દિકરી વ્હાલનો દરિયોના 'કિંજલ-ઉત્કર્ષ'નો જુઓ નવો અંદાજ

Sep 04, 2019, 14:58 IST
  • કલર્સ ગુજરાતીની સિરીયલ 'દિકરી વ્હાલનો દરિયો'ના ઉત્કર્ષ અને કિંજલ ઉર્ફે યશ અને કેમ્મી વાઘેલાએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે.

    કલર્સ ગુજરાતીની સિરીયલ 'દિકરી વ્હાલનો દરિયો'ના ઉત્કર્ષ અને કિંજલ ઉર્ફે યશ અને કેમ્મી વાઘેલાએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે.

    1/11
  • રીલ લાઈફમાં કેમેસ્ટ્રી જમાવતા આ બંને એક્ટર્સની કેમેસ્ટ્રી ફોટોશૂટમાં પણ જબરજસ્ત લાગી રહી છે.

    રીલ લાઈફમાં કેમેસ્ટ્રી જમાવતા આ બંને એક્ટર્સની કેમેસ્ટ્રી ફોટોશૂટમાં પણ જબરજસ્ત લાગી રહી છે.

    2/11
  • સિરીયલમાં કેમ્મી અને યશના પાત્રો સારા મિત્રો છે. આગામી એપિસોડમાં બંનેના પાત્રો સગાઈના બંધને પણ બંધાઈ શકે છે.

    સિરીયલમાં કેમ્મી અને યશના પાત્રો સારા મિત્રો છે. આગામી એપિસોડમાં બંનેના પાત્રો સગાઈના બંધને પણ બંધાઈ શકે છે.

    3/11
  • રિયલ લાઈફમાં પણ કેમ્મી અને યશ ખાસ ફ્રેન્ડ્ઝ છે. બંને ઓફ કેમેરા પણ સારી મિત્રતા ધરાવે છે.

    રિયલ લાઈફમાં પણ કેમ્મી અને યશ ખાસ ફ્રેન્ડ્ઝ છે. બંને ઓફ કેમેરા પણ સારી મિત્રતા ધરાવે છે.

    4/11
  • સિરીયલમાં બંનેના પાત્રની કેમેસ્ટ્રી એટલી જામી છે કે બંનેને નવા પ્રોજેક્ટ્સ પણ સાથે જ ઓફર થઈ રહ્યા છે.

    સિરીયલમાં બંનેના પાત્રની કેમેસ્ટ્રી એટલી જામી છે કે બંનેને નવા પ્રોજેક્ટ્સ પણ સાથે જ ઓફર થઈ રહ્યા છે.

    5/11
  • કેમ્મી કહે છે કે ઓનસ્ક્રીન અમારી જોડી લોકોને ગમી હોવાથી ખાસ ફેન્સ માટે જ અમે બંનેએ સાથે ફોટોશૂટ કરાવ્યું છે.

    કેમ્મી કહે છે કે ઓનસ્ક્રીન અમારી જોડી લોકોને ગમી હોવાથી ખાસ ફેન્સ માટે જ અમે બંનેએ સાથે ફોટોશૂટ કરાવ્યું છે.

    6/11
  • ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીનો શ્રેય કેમ્મી અને યશ પોતાની ઓફસ્ક્રીન મિત્રતાને આપે છે. બંનેનું કહેવું છે કે રિયલ લાઈફમાં પણ અમે સારા મિત્રો હોવાથી કેમેરા ચાલુ થાય પછી વાંધો નથી આવતો.

    ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીનો શ્રેય કેમ્મી અને યશ પોતાની ઓફસ્ક્રીન મિત્રતાને આપે છે. બંનેનું કહેવું છે કે રિયલ લાઈફમાં પણ અમે સારા મિત્રો હોવાથી કેમેરા ચાલુ થાય પછી વાંધો નથી આવતો.

    7/11
  • અને આપણે પણ અત્યાર સુધી જોયું છે કે જ્યારે જ્યારે બે એક્ટર્સ રિયલ લાઈફમાં બોન્ડિંગ ધરાવતા હોય, તો તેનો ચાર્મ ઓનસ્ક્રીન પણ જોવા મળે જ છે.

    અને આપણે પણ અત્યાર સુધી જોયું છે કે જ્યારે જ્યારે બે એક્ટર્સ રિયલ લાઈફમાં બોન્ડિંગ ધરાવતા હોય, તો તેનો ચાર્મ ઓનસ્ક્રીન પણ જોવા મળે જ છે.

    8/11
  • ઉલ્લેખનીય છે કે gujaratimidday.com સાથેની વાતચીત દરમિયાન યશે પોતાનું ગુજરાતી સુધરવાનો શ્રેય કેમ્મીને આપ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે gujaratimidday.com સાથેની વાતચીત દરમિયાન યશે પોતાનું ગુજરાતી સુધરવાનો શ્રેય કેમ્મીને આપ્યો હતો.

    9/11
  • યશ શાહ અને કેમ્મી બંને પોતાના ફેન્સનો તેમને સ્વીકારવા બદલ આભાર માને છે.

    યશ શાહ અને કેમ્મી બંને પોતાના ફેન્સનો તેમને સ્વીકારવા બદલ આભાર માને છે.

    10/11
  • 11/11
  • loading...

ફોટોઝ વિશે

કલર્સ ગુજરાતીની સિરીયલ દિકરી વ્હાલનો દરિયોના લોકપ્રિય પાત્રો કિંજલ અને ઉત્કર્ષ એટલે કે કિમ્મી વાઘેલા અને યશ શાહે નવું ફોટોશૂટ કરાવ્યું છે. ઓનસ્ક્રીન સાથે દેખાતા બંને કલાકારોનું આ ભેગું ફોટોશૂટ છે. આ ફોટોશૂટમાં તમને બંને કલાકારોનો એક નવો જ અંદાજ જોવા મળશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK