહી છે નુડલ્સ તો જ્હાનવી કરી રહી છે પેઇન્ટિંગ. જુઓ નેક્સ્ટ તસવીરમાં જ્હાનવીનાં રંગો.

    જ્હાનવી કપૂર અને ખુશી કપૂર બંન્ને બહેનોએ એકબીજાને કંપની આપીને કંઇ ઇન્ટ્રેસ્ટિંગ એક્ટિવીટીઝ કરવામાં બિઝી હતી. ખુશી માણી રહી છે નુડલ્સ તો જ્હાનવી કરી રહી છે પેઇન્ટિંગ. જુઓ નેક્સ્ટ તસવીરમાં જ્હાનવીનાં રંગો.

    42/46
  • રંગોની રમતને કારણે જ્હાનવીને જલસો પડી ગયો લાગે છે.

    રંગોની રમતને કારણે જ્હાનવીને જલસો પડી ગયો લાગે છે.

    43/46
  • સોફી ચૌધરી કરી રહી છે કસરત અને શેર કરી રહી છે તેના આ રૂટિનનાં શોર્ટ વીડિયોઝ પણ.

    સોફી ચૌધરી કરી રહી છે કસરત અને શેર કરી રહી છે તેના આ રૂટિનનાં શોર્ટ વીડિયોઝ પણ.

    44/46
  • સોફી ચૌધરીનું આ પ્લેન્ક ભલભલાને ઇન્સ્પાયર કરે તેવું છે. 

    સોફી ચૌધરીનું આ પ્લેન્ક ભલભલાને ઇન્સ્પાયર કરે તેવું છે. 

    45/46
  • હુમા કુરેશીએ સોશ્યલ ડિસ્ટન્સિંગ દરમિયાન બાલ્કનીમાં આવીને પાપારાઝીને અભિવાદન કર્યું. 

    હુમા કુરેશીએ સોશ્યલ ડિસ્ટન્સિંગ દરમિયાન બાલ્કનીમાં આવીને પાપારાઝીને અભિવાદન કર્યું. 

    46/46
  • loading...

ફોટોઝ વિશે

કોરોનાવાઇરસને કારણે ભલભલાંને ઘરમાં બેસવું પડ્યું છે. આ સંજોગોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા ચહેરાઓ પણ ઘરમાં બેસીને કંઇક નવી પ્રવૃત્તિઓ શોધીને સમય પસાર કરી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટન્સિંગના આ સમયનો કેવી રીતે લઇ રહ્યા છે સેલેબ્ઝ લાભ જોઇએ આ તસવીરોમાં. તસવીરો- ઇન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK