Shipra Khanna: આ માસ્ટરશૅફ ઇન્ડિયા છે કોઇ સુપર મૉડલ જેવી ગ્લેમરસ

Updated: 17th November, 2020 15:45 IST | Keval Trivedi
  • શિપ્રા શર્માનો જન્મ 17 નવેમ્બર, 1981ના રોજ શિમલામાં થયો હતો.

    શિપ્રા શર્માનો જન્મ 17 નવેમ્બર, 1981ના રોજ શિમલામાં થયો હતો.

    1/20
  • શિપ્રાએ કહ્યું હતું કે, રસોઈ એક કળા છે, જેને કરતી વખતે હુ મારો ખરાબ ભૂતકાળની ભૂલી જાઉ છું.

    શિપ્રાએ કહ્યું હતું કે, રસોઈ એક કળા છે, જેને કરતી વખતે હુ મારો ખરાબ ભૂતકાળની ભૂલી જાઉ છું.

    2/20
  • શિપ્રાનું માનવું છે કે કીચનમાં જે પણ લોકો કામ કરતા હોય તે દરેકને માન આપવુ જોઈએ. 

    શિપ્રાનું માનવું છે કે કીચનમાં જે પણ લોકો કામ કરતા હોય તે દરેકને માન આપવુ જોઈએ. 

    3/20
  • ઈન્સ્ટાગ્રામમાં શિપ્રા ખૂબ જ એક્ટિવ છે. તેના સુંદર અને ગ્લેમરસ ફોટોઝના ફૅન્સ દિવાના છે.

    ઈન્સ્ટાગ્રામમાં શિપ્રા ખૂબ જ એક્ટિવ છે. તેના સુંદર અને ગ્લેમરસ ફોટોઝના ફૅન્સ દિવાના છે.

    4/20
  • તેમ જ શિપ્રા તેની સ્પેશ્યલ ડીશ સાથેના ફોટોઝ પણ સોશ્યલ મીડિયામાં શૅર કરતી હોય છે.

    તેમ જ શિપ્રા તેની સ્પેશ્યલ ડીશ સાથેના ફોટોઝ પણ સોશ્યલ મીડિયામાં શૅર કરતી હોય છે.

    5/20
  • માસ્ટરશેફની બીજી સીઝનમાં વિજેતા બન્યા બાદ ફેમસ થયેલી શિપ્રા આજે ફેમસ સેલિબ્રિટી શેફ છે.

    માસ્ટરશેફની બીજી સીઝનમાં વિજેતા બન્યા બાદ ફેમસ થયેલી શિપ્રા આજે ફેમસ સેલિબ્રિટી શેફ છે.

    6/20
  • આ શેફ ભારતીય વાનગીઓમાં મોડર્ન મસાલો કરવા માટે ફેમસ છે.

    આ શેફ ભારતીય વાનગીઓમાં મોડર્ન મસાલો કરવા માટે ફેમસ છે.

    7/20
  • શિપ્રા ખન્નાનું માનવું છે કે જીવનમાં એક મિશન હોવુ જોઈએ, જે કોઈ કુકીંગ શો જીતવા કરતા કે ઈન્સ્ટાગ્રામમાં સારા દેખાવા કરતા મોટુ હોય. 

    શિપ્રા ખન્નાનું માનવું છે કે જીવનમાં એક મિશન હોવુ જોઈએ, જે કોઈ કુકીંગ શો જીતવા કરતા કે ઈન્સ્ટાગ્રામમાં સારા દેખાવા કરતા મોટુ હોય. 

    8/20
  • શિપ્રા ખન્નાએ ઘણા સેમિનાર યોજ્યા છે, મગજને વિકસિત કરનારા ફૂડ્સ ઉપર આર્ટિકલ લખ્યા છે, તેમ જ ફૂડ સંબંધિત વિષયોમાં વાતચીત કરી છે. ચાઈલ્ડ ન્યુટ્રીશન પર શિપ્રા ખન્ના ખાસ ધ્યાન આપે છે.

    શિપ્રા ખન્નાએ ઘણા સેમિનાર યોજ્યા છે, મગજને વિકસિત કરનારા ફૂડ્સ ઉપર આર્ટિકલ લખ્યા છે, તેમ જ ફૂડ સંબંધિત વિષયોમાં વાતચીત કરી છે. ચાઈલ્ડ ન્યુટ્રીશન પર શિપ્રા ખન્ના ખાસ ધ્યાન આપે છે.

    9/20
  • સોફ્ટી ખાતા સમયનો આ ફોટો તેણે ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો.

    સોફ્ટી ખાતા સમયનો આ ફોટો તેણે ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો.

    10/20
  • આ ફોટો શૅર કરતા શિપ્રાએ લખ્યું, શોધશો તો મળશે! દરેક વાનગી પાછળ એક વાર્તા હોય છે.

    આ ફોટો શૅર કરતા શિપ્રાએ લખ્યું, શોધશો તો મળશે! દરેક વાનગી પાછળ એક વાર્તા હોય છે.

    11/20
  • શિપ્રા ખન્નાએ એક કેલેન્ડર માટે ફોટોશૂટ કરાવ્યો હતો, જેમાં ઘણા બધા ફ્રૂટ્સ હતા. જેમાં કિવિઝ, લિંબુ, દ્રાક્ષ, સંતરા સાથે તેણે ફોટા પડાવ્યા હતા.

    શિપ્રા ખન્નાએ એક કેલેન્ડર માટે ફોટોશૂટ કરાવ્યો હતો, જેમાં ઘણા બધા ફ્રૂટ્સ હતા. જેમાં કિવિઝ, લિંબુ, દ્રાક્ષ, સંતરા સાથે તેણે ફોટા પડાવ્યા હતા.

    12/20
  • શિપ્રા ખન્નાએ આ ફોટો શૅર કરતા લખ્યું, ‘ફ્રૂટી અફેર્સ’

    શિપ્રા ખન્નાએ આ ફોટો શૅર કરતા લખ્યું, ‘ફ્રૂટી અફેર્સ’

    13/20
  • શિપ્રાએ બ્લુબેરી, બ્લેકબેરી અને સ્ટ્રોબેરી સાથે સુંદર પોઝ આપ્યો હતો.

    શિપ્રાએ બ્લુબેરી, બ્લેકબેરી અને સ્ટ્રોબેરી સાથે સુંદર પોઝ આપ્યો હતો.

    14/20
  • તસવીરમાં શિપ્રા શેટ્ટી સલાડમાં સોસ નાખતા દેખાય છે. 

    તસવીરમાં શિપ્રા શેટ્ટી સલાડમાં સોસ નાખતા દેખાય છે. 

    15/20
  • શિપ્રા ખન્ના ઈન્ટાગ્રામમાં એક્ટિવ છે અને પોતાના ગ્લેમરસ ફોટોઝ પણ શૅર કરતી હોય છે.

    શિપ્રા ખન્ના ઈન્ટાગ્રામમાં એક્ટિવ છે અને પોતાના ગ્લેમરસ ફોટોઝ પણ શૅર કરતી હોય છે.

    16/20
  • વિદેશ પ્રવાસ દરમિયાન શિપ્રાએ તેનો આ સુંદર ફોટો શૅર કર્યો હતો.

    વિદેશ પ્રવાસ દરમિયાન શિપ્રાએ તેનો આ સુંદર ફોટો શૅર કર્યો હતો.

    17/20
  • શિપ્રા ખન્ના તેની વાનગીઓમાં ફ્રેશ ફ્રૂટ્સનો સમાવેશ હંમેશા કરે છે, તેમ જ ફ્રૂટ્સ સાથેના ફોટોઝ પણ શૅર કરતી હોય છે.

    શિપ્રા ખન્ના તેની વાનગીઓમાં ફ્રેશ ફ્રૂટ્સનો સમાવેશ હંમેશા કરે છે, તેમ જ ફ્રૂટ્સ સાથેના ફોટોઝ પણ શૅર કરતી હોય છે.

    18/20
  • આ ફોટો શૅર કરતા શિપ્રાએ કૅપ્શન આપી, સિમ્પ્લીસીટી એ છે કે વ્યક્તિ જ્યારે ગ્રીન અર્થનો કન્સેપ્ટ કેટલો જરૂરી છે તે બાબતે ઉંડાણપૂર્વક વિચારે. 

    આ ફોટો શૅર કરતા શિપ્રાએ કૅપ્શન આપી, સિમ્પ્લીસીટી એ છે કે વ્યક્તિ જ્યારે ગ્રીન અર્થનો કન્સેપ્ટ કેટલો જરૂરી છે તે બાબતે ઉંડાણપૂર્વક વિચારે. 

    19/20
  • હેપ્પી બર્થ ડે શિપ્રા ખન્ના!

    હેપ્પી બર્થ ડે શિપ્રા ખન્ના!

    20/20
  • loading...

ફોટોઝ વિશે

માસ્ટર શેફની બીજી સીઝનની વિજેતા શિપ્રા ખન્નાનો આજે 39મો જન્મદિવસ છે. શિપ્રા તેના જીવનમાં ઘણા પડકારોનો સહન કર્યો છે, જોકે આ દરેક પડકારોનો તેણે સામનો કર્યો છે અને આજે તેની રસોઈની કળા સહિત ગ્લેમરસ લુકના લીધે પણ ખૂબ જ ફૅન ફોલોવિંગ ધરાવે છે. (તસવીર સૌજન્ય: શિપ્રા ખન્નાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

First Published: 17th November, 2020 14:42 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK