ઓનસ્ક્રીન સાસુૃ-વહુ 'તોરલ-મોંઘી'એ આ રીતે મનાવ્યું વેકેશન

Updated: Aug 23, 2019, 14:03 IST | Bhavin
 • આમ તો ચોમાસું પુરુ થવાના આરે છે. પરંતુ નાદિયા હિમાની અને મહેક ભટ્ટે લોનાવાલામાં ચોમાસું એન્જોય કરતા કરતા વેેકેશન મનાવ્યું હતું.

  આમ તો ચોમાસું પુરુ થવાના આરે છે. પરંતુ નાદિયા હિમાની અને મહેક ભટ્ટે લોનાવાલામાં ચોમાસું એન્જોય કરતા કરતા વેેકેશન મનાવ્યું હતું.

  1/11
 • નાદિયા અને મહેક રિયલ લાઈફમાં ગાઢ મિત્રો છે. ફોટોઝ જોતા લાગે છે કે બંનેએ લોનાવાલા ટ્રીપ ખૂબ જ એન્જોય કરી છે. 

  નાદિયા અને મહેક રિયલ લાઈફમાં ગાઢ મિત્રો છે. ફોટોઝ જોતા લાગે છે કે બંનેએ લોનાવાલા ટ્રીપ ખૂબ જ એન્જોય કરી છે. 

  2/11
 • વરસાદ દરમિયાન લોનાવાલાની સુંદરતા અદભૂત હોય છે, ત્યારે આ બંને ગ્લેમરસ એક્ટ્રેસ પણ એટલા જ સુંદર લાગી રહ્યા છે. 

  વરસાદ દરમિયાન લોનાવાલાની સુંદરતા અદભૂત હોય છે, ત્યારે આ બંને ગ્લેમરસ એક્ટ્રેસ પણ એટલા જ સુંદર લાગી રહ્યા છે. 

  3/11
 • વેકેશન હોય.. ફ્રેન્ડ સાથેની ટ્રીપ હોય... અને સેલ્ફી ન હોય તો કેમ ચાલે !

  વેકેશન હોય.. ફ્રેન્ડ સાથેની ટ્રીપ હોય... અને સેલ્ફી ન હોય તો કેમ ચાલે !

  4/11
 • એન્ડ નાદિયા હિમાનીનો એટિટ્યુડ તો જુઓ... લાગે છે ને સુપર ક્યૂટ... 

  એન્ડ નાદિયા હિમાનીનો એટિટ્યુડ તો જુઓ... લાગે છે ને સુપર ક્યૂટ... 

  5/11
 • નાદિયાના આ ફોટા પર તો તમે ઓવારી જ જશો... વરસાદ.. ભીના વાળ... બીજું તો પુછવું જ શું ?

  નાદિયાના આ ફોટા પર તો તમે ઓવારી જ જશો... વરસાદ.. ભીના વાળ... બીજું તો પુછવું જ શું ?

  6/11
 • લોનાવાલામાં વરસાદ અને વેધરને નાદિયાએ પૂરેપૂરુ એન્જોય કર્યું છે. 

  લોનાવાલામાં વરસાદ અને વેધરને નાદિયાએ પૂરેપૂરુ એન્જોય કર્યું છે. 

  7/11
 • જ્યારે બેસ્ટ ફ્રેન્ડ સાથેની ટ્રીપ હોય ત્યારે ફોટગ્રાફર પણ બેસ્ટ ફ્રેન્ડ જ હોય ને.. નાદિયાના આ ફોટોઝ મહેકે જ ક્લિક કર્યા છે. 

  જ્યારે બેસ્ટ ફ્રેન્ડ સાથેની ટ્રીપ હોય ત્યારે ફોટગ્રાફર પણ બેસ્ટ ફ્રેન્ડ જ હોય ને.. નાદિયાના આ ફોટોઝ મહેકે જ ક્લિક કર્યા છે. 

  8/11
 • ખળખળ વહી રહેલા પાણીમાં ઝબોળવાની સાથે સાથે ફોટો પડાવવાનો આનંદ લઈ રહેલા નાદિયા 

  ખળખળ વહી રહેલા પાણીમાં ઝબોળવાની સાથે સાથે ફોટો પડાવવાનો આનંદ લઈ રહેલા નાદિયા 

  9/11
 • તેનું કાલા ચશ્મા જચ્દા એ ... તેનું કાલા ચશ્મા.... 

  તેનું કાલા ચશ્મા જચ્દા એ ... તેનું કાલા ચશ્મા.... 

  10/11
 • સાવજ સિરીયલમાં પ્રેક્ષકો મોંઘી અને તોરલને સાસુ વહુ તરીકે ખુબ પસંદ કરે છે અને વાસ્તવિક જીવન માં બંને પાક્કી બહેનપણીઓને જોઈને ઈર્ષા આવે કે દોસ્તી તો આવી જ હોવી જોઈએ

  સાવજ સિરીયલમાં પ્રેક્ષકો મોંઘી અને તોરલને સાસુ વહુ તરીકે ખુબ પસંદ કરે છે અને વાસ્તવિક જીવન માં બંને પાક્કી બહેનપણીઓને જોઈને ઈર્ષા આવે કે દોસ્તી તો આવી જ હોવી જોઈએ

  11/11
 • loading...

ફોટોઝ વિશે

'સાવજ-એક પ્રેમ ગર્જના'ના તોરલ અને મોંઘી રિલ લાઈફમાં ભલે સાસુ વહુનું પાત્ર ભજવતા હોય, પરંતુ રિયલ લાઈફમાં બંને ખાસ ફ્રેન્ડ્ઝ છે. ચોમાસામાં આ બંને ફ્રેન્ડઝ વેકેશન મનાવવા લોનાવાલા પહોંચ્યા હતા, જુઓ બંનેએ કેવી રીતે એન્જોય કર્યું ચોમાસું 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK